Gujarat Samachar

Page 34

34

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

IN LOVING MEMORY

Jai Shree Nathji

Birth: 2-1-1939 (Kericho, Kenya)

પ્રથમ પૂણ્યનિનથએ શ્રધ્િાંજનલ

Jai Shri Radha Krishna

જયશ્રી અંબે

શ્રી સાંઇબાબા

Death: 25-9-2012 (London, UK)

જતમ: િા.૧૦-૦૩-૧૯૬૬ (િકુરૂ-કેતયા)

સ્વગગવાસ: િા.૩૦-૯-૨૦૧૧ (િોિધેમ્પટિ-યુ.કે)

Shrimati Madhuben P. Patel

સ્વગગીય રાજેશભાઇ બાબુભાઇ પટેલ (પાળજ)

(Gam-Changa)

નકુરૂ, કેન્યાથી યુ.કે અાવી નોધધેમ્પટનમાં થથાયી થયેલા શ્રી રાજેશભાઇ બાબુભાઇ પટેલની તચરતવદાયને એક વષો પૂરૂ થયું છિાં િેમની સાથે તવિાવેલાં વષો​ો અને તદવસોના મધુર સંથમરણો ભૂલી શકાિાં નથી. સ્નેહ, વાત્સલ્યસભર કૌટુતં બકભાવના, વ્યહારકુશળિા અને ધમોમાં પરમ શ્રધ્ધા જેવા અાપના સદગુણોને યાદ કરી અમારા સવોના હ્દયમાં અાજે પણ અાપની ઉપસ્થથતિનો અનુભવ કરાવે છે. એક ચહેરો જે દ્રતિમાંથી ભુલાય નતહ, એક વ્યતિને કયારેય તવસરાય નતહ, એક હૂંફ જે કયારેય હવે મળશે નતહ, થવજન ગુમાવ્યાની વેદના શબ્દમાં વણોવી શકાિી નથી. હરહંમશ ે વહેિા હેિની લાગણી તવસરાિી નથી.

શ્રીજી િમારે શરણ, વલ્લભ િમારે શરણ, નવઠ્ઠલ િમારે શરણ, યમુિા િમારે શરણ ગુરૂદેવ િમારે શરણ, બાળક િમારે શરણ, નગનરરાજ િરણ।। It is with great sadness that my beloved wife Shrimati Madhuben P. Patel passed away on Tuesday 25th September 2012. She lived her religious life both in Nairobi and London for the past forty years and was well known with all her Satsangis. We will all miss her very dearly and pray to Thakorji that her soul rests in peace & God Bless. Prafulchandra B. Patel (Husband) na Jai Shree Kirshna Rita and KiranKumar C. Patel (Daughter and Son-in-Law) Manisha and AtulKumar M. Patel (Daughter and Son-in-Law) Namrata and Parimal J. Patel (Daughter and Son-in-Law) Rajeev and Purvisha Patel (Son and Daughter -in-Law) All Grand-children: Dipen, Ayushi, Miraj, Shriya and Ashay

સવવ કુટુંબીજનોના જયશ્રી કૃષ્ણ On behalf of the Patel Family, we would like to thank those that have supported us through this difficult time. The visits, phone calls & Emails are all very much appreciated. The funeral will take place at Croydon Crematorium, Mitcham Road, Croydon, CR9 3AT. On Friday 28th September @12:00pm. 14 Dovercourt Avenue, Thornton Heath, Surrey, CR7 7LG. Tel: 020 8684 1577 Mobile: 07798 553967 Email: Rajeev.patel@blueyonder.co.uk

Staring at the little dots in the sky wondering which one is you asking the same Question why? Only answer I know is that you knew sitting by the window waching the rain fall never...... A thousand times we needed you, a thousend times we cried if love alone could have saved you. You never would have died, A heart of gold stopped beating two twinkling eyes closed to rest God broke our heart to prove he only took the best never a day goes by that you are not in my heart and my soul.

પ્રભુ અાપના તિવ્ય અાત્માને શાંતિ અાપે એ જ પ્રાથવના. અોમ શાંતિ: શાંતિ: શાંતિ: તનલ્પા રાજેશુમાર પટેલ (પતિ) તમરાજ રાજેશકુમાર પટેલ (પુત્ર) બાબુભાઇ શંકરભાઇ પટેલ (તપિા) જૈતમની હસમુખભાઇ પટેલ (ભાભી) હસમુખભાઇ બાબુભાઇ પટેલ (ભાઇ) શ્યામ હસમુખભાઇ પટેલ (ભત્રીજો) મીનુ બાબુભાઇ પટેલ (ભાઇ) તરશી હસમુખભાઇ પટેલ (ભત્રીજો) 71 Broadmead Avenue, Northampton NN3 2RA

આભાર દશગિ

જય શ્રી સ્વામીિારાયણ જતમ: ૩૦-૪-૧૯૩૪ (ક્વાપા - યુગાતડા)

આભાર દશગિ

ૐ િમ: નશવાય સ્વગગવાસ: ૧૬-૯-૨૦૧૨ (બ્રેડફોડડ – યુકે)

