Skip to main content

GS 5th April 2014

Page 18

18

હાસ્ય

5th April 2014 Gujarat Samachar - www.abplgroup.com

ગુજરાતીમાંથી વિદેશી થયેલા અને એનઆરઆઈમાંથી ઇંગ્લાંડિાસી બનેલા અમારા વ્હાલા ભાઈઓ, ભાભીઓને ફુલગુલાબી ભૂલકાંિ! ઇન્ડડયાના સત્તર પ્રાંત અને બાિીસ બોલીિાળા દેશીઓનાંતમનેસૌનેજેશ્રીકૃષ્ણ! એક બલ્બ બદલિા માટેકઈ ટાઈપના કેટલા માણસો જોઈએ તેની જોટસ અંગ્રેજીમાં ઘણી ચાલે છે. પણ આપણા ઇન્ડડયનો પણ કંઈ કમ નથી. લો િાંચો, એક બલ્બ બદલિા કેટલા દેશીઓ જોઈએ? આપણા દેશમાં જેમ બાર ગાઉએ બોલી બદલાય છે એમ બાર ગાઉએ માણસોની ક્વોવલટી પણ બદલાય છે. આ લેખમાંજેટલા દેશીઓ િાત લખી છેતેના કરતાં ડબલ જાતના દેશીઓ તો બાકી રહી જિાના! છતાં જેટલા છે એટલાની ખોપડીઓ કેિી રીતે કામ કરેછેતેજોઈએ. બંગાળી એક બલ્બ બદલિા માટે ૧૯ બંગાળીઓ જોઈએ! કઈ રીતે? એક બંગાળી તો બલ્બ બદલિા માટે જોઈએ જ, પણ એ વસિાય બીજા સત્તર બંગાળીઓ પેલો બલ્બ બદલિા છતાં પણ

પંજાબ સિંધ ગુજરાત મરાઠા...

જ્યારે અજિાળું ન થાય એટલે ઇલેન્ટિક કંપની સામે મોરચો કાઢિા, ધરણાં કરિા, હડતાલ કરિા અને ઘેરાિના જોરદાર કાયયક્રમોનાં પ્રોગ્રામો ઘડી કાઢિા જોઈએ. અનેછેલ્લેએક ૧૯મો બંગાળી જોઈશે. એ શુંકરશે? એ છાપું હાથમાં લઈને એમાં છપાયેલા એક નાનકડા સમાચાર િાંચીનેકહેશ,ે ‘અરેશુન્નો! આજ કોલકોતા મેં પાવ્હર કોટ( કટ) આચ્છે!’ લબહારી વબહારીઓ માત્ર ૭ જ જોઈશે! નિાઈ લાગેછેને? પણ જુઓ એક વબહારી સ્ટુલ પકડશે. બીજો વબહારી જૂનો બલ્બ કાઢીને નિો

આંયાંબધા ઓલરાઇટ છે! લલલત લાડ

બલ્બ નાખિા માટે જોઈશે. ત્રીજો વબહારી જરા ભણેલો જોઈશે. એ બલ્બનેહાથમાંલઈનેચારેબાજુથી ગોળગોળ ફેરિીનેશોધી કાઢશેકે

ધીરજ ઉમરાણીયા

બલ્બનો કયો છેડો અંદર નાંખિાનો છે! પણ મુખ્ય કામ તો બાકી રહેલા ચાર વબહારીઓ કરશે. એ લોકો બલ્બ નાંખિાની જગ્યામાં િારાફરતી આંગળી નાંખીનેખાત્રી કરશેકેપાિર ચાલુતો છેને! પંજાબી પંજાબીઓ બહુ બુવિશાળી પ્રજા છે. છતાંએક બલ્બ બદલિા

SKANDA HOLIDAYS ® EXPLORE THE WORLD

CRUISE TOURS

*£2899

14 DAY KENYA & TANZANIA & UGANDA SAFARI Dep: 08Apr, 25 May, 30 Jun, 25 Aug, 08 Sep, 07 Oct, 03 Nov *£3299 18 DAY - GRAND SOUTH AMERICA

(BRAZIL – ARGENTINA – PERU -CHILE -BOLIVIA)

Dep: 08 Sep, 03 Oct, 10 Nov, 29 Dec, 31 Jan

*£4299

15 DAY - SOUTH EAST ASIA

(SINGAPORE – MALAYSIA –THAILAND)

Dep: 19 Apr, 5 May, 10 Jun, 3 Jul, *£1699 29 Aug, 19 Sep, 3 Oct, 7 Nov, (OFFER ENDS 20 Apr ) 1 Dec, 31 Dec

