Gujarat Samachar

Page 27

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th September 2012

27

લેસ્ટરમાં શ્રીનાથજી વ્રજધામ હવેલીમાં વિવવધ સ્વરૂપ પાટોત્સવનો મહોત્સવ નવેમ્બર ૨૦૧૧માં લેતટરના ૫૮ લફબરો રોડ ખાતે યુકન ે ી સવવ પ્રથમ શુદ્ધ પુવિ-માગવ હવેલી તરીકે વ્રજધામ હવેલીનું ઉદઘાટન થવા સાથે લેતટર નગરને સૌથી પવવિ અને ઐવતહાવસક આરંભના સમારંભોના આશીવાવદનો લાભ પ્રાપ્ત થયો હતો. ફરી એક વખત લેતટરના આંગણે િણ વદવસ તા. ૭, ૮ અને ૯ સપ્ટેમ્બર દરવમયાન આનંદ ઉત્સવ ઉજવાયો. આ સમારંભ વ્રજધામ હવેલીના આરંભની વિવવધ તવરૂપ પાટોત્સવનો હતો. વિવવધનો અથવ ૩ તવરૂપ થાય છે. જે િણ તવરૂપ શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી વગવરરાજજી છે. પોતાના ભિોમાં ‘ જે જે’ ના હુલામણા નામે જાણીતા વૈષ્ણવાચાયવ પૂજ્યપાદ ગોતવામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી, અમદાવાદ)ના હતતે આ તમામ વવવધઓ કરવામાં આવી હોવાથી આ પ્રસંગ વવશેષ તમરણીય બની રહ્યો હતો. પૂજ્ય શ્રી જે જે યુકમ ે ાં રવજતટડડ ચેવરટી વૈષ્ણવ સંઘ ઓફ યુકન ે ા તથાપક પેટ્રન છે. પૂજ્ય શ્રી જે જે પુવિ માગવના તથાપક અને આશરે ૫૨૫ વષવ અગાઉ આ પૃથ્વી પર અવતરણ પામેલા પરમ પૂજ્ય શ્રી વલ્લભાચાયવ (શ્રી મહાપ્રભુજી)ના ૧૭મા વંશજ છે. શુક્રવાર ૭મી સપ્ટેમ્બરે બપોર પછી મનોરથી પવરવારો, પ્રમોદભાઈ ઠક્કર અને જગદીશભાઈ પટેલ દ્વારા આશરે ૪.૦૦ કલાકે શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના તવરૂપોને એબી ફફલ્ડમાં બંધાયેલા મોટા શવમયાણામાં પધરાવ્યા હતા. આશરે ૬૦૦ ભિોના સરઘસ દ્વારા તેમનું

હવેલી તરફ જઇ રહેલી યાિામાં યમુનાજી અને મહાપ્રભુજીના સ્વરૂપ અને શ્રી જે જે તેમજ ભક્ત સમુદાય નજરે પડે છે

