FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to Ahmedabad
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુદવશ્વતઃ | િરેક દિશામાંથી અમનેશુભ અનેસુંિર દવચારો પ્રાપ્ત થાઓ
fr
£85
Other Destinations
Delhi Mumbai Nairobi Kochi
fr fr fr fr
£95 £75 £85 £85
Call us on
0208 548 8090
Or book online at www.travelviewuk.co.uk
80p
TM
Volume 45 No. 30
સંવત ૨૦૭૩, કારતક વિ ૧૨ તા. ૨૬-૧૧-૨૦૧૬ થી ૨-૧૨-૨૦૧૬
પ્રવાસી ભારતીય દિવસ બેંગ્લૂરુમાં
બેંગ્લૂરુઃ ૧૪મો પ્રવાસી ભારતીય દિવસ બેંગ્લૂરુના યજમાનપિેયોજાશેઅનેઆ પ્રસંગે મુખ્ય મહેમાનપિે પોટટુ ગીઝ વડા પ્રધાન એન્ટોદનયો કોથટા ઉપસ્થિત રહેશ.ે દવિેશ મંત્રાલયેએક યાિીમાંજણાવ્યુંછેકે‘ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોિીએ ૭િી ૯ જાન્યુઆરી, ૨૦૧૬ િરદમયાન બેંગ્લૂરુમાં યોજાનારા ૧૪મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાંમુખ્ય મહેમાનપિેઉપસ્થિત રહેવા દરપસ્લલક ઓફ પોટટુ ગલના વડા પ્રધાન એન્ટોદનયો કોથટાનેઆમંત્રણ અનુસંધાન પાન-૧૬ આપ્યુંહતું , જેનો તેમણેથવીકાર કયોોછે.’
અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Special fares to India
Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365
£400 £345 £412 £412 £412 £365
Worldwide Specials Nairobi Mombasa Toronto New York
£355 £425 £345 £427
Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE
020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.
* * * *
www.holidaymood.co.uk
26th November 2016 to 2nd December 2016
9888
* All fares are excluding taxes
બેન્કોમાંરૂ. પાંચ લાખ કરોડ પરત...
ભારતદવરોધી પદરબળોનેફટકો, પણ આમ આિમી માટેરોકડની અછત યથાવત્
નવી દિલ્હીઃ ભારતના આનથિક વ્યવહારમાંથી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રદ કરવાના વડા પ્રધાન નરેકદ્ર મોદીના નનણિયે હવે તેની હકારાત્મક અસર દેખાડવાનુંશરૂ કયુું છે. દેશનું બેન્કકંગ સેક્ટર આનથિક વ્યવહારથી ધમધમવા લાગ્યુંછે. નરઝવિ બેકક ઓફ ઇંનડયાએ જાહેર કરેલા સિાવાર આંકડા અનુસાર, નોટબંધીના નનણિય બાદ ભારતીયોએ ૫.૪૭ લાખ કરોડ રૂનિયાથી િણ વધુરકમની જંગી રોકડ બેકકમાં જમા કરાવી છે. આમાંથી એક લાખ કરોડ રૂનિયા તો જાહેર ક્ષેત્રની ટોચની સ્ટેટ બેકક ઓફ ઇંનડયામાં જ જમા થયા છે. જોકે આનથિક નનષ્ણાતો કહે છે કે આ આંકડો તો હજુ િાશેરામાંિહેલી િૂણી સમાન છે. રોકડ વ્યવહારો આધાનરત ભારતીય અથિતંત્રમાં ફરતી કરકસીમાં૮૬ ટકા નહસ્સો ૫૦૦ અને ૧૦૦૦ રૂનિયાની ચલણી નોટનો છે. બીજા શબ્દોમાંકહીએ તો દેશના અથિતંત્રમાંરૂ. ૫૦૦ કે ૧૦૦૦ની ચલણી નોટ સ્વરૂિે આશરે ૧૫,૦૩૮ નબનલયન રૂનિયા ફરી રહ્યા છે. હાલ બેકકોમાં જમા થઇ રહેલા નાણાનો પ્રવાહ થોડોક ધીમો ભલે િડ્યો હોય, િરંતુ આગામી નદવસોમાં હજુ જંગી
