Gujarat Samachar 3rd January 2015

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

·ºђÂђ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ કЦ³а³Ъ »Цà Pragnesh Modhwadia - Managing Partner

અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ: G G

80p

╙¸àક¯ђ ઔєє¢щ³Ц કЦ¹±Ц ઇ¸ЪĠщ¿³

G G

´╙º¾Цº ઔєє¢щ³Ц કЦ¹±Ц ¯કºЦºђ

020 8951 6989

Volume 43, No. 33

સંવત ૨૦૭૧, પોષ સુદ તેરસ તા.૦૩-૦૧-૨૦૧૫ થી ૦૯-૦૧-૨૦૧૫

info@axiomstone.co.uk

3rd January to 9th January 2015

QS Axiom Stone and Quality Solicitors Axiom Stone are the trading names of Axiom Stone London Limited. Company Registration No. 6546205. We are authorised and regulated by the Solicitors Regulation Authority.

MITESH PATEL PARTNER Winner of: I Best in Legal Services I Lawyer of the Year www.levenes.co.uk I Professional of the Year 2014 Email: mpatel@levenes.co.uk Direct Dial:

0208 826 1375

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

DUBAI

GOA

2 Adults 5 Nights 4* Hotel

2 Adults 4 Nights 4* Hotel

£499 pp

£699 pp

Inc flights

Fly to India

Mumbai £409 Ahmedabad £425 Delhi £435 Bhuj £559 Rajkot £515 Baroda £495 Amritsar £449 Goa £469

Inc flights

Worldwide Specials Nairobi £409 Dar Es Salam £419 Mombasa £475 Dubai £319 Jo’burg £519 Singapore £489 Kuala Lumper £485 Bangkok £439

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ. BOOK G We offer visa service for India, Australia and USA. G Above are starting prices and subject to availability. ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

KERALA DUBAI 2 Adults 4 Nights & 5 Days

£1200

incl. flight

Disneyland

નરેન્દ્ર મોદી યુકેની સંસદીય ચૂંટણી પછી લંડનના પ્રવાસે

નવી દિલ્હીઃ વડા િધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫ના આરંભમાં તેમની યુકેની સંભવવત મુલાકાત મુલતવી રાખી હોવાનું મનાય છે. મે મવહનામાં વિટનની સંસદીય ચૂંટણી પૂણણ થયા પછી તેઓ આ મુલાકાત લે તેવી સંભાવના છે. ઇકોનોવમક ટાઇમ્સના અહેવાલ અનુસાર અગાઉ રાષ્ટ્રવપતા મહાત્મા ગાંધીના વનવાણણ વદન ૩૦ જાન્યુઆરીએ તેમની િવતમાનું અનાવરણ કરવા નરેન્દ્ર મોદી દ્વારા લંડનની મુલાકાતની ધારણા હતી. જોકે, અમેવરકાના િમુખ બરાક ઓબામા ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર વદન ઉજવણીના સંદભભે નવી વદલ્હીની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આ જ મવહનામાં યુકેની મુલાકાત લેવા માટે વડા િધાન મોદી પાસે ઘણો ઓછો સમય રહેશે તેમ અવધકારીઓએ જણાવ્યું હતું. યુકે

BEST DEAL SRILANKA

ON WORLD WIDE £800 £600 for 2 adult incl. flight TRAVEL 5 NIGHTS AND 6 DAYS INSURANCE Packages 2 Adults 3 Nights & 4 Days

Contact: Ramnikbhai 020 8477 7105 Niaz 0208 4777101

or

EXCLUDING FLIGHTS

અને ભારતની સરકારો એવિલમાં નરેન્દ્ર મોદીની લંડન મુલાકાતની સંભાવના ચકાસી રહી છે. જોકે, આ મુલાકાત પણ શક્ય જણાતી નથી કારણ કે, નરેન્દ્ર મોદી એવિલના આખરી સપ્તાહમાં જમણનીની મુલાકાત લેવાના છે. આ ઉપરાંત મે મવહનામાં વિટનમાં સંસદીય ચૂંટણી હોવાના કારણે ઘણો ઓછો સમયગાળો મળશે. જો

INDIA

GOLDEN TRIANGLE TOUR £600 for 2 adult 5 NIGHTS AND 6 DAYS

EXCLUDING FLIGHTS

યુકે મુલાકાત શક્ય નહીં થાય તો વડા િધાન મોદી જમણનીની સાથોસાથ યુરોપના અન્ય કેટલાક દેશોની મુલાકાત લઈ શકે છે તેમ અવધકારીઓએ જણાવ્યું હતું. આ મુલાકાત માટે હજી કોઈ સમયપત્રક વનશ્ચચત કરાયું નથી. સરકાર અને શાસક પક્ષ ભાજપમાં એક એવો મત પણ િવતતી રહ્યો છે કે વડા િધાને

GOA

£1100 for 2 adult 5 NIGHTS AND 6 DAYS INCLUDING FLIGHTS

For Packaged Tours Call Pradeep 020 8477 7119

યુકેની ચૂંટણીના સ્પષ્ટ પવરણામો આવ્યા પછી જ મુલાકાત લેવી જોઈએ. ગત મે મવહનામાં ભારતીય વડા િધાન તરીકે શાસનમાં આવ્યા પછી નરેન્દ્ર મોદી વિટનની મુલાકાત લે તે માટે ડેવવડ કેમરનની સરકાર આતુર રહી છે. ગત સાત મવહનાના સમયગાળામાં નાયબ વડા િધાન વનક ક્લેગ સવહત આશરે ૧૫ વિવટશ િધાનોએ મોદી સરકાર સાથે સંપકોણ વધારવા ભારતની મુલાકાત લીધી છે. વિટન અને ભારતના વડા િધાનો સૌ િથમ નવેમ્બરમાં જી૨૦ વશખર પવરષદ દરવમયાન વિસબેનમાં મળ્યા હતા. વિવટશ સરકારના વવરષ્ઠ િધાનો પણ જાન્યુઆરીમાં િવાસી ભારતીય વદવસ અને તે પછી વાઇિન્ટ ગુજરાત સમીટમાં ભાગ લેવા ગુજરાતનો િવાસ કરવાના છે.

TRAVEL & TOURS

714 Romford Road Manor Park, London E12 6BT

A Moresand Ltd Group of Companies

Email: sales@samtravel.co.uk

www.samtravel.com

0800 368 0303 BOOK ONLINE


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.