સરદાર પટેલઃ બવરલ વ્યબિત્વ, બવરલ નેતૃત્વ
બદપોત્સવી પવથે ધાબમવક સંસ્થાનોના બવશેષ કાયવક્રમ
FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE
પાન-૨૭
પાન-૨૪
બદપાવલી પવવથી લાભ પાંચમ સુધીના શુભ મૂહુતવ
બાંગ્લાદેશમાં મંબદરો પર હુમલાઃ ઇસ્કોન દ્વારા બવરોધ પ્રદશવન
અંદરના પાને...
પાન-૨૭
સંવત ૨૦૭૭, આસો વદ નોમ તા. ૩૦-૧૦-૨૦૨૧ થી ૫-૧૧-૨૦૨૧
ડ્રગ્સ કેસઃ વાનખેડએ ે રૂ. ૨૫ કરોડની ખંડણી માગ્યાનો આક્ષેપ
પાન-૨૯
લેસ્ટર - બબમિંગહામમાં પ્રકાશના પવવની શાનદાર ઉજવણી પાન-૨
આઇપીએલમાં હવે આપણા અબતબથ રૂપાણી દંપતીનું સન્માન અમદાવાદ અને લખનઉની એન્ટ્રી
લંડનની મુલાકાતે આવેલા ગુજરાતના પૂવવ મુખ્ય પ્રધાન શ્રી બવજયભાઇ રૂપાણી અને તેમના જીવનસાથી અંજબલબહેનના સન્માનાથથે હેઝના નવનાત ભવનમાં ઉષ્માપૂણવ સમારોહ યોજાયો હતો. (વિશેષ અહેિાલ પાન ૧૬-૧૭)
જમ્મુ અને કાશ્મીરના ત્રણ બદવસના પ્રવાસ દરબમયાન શ્રીનગર પહોંચેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અબમત શાહ સાથે હસ્તધૂનન કરવા પડાપડી કરી રહેલા સ્થાબનક પ્રજાજનો. (અહેવાલ પાન ૨૧)
િુબઈઃ ટ્વેન્ટી૨૦ વિકેટના મહાકુંભ ઇંવડયન પ્રીવમયર લીગ (આઇપીએલ)માંસામેલ થનારી િેનવી ટીમોના નામની આખરે સોમવારેજાહેરાત થઈ િૂકી છે. આ સાથે જ ૨૦૨૨ની વસઝનમાં આઠના િદલે દસ ટીમો મેદાનમાંઉતરશેતેનક્કી થઇ ગયું છે. આ ટીમો અમદાવાદ અને લખનઉની છે. અમદાવાદની ટીમને સીવીસી કેવપટલ્સે રૂ. ૫૬૨૫ કરોડમાં ર્યારે લખનઉની ટીમને આર.પી. સંજીવ ગોયેન્કા ગ્રૂપેરૂ. ૭૦૯૦ કરોડમાં ખરીદી છે. સૌથી આશ્િયોજનક િાિત એ છે કે અમદાવાદની ટીમ માટે છેક શરૂથી અદાણી ગ્રૂપ અને ટોરેન્ટ ગ્રૂપ થપધાોમાં હતા, પણ ટીમ કોઇ ત્રીજુંગ્રૂપ લઇ ગયુંછે. િંને ટીમો તરફથી ભારતીય વિકેટ કન્ટ્રોલ િોડડ (િીસીસીઆઈ)નેરૂ. ૧૨,૭૧૫ કરોડ રૂવપયા મળ્યા છે. અનુસંધાન પાન-૨૨
પાન-૨૫
30 OCTOBER - 5 NOVEMBER 2021 - VOL 50 ISSUE 26
વડા પ્રધાનની કલમેઃ આ બસબિનું શ્રેય ટીમ ઇંબડયાને...
પાન-૧૮
ભારત ૧૦૦ કરોડ ડોઝનેપાર
શાબાશ... હેલ્થ વકકરને બબરદાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ વૈવિક મહામારી કોવવડ-૧૯ સામેના જંગમાંભારતેઇવતહાસ સર્યોોછે. ૧૩૦ કરોડથી વધુ લોકોની વથતી ધરાવતા દેશમાં માત્ર નવ મવહનામાં૧૦૦ કરોડથી વધુનેકોરોના વેક્સસનનો પહેલો ડોઝ અપાઇ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વસવિને વિરદાવતા કહ્યું હતું કે આ ૧૦૦ કરોડ ડોઝ તાળી અને થાળી પર સવાલ કરનારાનેજવાિ છે. ભારતે ૨૧ ઓસટોિરના રોજ આ સીમાવિહ્નરૂપ પડાવ પાર કયોો હતો. આ વદવસે દેશમાંકુલ રસીકરણનો આંકડો ૧૦૦ કરોડ, ૫૯ લાખ, ૯૯ હજાર, ૨૮૬ ડોઝ થયો હતો. ગત ૧૬ જાન્યુઆરીના રોજ દેશમાં રસીકરણનો પ્રારંભ
થયાના ૨૭૯ વદવસ િાદ ભારત ૧૦૦ કરોડના મુકામે પહોંચ્યું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં રસીલાયક પુખ્તવયના ૭૫ ટકાને પ્રથમ ડોઝ અપાયો છે, ર્યારે૩૧ ટકાનેિન્નેડોઝ મળી િૂસયાંછે. ભારતે૧૦૦ કરોડ રસીકરણની વસવિ મેળવ્યા િાદ દેશભરમાં ઉજવણી થઈ હતી. વડા પ્રધાને વદલ્હીક્થથત રામમનોહર લોવહયા હોક્થપટલની મુલાકાત લઈને હેલ્થ થટાફને અવભનંદન આપ્યા હતા. તેમણેજણાવ્યુંકેભારતેઈવતહાસ રિી દીધો છે. આ ઉપલક્ધધ ભારતીય વવજ્ઞાન અને ૧૩૦ કરોડ ભારતીયોની સામૂવહક ભાવનાની જીત છે. અનુસંધાન પાન-૩૦