અંદરના પાને...
• ગુજરાતમાં ભરપૂર મેઘમિેર • બાળકોને શાળાએ મોકલોઃ જ્િોન્સન • સુરતમાં હબરાજે છે રૂ. ૬૦૦ કરોડના ડાયમંડ ગણેશ
First & Foremost Gujarati Weekly in Europe
હવશેષ અિેવાલ
નીસડન BAPS મંહદરની રજત જયંહત ઉજવણી
પાક.ના પગ તળે રેલો આવ્યો Vol 49 Issue 18
સંવત ૨૦૭૬, ભાદરવા સુદ અગિયારસ તા. ૨૯-૮-૨૦૨૦ થી ૪-૯-૨૦૨૦
29th August to 4th September 2020
80p
આતથિક પ્રતિબંધના ભયેદાઉદ કરાચીમાંહોવાનુંકબૂલ્યું
કરાચી: ભારતનો મોથટ વોસટેડ માફિયા ડોન અને ૧૯૯૩ના મુબ ં ઇ સિસરયલ બ્લાથટનો માથટર માઇસડ દાઉદ ઇબ્રાહીમ કરાચીમાંવિતો હોવાનો આખરે પાફકથતાને થવીકાર કયોો છે. િાઇનાન્સિયલ એક્શન ટેકન િોિો (એિએટીએિ) દ્વારા બ્લેક સલથટ થતા બચવા માટે હવાસતયા મારી રહેલા પાફકથતાને શસનવારે હાફિઝ િઇદ, મિૂદ અઝહર અનેદાઉદ ઇબ્રાહીમ િસહતના ૮૮ આતંકીઓ અને આતંકવાદી િંગઠનો િામે આકરા આસથોક પ્રસતબંધો િરમાવ્યા છે. જેમાં તેમની તમામ િંપસિ જપ્ત કરવા, બેસક એકાઉસટ સિજ કરવા, સવદેશ પ્રવાિ રોકવા િસહતના પગલાંનો િમાવેશ
થાય છે. પેસરિ-ન્થથત એિએટીએિ આંતરરાષ્ટ્રીય આતંકવાદી આસથોક વ્યવહારો પર નજર રાખે છે અને પાફકથતાન છેલ્લા લાંબા િમયથી તેના ગ્રેસલથટમાં છે. આતંકવાદી પ્રવૃસિઓને નાથવામાં સનષ્િળતા બદલ એિએટીએિ પાફકથતાનને ચેતવણી પણ આપી ચૂક્યું છે. આ િંજોગો હવે જો તેનું નામ બ્લેક સલથટમાં િામેલ થાય તો પાફકથતાનને વૈસિક નાણાં િંથથાનો પાિેથી િહાય મેળવવામાં ભારે મુશ્કેલીનો િામનો કરવો પડે તેમ છે. નાદારીના આરેઆવીનેઉભેલા પાફકથતાનને આ પરવડે તેમ ન હોવાથી નાછૂટકેતેનેઆતંકીઓ અને આતંકી િંગઠનો િામે
દાઉદ ઈબ્રાહિમનો ફાઈલ ફોટો
પ્રસતબંધો લાદવા પડ્યા છે. પાકે. પિેલી વાર નામ લીધું! પાફકથતાન દ્વારા થયેલી કાયોવાહીમાં પહેલી વખત ભારતના મોથટ વોસટેડ દાઉદ ઇબ્રાહીમનું નામ પ્રકાશમાં આવ્યું છે. આ કાયોવાહી એ હકીકતની િિાવાર કબૂલાત છે કેદાઉદ ઇબ્રાહીમ પાફકથતાનમાં છે. પાફકથતાની દથતાવેજોમાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રહવવારે ઇન્સ્ટાગ્રામ પર હૃદયસ્પશશી વીહડયો શેર કયોો, જેમાં તેઓ તેમના હનવાસસ્થાન ૭ લોક કલ્યાણ માગોના ગાડડનમાં મોહનિંગ વોક કરતા નજરે પડે છે અને આસપાસ રાષ્ટ્રીય પક્ષી મોર ટહુકા કરી રહ્યાો છે. કેટલાક દૃશ્યોમાં તે કળા કરતો તો કેટલાકમાં તે મોદીના િાથમાંથી દાણા ચણતો દેખાય છે. (આ વીહડયો હનિાળવા સચો કરોઃ bit.ly/2EgEdCA) મોદીએ આ પળોને ‘અમૂલ્ય’ ગણાવી છે. તેમણે આ પૂવવે જૂન ૨૦૧૮માં યોગાસનનો વીહડયો જ્યારે મે ૨૦૧૬માં માતા િીરાબા સાથે ટિેલતી વખતનો ફોટો શેર કયોો િતો. જોકે આ વખતે વડા પ્રધાને વીહડયો સાથે મોર અને મૌનનું મિત્ત્વ વણોવતી સ્વરહચત કહવતા પણ રજૂ કરી છે...