તવાગત કરવામાં આવ્યું હતુ.ં બપોરના ૪.૩૦ કલાકે કાયવક્રમનો આરંભ થયો હતો. વૈષ્ણવ સંઘ ઓફ યુકે (VSUK)ના બોડડ ઓફ ટ્રતટીઝના ચેરમેન શ્રી સુભાષભાઇ લાખાણીએ આ કાયવક્રમને ટેકો આપવા બદલ મુખ્ય મહેમાનો અને ભિોનો આભાર માનવા સાથે સૌનું તવાગત કયુવ હતુ. માિ િણ વષવના અસ્તતત્વના ટુકં ા ગાળામાં VSUKએ કેવી મજબૂતી અને તાકાત હાંસલ કયા​ાં છે અને આપણા તવપ્નો કેવી રીતે સાકાર થયાં છે, તેની તેમણે સમજ આપી હતી. આ પછી તેમણે VSUKના વશક્ષકો દ્વારા તૈયાર કરાયેલા પ્રથમ સુવેવનયર ‘એબીસી ઓફ પુવિ-માગવ’ને વવમોચન કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ સુવવે નયર શ્રી જે જે ને અપવણ કરવા VSUKના િણ સભ્યોને આમંવિત કયાવ હતા. પૂજ્ય શ્રી જે જેએ ગીતા જ્ઞાનયજ્ઞ સાથે ઔપચાવરક અનુષ્ઠાનનો આરંભ કયોવ હતો, જેમાં તમામ મનોરથીઓએ મુખ્ય મનોરથી મીનાબહેન પોપટની આગેવાની હેઠળ ગીતાજીના પૂજન અને આરતી કરવાનો લાભ મેળવ્યો હતો. શ્રી જે જેએ તેમના પાવનકારી ઉપદેશ સાથે સભાને સંબોધન કયુવ હતુ. તેમણે કહ્યુ હતુ કે ‘વૈષ્ણવ સંઘ ઓફ યુકન ે ા બે મુખ્ય ધ્યેય છે. પ્રથમ તો વૈષ્ણવો અને વવશેષતઃ પુરુષોને વૈષ્ણવ પરંપરાને નૂતન હવેલીમાં વિરાજમાન શ્રી નાથજી િાવા, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની ઝાંખી અપનાવવા માટે પ્રેવરત

