Skip to main content

Gujarat Samachar

Page 21

www.abplgroup.com

Gujarat Samachar - Saturday 29th May 2010

21

આચાયય, સ્વામી, પ્રતિનાયક અને મહાનાયકો... િસવીરે ગુજરાિ વિષ્ણુ પંડ્યા

ગુજરાિ-પ્રેમી ‘આચાયય’ની તવદાય આ લખવા બેઠો છું (૨૧મી મે, સવાર) ત્યારે જ સમાચાર આવ્યા કે આચાયય રામમૂવતયજીએ આંખો મીચી લીધી. ં અનોખો આચાયય અને ગુજરાતની વચ્ચેનો સંબધ હતો. આ માકકસવાદી અધ્યાપકને વધાયમાં વવનોબાજી મળ્યા અને આખો અવિગમ બદલાઇ ગયો. સવોયદયઆંદોલનને જે સમથય વચંતકો મળ્યા તેમાં રામમૂવતયજી મોખરે હતા. વબહારના એક છેવાડેના ગામમાં નાનકડો સવોયદય આશ્રમ એ તેમનું વનવાસથથાન. એક અંતેવાસી રામ ગુલામ તેમની સુશ્રષુ ા કરે. છેલ્લા વષોયમાં એ પથારીવશ હતા. પણ, મેં તેમને દીનદુબળ ય શરીરે વચંતનનું ઝરણું વહાવતા અને થાકી જવાય તેવા પ્રવાસો કરતા જોયા છે. ૧૯૮૫માં સમાજવચંતક વવમલાજીના માગયદશયન હેઠળ ‘ગુજરાત વબરાદરી’ની થથાપના થઇ તેણે પહેલવેલું કામ ગુજરાતની સરહદોના અભ્યાસનું કયુ​ું હતુ.ં વબરાદરીના થથાપક-સંયોજક તરીકે એ અભ્યાસનું સંયોજન પણ મારા િાગે આવેલ.ું અધ્યક્ષ બાબુિાઈ જ. પટેલ હતા. એ અહેવાલે દેશ આખાનું ધ્યાન ખેંચ્યુ અને તે પછી કચ્છ-બનાસકાંઠામાં જે સીમા-સંમલ ે નો થયા તેમાં આચાયયજી અને વવમલાજીએ તત્કાલીન વદશાહીન પ્રજા સમક્ષ થપષ્ટ અને રચનાત્મક માદયશન ય પૂરું પાડ્યું હતુ.ં આચાયયજીએ એક વાર વાત મૂકી કે નવી િારતીય સમાજરચનામાં કાલય માર્સય અને મહાત્મા ગાંધીના વવચારો અને વલણોનો મેળવમલાપ થવો જોઇએ. અમદાવાદમાં અમે તેવી ગોવિ યોજી, આચાયયજી પણ વવશદતાથી બોલ્યા. તેમાં ઉપસ્થથત

વવમલાજીઃ આ બંનન ે ો પ્રથતાવનમાં તેમણે સરસ વચતાર આપ્યો હતો. ગુજરાત માટે તેમને ઘણો િાવ હતો. વારંવાર અમદાવાદ, રાજકોટ, આબુ આવતા. વદવસો સુધી તેમની વવચારવશવબરો પણ ચાલે. આજે તો માઉન્ટ આબુના રમણીય રથતે આવેલી ‘વશવકુટી’નું થવરૂપ જ બદલાઇ ગયું છે. લગિગ ૪૦ વષય સુધી ત્યાં વવમલાજીનો વનવાસ હતો. વશરોહીના રાજપવરવારે તેમને રહેવા માટે આ જગ્યા અવપયત કરી હતી. ગયા વષષે વવમલાજીનું દેહાવસાન થયુ,ં અને મે મવહનાની વીસમીએ પ્રખર ઇવતહાસકાર, સમાજવચંતક રામમૂવતય પણ ગયા! વ્યવિ વવશેષોનું વવદાય થવું એ સમાજને માટે પણ પડકાર બનીને આવે છે કે તેમનો વવચારવારસો જાળવવામાં આપણે કેટલાક સજ્જ હોઇએ છીએ?