દાઉદના ઘરના ત્રણ િરનામા અને ૧૪ પાિપોટટનો પણ ઉલ્લેખ છે. દાઉદ પર ૧૯૯૩માં મુંબઈમાં થયેલા બોમ્બ સવથિોટોનું ષડયંત્ર ઘડવાનો આરોપ છે. અત્યાર િુધી દાઉદ પોતાના દેશમાં હોવાનો િતત ઇસકાર કરી રહેલા પાફકથતાને પહેલી વખત કબૂલ્યું છે કે આ માફિયા ડોન તેના દેશમાં વિે
મોર ચહકતા, મૌન મહકતા
છે. એટલું જ નહીં, દાઉદ ઇબ્રાહીમના નામને આતંકવાદીઓની યાદીમાં િામેલ કયુુંછે. અલબિ, યુનાઇટેડ નેશસિ સિક્યુસરટી કાઉન્સિલ દ્વારા દાઉદનેપહેલાંથી જ આતંકવાદી જાહેર કરાયો છે. પાફકથતાને આકરા આસથોક પ્રસતબંધોથી બચવા માટે આવું કયુું હોવાનું મનાય છે. પાફકથતાની અખબાર ‘ધ સયૂઝ’ના જણાવ્યા અનુિાર, ઈમરાન ખાન િરકારે ૧૮ ઓગથટે બે નોસટફિકેશન બહાર પાડ્યા છે. જે અંતગોત જમાતઉદ-દાવા, જૈશ-એ-મોહમ્મદ, તાસલબાન, આઈએિઆઈએિ, હક્કાની ગ્રૂપ, અલ-કાયદા તેમજ અસય િંગઠનો અનેવ્યસિઓને
આ યાદીમાં િામેલ કરવામાં આવી છે. પાફકથતાને નોસટફિકેશનમાં જણાવ્યું છે કે કરાચીમાં અંડરવલ્ડટડોન દાઉદ ઇબ્રાહીમનું ઘર છે અને તેણે દાઉદ િસહત કેટલાક લોકો પર આસથોક પ્રસતબંધો મૂક્યા છે. પાફકથતાની સવદેશ મંત્રાલયના નોસટફિકેશનમાં જણાવાયુંછેકેયુનાઇટેડ નેશસિ સિક્યુસરટી કાઉન્સિલે (યુએનએિિી) જે વ્યસિઓ અને િંગઠનો પર આસથોક, પ્રવાિન િંબંસધત વગેરેપ્રસતબંધ લગાવ્યા છે તે વ્યસિઓ અને િંગઠનોની િંપસિઓ તથા બેસક એકાઉસટ કોઈ પણ નોસટિ વગર પાફકથતાન જપ્ત કરી રહ્યુંછે. અનુસંધાન પાન-૩૦
ભોર ભયો, બિન શોર, મન મોર, ભયો બિભોર, રગ-રગ હૈરંગા, નીલા ભૂરા શ્યામ સુહાના, મનમોહક, મોર બનરાલા. રંગ હૈ, પર રાગ નહીં, બિરાગ કા બિશ્વાસ યહી, ન ચાહ, ન િાહ, ન આહ, ગૂંજેઘર-ઘર આજ ભી ગાન, બજયેતો મુરલી કેસાથ જાયેતો મુરલીધર કેતાજ. જીિાત્મા હી બશિાત્મા, અંતરમન કી અનંત ધારા મન મંબિર મેંઉબજયારા સારા, બિન િાિ-બિિાિ, સંિાિ બિન સુર-સ્િર, સંિેશ મોર ચહકતા, મૌન મહકતા.
¯¸щGAS & ELECTRIC BILLS ¸Цє∫√% ¶¥¯ કºЪ ¿કђ ¦ђ!! ¾²Ь¸Ц╙Ã¯Ъ ¸Цªъø®Цє§ µЦà¢Ь³Ъ ¸Цλ³щµђ³ કºђ
07588 463 505 / 03301 247 333
Email : info@utility-deals.com Web: www.utility-deals.com » Broadband, Phone & TV package only for £ 29.99 pcm
Lucky Draw - Join us & Win Free Gas & Electricity bills for 1 year.
(T&C applies.)
Best Utility Deals on
• GAS & ELECTRICITY • Alar m System & CCTV • Phone • Brodband & TV