GS 26th March 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુ વવશ્વતઃ | દરેક વદશામાંથી અમને શુભ અને સુંદર વવચારો પ્રાપ્ત થાઓ

આ સપ્તાહેવાંચો....

• તેજસ્વી વવદ્યાથથીઓનું સરસ્વતી સન્માન

પેજ - ૬

• કૃષ્ણ પ્રદેશ ગુજરાતમાં હોવલકોત્સવનો રંગ

પેજ - ૭

80p

Volume 44 No. 45

સંવત ૨૦૭૨, ફાગણ વદ ૩ તા. ૨૬-૩-૨૦૧૬ થી ૧-૪-૨૦૧૬

• ‘સુભાષકથા’નું વધુ એક રસપ્રદ પ્રકરણ

પેજ - ૩૦

26th March 2016 to 1st April 2016

´Цє¥ ±ь╙³ક ¬Ц¹ºщĪ Ù»ЦઈΠ»є¬³ ÃЪ°ºђ/¶╙¸↨¢ÃЦ¸°Ъ ઈЩ׬¹Ц ╙±àÃЪ/¸Ьє¶ઈ °ઈ³щºЦ§કђª, ÂЬº¯ અ³щ¾¬ђ±ºЦ ¸Цªъ¨¬´Ъ ક³щÄ¿³ આºЦ¸±Ц¹ક ļЪ¸»Цઈ³º એºĝЦÙª¸Цєઅ¸±Ц¾Ц± ¸Цªъ¬ъઈ»Ъ Ù»ЦઈÎÂ

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

¹Ьºђ╙´¹³ ¸Ь¬

§»±Ъ કºђ ¡а¶ અђ¦Ъ ÂЪª ¶ЦકЪ ¦щ

ĭЦ×Â, ç¾ЪΨº»щ׬, §¸↓³Ъ અ³щ¶щà ¹¸³Ъ કђ¥ ĺЪ´ ╙¸Ħђ અ³щ´╙º¾Цº§³ђ ÂЦ°щ¥Цº ºЦ╙Ħ³Ъ ªбº³Ъ ¸1 ¸Ц®ђ ±ºщક ¾¹³Ц »ђકђ³Ьєç¾Ц¢¯ ¦щ. ≈ ╙±¾Â - ¥Цº ºЦ╙Ħ. ³Цç¯Ц અ³щ·Цº¯Ъ¹ ¬Ъ³º³ђ Â¸Ц¾щ¿.

ઉ´¬¿щ: ¸º Ãђ»Ъ¬ъ¯Ц. ∟≡ §Ь»Цઇ અ³щ

અђ¢çª ¶щ×ક Ãђ»Ъ¬ъ¯Ц. ∟≡¸Ъ અђ¢çª

Fly to India

Mumbai £355 Ahmedabad £410 Delhi £380 Bhuj £455 Rajkot £490 Baroda £437 Goa £419 Chennai £395

¸ЦĦ £485PP

£395pp (under 11)

Worldwide Specials Nairobi £415 Dar Es Salam £427 Mombasa £437 Dubai £288 Toronto £455 Atlanta £559 New York £420 Tampa £545

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. BOOK G Above are starting prices and subject to availability. ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

KERALA DUBAI 2 Adults 4 Nights & 5 Days

£1200

incl. flight

2 Adults 3 Nights & 4 Days

£800

incl. flight

Disneyland Packages

ઓસ્બોનનનુંલોકરંજક બજેટ

લંડનઃ ચાસસેલર જ્યોજજ ઓસ્બોનને મધ્યમ વગજને નજરમાં રાખી લોકમિયતાનો જુગાર ખેલતું ૨૦૧૬-૧૭નું બજેટ રજૂ કયુ​ું છે. ૧૬ માચને હાઉસ ઓફ કોમસસમાં બજેટ રજૂ કરતાં તેમણે એક આશ્ચયજજનક પગલામાં સોફ્ટ મિસક્સ પર સુગર ટેક્સની જાહેરાત કરી હતી. જ્યારે પસજનલ એલાઉસસ વધારીને ૧૧,૫૦૦ પાઉસડ કરતા ૩૧ મમમલયન કરદાતાને કરરાહતનો લાભ મળવાનો અંદાજ છે. આ ઉપરાંત તેમણે આગામી નાણાકીય વષજથી આવકવેરાની ૪૦ પેસસના ટેક્સ રેટની મયાજદા ૪૨,૩૮૫ પાઉસડથી વધારીને ૪૫,૦૦૦ પાઉસડ કરવાની જાહેરાત કરી છે. વ્યાપક કરરાહતો અને બચતકતાજઓને િોત્સાહનો આપવા સાથે તેમણે સ્વીકાયુ​ું હતું કે મિમટશ અથજતંત્ર ખતરામાં છે. મવકાસ, ઉત્પાદકતા, ટેક્સીસ અને ઋણની

