FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE
Let noble thoughts come to us from every side આનય ભદ્રાઃ ક્રતવય યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારય પ્રાપ્ત થાઓ
અંદરના િાને...
• લેબર પાટટીમાંબળવયઃ જેરમે ી કયબટીન અવવશ્વાસ પ્રસ્તાવ હાયાો પેજ - ૨ • વિટનના ભાવવ વડા પ્રધાન કયણ હશે? પેજ - ૪
80p
પિટનેયુરોપિયન યુપનયન છોડ્યું અનેકેમરનેવડા પ્રધાન િદ
સંવત ૨૦૭૨, જેઠવદ તેરસ તા. ૨-૭-૨૦૧૬ થી ૮-૭-૨૦૧૬
Volume 45 No. 9
• ઈયુઅનેભારત સંદભભેએકીકરણના પડકારય પેજ - ૧૯
વાયુભલેહામ હાયયો, હલેસા રેલાજ રાખજય...
ગુરુવાર, ૨૬ જૂનના રેફરડડમ માટે ધિટનના ૬.૩૦ કરોડ પ્રજાજનોમાંથી ૪ કરોડ ૬૦ લાખ લોકો મતાધિકાર િરાવતા હતા. તેમાનાં૭૨ ટકાએ મતદાન કયુું . ૧૯૯૨ બાદ ધિટનની કોઇ પણ રાષ્ટ્રીય ચૂં ટણી કરતાં આ સૌથી વિુ મતદાન હતું . તેમાંથી ૪૮.૧૧ ટકાએ યુરોધપયન યુધનયન (ઇયુ) સાથેજોડાયેલા રહેવાની તરફેણમાં(ધરમેઇન માટે) મતદાન કયુુંછેજ્યારે૫૧.૮૯ ટકાએ છેડો ફાડવાની તરફેણમાં (ધલવ માટે) મતદાન કયુું . લોકોએ મતદાન કરતાંતો કરી નાંખ્યુંછે, પણ હવે ઇયુ સાથે છેડો ફાડવા માટે, એકલા રહેવાના મુદ્દે પણ ભારે ધહચકકચાટ અનેધવરોિાભાસ બહાર આવી રહ્યો છે. સોમવારેકેમરન સરકારના એક વધરષ્ઠ સભ્ય એવા હેલ્થ ધમધનથટર જેરમે ી હડટેજણાવ્યુંકેજનતાનો ધનણણય સરકાર કેયુરોધપયન યુધનયન - કોઇનેપણ બંિનકતાણનથી. આ મતદાનના પધરણામના આિારેજ ધિટનનેઇયુમાંથી બહાર કાઢી શકાય નહીં અનેતેમાટેધિધટશ સરકાર ધવધિવત્ રીતેઇયુના એકીકરણના બંિારણની ૫૦મી કલમ અનુસાર માગણી કરેનહીં ત્યાંસુિી આ દેશ અનેઇયુનો સંબિં યથાવત્ ગણાય.
2nd July 2016 to 8th July 2016
અનુસંધાન પાન-૩
અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
¹Ьºђ╙´¹³ ¸Ь¬
§»±Ъ કºђ ¡а¶ અђ¦Ъ ÂЪª ¶ЦકЪ ¦щ
ĭЦ×Â, ç¾ЪΨº»щ׬, §¸↓³Ъ અ³щ¶щà ¹¸³Ъ કђ¥ ĺЪ´
╙¸Ħђ અ³щ ´╙º¾Цº§³ђ ÂЦ°щ¥Цº ºЦ╙Ħ³Ъ ªбº³Ъ ¸1 ¸Ц®ђ
±ºщક ¾¹³Ц »ђકђ³Ьєç¾Ц¢¯ ¦щ. ≈ ╙±¾Â - ¥Цº ºЦ╙Ħ. ³Цç¯Ц અ³щ·Цº¯Ъ¹ ¿ЦકЦÃЦºЪ ·ђ§³³ђ Â¸Ц¾щ¿.
