GS 8th April 2017

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રિ​િો યફિુવિશ્વિઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વિચારો પ્રાપ્િ થાઓ

Ahmedabad

fr

£85

Other Destinations

Delhi Mumbai Nairobi Kochi

fr fr fr fr

£95 £75 £85 £85

Call us on

* * * *

0208 548 8090

Or book online at www.travelviewuk.co.uk

80p

TM

Volume 45 No. 48

એશિયન સમુદાય પર વધી રહેલા રંગભેદી હુમલા 8th April 2017 to 14th April 2017

સંિ​િ ૨૦૭૩, ચૈત્ર સુદ ૧૨ િા. ૮-૪-૨૦૧૭ થી ૧૪-૪-૨૦૧૭

9888

* All fares are excluding taxes

રુપાંજના દત્તા

નિી વદલ્હીમાં૩૦ માચચેરાષ્ટ્રપવિ ભિનમાંયોજાયેલા શાનદાર સમારંભમાંરાષ્ટ્રપવિ પ્રણિ મુખર્યએ િવરષ્ઠ પત્રકાર-લેખકઇવિહાસકાર અને‘ગુજરાિ સમાચાર’ના માનદ્ િંત્રી વિષ્ણુપંડ્યાને પદ્મ શ્રી સફમાન એનાયિ કયુ​ુંહિું. આ પ્રસંગેપદ્મ શ્રીથી સફમાવનિ અફય બેગુજરાિી મહાનુભાિોમાંપુરુષોત્તમ ઉપાધ્યાય (સુગમ સંગીિ) અનેડો. વિહારીદાસ ગોપાળદાસ પટેલ (અથયશાસ્ત્ર)નો સમાિેશ થાય છે. સમારોહમાંકુલ ૪૪ મહાનુભાિોનેપદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અનેપદ્મ શ્રી વખિાબથી નિાજિામાંઆર્યા હિા.

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Singapore, Malaysia (Penang and Langkawi) on the cruise and Bangkok

Journey to the Far East Singapore, Malaysia (Penang and Langkawi) on the cruise and Bangkok. Singapore - City tour, Botanic Gardens, Night safari Bangkok - Grand Palace, Emerald Buddha, Buddha Temples, Dinner Cruise on Chaophraya River Based on double/twin/triple basis.

£1775 pp

Air Travel Fare

Mumbai £365 Ahmedabad £370 Bhuj £470 San fransisco £615 Dubai £296

New York £352 Chicago £530 Houston £611 Bangkok £460 Nairobi £365

BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

www.holidaymood.co.uk

લંડનઃ િેક્ઝિટે નિટનનો કાળો ચહેરો દુનનયા સમક્ષ લાવી દીધો છે. તેઓ ફરી ૬૦ના દાયકામાં જતા રહ્યા છે જ્યારે ઈનમગ્રટટ્સનો નતરપકાર કરાતો અથવા ધોળા નદવસેતેમના પર હુમલા થતા હતા. પોલીસેપવીકાયુ​ુંછેકેગયા વષષેયુકએ ે ઈયુસાથેછેડો ફાડવાનો મત જાહેર કયો​ોતેપછી રંગભેદી નહંસામાંઓછામાંઓછાં ૪૧ ટકાનો ઊછાળો આવ્યો છે. આ ચચાોમાં ઈનમગ્રેશન મુદ્દાની ચાવીરુપ ભૂનમકા છે અને ઈયુ છોડવાના નનણોયથી રંગદ્વેષીઓનો આત્મનવશ્વાસ વધ્યાની દલીલ પણ થઈ છે. જનમત પછી, પોલીશ વ્યનિની હત્યા સનહત સેંકડો હેટ ક્રાઈમ્સની તપાસ કરાઈ છે અને પોલીસ અનુસાર હુમલાની ઘણી ઘટનાઓ નરપોટટ જ કરાતી નથી. એનશયન પનરવારો આવતી કાલે શુંથશે તેની નચંતા સાથે જીવન ગુજારેછે. ધાનમોક નેતાઓએ અસંખ્ય બેઠકો યોજી શાંનત અનેએકતાના સંદશ ે ાનો પ્રસાર કયો​ોછે. જોકે, તેમની પ્રાથોનાઓ બહેરા કાને અથડાય છે. વાપતવમાંઆ શનનવારે અનત-જમણેરી ઈંક્લલશ નડફેટસ લીગ અને નિટન ફપટટના ૧૦૦થી ૨૫૦ જેટલા સંયિ ુ દેખાવકારોએ લંડનના માગો​ોપર કૂચ કરી હતી. એક્ટટ-રેનસપટ કાયોકરોના વળતા દેખાવોમાં અથડામણો પણ સજાોઈ હતી, જેમાં ૧૪ની