COACH TOURS

Paris, Disneyland, Holland, Belgium & Other Europe Coach and Tour Packages

Contact Amarjit 0208 477 7124

Contact: Ramnikbhai 020 8477 7105 Amarjit 0208 4777124

or

બજેટ ૨૦૧૬-૧૭ઃ અંદર વાંચો...

• બજેટ ક્યા વગગને કેટલી અસર કરશે? પાન-૨ • પાઉન્ડ ક્યાંથી આવશે? અને ક્યાં જશે? પાન-૨૬ • બજેટમાં મહત્ત્વની જોગવાઇઓઃ ઊડતી નજરે પાન-૨૬

ફૂલગુલાબી આગાહીઓ સાચી ન પડવાથી દેશને ૫૫ મબમલયન પાઉસડની ખોટ પડી છે. બીજી તરફ, મોટા મબઝનેસીસ પર નવ મબમલયન પાઉસડનો ટેક્સ લાદવાથી ૪૦થી ઓછી વયના બચતકારો માટે વામષજક ૮૫૦

SRILANKA £600 for 2 adult 5 NIGHTS AND 6 DAYS

EXCLUDING FLIGHTS

INDIA

GOLDEN TRIANGLE TOUR £600 for 2 adult 5 NIGHTS AND 6 DAYS

EXCLUDING FLIGHTS

મમમલયનનું બચતભંડોળ ઉભું કરી શકાશે તેમ પણ ચાસસેલરે જણાવ્યું હતું. બાળકોમાં ઓબેમસટીની સમસ્યા વધી રહી હોવાની મચંતા દશાજવીને તેમણે સોફ્ટ મિસકના િત્યેક કેન પર આઠ પેસસનો

GOA

£1100 for 2 adult 5 NIGHTS AND 6 DAYS INCLUDING FLIGHTS

For Packaged Tours Call Pradeep 020 8477 7119

સુગર ટેક્સ લાદ્યો હતો, જેનો અમલ ૨૦૧૮-૧૯થી કરાશે. તેમણે ફ્યુલ, બીઅર અને મસડાર પર ડ્યુટી સ્થમગત રાખવાની પણ જાહેરાત કરી હતી. જો મિટન ઈયુમાંથી બહાર જશે તો ભારે નુકસાન થશે તેવી ચેતવણી પણ ઓસ્બોનને ઉચ્ચારી હતી. ઓફફસ ફોર બજેટ મરસ્પોન્સસમબમલટી (OBR) દ્વારા જણાવાયું હતું કે નેટ માઈગ્રેશન લાખોની સંખ્યામાં ઘટાડવાનું લક્ષ્ય પૂણજ નમહ થાય. લેબર પક્ષના નેતા જેરેમી કોબબીને ચાસસેલરની યોજનાને છ વષજની મનષ્ફળતાની પરાકાષ્ઠા ગણાવી હતી. મધ્યમવગગીય મતદારો પર નજર મધ્યમવગબીય મતદારોને લાભ કરાવતાં પગલામાં ચાસસેલરે ISAની મયાજદા વામષજક ૨૦,૦૦૦ પાઉસડ કરવાની જાહેરાત કરી હતી, જે હાલ ૧૫,૨૪૦ પાઉસડ છે. અનુસંધાન પાન-૨૬

TRAVEL & TOURS

714 Romford Road Manor Park, London E12 6BT

A Moresand Ltd Group of Companies

Email: sales@samtravel.co.uk

www.samtravel.com

0800 368 0303 BOOK ONLINE


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.