ઉ´¬¿щ: અђ¢çª ¶щ×ક Ãђ»Ъ¬ъ¯Ц. ∟≡¸Ъ અђ¢çª ¸ЦĦ
£485
PP pp (under 11) £395
±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щ Ãђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
BOOK ONLINE
020 3475 2080 www.holidaymood.co.uk
KERALA DUBAI
Appointed special agent for
2 Adults 4 Nights & 5 Days
£1200
incl. flight
2 Adults 3 Nights & 4 Days
£800
incl. flight
Air India Disneyland Packages
કહીં ખુશી, કહીં ગમઃ રેફરન્ડમના ચુકાદા બાદ માગોપર ઉજવણી કરતા િેક્ઝિટ સમથોકય અને (જમણે) વડા પ્રધાન પદેથી રાજીનામાની જાહેરાત કરતા ડેવવડ કેમરન
લંડનઃ ધિધટશ નાગધરકોએ ૪૩ વષણયુરોધપયન યુધનયન (ઇયુ) સાથે રહ્યા પછી ૨૩ જૂનના રેફરડડમમાં ઈયુ સાથે છેડો ફાડવાનો ધનણણય કરતાંસમગ્ર ધવશ્વમાં જાણે ભૂકપં આવી ગયો હોય તેવી પધરસ્થથધત સજાણઈ છે. ૫૧.૮૯ ટકા મતદારોએ િેસ્ઝિટ માટે મત આપવા સાથે ધરમેઇન કેમ્પને૪૮.૧૧ ટકા મત મળ્યા છે. ઇયુમાં ધિટનનું ભાધવ સુધનસ્ચચત કરવામાંધનષ્ફળ ગયેલા ડેધવડ કેમરને૧૦ ડાઉધનંગ થટ્રીટના ધનવાસની બહાર વડા પ્રિાન પદેથી રાજીનામાની જાહેરાત કરતા કહ્યું હતુંકે દેશને નવી નેતાગીરીની જરૂર છે. દેશને નવી ધદશા કંડારવાની છે ત્યારે તેના કેપ્ટન બની રહેવુંતેમના માટેયોગ્ય નધહ ગણાય. તેઓ ધિધટશ પ્રજાની ઈચ્છાનુંસડમાન કરેછે. દેશના ભાધવ વડા પ્રિાન અને ટોરી પાટટીના નેતાપદની થપિાણમાં બોધરસ જ્હોડસન સધહતના
COACH TOURS
Paris, Disneyland, Holland, Belgium & Other Europe Coach and Tour Packages
Contact Amarjit 0208 477 7124
Contact: Ramnikbhai 020 8477 7105 Amarjit 0208 4777124
or
નેતાઓ છે તો િેસ્ઝિટના પગલે લેબર પાટટીમાં જેરમે ી કોબટીનની નેતાગીરી સામે બળવાના મંડાણ થયા છે. લેબર સાંસદો દ્વારા અધવશ્વાસના પ્રથતાવમાંકોબટીનનો ૧૭૨ ધવરુદ્ધ ૪૦ મતથી પરાજય થયો હતો. કોબટીને રેફરડડમમાં કરેલા નબળા પ્રદશણનના ધવરોિમાં પાટટીના ૫૦થી વિુ ફ્રડટબેડચર સાંસદોએ શેડો કેધબનેટ સધહત તેમના હોદ્દાઓ છોડી દીિા હતા. બીજી તરફ, થકોટલેડડના ફથટટ ધમધનથટર ધનકોલા થટજણને જાહેર કયુુંહતુંકે તેઓ થકોટલેડડ માટે આિાદીના બીજો રેફરડડમ લેવાનો ધવશેષાધિકાર અનામત રાખે છે. કોઈ થકોટલેડડનેતેની ઈચ્છા ધવરુદ્ધ ઈયુમાંથી બહાર લાવી શકશેનધહ. ઈયુમાં રહેવુંકે નહીં તેના રેફરડડમ માટેકુલ ૪૬,૪૯૯,૫૩૭ મતદારોમાંથી ૭૨.૧૬ ટકા મતદાન થયુંહતું . જેમાંિેસ્ઝિટની તરફેણમાં૧૭,૪૧૦,૭૪૨ જ્યારે ધરમેઈન તરફે૧૬,૧૪૧,૨૪૧ મત
