GS 25th March 2017

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતિો યન્તુ વિશ્વતઃ | િરેક વિશામાંથી અમને શુભ અને સુંિર વિચારો પ્રાપ્ત થાઓ

80p

TM

Volume 45 No. 46

સંિત ૨૦૭૩, ફાગણ િ​િ ૧૨ તા. ૨૫-૩-૨૦૧૭ થી ૩૧-૩-૨૦૧૭

25th March 2017 to 31th March 2017

અંદરના પાને... • ઉત્તરાખંડમાં વિ​િેન્દ્ર વસંહ રાિત, મવણપુરમાં વિરેન વસંહ, પંજાિમાં કેપ્ટન અમવરન્િર વસંહે સત્તાના સૂિો સંભાળ્યા

(વાંચો પાન ૧૮)

રામમંવિર મુદ્દો મંિણાથી ઉકેલોઃ કોટટ

નિી વિલ્હીઃ ભારતની સવવોચ્ચ અદાલતેઅયવધ્યામાંરામ મંદદર અને બાબરી મસ્જિદ દવવાદ અંગેમહત્ત્વની ટીપ્પણી કરતાંસૂચવ્યુંછેકેબન્ને પક્ષકારવએ મંત્રણા દ્વારા આ દવવાદ ઉકેલવવ િવઇએ. સુપ્રીમ કવટટેકહ્યું હતુંકેઆ મુદ્દવ ધમોઅનેઆજથા સાથેિવડાયેલવ છેઅનેસંવદે નશીલ મુદ્દાનવ ઉકેલ વાટાઘાટ દ્વારા લાવવવ િવઇએ. ચીફ િસ્જટસ િે. એસ. ખેહરેએક અરજીની સુનાવણી વેળા મંગળવારેકહ્યુંહતુંકે‘આ ધમોઅને આજથાનવ દવષય છે, સાથેબેસવ અનેઉકેલ લાવવ.’ કવટટેબન્નેપક્ષકારવને વાતચીત માટટઆવતા શુક્રવાર એટલેકે૩૧ માચોસુધીનવ સમય આપ્યવ છે. ઉલ્લેખનીય છે કે ભાિપના નેતા સુબ્રમણ્યમ્ જવામીએ અયવધ્યા કેસની વહેલી તકેસુનાવણી કરવા અરજી કરી છે.

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Special fares to India

Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365

£400 £345 £412 £412 £412 £365

Worldwide Specials Nairobi Mombasa Toronto New York

£355 £425 £345 £427

Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

www.holidaymood.co.uk

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સાત દદવસના સથપેન્સ પછી ફાયરબ્રાન્ડ દિંદુવાદી નેતાની ઇમેજ ધરાવતા યોગી આદદત્યનાથની મુખ્ય પ્રધાન પદે પસંદગી કરી છે. ૪૪ વષષના ભગવાધારી યોગી આદદત્યનાથે રાજ્યના બીજા સૌથી યુવાન નેતા તરીકે રદવવારે મુખ્ય પ્રધાન પદે શપથ લીધા િતા. કાંશીરામ થમૃદત ઉપવનમાં યોજાયેલા શપથગ્રિણ સમારોિમાં યોગી સાથે કેશવપ્રસાદ મૌયષ અને સદિય કાયષકર દદનેશ શમાષએ નાયબ મુખ્ય પ્રધાન પદે શપથ લીધા િતા. રાજ્યપાલ રામ નાઈકે યોગી સદિત તમામ પ્રધાનોને પદની ગુપ્તતાના શપથ લેવડાવ્યા િતા. આ પ્રસંગેવડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષના અધ્યક્ષ અદમત શાિ, ઉપરાંત ભાજપ શાદસત રાજ્યોના મુખ્ય પ્રધાનો સદિત પક્ષના દદગ્ગજ નેતાઓ ઉપસ્થથત રહ્યા િતા. ઉલ્લેખનીય છેકે, આ સમારંભમાંસપા સુપ્રીમો મુલાયમ

દસંિ યાદવ અને અદખલેશ યાદવે પણ િાજરી આપી િતી. બસપા અને કોંગ્રેસના કોઈ મોટા નેતા દેખાયા નિોતા.

મારા માટે વિકાસ જ સિો​ોપરીઃ યોગી

યોગી આદદત્યનાથે મુખ્ય પ્રધાન પદે તેમની પસંદગી થયા પછી દવધાયકોની પિેલી જ બેઠકમાં સંબોધન કરતાં કહ્યું િતું કે, દવકાસ મારા માટે સવોષપરી છે, મારે બીજા બે સિયોગીનો જરૂર છે. યોગીએ સિયોગીની માગણી કયાષ પછી કેશવપ્રસાદ મૌયષઅનેતેમજ દદનેશ શમાષને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાંઆવ્યા િતા. આ દરદમયાન નરેન્દ્ર મોદી અને અદમત શાિે સ્વવટ કરીને યોગી આદદત્યનાથ અને તેમના પ્રધાનમંડળનેશુભચ્ેછા પાઠવી િતી. મોદીએ આદદત્યનાથની સરકારમાં દવશ્વાસ વ્યક્ત કરીનેઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવાની ભાવના વ્યક્ત કરી િતી.

પહેલા ભગિાધારી મુખ્ય પ્રધાન

રાજનાથ દસંિ, મનોજ દસંિા, કેશવપ્રસાદ મૌયષ, દદનેશ શમાષ, શદનવારે લખનઉમાં ભાજપ દસદ્ધાથષનાથ દસંિના નામ ચચાષમાં દવધાનસભા પક્ષની બેઠક યોજાઈ િતા. પક્ષના ધારાસભ્યોની બેઠક િતી. જેમાંયોગી આદદત્યનાથના નામ પર મિોર ચાલી રિી િતી ત્યારેઓફફસની મારવામાંઆવી િતી. બિાર યોગી આદદત્યનાથના યોગી ઉત્તર પ્રદેશના પિેલા અને ટેકેદારોનો જમાવડો થયો િતો. ભાજપના બીજા ભગવાધારી તમામ ટેકેદારો એક જ અવાજે મુખ્ય પ્રધાન બન્યા છે. અગાઉ યોગીનેમુખ્ય પ્રધાન બનાવવાની સાધુ ઉમા ભારતી મધ્ય પ્રદેશના માગણી કરતા િતા. જેવું યોગી ભગવાધારી મુખ્ય પ્રધાન રિી આદદત્યનાથનુંનામ મુખ્ય પ્રધાન ચૂક્યાં છે. દવધાનસભાની તરીકે જાિેર થયું એટલે ચૂંટણીમાં કુલ ૪૦૩માંથી ૩૨૫ ટેકેદારોએ બુલંદ અવાજેકહ્યુંિતું બેઠકો પર ભાજપનો ઝળિળતો કે ‘યુપીમાં રિના િો તો યોગી દવજય થયો િતો. આ પછી ઉત્તર યોગી કિના િોગા.’ અનુસંધાન પાન-૧૬ પ્રદેશમાં મુખ્ય પ્રધાન પદ માટે

વિશેષ


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 25th March 2017 by Asian Business Publications Ltd - Issuu