સ્વ. સુમિચંદ્ર છોટાભાઇ પટેલ (ગાિા) ૐ ભૃભૂવગઃ સ્વઃ િત્સનવિુવગરેણ્યમ્, ભગોગ દેવસ્ય નિમહી નિયો યોિઃ પ્રચોદયાિ ।। અમારા પરમ પૂજ્ય તપિાશ્રી સુમનચંદ્ર છોટાભાઇ પટેલ િા. ૧૬-૯-૨૦૧૨ રતવવારે બ્રેડફોડડ ખાિે શ્રી ચરણ પામિાં અમે સૌએ તપિાશ્રીની છત્રછાયા ગુમાવી છે. વાત્સલ્યસભર, લાગણીપ્રધાન અને આનંદી થવભાવ અમને િેમની હંમેશા યાદ અપાવશે.. તપિાશ્રીની મીઠી યાદ સદાય અમારા હ્રદયમાં રહેશે. આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી આશ્વાસન અને સહાનુભૂતિ પાઠવનાર સૌનો અમે હાતદોક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા િેમના પતવત્ર આત્માને તચર શાંતિ આપે એજ પ્રાથોના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: Sudheenroy Sumanchandra Pael (Son) Rikeshkumar Sumanchandra Patel (Son) Narendra Chimanbhai Patel (Brother) Piyush Arvindbhai Patel (Nephew) Shantaben Chimanbhai Patel (Kaki) Chandra Rohitkumar Patel (Sister) Sujan – Bhaskarkumar Patel (Sister) Saryu – Deveshkumar Patel (Sister)

Lucie Patel - Varekova (Daughter-in-Law) Seena R. Patel (Daughter-in-Law) Meenaben Narendrabhai Patel (Bhabhi) Priti Piyush Patel (Niece-in-Law) Vasuben Arvindbhai Patel (Bhabhi) Anita – Bhushankumar Amin (Niece) Neela – Kamlesh Patel (Niece) Sheela – Uday Patel (Niece) Rita Sunil Patel (Niece) “Memories are treasure no one can steal : Death leaves a wound no one can heal” – We will miss you Dadaji forever – Kush & Keya (Grandchildren) Jai Shri Krishna Shraddhanjali Prayers to be held on Saturday 29th September, 2012 at 6-30 pm at Anoopam Misson, The Lea, Western Avenue, Denham, Middx UB9 4NA. Sheena – Rikeshkumar Patel 07872 168 940. 21 Eskdale Gardens, Holyport, Maidenhead, SL6 2HE.

જય શ્રી િાથજી

શ્રી યમુિા મહારાણી

જતમ: ૪-૧૦-૧૯૪૯ (ટાતગા - ટાતઝાનિયા)

સ્વગગવાસ: ૨૯-૮-૨૦૧૨ (લંડિ – યુકે)

Late Sunilkumar Kantilal Amin (Vaso) સ્વ. શ્રી સુનિલકુમાર કાન્તિલાલ અમીિ દુ:ખ સાથે જણાવવાનું કે મારા વહાલસોયા પતિ શ્રી સુતનલકુમાર કે. અમીન િા. ૨૯-૮-૨૦૧૨ બુધવારે દેવલોક પામિાં અમારા કુટુંબમાં સ્નેહાળ થવજનની ખોટ પડી છે. ઘણાં વષો​ો નૈરોબી - કેન્યામાં રહ્યા બાદ ૧૯૭૫માં લંડન આવી એજવેરમાં થથાયી થયા હિા. ખૂબ જ પ્રેમાળ, આનંદી અને લાગણીપ્રધાન એવા વાત્સલ્યસભર થવજનની ખોટ કોઇ પૂરી શકશે નતહં. આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી ટેતલફોન કે ઇમેઇલ દ્વારા તદલાસો આપનાર અમારા સવો સગાં સંબંધી િથા તમત્રોનો અમે અંિ:કરણપૂવોક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા િેમના પૂણ્યાત્માને શાશ્વિ શાંતિ આપે એજ પ્રાથોના. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: With our deepest sadness we announce the passing of my beloved husband, father, son, brother and uncle Sunil Amin. He passed away on Wednesday, 29 August 2012 peacefully and with dignity in his sleep at St Luke’s Hospice in Kenton, Harrow, Middlesex, surrounded by his loving family following a brief but courageous battle with cancer. He will be greatly missed and forever remembered by his family and all those who have been fortunate enough to meet and spend time with him. He was truly inspirational and courageous. We pray to God to give him the eternal peace. We wish to convey our sincere gratitude to all our relatives and friends for their unending support. OM Shanti: Shanti: Shanti: Snehlata (Vibha) S. Amin (wife) Amisha K. Patel (daughter) Jinal S. Amin (daughter) Jayesh K. Amin (brother) Akash J. Amin (nephew)

Jayaben K. Amin (mother) Kamal D. Patel (son-in-law) Chirag A. Amin (nephew) Joanne J. Amin (sister-in-law) Chandni J. Amin (niece)

સવવ કુટુંબીજનોના જયશ્રી કૃષ્ણ LEIGHTON CLOSE, EDGWARE, MIDDLESEX HA8 5SE Tel: 0208-951-5016


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
Gujarat Samachar by Asian Business Publications Ltd - Issuu