SRILANKA £600 for 2 adult 5 NIGHTS AND 6 DAYS
EXCLUDING FLIGHTS
INDIA
GOLDEN TRIANGLE TOUR £600 for 2 adult 5 NIGHTS AND 6 DAYS
EXCLUDING FLIGHTS
પડ્યાંહતાં. િેસ્ઝિટના ધનણણયથી ધવશ્વભરમાં પાઉડડની કકંમત ૩૧ વષણમાં સૌપ્રથમ વખત તધળયે પહોંચી હતી. નોંિપાત્ર બાબત એ છે કે, લેબર પાટટીના ગઢ સમાન ધવથતારોમાં પણ લીવ કેમ્પે ધવજયનો ડંકો વગાડ્યો હતો. જોકે, થકોટલેડડમાં ધરમેઈન કેમ્પને ૬૨ ટકા અનેલીવ કેમ્પને૩૮ ટકા મત મળ્યા હતા. પધરણામેથકોટલેડડમાં આિાદીનો બીજો રેફરડડમ યોજાય તેવી પણ માગણી વિી ગઈ છે. ધવથતારોની દૃધિએ જોઈએ તો ઈંગ્લેડડ અને વેલ્સમાં િેસ્ઝિટની તરફેણમાં૫૩ ટકા જ્યારેધવરુદ્ધમાં ૪૭ ટકા, થકોટલેડડમાં િેસ્ઝિટની તરફેણમાં૩૮ અનેધવરુદ્ધમાં૬૨ ટકા તેમજ નોિણન આયલલેડડમાં િેસ્ઝિટની તરફેણમાં ૪૪ અને ધવરુદ્ધમાં૫૬ ટકાએ પોતાનો મત દશાણવ્યો હતો. આ પધરણામોને જોતાં UKIPના નેતા નાઈજેલ ફરાજે‘ધવઝટરી ફોર ધરઅલ પીપલ’
GOA
£1100 for 2 adult 5 NIGHTS AND 6 DAYS INCLUDING FLIGHTS
For Packaged Tours Call Pradeep 020 8477 7119
જણાવી ૨૩મી જૂને દેશના ઈસ્ડડપેડડડસ ડે તરીકે જાહેર કરી રજાની માગણી કરી હતી. િેસ્ઝિટ બાદ પાઉડડની કકંમત યુએસ ડોલસણ સામે ૩૧ વષણમાં એટલે કે ૧૧ ટકાથી વિુ ઘટાડા સાથે સૌથી નીચે તધળયે પહોંચી ૧.૩૫ ડોલરથી નીચે ગઈ હતી. ધવશ્વના કરડસી માકકેટમાં થટધલુંગ પાઉડડ અસ્થથર બની ગયો હતો જ્યારે જાપાનમાં ધનકી ઇડડેક્ષમાં ૧૦૦૦ પોઈડટનો ઘટાડો થતાં૨૦ ધમધનટ માટેટ્રેધડંગ બંિ કરી દેવાયું હતું . નોંિપાત્ર બાબત એ હતી કે મતદાન પહેલાંજ જાણેિેસ્ઝિટના ધવજયની ગંિ આવી હોય તેમ લોકોએ યુરો અનેડોલર મેળવવા એક્ષચેડજીસ પર લાઇન લગાવી હતી. યુકને ી બેંકોના શેરોમાંસૌથી ખરાબ અસર પડી હતી. RBSના શેર ૩૪ ટકા, લોઈડ્સના ૨૮ ટકા, બાકકલિે ના શેરની કકંમતમાં ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અનુસંધાન પાન-૨૨
TRAVEL & TOURS
714 Romford Road Manor Park, London E12 6BT
A Moresand Ltd Group of Companies
Email: sales@samtravel.co.uk
www.samtravel.com
0800 368 0303 BOOK ONLINE