માત્રામાં રોકડ જમા થશે તેમાં બેમત નથી. લોકોએ અત્યાર સુધીમાંબેકકો, એટીએમ મશીકસ તેમજ અકય પ્રકારે આશરે ૧૦૨૫ નબનલયન રૂનિયાથી વધુની કરકસી બદલાવી હોવાનું મનાય છે. મોટી રકમની ચલણી નોટ રદ કરવાના નનણિયથી બેકકોમાંથી નડિોઝીટનું પ્રમાણ વધવાની આશા છે. તો સામી બાજુનવનવધ પ્રકારની લોનના વ્યાજદરોમાં િણ ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે. સ્ટેટ બેકક ઓફ ઇંનડયાના ચેરમેન અરુંધતી ભટ્ટાચાયિના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાંવ્યાજદરોમાંઘટાડો થઇ શકેછે. વડા પ્રધાન નરેકદ્ર મોદીએ ૮ નવેબબરેરાષ્ટ્રજોગ સંબોધનમાંરૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ થઇ રહ્યાની જાહેરાત કરતાંકહ્યુંહતુંકેભ્રષ્ટાચાર અને
કરચોરીની બદી ડામવા માટેઆ િગલું ઉઠાવાઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ િગલાંથી બનાવટી નોટોના કારોબારમાં સંડોવાયેલા દેશનવરોધીઓ અને અસામાનજક તત્ત્વો િાસેની આ ચલણી નોટો હવેમાત્ર કાગળના ટુકડા જ બની જશે. તો બીજી તરફ દેશના અથિતંત્રનેિણ વેગ મળશે. મોદીએ તેસમયેકહ્યુંહતુંકે છેલ્લા અઢી વષિમાંભ્રષ્ટાચારીઓ િાસેથી ૧.૨૫ લાખ કરોડ રૂનિયાનુંકાળુંનાણુંબહાર લવાયું છે. ઇમાનદાર ભારતીયો માનેછે કેભ્રષ્ટાચાર, કાળા નાણાં, બેનામી સંિનિ, બનાવટી ચલણી નોટો અને આતંકવાદ સામે નનણાિયક લડાઈ હોવી જોઈએ. સરકારે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેની લડાઈમાં ઘણા િગલાં ઉઠાવ્યા છે તેના ભાગરૂિે આ િગલુંછે.
આશંકા અનેવાસ્તદવક્તા અલબિ, કેટલાક આનથિક નનષ્ણાતો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે વડા પ્રધાન મોદીનો નનણિય ભારતીય અથિતત્ર ં માટે આંચકાજનક છે. આનાથી દેશના આનથિક નવકાસ દર ઉિર નવિનરત અસર િડી શકે છે. સંભવતઃ આનાથી વતિમાન નાણાકીય વષિમાં દેશનો જીડીિી દર અડધાથી એક ટકો ઘટી શકે છે. એન્બબટ કેનિટલના નરિોટટ અનુસાર ચાલુ વષિના પ્રથમ છ માસમાં ૬.૪ ટકાનો નવકાસ દર હાંસલ કરનાર ભારતમાંબાકીના છ માસમાંનવકાસ દર અડધા ટકો ઘટી શકેછે. જોકેઆ બધી શંકા-કુશકં ાઓ વચ્ચે વાસ્તનવક્તા એ િણ છે કે મોટી રકમની ચલણી નોટો બંધ થતાં અલગતાવાદીઓ અને દેશનવરોધી પ્રવૃનિઓમાં સનિય િનરબળોનેકબમરતોડ ફટકો િડ્યો છે. છેલ્લા ચારેક મનહનાથી ભડકે બળી રહેલા કાશ્મીરમાં જનજીવન થાળે િડી રહ્યું છે. આનું એક મુખ્ય કારણ નોટબંધી મનાય છે. સુરક્ષા દળોથી માંડીને અનેક એજકસીઓની તિાસમાં બહાર આવ્યું છે કે કાશ્મીરના અલગતાવાદીઓને સરહદ િારના દેશમાંથી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટના માધ્યમથી ભંડોળ િહોંચાડાય છે. અનુસંધાન પાન-૧૬