FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુડવશ્વતઃ | દરેક ડદશામાંથી અમનેશુભ અનેસુંદર ડવચારો પ્રાપ્ત થાઓ
80p
TM
Volume 46 No. 26
સંવત ૨૦૭૪, કારતક પૂનમ તા. ૪-૧૧-૨૦૧૭ થી ૧૦-૧૧-૨૦૧૭
The Langley Banqueting & Conference Suites
4th November 2017 to 10th November 2017
Weddings/Receptions/Engagements/Mehndi
The perfect one stop venue for your dream wedding Tailor made packages available 2 magnificent suites accommodating 100-1000 guests Registered to hold Civil Ceremonies In-house catering available & outside caterers welcome Personalised decor packages Free car parking
01923 218 553 www.langleybanqueting.co.uk
અંદરના પાને...
• ચૂંટણીના મહાપવવમાંસત્યઅસત્યના નીરક્ષીરની કવાયત • ચૂંટણીનેતેવળી જીએસટી કે નોટબંધી શાના નિે? અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
STUNNING SOUTH INDIA 3rd FEBRUARY 2018 to 12th FEBRUARY 2018 8 Nights/9 Days MUNNAR – THEKKADY – MADURAI – RAMESH –WARAM – KANYAKUMARI – KOVALAM
£1675 pp
Tea Museum in Munnar Periyar Wildlife Sanctuary, Boat Ride at Lake Periyar, Spice plantation tour & Kalari show Temple tour in Madurai with Gandhi Memorial Museum Ramanathaswamy temple in Rameshwaram Kanyakumari, visiting Kumari Amman Temple, thousand year old Konerishwarar Temple, Gandhi Memorial, Vivekananda Memorial and Tiruvalluvar Statue. Trivandrum, sightseeing covering Shree Padmanabha Swami Temple and Horse Palace.
Air travel fares from
Mumbai Ahmedabad Bhuj/Rajkot Vadodra Goa Dubai Nairobi Dar es salaam
£385 £399 £485 £495 £390 £296 £330 £365
New York Chicago Houston San Francisco Toronto Bangkok Perth Singapore
£352 £435 £525 £460 £350 £460 £565 £420
Flight to Ahmedabad nonstop from £466
±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
BOOK ONLINE
020 3475 2080
G We offer visa services for Australia and USA/Canada. G Above are starting prices and subject to availability.
www.holidaymood.co.uk
ગુજરાતમાંચૂંટણીનો શંખનાદ
બેતબક્કામાં- ૯ અને૧૪ ડિસેમ્બરેમતદાનઃ ૧૮મીએ પડરણામ