SATURDAY 5th APRIL'14 @ 7pm

presents

Mkting support 0781 569 1043 Denish Jani 0203 730 8600

12 DAY BEST OF JAPAN TOUR Dep: 3 May, 2 Jun, 25 Aug, 1 Oct *£2899

15 DAY SCENIC ROCKIES & ALASKA CRUISE TOUR Dep: 24 May, 7 Jun, 21 Jun, *£2499 12 Jul, 2 Aug, 6 Sep

(VIETNAM - CAMBODIA - MALAYSIA - LAOS)

*£2399

16 DAY USA WEST COAST & HAWAII Dep: 1 Apr, 7 May, Jun 19, 08 Jul, 27 Aug, 23 Sep, 10 Oct *£2399

15 DAY - BEST OF BURMA & MALAYSIA TOUR Dep: 01 Apr,02 Jun, 25 Aug, 9 *£269 02 Oct , 05 Nov

AND MUCH MORE TAILOR MADE TO SUIT YOU Note: Vegetarian meals available in all our tours

www.skandaholidays.com

0207 18 37 321 Lines Open From 7 AM TO 11 PM - 7 DAYS A WEEK 0121 28 55 247 All Price Per Person, Terms and conditions applies EVERY DAY DEPARTURE - PRIVATE & GROUP TOURS

contact@skandaholidays.com

CALL US FOR DISCOUNTED AIR TICKET WORLD WIDE

Email: courseinfo@trainingconnect.co.uk Tel: +44(0)207 099 2400

§ Life in the UK Preparation Course B1 Speaking and Listening - All Applicants after 28th October 2013 - Indefinite Leave to Remain (ILR) - British Passport / Naturalisation

§ IESOL Diploma (A1, A2, B1, B2, C1) - Spouse Visa English Test - Student Visa English Test - Work Permit English Test

4a Castletown Road, West Kensington, London W14 9HE Tel: 0207 381 3086

Indo-UK Theatre Arts presents Gujarati-English Drama Director: Tushar Joshi; Production Manager: Shraddhey Jani

17 DAY CLASSIC CHINA TOUR Dep: 01 Apr, 14 May, 1 Jun, 03 Jul, 29 Aug, 24 Sep, 12 Oct *£2399

18 DAY - CLASSIC INDO CHINA

Dep: 19 Apr, 05 May, 02 Jun, 20 Aug, 08 Sep, 14 Oct, 18 Nov, 31 Dec

Bharatiya Vidya Bhavan

SUNDAY 6th APRIL'14 @ 7pm (Dinner from 5.30-6.30pm)

23 DAY AUSTRALIA & NEW ZEALAND & BALI Dep: 25 Sep, 19 Oct, 7 Nov, 1 Dec, *£4399 07 Jan, 01 Mar, 05 Apr

SCENIC SOUTH AFRICA & ZAMBIA

Dep: 20 Apr, 25 Aug, 08 Sep, 05 Oct, 07 Nov, 31 Dec

અનુસંધાન પાન-૨૪

(Dinner from 5.30-6.30pm)

*£1649

18 DAY

બીજો મારિાડી, જે એકદમ એકસ્પટટ હશે, તે જૂના બલ્બને સરખી રીતે કાપશે. તેમાં વદિેલ પૂરશે. દીિેટ લગાડશેઅનેસરસ મજાનો દીિો બનાિશે. છેિડેત્રીજો મારિાડી એ દીિો લાઈટ મીટર પાસેલઈ જઈનેચેક કરશે કે આનાથી લાઇટ મીટર ફરતુંતો નથી ને? લસંધી પણ ભારે વસંધીઓ ગણતરીબાજ હોય છે. પણ મારિાડી જેટલા નવહ, એટલેઊડી ગયેલા બલ્બનેબદલિા માટેચાર વસંધીઓ જોઈશે. પહેલો વસંધી જૂના બલ્બને કાઢિા માટે જોઈશે. પછી બીજો વસંધી એ બલ્બને વસફતપૂિક ય ખોલીને તેમાં નિો ફ્યુઝિાયર ગોઠિીને ફરી િાર વસફ્તપૂિક ય બંધ કરી દેશ.ે ત્યારબાદ ત્રીજો વસંધી એ બલ્બને કોઈ ફેમસ કંપનીના ડુપ્લીકેટ પેકીંગમાં પેક કરી દેશ.ે અનેચોથો વસંધી એ ડુપ્લીકેટ બલ્બ લઈનેદુકાનમાંમૂકી આિશે અનેવબલકુલ એના જ જેિો બીજો ડુપ્લીકેટ બલ્બ દુકાનમાંથી લેતો આિશે.