વાતાવરણ શ્રદ્ધાળુઓને કરવા અને બીજુ ધ્યેય, યુકમે ાં 'જવતપૂરા'ના વાતાવરણથી સૌપ્રથમ શુદ્ધ પુવિ-માગવ જરા પણ અલગ જણાયું ન હવેલીની તથાપના કરવાનું હતુ.ં હતુ.ં ભોજન પછી ભાવવકોને આ બંન્ને ધ્યેય વસદ્ધ કરવામાં આવ્યાં છે. માવસક સત્સંગ વગોવ ભજન સંધ્યા અને રાસ યોજાવા સાથે પ્રથમ ધ્યેય અને માણવાની તક સાંપડી હતી. િણ વદવસના ઉદ્ઘાટન સમારંભ રવવવાર ૯મી સપ્ટેમ્બરે સાથે વ્રજધામ હવેલીમાં પુિી રાજભોગ દશવન અને પ્રસાદ પાંચ તત્વ પૂણવ થવાથી બીજુ ધ્યેય પછી બપોરે ૩.૦૦ કલાકે પણ સાકાર થયું છે. ‘વ્રજધામ’ કાયવક્રમનો આરંભ થયો હતો. પૂજાનું સામાસય તથળ નથી, તે કાઉસ્સસલર વમ. રસ્મમકાંત પુવિ-માગગીય ધમવની પ્રવતષ્ઠાના જોશી અને એબી તકૂલના કેસદ્રનું સજવન તેમ જ શ્રીનાથજીની ગીરીરાજજીને દુધ ચઢાવવાનો હેડમાતટર વમ. ટીમ ફોતટર સેવા માટેનું તથળ છે. શ્રી જે જેએ મનોરથ કરતા પૂ. શ્રી જે જે ઉપસ્તથત હતા. શ્રી જે જેએ શ્રીમદ્ ભાગવત ગીતાનું પઠન શરૂ તેઓને આશીવાવદ આપ્યા કયુવ હતુ અને તે પછી શ્રી યમુનાજી અને શ્રી હતા. તેમણે સભાને સંબોધન કરવા સાથે મહાપ્રભુજીની આરતી કરવામાં આવી હતી. VSUK ભવવષ્યમાં કોઈ પણ કાયવક્રમો યોજવા મહાપ્રસાદ પીરસાયા પછી, શવમયાણામાં ભજન માગે તો તેમના ટેકાની ખાતરી આપી હતી. આ અને કીતવન સંધ્યા યોજાઇ હતી. અવમત કંસારા પછી શ્રી જે જેએ નાના બાળકો માટે વૈષ્ણવ સંઘ અને તેમના ગ્રુપે આશરે ૪૦૦ જેટલા ભિોને લેતટર પાઠશાળાનું દીપ પ્રાગટ્ય કયુાં હતુ.ં ભવિરસમાં તરબોળ કરી દીધા હતા. બાળકો માટે માવસક વગોવ હવેલી ખાતે શવનવાર ૮મી સપ્ટેમ્બરે જરીના બંગલાના યોજવામાં આવશે. શ્રી જે જે દ્વારા ગીતા રાજભોગ દશવન સાથે કાયવક્રમનો આરંભ થયો જ્ઞાનયજ્ઞ અને શ્રીમદ્ ભાગવત ગીતાના પઠનનું હતો, જે પછી બપોરના ૧૨થી ૨ દરવમયાન સમાપન કરવામા આવ્યું હતુ.ં તેમના દ્વારા પ્રસાદનું આયોજન હતુ. શ્રી જે જેએ ભાવવકોને આશીવાવદ પામેલા દરેક મનોરથીને દૈવનક £૧ની યોજનાની યાદ અપાવી હતી, જે પોથીજી(ગીતા) સાથે ભેટ આપવામાં આવ્યા મુજબ તેમણે શ્રદ્ધાળુ પવરવારોને શ્રીનાથજીની હતા. હવેલીના સંચાલન ખચવ માટે દૈવનક £૧ એટલે કે શ્રી સુભાષભાઇ લાખાણીએ વનતવાથવ માવસક £૩૦ની સેવાનો લાભ લેવા જણાવ્યું સમપવણ તેમ જ આપણને આવી અસામાસય તકો હતુ.ં આ પવરવારને તેમની મનપસંદ તારીખે આપવાના અવવરત પ્રયાસો અને હજારો રાજભોગ મનોરથ કરવાનો અને તે વદવસે પ્રસાદ શ્રદ્ધાળુઓને અવતશય આનંદ પૂરો પાડવા બદલ મેળવવાનો લાભ મળશે. ત્યાર બાદ, શ્રી જે જેએ શ્રી જે જે પ્રત્યે આભાર વ્યિ કયોવ હતો. વ્રજધામનું વનમાવણ અમારી યાિાનો અંત બપોરના ૨.૩૦થી સાંજના ૫ સુધી શ્રીમદ્ નથી. વાતતવમાં આ તો આરંભ છે. હવે આપણે ભાગવત ગીતાનું પઠન ચાલુ રાખ્યુ હતુ. આ વદવસના મુખ્ય કાયવક્રમો સાંજના આનંદ સાથે અસય ભાવવ યોજનાઓ તરફ ૫.૩૦થી ૭.૩૦ દરવમયાન યોજાયા હતા. આગળ વધીશુ.ં પૂજ્ય શ્રી જે જેએ હવે આ સૌપ્રથમ બે તવરૂપને શોભાયાિા સાથે મોટા હવેલીમાં પુવિમાગવના પંચ તત્વ હાજર હોવાની ૂ વ હોવાની શવમયાણામાંથી હવેલીમાં પધરાવ્યા હતા. અને વ્રજધામ હવે સવા​ાંગપણે સંપણ હવેલીમાં શ્રી જે જેએ બન્ને તવરૂપ માટે પવવિ જાહેરાત કરી હતી. આ મહોત્સવ બાદ તમામ વવવધઓ કયાવ પછી આરતી કરી હતી. આ પછી શ્રદ્ધાળુઓ 'નાથદ્વારા' અને 'જવતપુરા'માં શ્રી વગવરરાજ મંવદરનું ઉદઘાટન દૂધ ચડાવવાના કરવામાં આવતાં તમામ પ્રસંગોનો લાભ અવહં મનોરથ મુખ્ય મનોરથી શ્રી રમેશભાઇ પબારી લઈ શકાશે. આખરમાં તેમણે તમામ ભાવવકોને દ્વારા કરવામાં આવ્યું હતુ.ં આ પ્રસંગોએ સજાવયલ ે ું આશીવાવદ આપ્યા હતા.

