GS 2nd April 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુ લવશ્વતઃ | દરેક લદશામાંથી અમને શુભ અને સુંદર લવચારો પ્રાપ્ત થાઓ

·ºђÂђ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ કЦ³а³Ъ »Цà અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

G G

80p

સંવત ૨૦૭૨, ફાગણ વદ ૯ તા. ૨-૪-૨૦૧૬ થી ૮-૪-૨૦૧૬

2nd April 2016 to 8th April 2016

NORTH LONDON’S NEWEST LUXURY VENUE

Weddings, Civil Registries, Conferences, Bespoke Events & Other Special Occasions

આ સપ્તાહેવાંચો....

• મહારાષ્ટ્રના ચાર રાજ્યોમાં લવભાજનનાં જોખમ

પેજ - ૮

• જીવંત પંથઃ પ્રેમળ જ્યોલત તારો દાખવી... • રાજકીય વ્યૂહરચનાનો બદિાતો નકશો

પેજ - ૧૪ પેજ - ૧૬

• તુષાર જોશીની કિમે ‘અજવાળું અજવાળુ’ં

પેજ - ૨૪

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ. §»±Ъ કºђ ¡а¶ અђ¦Ъ ÂЪª ¶ЦકЪ ¦щ

ĭЦ×Â, ç¾ЪΨº»щ׬, §¸↓³Ъ અ³щ¶щà ¹¸³Ъ કђ¥ ĺЪ´ ╙¸Ħђ અ³щ´╙º¾Цº§³ђ ÂЦ°щ¥Цº ºЦ╙Ħ³Ъ ªбº³Ъ ¸1 ¸Ц®ђ ±ºщક ¾¹³Ц »ђકђ³Ьєç¾Ц¢¯ ¦щ. ≈ ╙±¾Â - ¥Цº ºЦ╙Ħ. ³Цç¯Ц અ³щ·Цº¯Ъ¹ ¬Ъ³º³ђ Â¸Ц¾щ¿.

Fly to India

Mumbai £355 Ahmedabad £410 Delhi £380 Bhuj £455 Rajkot £490 Baroda £437 Goa £419 Chennai £395

´╙º¾Цº ઔєє¢щ³Ц કЦ¹±Ц ¯કºЦºђ

www.axiomstone.co.uk

¸ЦĦ £485PP

£395pp (under 11)

Worldwide Specials Nairobi £415 Dar Es Salam £427 Mombasa £437 Dubai £288 Toronto £455 Atlanta £559 New York £420 Tampa £545

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. BOOK G Above are starting prices and subject to availability. ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

Axiom Stone Solicitors is the trading name of Axiom Stone London Limited. Company Registration No. 6546205. We are Authorised and Regulated by the Solicitors Regulation Authority.

Advent Way London N18 3AF Tel: 020 3700 2727

Seating over 800 guests | Over 250 Car Parking Spaces Fully Air-Conditioned | Separate Vegetarian Kitchen