ધરપકડ કરાઈ હતી.

પુખ્ત વ્યનિએ તેમનેખરાબ વ્યવહાર કયો​ોઅને પનરવારને બૂમો પાડી ‘અમારા દેશમાંથી જતાં નોથો લંડનના નવટચમોર નહલ પર છ વષો રહો’ની ધમકી પણ આપી. વ્યવસાયેજનાોનલપટ માતા પૂનમ જોશીએ સુધી વસવાટ કરનારા પનરવારને પણ અવારનવાર પડોશીઓ દ્વારા રંગભેદી ‘ગુજરાત સમાચાર’ અને ‘એનશયન વોઈસ’ને ટીપ્પણીઓનો સામનો કરવો પડ્યો જણાવ્યુંકે,‘. મારાંપર હુમલો થયો ત્યારેઈજા છે. આ વીકએટડમાં તો ભારતીય પામેલા મારાં પુત્રને એમ્બ્યુલટસમાં હોક્પપટલ પનરવારનો બાળક તેમના ગાડટનમાંનમત્રો સાથે લઈ જવાયો હતો. તેની આંખમાંથી લોહી પડવા . આ નવપતારમાં જાણીતા દંપતીએ રમતો હતો ત્યારેતેનેધમકીઓ અપાઈ હતી. લાલયુંહતું બાળક તો દોડીનેમાતા પૂનમ જોશી પાસેઆવી મારાં પર હુમલો કયો​ો પરંત,ુ અટય ગોરા ગયો. માતાએ ધમકી આપનારા છોકરાને આ પડોશીઓ તેમનેકોઈ ખબર હોવાનુંનકારેછે. અંગેપૂછયુંતો તેછોકરાના પેરટટ્સ જણાતી બે અનુસંધાન પાન-૬

એન્ફિલ્ડમાંપણ પડોશીઓનો દુર્યયિહાર

વિશેષ

આઇપીએલ-૧૦

રમત અનેરોમાંચનો સંગમ

મું બઈઃ વિશ્વભરના વિકેટચાહકો જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છેતેઆઇપીએલ-૧૦નુંકાઉન્ટડાઉન શરૂ થઇ ગયુંછે. બુધિારે હૈદરાબાદના રાજીિ ગાંધી સ્ટેવડયમમાં િતતમાન ચેમ્પપયન સનરાઇઝસતહૈદરાબાદ અનેરનસતઅપ રોયલ ચેલન્ે જસતબેંગ્લોરની મેચ સાથેટૂનાતમન્ે ટનો પ્રારંભ થશે. ૪૭ વદિસની ટૂનાતમન્ે ટ દરવમયાન કુલ આઠ ટીમો વદલ્હી ડેરડેવિલ્સ, ગુજરાત લાયન્સ, કકંગ્સ ઇલેિન પંજાબ, કોલકતા નાઇટ રાઇડસત, મું બઇ ઇંવડયન્સ, રાઇવઝંગ પૂણે સુપરજાયન્ટ્સ, રોયલ ચેલન્ે જસતબેંગ્લોર અનેસનરાઇઝસત હૈદરાબાદ ભારતના ૧૦ શહેરોમાંમેચો રમશે.

(વિશેષ અહેિાલ - પાન ૧૬)


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.