FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ
·ºђÂђ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ કЦ³а³Ъ »Цà અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:
G G
80p
Volume 45 No. 14
સંવત ૨૦૭૨, શ્રાવણ સુદચોથ તા. ૬-૮-૨૦૧૬ થી ૧૨-૮-૨૦૧૬
Fly to India
Worldwide Specials
Mumbai £355 Ahmedabad £410 Delhi £380 Bhuj £455 Rajkot £490 Baroda £437 Goa £419 Chennai £395
Nairobi £415 Dar Es Salam £427 Mombasa £437 Dubai £288 Toronto £455 Atlanta £559 New York £420 Tampa £545
G We offer visa service for Australia and USA. BOOK G Above are starting prices and subject to availability. ONLINE
020 3475 2080
Luxury Wedding & Events Venue in North London 020 3700 2727 www.meridiangrand.co.uk
G
´╙º¾Цº ઔєє¢щ³Ц કЦ¹±Ц ¯કºЦºђ
www.axiomstone.co.uk info@axiomstone.co.uk
અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
www.holidaymood.co.uk
G
020 8951 6989
6th August 2016 to 12th August 2016
ગુજરાતના મુખ્ય પ્રધાન પદેથી
±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
╙¸àક¯ђ ઔєє¢щ³Ц કЦ¹±Ц ઇ¸ЪĠщ¿³
આનંદીબહેનનું રાજીનામું
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે હોદ્દા પરથી રાજીનામું આપવાનો નનણણય જાહેર કરીનેરાજકીય ભૂકંપ સર્યોણછે. આનંદીબહેનેસોમવારે સોમવારેહાઈકમાન્ડનેપત્ર પાઠવીનેરાર્યના નેતૃત્વની જવાબદારીમાંથી પોતાને મુક્ત કરવા અનુરોધ કયોણછે. પત્રમાંતેમણેજણાવ્યુંહતુંકેઆગામી નવેમ્બરમાં પોતે૭૫ વષણપૂરાંકરી રહ્યાંહોવાથી મુખ્ય પ્રધાન પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નવનંતી છે. મુખ્ય પ્રધાનેહાઈકમાન્ડનેલખેલો આ પત્ર સોનિયલ મીનડયામાં પણ િેર કરતાંજ રાજકીય ગરમી આવી ગઈ હતી. પત્રમાં આનંદીબહેને જણાવ્યું હતું કે ૭૫ વષણની ઉંમરે પદ પરથી સ્વૈચ્છછક નનવૃત્ત થવાની પક્ષેઆગવી પરંપરા ઊભી કરી છેજેબધા માટેઅનુકરણીય છે. નવેમ્બરમાં મારાં ૭૫ વષણ પૂરાં થાય છે, પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત અને નવધાનસભાની ચૂંટણી પહેલાંનવા મુખ્ય પ્રધાનનેકામ કરવા પૂરતો સમય મળી રહેતેમાટેહુંવહેલાંમુખ્ય પ્રધાન પદ છોડવા માંગુંછું. બેમાસ પહેલાંમેંપક્ષના વનરષ્ઠ નેતાઓેને પત્ર લખીને આ પ્રમાણે જવાબદારીમાંથી મુક્ત કરવા નવનંતી કરી હતી, એમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતુંઃ સંગઠનથી માંડીનેસરકાર સુધી મનેમહત્ત્વની જવાબદારીઓ સોંપવામાંઆવી છે જેમાટેહુંમારી જાતનેભાગ્યિાળી સમજુંછું. અનુસંધાન પાન-૧૬ (સંપૂણણફેસબુક પોસ્ટ વાંચો પાનઃ ૧૬)
Axiom Stone Solicitors is the trading name of Axiom Stone London Limited. Company Registration No. 6546205. We are Authorised and Regulated by the Solicitors Regulation Authority.