Vahaali Aavi Sapna Laavi

17 DAY PANAMA CANAL CRUISE Norweigan Cruise Line Dep :11 Oct ,16 Nov, 19 Jan , 01 Feb, 15 Apr

માટે૧૫ પંજાબીઓ તો જોઈશેજ! કઈ રીતે? પહેલા પંજાબીનેજ્યારેખબર પડશેકેબલ્બ ઊડી ગયો છેત્યારે તે કહેશ,ે ‘મૈં ટયા જી, ગલ સુણ ઓય! અગર યેઉડા હુઆ બલ્બ સચમુચ ઉડ ગયા હૈ તો ફીર યે યહાંકયુંહૈજી?’ બીજો પંજાબી તેનેસમજાિશે, ‘ઓય ઉલ્લુ દે પુત્તર! બલ્બ ઉડ

ગયા હૈમતલબ? ઉસકા જો ફ્યુઝ હૈના? િો ઉડ ગયા હૈ!’ એટલે તરત ત્રીજો પંજાબી કહેશ,ે ‘યે કૈસે હો સકદા હૈ? અગર ઇસ્કા ફ્યુઝ ઉડ ગયા હૈતો િો બલ્બ મેંસેઉડ કેગયા કકથ્થે?’ છેિટેચોથો પંજાબી પ્રેન્ટટકલ નીકળશે. એ કહેશ,ે ‘િો સબ વથયોરી તો ‘મેડીકલ’ સાયડસ મેં આતી હૈ, તુસ્સી યે સબ નંઈ સમજોગે!’ પછી પેલા ત્રણ જણાને બાજુએ હડસેલતાંકહેશ,ે ‘પરેહટ જાિ ઓય, બલ્બ મૈંબદલ દેત્તાંસી!’ આમ કહીને તે બલ્બ બદલી પણ નાંખશે. પણ પછી તેબદલિા છતાં અજિાળું કેમ નથી થતું તે સમજિા બીજા ૧૦ પંજાબીઓ જોઈશે. આમ ૧૪-૧૪ પંજાબીઓના પ્રયત્નો છતાંબલ્બનુંઅજિાળુંથશે નવહ. છેિટેએક પંદરમા પંજાબીની જરૂર પડશે... જે આિીને સ્િીચ ‘ઓન’ કરશે! મારવાડી મારિાડીઓ ભારે કરકસરીયા હોય છે એટલે એક બલ્બ બદલિા માટે માત્ર ત્રણ મારિાડીઓની જરૂર પડિાની. એક મારિાડી તો જૂનો બલ્બ કાઢી નાખિા માટે જોઈશે. પછી

A.R. Rehman Night

Hit Bollywood songs presented by ARPAN KUMAR-MITAL &FRIENDS

SUNDAY 20th APRIL'14 @ 7.00pm

(Dinner from 5.30-6.30pm) SHIVAM Theatre presents

LOTTERY LOTTERY a Gujlish Musical comedy written & directed by KIRAN PUROHIT

SUNDAY, 4th MAY'14 @6pm (Dinner from 4.30-5.30pm)

SHRUTI ARTS in association with SHIVAM THEATRE presents

The Taraana

The Indian choir concert composed, arranged & presented by telented musical duo ASHIT & HEMA DESAI

THURSDAY, 8th MAY'14 @ 7pm

(Dinner 5.30-6.30) Gujarati comedy play from Mumbai PANKKAJ SODHA PRESENTS Pangat Productions PATI THAYO AE PATI GAYO ´╙¯ °¹ђ એ ´¯Ъ ¢¹ђ ±ºщક ´º®щ»Ц ´ЬιÁ³Ъ ÃЦç¹ક°Ц * RASIK DAVE & KETKI DAVE

For Tickets (£20, £15 £10) please contact following:

Surendra Patel Bhanu Bhai Pandya PR Patel Bhavna Patel Pramileben Patel

020 8205 6124 / 07941 975 311 0208 427 3413 / 07931 708 026 020 8922 5466 / 0795 755 5226 0208 870 3725 / 0794 926 9623 020 8997 4182 Sukeshi 07788 678 481

0207 099 2400

Head Office: 694-712, London Road, Hounslow, TW3 1PG (SATNV TW31PX) New rules applicable from October 28th

OUR 100% COMMITMENT

YOU PAY ONLY ONCE & WE TRAIN YOU UNTIL YOU PASS for British Citizenship FREE INITIAL and Indefinite Leave ASSESSMENT to Remain (ILR)

Other Centres: Hounslow High Street, Wembley, Holloway Road, Whitechapel


Turn static files into dynamic content formats.

Create a flipbook
GS 5th April 2014 by Asian Business Publications Ltd - Issuu