નવી દિલ્હીઃ ભારે વિિાદોના િંટોળ િચ્ચે આખરેગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરિામાં આિી છે. રાજ્યમાં૯ વિસેમ્બર અને૧૪ વિસેમ્બરેબે તબક્કામાંમતદાન થશે. જ્યારેમત ગણતરી વહમાચલ િદેશની સાથે ૧૮ વિસેમ્બરના રોજ થશે. ચીફ ઇલેક્શન કવમશનર એ. કે. જોવતએ ખીચોખીચ ભરાયેલી િેસ કોન્ફરન્સમાં તારીખ જાહેર કરતાં કહ્યું હતું કે આ સાથે જ ગુજરાતમાં આદશશ ચૂંટણી આચારસંવહતા લાગુથઈ ગઈ છે. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને તમામ રાજકીય પક્ષો અનેઉમેદિારોનેઆ આચારસંવહતા લાગુપિશે. ચૂંટણી પંચેકહ્યું હતું કે રાજ્યમાં ૧૪ નિેમ્બરે િથમ તબક્કાના મતદાન માટે જાહેરનામું બહાર પિશે અને તે સાથે જ ચૂંટણી િવિયાનો િારંભ થશે. તે વદિસથી ઉમેદિારીપત્ર નોંધાિી શકાશે. ગુજરાતમાં આ િખતનો ચૂંટણી જંગ બહુ જ રસિદ બની રહેશે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનું મુખ્ય િધાન છોિીને િિા િધાન પદ સંભાળ્યુંતેપછી રાજ્યમાંપહેલી િખત ચૂંટણી યોજાઇ રહી છે. તો વિપક્ષ કોંગ્રેસના ચૂંટણી િચારનું સુકાન પહેલી િખત રાહુલ ગાંધીએ સંભાળ્યુંછે. અત્યાર સુધી કોંગ્રેસના િચારનો દોર પક્ષના અધ્યક્ષ સોવનયા ગાંધીના હાથમાંરહેતો હતો. વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો પૈકી િથમ તબક્કામાં૮૯ બેઠક પર ૯ વિસેમ્બરે મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં બાકીની ૯૩ બેઠકો માટે ૧૪ વિસેમ્બરે મતદાન થશે. િથમ તબક્કા માટે
ઉમેદિારીપત્ર નોંધાિિાની અંવતમ તારીખ ૨૧ નિેમ્બર છે. ૨૪ નિેમ્બર સુધીમાં ઉમેદિારીપત્ર પાછું ખેંચી શકાશે. બીજા તબક્કામાં૨૭ નિેમ્બર સુધી ઉમેદિારીપત્ર નોંધાિી શકાશે અને ૩૦ નિેમ્બર સુધીમાં પાછુંખેંચી શકાશે. ગુજરાતમાં આ િખતે મતદાન માટે ૫૦,૧૨૮ મતદાન મથક બનાિાયા છે. ગોિા અને વહમચાલ બાદ ગુજરાત ત્રીજું એિું રાજ્ય બનશે જ્યાં સંપૂણશ મતદાન દરવમયાન િીિીપેટ મશીનનો ઉપયોગ થશે. િીિીપેટ એટલેિોટર િેવરફાયેબલ પેપર ઓવિટ ટ્રેલ મશીન. તેને ઈિીએમ સાથે જોિાય છે. મતદાર ઈિીએમમાં મત આપે ત્યારેિીિીપેટમાંમતદાનની વિગતો દેખાય છે. તેની વિન્ટ પણ નીકળે છે. આ રીતે મતદારનેખાતરી થશેકે, તેણેઆપેલો મત યોગ્ય વ્યવિને મળ્યો છે. તેમાં ઉમેદિારનું નામ, િતીક દેખાય છે. મતદાન દરવમયાન મતદાર િીિીપેટમાંથી મળતી વિન્ટમાં
અલગ વ્યવિનુંનામ આવ્યાની ફવરયાદ કરે તો તેની ચકાસણી થાય છે. ચૂંટણી કવમશનર જોતીએ જણાવ્યું કે, સંપૂણશરીતેસ્િતંત્ર અનેવનષ્પક્ષ ચૂંટણી થાય તેમાટેિયાસ હાથ ધરાયા છે. ચૂં ટણી િવિયા ઉપર સતત િોચ રાખિા સાથે પેમેન્ટ વસસ્ટમ અનેઆઈટીના ઉપયોગ ઉપર પણ િોચ રાખિામાં આિશે. લોકોની સુવિધા માટેપણ ઘણાંપગલાંલેિામાંઆવ્યાંછે. ચૂંટણીના સમયમાં રાજ્યમાં દારૂનાણાંની રેલમછેલ રોકિા સરહદી ચેકપોસ્ટ પર સીસીટીિી કેમેરા ગોઠિાયા છે. તો રાજ્યભરમાંચૂંટણી પંચ, પોલીસ અનેખચશ માટેના વનરીક્ષકો તહેનાત થઇ ગયા છે. દરેક મતદાન કેન્દ્ર પર મતદારને સહાય કરિા માટે એક કાઉન્ટર રહેશે. જોવતએ કહ્યું હતું કે ગુજરાતમાં હંમેશા ચૂંટણી શાંવતપૂણશ રહી છેઅનેએ જ મુજબ આ ચૂંટણી પણ સંપન્ન થાય તેમાટેજરૂરી પગલાંલેિાયા છે. અનુસંધાન પાન-૧૬