અђ¢çª ¶щ×ક Ãђ»Ъ¬ъ¯Ц. ∟≡¸Ъ અђ¢çª

G

info@axiomstone.co.uk

MERIDIAN GRAND

ઉ´¬¿щ: ¸º Ãђ»Ъ¬ъ¯Ц. ∟≡ §Ь»Цઇ અ³щ

G

020 8951 6989

Volume 44 No. 46

¹Ьºђ╙´¹³ ¸Ь¬

╙¸àક¯ђ ઔєє¢щ³Ц કЦ¹±Ц ઇ¸ЪĠщ¿³

www.meridiangrand.co.uk meridian_grand

MeridianGrand

યમનમાંભારતીય પાદરીની હત્યા, લાહોરમાંઆત્મઘાતી જવસ્ફોટ

ઇસ્ટર પવવરક્તરંજિત થયું

સના (યમન), લાહોરઃ વિશ્વભરમાં િસતો વિથતી સમુદાય ઇસુ વિથતે માનિજીિનના કલ્યાણ માટે આપેલા બવલદાનને યાદ કરીને ચચચમાંપ્રેયર કરી રહ્યો હતો ત્યારે બીજી તરફ ઇથલાવમક કટ્ટરિાદીઓએ ધમચના ઓઠા તળે આતંકનો માહોલ સજીચને અનેક વનદોચષોના લોહીની નદીઓ િહાિી હતી. મૃતકોમાં મોટા ભાગના વિથતી સમુદાયના સભ્યો છે. યમનના સનામાં ઇથલાવમક થટેટ (આઇએસ)ના આતંકીઓએ અપહૃત ભારતીય પાદરીની હત્યા કયાચહોિાના અહેિાલ છે. જ્યારે પાકકથતાનના લાહોરમાંઇથટરના સપરમા વદિસે થયેલા આત્મઘાતી બોમ્બ વિથફોટમાં૭૫ વનદોચષેજીિ ગુમાવ્યા હતા. જ્યારે ૩૫૦થી િધુને ઇજા થઇ છે. વિથતી સમુદાયના લોકો એકત્ર થયા હતા તે થથળે આ વિથફોટ કરાયો હતો. ભારતીય પાદરીને શૂળી પર લટકાવાયા? આતંકિાદી સંગઠન આઈએસના કટ્ટરિાદીઓએ થોડાક વદિસો પહેલાં જ અપહરણ કરેલા ભારતીય પાદરીની ગુડ િાઇડેના વદિસે હત્યા કરી હોિાના સમાચાર છે. ગુડ િાઇડેના રોજ એિી આશંકા

કેરળના વતની પાદરી થોમસ ઉઝહન્નાલિ​િ અને (જમણે) િાહોરમાં શોકાતુર લિસ્તી પલરવારજનો

વ્યક્ત કરિામાં આિી હતી કે કટ્ટરિાદીઓ કેરળના િતની એિા પાદરી થોમસ ઉઝહન્નાવલલની હત્યા કરી શકે છે. જોકેતેવદિસેઆ અંગેકોઈ સમાચાર આવ્યા નહોતા. ત્રણ વદિસ બાદ સોમિારે મળેલા પાદરીની હત્યાના સમાચારોનું જોકે ભારત સરકાર કે ફાધર થોમસના પવરિારજનો દ્વારા હજુ સુધી કોઈ સમથચન કરાયું નથી. પ્રાપ્ત સમાચારો અનુસાર, આતંકિાદીઓએ ફાધર થોમસની ઈસુ વિથતની જેમ શૂળી પર લટકાિી હત્યા કરી નાખી છે. એક અમેવરકન ન્યૂઝ િેબસાઇટમાં આ અંગે માવહતી અપાઇ છે. થોમસ એક કેથવલક પાદરી છે અને તેઓ યમનમાં મધર ટેરેસા વમશનવરઝની ચેવરટી

માટેકામ કરતા હતા. આ મવહને જ યમનસ્થથત એક ઓલ્ડ એજ હોમ પર હુમલો કરીને આઇએસના આતંકિાદીઓએ તેમનુંઅપહરણ કયુ​ુંહતું. ફાધર થોમસને શૂળી પર લટકાિી દેિામાં આિશે તે અંગે સૌપ્રથમ જાણકારી સાઉથ આવિકાસ્થથત એક ધાવમચક સંગઠનેપોતાનાંફેસબુક પેજ પર આપી હતી. આ ફેસબુક પોથટમાં લખિામાં આવ્યું હતું કે, ફાધર થોમસ જેમનું અપહરણ યમનસ્થથત વમશનવરઝ ઓફ ચેવરટીનાંઘરડા ઘરમાંથી કરિામાં આવ્યું છે, તેમને ભયંકર યાતનાઓ આપિામાંઆિી રહી છે. ગુડ િાઇડેના વદિસે તેમને શૂળી પર ચડાિી દેિામાંઆિશે. આ પોથટમાં ફાધર થોમસ માટે

પ્રાથચના કરિાની અપીલ કરિામાં આિી હતી. લાહોરના પાકકમાં આત્મઘાતી વવસ્ફોટ પાકકથતાનના પંજાબ પ્રાંતનાં પાટનગર લાહોરમાંએક જાણીતા પાકકમાં આત્મઘાતી વિથફોટ થતાં ૭૫નાં વનદોચષ માયાચ ગયા છે અને ૩૫૦થી િધુને નાનીમોટી ઇજા થઇ છે. લોકો પાકકમાંઈથટર પિચની રજાનો આનંદ માણી રહ્યા હતા ત્યારે આતંકીઓએ આ કૃત્યનેઅંજામ આપ્યો હતો. લાહોરના જાણીતા ગુલશનએ-ઈકબાલ પાકકમાં વિથતીઓ સવહત સંખ્યાબંધ લોકો રજાનો આનંદ માણિા સહપવરિાર એકઠા થયા હતા ત્યારે જ આ વિથફોટ થયો હતો. અનુસંધાન પાન-૨૩


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 2nd April 2016 by Asian Business Publications Ltd - Issuu