Trividh Swaroop Pat-Otsav Mahotsav at Vrajdham, Shreenathji ni Haveli, Leicester. The city of Leicester was blessed with the most auspicious and historical opening ceremonies in November 2011 when Vrajdham Haveli was inaugurated as the very first Shudh (authentic) Pushti-Marg Haveli in the UK, at 58 Loughborough Road, Leicester. The residents of Leicester were once again immersed in the most joyful celebrations over a three day period – 7, 8 and 9 September. This was the Trividh Swaroop Pat-Otsav Mahotsav, to complete the inauguration of Vrajdham Haveli in its entirety. Trividh means three, and the three were Shree Yamunaji, Shree Mahaprabhuji and Shree Giriraji. The ceremonies were performed by His Holiness Vaishnavacharya Pujyapaad Goswami 108 Shree Dwarkeshlalji Mohodayshree (Kadi, Ahemdabad), affectionately known as “Je Je” to his devotees, who is the founding Patron of Vaishnav Sangh of UK, the UK registered charity, owner of the Haveli premises . On Friday 7th September, at approximately 4 pm, the swaroops of Shree Yamunaji and Shree Mahaprabhuji were carried into the Marquee at Abbey field by the Manorathi (sponsor) families, Pramodbhai Thakkar and Jagdishbhai Patel, and greeted by a procession of around 600 devotees. Mr Subhash Lakhani, Chairman of Board of Trustees of Vaishnav Sangh of

UK (VSUK), welcomed and thanked the chief guests and devotees for their support in this event, as well as setting out the program for the three days. He explained how VSUK has gone from strength to strength over its short existence of 3 years, and the way our dreams have come true. He then announced the launch of the first souvenir composed by VSUK teachers, “ABC of PushtiMarg” and invited three members of VSUK to present this to Shree Je Je. Pujya Shree Je Je commenced the formal proceedings with Gita Gyan Yagna, led by the Mukhya Manorathi, Minaben Popat. Shree Je Je then addressed the congregation with his blissful discourse. He said the aim of Vaishnav Sangh of UK to establish the first shudh Pushti-Marg Haveli in the UK had been achieved with the opening of Vrajdham, and now the inauguration over these three days. He then proceeded with the reciting of Shree Maad Bhagwat Gita. On Saturday 8th September, the main events of the day took place from 5.30 to 7.30 pm, firstly the procession to take the two Swaroops from the marquee to the Haveli, where Shree Je Je performed the consecrating ceremonies, followed by Aarti for both Swaroops. This was followed by the inauguration of the Giriraj Mandir, with

Pujya Je Je during the Deep Pragatiya of Vaishnav Sangh Leicester Path-Sala, with the Trustees, and the children on stage.

the Doodh Chadavano Manorath (offering milk ceremony)with Mukhya Manorathi Shree Rameshbhai Pabari. On Sunday 9th September, Councillor Mr. Rashmikant Joshi and Headmaster of Abbey School Mr Tim Foster were in attendance. They were blessed by Shree Je Je, and addressed the congregation, to pledge their support for any future events that VSUK would like to hold. Shree Je Je then performed Deep Pragatiya (inauguration ceremony) of the Vaishnav Sangh Leicester Path-Sala (Nursery) for the little ones. Monthly classes would be held for them at the Haveli. Gita Gyan Yagna and Shree Maad Bhagwat Gita recital were concluded by Shree Je Je, and each Manorathi was blessed by him, and allowed to take the

Pothiji (Gita) with them. Mr Subhash Lakhani thanked Shree Je Je for his selfless dedication and non stop efforts to provide us with such exceptional opportunities and bring so much joy to thousands of devotees. The creation of Vrajdham is not the end of our journey, it is only the beginning. Pujya Shree Je Je announced that the Panch Tatva (the five prime elements) of Pushti Marg are present and Vrajdam is now complete in every sense.

Contact details:

Subhashbhai Lakhani – 07748324092 Dalpatbhai Kotecha – 07957170797 Pramodbhai Thakkar – 07860922770 Jagdishbhai Patel – 0208 904 2060 Website – www.vaishnavsangh.org.uk


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
Gujarat Samachar by Asian Business Publications Ltd - Issuu