ગુજરાતના પ્રબુદ્ધજનોમાંથી આપણા સમથય ગાંધીવાદી વચંતક-સજયક મનુિાઈ પંચોળી ‘દશયક’ે બીજા છેડાની વાત મૂકી કે માર્સય-ગાંધીનો મેળ પાડવાની જરૂરત જ નથી! પવરસંવાદ પૂરો થયા પછી રામમૂવતયજીને પૂછ્યું તો તેમણે કહ્યુંઃ વવચારશીલો કોઇ એક ધારામાં બંધાઇ જાય ત્યારે થથવગતતા જ દેખાય! અરે, વવચારશ્રેિતા માટે તો રામ અને રાવણ કે નીત્શે અને રોમાં-રોલાનો યે મેળ પામી શકાય! આચાયયજીનો મારો અંગત અનુિવ એક થમરણરૂપે જળવાયો છે. અધ્યાત્મ અને વવજ્ઞાનના સમન્વયથી, જીવનયોગનાં માધ્યમથી, નવી સમાજરચનામાં સખ્ય, સહયોગ અને સહજીવનની થથાપના થઇ શકે છે એ વવચાર લઇને વવમલાજીએ (વવમલા ઠાકર) દુવનયાિરમાં પ્રબોધન કયુ​ું હતુ.ં (લંડનમાં તેમનાં વ્યાખ્યાનમાં, જીવનનાં શેષ વષોય ગાળી રહેલા લોડડ માઉન્ટ બેટન પણ હાજર હતા. વવમલાજીનાં વ્યાખ્યાનથી િાવવવિોર થઇને ધીમા ડગલે શ્રોતાજનોને પાર કરી, મંચ પર જઇને તેમણે વવમલાજીના મથતક પર હાથ મૂકીને િારતીય ઢબથી આશીવાયદ આપતા આંખોમાં આંસુ આવી ગયા હતા!) વવમલાજી સાથેનો મારો સંપકક ૧૯૭૫-૭૬ની કારમી કટોકટી દરવમયાનનો. પછી તો તે અવવથમરણીય સંબધ ં માં પળોટાયો અને લાગ્યું કે આ સમાજવચંતનની શ્રેિતાને જીવનચવરિરૂપે લોકો સુધી પહોંચાડવી જોઇએ. અગાઉ સાવહત્યકાર કકશનવસંહ ચાવડાએ એવી ઇચ્છા વ્યિ કરેલી ત્યારે વવમલાજીએ ના પાડેલી. મને પણ અવત આગ્રહ પછી હા પાડી અને દળદાર જીવનગ્રંથ લખાયો. આ મૂલ્યવાન જીવનચવરિની િૂવમકા માટે આચાયય રામમૂવતયથી વધુ આવધકાવરક વ્યવિ કોણ હોઇ શકે? તેમણે મારી વવનંતીને થવીકારી અને વહંદીમાં પ્રથતાવના લખી આપી. તેનું શીષયક હતુંઃ ‘યહ વવમલાજી દૂસરી હૈ!’ અગાઉ િૂદાન-ચળવળમાં સવિય વવમલાજી અને પછી બધાં સંથથા-સંગઠનોથી પર થઇને વચંતન તરફ વળેલાં

ગુજરાિી નવલકથાઓમાં મહાનાયકો? ગુજરાતી નવલકથાઓમાં આપણા સમથય મહાનાયકોનું આલેખન કેવક ું થયું છે? આ સવાલ થવવણયમ ગુજરાત ઉત્સવ વનવમત્તે ચચયવા જેવો છે. વિ​િુવનગંડ વસદ્ધરાજ જયવસંહને કનૈયાલાલ મુનશીએ ધસમસતા શબ્દોમાં આલેખ્યો હતો. ‘જય સોમનાથ’, ‘રાજાવધરાજ’ અને ‘પાટણની પ્રિુતા’ નવલકથાઓ તેનાં પ્રમાણ છે. મુનશીએ અરવવન્દ ઘોષ, લોકમાન્ય વટળક અને સુરન્ે દ્રનાથ બેનરજીને ‘થવપ્નદૃષ્ટા’ નવલકથામાં

$5;

! ' A A A A A A A

tmne tmA~ v tr pUrepU~ m e, aemAù¸I vkIlAenI fI ke ¤NSyAerNsnI kAe¤ rkm bAw krvAmAù aAvtI n¸I. G lùdnnA bŒA j ivStArAemAù, sA¦¸ ¤Sq ane imdleNdósmAù amArI aAeifsAe e. Àe tme ¤ÀnAe Aeg bNyA hAey a¸vA akSmAt ndyAe hAey, jemAù tmArAe kAe¤ wAe¿A n hAey, po v tr me vvAnA hkkwAr bnI ˆkAe Ae! G rAed qòAifk akSmAtmAù tme peseNjr/dòA¤vr hAe. G kAmnA S¸ e akSmAt ¸yAe hAey. G lpsI pdvuù/ gAe¸uù ŠA¤ jvuù G gunAŠAerIne kAroe ¸yel ¤À G bA kAene ¸yel ¤À

!

0800 118899

pr mft fAen krAe. vebsA¤q: www.levenes.co.uk ¤me¤l: info@levenes.co.uk

+1/! 4

"

!

"!$ " % "

$

%#4 : 3; &3 4 6 # 4 3 4 : @ 3" 5 $

%'

"

A 4%8! #4.: ? 4 4 4 A A *!+ > A !8'/4 ! 8 ) 9 )% A A %5 3 4 3 8 4 3 3 A 7< % 3 9 3 A : @ 4 8 0: A &: ( 3; %5 4 $: "

!

aAŠA yukemAù aAeifsAe e

*-1!0%*#

$

!

