GS 30th September 2017

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતિો યન્તુવિશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વિચારો પ્રાપ્ત થાઓ

·ºђÂђ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ કЦ³а³Ъ »Цà અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

G G

80p

TM

સંિત ૨૦૭૩, આસો સુદ ૧૦ તા. ૩૦-૯-૨૦૧૭ થી ૬-૧૦-૨૦૧૭

Volume 46 No. 22

The Langley Banqueting & Conference Suites

30th September 2017 to 6th October 2017

╙¸àક¯ђ ઔєє¢щ³Ц કЦ¹±Ц ઇ¸ЪĠщ¿³

G G

´╙º¾Цº ઔєє¢щ³Ц કЦ¹±Ц ¯કºЦºђ

020 8951 6989

www.axiomstone.co.uk info@axiomstone.co.uk

Axiom Stone Solicitors is the trading name of Axiom Stone London Limited. Company Registration No. 6546205. We are Authorised and Regulated by the Solicitors Regulation Authority.

Weddings/Receptions/Engagements/Mehndi

The perfect one stop venue for your dream wedding Tailor made packages available 2 magnificent suites accommodating 100-1000 guests Registered to hold Civil Ceremonies In-house catering available & outside caterers welcome Personalised decor packages Free car parking

01923 218 553 www.langleybanqueting.co.uk

અંદરના પાને...

• સૌરાષ્ટ્રથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતા રાહુલ ગાંધી • લતા મંગેશકરની મુલાકાત અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Singapore, Malaysia (Penang & Langkawi) on the cruise and Bangkok - 21st October 2017 Journey to the Far East Singapore, Malaysia (Penang and Langkawi) on the cruise and Bangkok. Singapore - City tour, Botanic Gardens, Night safari Bangkok - Grand Palace, Emerald Buddha, Buddha Temples, Dinner Cruise on Chaophraya River Based on double/twin/triple basis.

£1775 pp

Air travel fares from

Mumbai Ahmedabad Bhuj/Rajkot Vadodra Goa Dubai Nairobi Dar es salaam

£385 £399 £485 £495 £390 £296 £330 £365

New York Chicago Houston San Francisco Toronto Bangkok Perth Singapore

£352 £435 £525 £460 £350 £460 £565 £420

Flight to Ahmedabad nonstop from £466

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa services for Australia and USA/Canada. G Above are starting prices and subject to availability.

BOOK ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

ઘરેઘરેવીજળી પહોંચાડશે‘સૌભાગ્ય’

નવી દિલ્હીઃ દેશના ગ્રામીણ અને શહેરી વિથતારોના તમામ ઘરો સુધી િીજળી પહોંચાડિા માટે મોદી સરકારે મહત્ત્િાકાંક્ષી ‘સૌભાગ્ય’ યોજના જાહેર કરી છે. સોમિારે િડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનસંઘના થથાપક દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંવત વનવમત્તે દેશને ૧૬,૩૨૦ કરોડ રૂવપયાની આ મહત્ત્િની યોજનાની ભેટ આપી હતી. ‘સૌભાગ્ય’ યોજના અંતગગત દરેક ગામ, દરેક શહેરના દરેક ઘર સુધી િીજળી પહોંચાડિાનો લક્ષ્યાંક છે. વડસેમ્બર-૨૦૧૮

સુધીમાંઆ યોજના પૂરી કરિાનો લક્ષ્યાંક મૂકાયો છે. ચાર કરોડથી િધુ ગ્રામીણ-શહેરી પવરિારોના ઘરમાંઆ યોજના દ્વારા િીજળી પહોંચાડાશે. િષગ ૨૦૧૧ની સામાવજકઆવથગક િસતી ગણતરી અંતગગત નોંધાયેલા ગરીબોને મફત િીજળી કનેક્શન અપાશે. જે લોકોનાં નામ નથી નોંધાયેલા તેઓ પણ ૫૦૦ રૂવપયા આપીને િીજળીનુંકનેક્શન મેળિી શકશે. આ રકમ તેઓ ૫૦ રૂવપયાના ૧૦ હપતામાંચૂકિી શકશે. િડા પ્રધાનેકહ્યુંકેદેશ થિતંત્ર થયો તેને૭૦ િષગથયા છતાંહજી

૪ કરોડથી િધુપવરિારોમાંહજી િીજળી પહોંચી નથી તે દુ:ખદ બાબત છે. અગાઉ િીજળીકાપ અને કોલસાની અછત સજાગતી

ત્યારેબ્રેકકંગ ન્યૂઝ આિતા હતા, પરંતુહિેસ્થથવત બદલાઈ ગઈ છે અનેિીજળીની અછતમાંથી દેશ જરૂવરયાત કરતાં પણ િધારે િીજળી ઉત્પન્ન કરિા લાગ્યો છે. ‘સૌભાગ્ય’ યોજના અંતગગત દૂર-સુદરૂ ના ગામોમાં િીજળીથી િંવચત ઘરોમાંમોદી સરકાર બેટરી બેન્ક ઉપલબ્ધ કરાિશે. તેમાં ૨૦૦થી ૩૦૦ િોટના સોલાર પાિર પેક હશે, જેમાં પાંચ એલઈડી બલ્બ, એક ડીસી પંખો, એક ડીસી પાિર પ્લગ અનેપાંચ િષગ માટે મેઈન્ટેનન્સની સિલત પણ મળશે. અનુસંધાન પાન-૨૪

લંડનની ઓળખ સમાન ગ્રોિનર હાઉસમાં યોજાયેલા ઝાકઝમાળભયા​ા ૧૭મા એવશયન એવચિસા એિોડડસ સમારોહમાં એવચિમેન્ટ ઇન મીવડયા કેટેગરીના વિજેતા તાવનકા ગુપ્તા-MBEને એિોડડએનાયત કરતા સર વિન્સ કેબલ અને એડિવડડયન ગ્રૂપ ઓફ હોટેલ્સના રગુ શ્રીવનિાસન્.

વિશેષ અહેિાલ િાંચો પાન ૧૬-૧૭


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.