! $

sAeilisqs#

!&" * +"%

8

"

" (

#

!*0. ((5 (+ 0! %* ..+3 10 +" 0$%/ 3+.( (%#$0%*# 1((5 (% !*/! . 0%(( 1((5 (% !*/! 0+ ,!."+.) %2%( !.!)+*5 ! 1.! , .'%*# "+. 1, 0+ ./ +* 0$! ++./0!, * $+1/! 0!.%*# 1& . 0% 1*& % * ( ( !# * +* !# 1%/%*!/ ".!/$(5 ++'! 5 +1. /0 . $!"/

3; B !1

"

4% 3 B , 4 3C %:%3 4 4 4 > 5 4!4 4 B ,% 4 :, 8 5 3$3 4 3 4 %3 %; .: ? ;5 #8,

vŒAree mAihtI mAqe a¸vA v trnAe wAvAe krvA mAqe, gujrAtI bAelnAr amArI ps#nl ¤NjrI qIm (VyiKtgt ¤ÀnI qIm) mAù¸I ˆiˆ pqel a¸vA imteˆ pqel ne

.!)%!.

:

!

!

Ãt nih tAe fI nih!

!(

;

"

tmAre akSmAt aùge wAvAe krvAmAù mww ane slAhnI j~r e a¸vA tmArA hAlnA sAelIsIqs# ÞArA krA¤ rhel ae wAvAnI kAy#vAhI¸I tme sùt¿u q n¸I? amArI in¿oAt qIme æit v¿A# VyiKtgt ¤ÀnA hÀrAe kesAemAù sf tA me vI e.

G

8

3#: : $5; 8 4 8 3" 8 %5 23 B ; 4 :

eLlA ºo v¿A#mAù (3) tme kAe¤ akSmAtnA Aeg bNyA Ae? G

આલેખ્યા છે... અને શ્રીકૃષ્ણ પર તો ‘કૃષ્ણાવતાર’ ગ્રંથો પણ લખ્યા તે લગિગ નવલકથાથી નજીકના થવરૂપે છે. રમેશ જોશી સાવહત્યજગતના વવવેચકોથી ઉવેખાયેલા નવલકથાકાર છે, પણ તેમણે તાત્યા ટોપે, રંગો બાપુજી, બાપુ ગાયકવાડ સવહતનાં તેજથવી પાિોને દશાયવતી નવલકથાઓ આપી છે. રમણલાલ દેસાઇએ ‘િારેલો અવિ’માં કેટલાંક પાિો - જેમ કે મંગલ પાંડે - ને તો આલેખ્યા, પણ મુખ્ય પાિ પર ગાંધીવાદી અસર જણાઇ આવે છે. આવું જ દશયકની ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં થતાં, ગુજરાતના મહાનાયકોની છવબથી વંવચત રહી જવાય છે. ધૂમકેતએ ુ રા ગંગાજવળયો અને ચૌલાદેવી પર નવલથાઓ આપી, રઘુવીર ચૌધરીએ પણ સોમનાથને કેન્દ્રમાં રાખીને એક નવલકથા લખી. હમણાં જયંત ગાવડતે (જાણે આ કામ પૂરું કરવા જ જીવીત રહ્યા હોય તેમ હમણાં અવસાન પામ્યા) ગાંધીજીને સરસ રીતે શબ્દથથ કયાય છે - તે પણ ચવરિાત્મક નવલકથા તરીકે. અનુવાદ થયેલું પુથતક ‘મહાનાયક’ સુિાષચંદ્ર બોઝને (મૂળ લેખક વવશ્વાસ પાવટલ, ગુજરાતીમાં અનેક િૂલો સાથેનો અનુવાદ થયો છે) આલેખે છે... પણ અહવનયશ ગાજતા સરદાર સાહેબ પર કોઇ સમથય લેખકે નવલકથા કેમ નહીં લખી હોય? સમયપટ પર તેમના જેવા વીરલ પુરુષ તો કથાસામગ્રી માટે પ્રેરક પાિ બની રહે! અનુસંધાન પાન-૩૯

& +.& " ' "+0 &

&

$ %

!

$ $

-8 /= :! 4 8 > 9 #5; 04# 3 4 %5B# 3 "

!

# !

&&& %

$

!

) %+ ! ##* ."+! +& ' &'#

"% %(, +* &)'&) + - %+* /!" "+"&%* # ) +"&%* ")+! 0 )+" * ,*" # - %+* $"% )* +

& !

!

!

$"

!

$"

$ #

!! %

"# %%% !

!

$"

" & $ #


Turn static files into dynamic content formats.

Create a flipbook
Gujarat Samachar by Asian Business Publications Ltd - Issuu