GS 25th July 2020

Page 1

First & Foremost Gujarati Weekly in Europe

અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

આચાયય પુરુષોત્તમદિયદાસજી સ્વામી બ્રહ્મલીન

રામ કાજ કદરબેકો આિુર

અયોધ્યા: કરોડો હિન્દુઓની આથથાના કેન્દ્રહિંદુ સમાન રામ જન્મભૂહમ અયોધ્યામાં ભવ્યાહિભવ્ય મંહદર હનમા​ાણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પાંચમી ઓગથટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના િથિેહશલાન્યાસ હવહધ સાથે જ રામ મંહદરનું હનમા​ાણકાયા શરૂ થઇ જશે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ગયા વષષે આ જ હદવસે ઐહિ​િાહસક હનણાય લઇનેજમ્મુ અને કાશ્મીરને હવશેષ રાજ્યનો દરજ્જો આપિી કલમ ૩૭૦ને રદ કરી એક રાષ્ટ્ર, એક િંધારણનુંસપનુંસાકાર કયુ​ુંિ​િુ.ં વડા પ્રધાને શ્રી રામ જન્મભૂહમ િીથા ક્ષેત્ર ટ્રથટનું આમંત્રણ થવીકારિાં જ સમગ્ર આયોજનને આખરી ઓપ

Vol 49 Issue 13

સંવત ૨૦૭૬, શ્રાવણ સુદ પાંચમ તા. ૨૫-૭-૨૦૨૦ થી ૩૧-૭-૨૦૨૦

સપનુંસાકાર થવાના આરેઃ ૧૯૯૦માંઅયોધ્યા રથયાત્રા વેળા લાલ કૃષ્ણ અડવાણી અનેનરેતદ્ર મોદી (ફાઈલ ફોટો)

આપવા અયોધ્યામાં િડામાર િૈયારી િાથ ધરાઇ છે. જો િમામ કાયાઆયોજનિદ્ધ પાર પડ્યુંિો ૨૦૨૩માં મુખ્ય મંહદર સંકુલનું હનમા​ાણનુંકાયાપૂરુંથઇ જશે. આ પ્રસંગેરાષ્ટ્રીય થવયંસવે ક સંઘના વડા મોિન ભાગવિ, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોિર જોશી, ગૃિ પ્રધાન અહમિ શાિ, સંરક્ષણ પ્રધાન

અંદર વાંચો....

યુકમે ાંઓગસ્ટથી વકકફ્રોમ હોમના અંિનો આરંભ

ઓસસફડડકોરોના વેન્સસન સપ્ટમ્ેબર સુધીમાંઆવી િકે યુએસમાંવસિાં અલીતદ્રાના જીબાબાએ ફટકારી સદી HOME

GAS & ELECTRICITY

BROADBAND & TV PACKAGES SMART ALARM SYSTEM & CCTV

BUSINESS

GAS & ELECTRICITY CHIP & PIN

25th July to 31st July 2020

રાજનાથ હસંિ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આહદત્યનાથ સહિ​િ લગભગ ૨૦૦થી ૨૫૦ મિાનુભાવો ઉપસ્થથિ રિેશેિેમ મનાય છે. ત્રણ દદવસની દવદધ અયોધ્યામાં સાધુઓએ રામ જન્મભૂહમના થથળેત્રણ હદવસની ધાહમાક હવહધ રાખી છે અને વેદોના મંત્રોચ્ચાર વચ્ચે સમગ્ર

હવહધ િાથ ધરાશે. આ કાયાક્રમ ત્રીજી ઓગથટથી જ શરૂ થઇ જશે. ચોથી ઓગથટે રામાચાયા ‘પૂજા’ કરાશે અને પાંચમી ઓગથટે‘ભૂહમ પૂજન’ કરાશે. જે િપોરે આશરે ૧૨.૧૫ કલાકે યોજાશેિેવા અિેવાલ છે. શ્રી રામ જન્મભૂહમ મંહદરના હશલાન્યાસ દરહમયાન વડા પ્રધાન િાંિાના કળશનેથથાહપિ

80p

પાંચમી ઓગસ્ટેનરેતદ્ર મોદીના હસ્િેરામમંદદરનો દિલાતયાસ

કરશે. વૈહદક હવદ્વાન નેમ કુમાર હમશ્રાએ કહ્યું િ​િું કે મંહદરના હશલાન્યાસ માટે ગંગાજળ ભરેલા િાંિાના કળશમાં પંચરત્ન - િીરા, પન્ના, માણેક, સોનું અને પીિળ રાખવામાં આવશે. આ ઉપરાંિ ચાંદીના નાગની જોડી પધરાવાશે. કળશ થથાપના પછી નંદા, ભદ્રા, જયા, હરક્તા અને પૂણા​ા નામની ચાંદીની પાંચ ઇંટની પૂજા થશે અને મંહદરના ગભાગૃિમાંગોઠવાશે. પિેલી ઇંટ મોદીના િથિેમૂકાશે. ૪૦ કકલો ચાંદીની આ શ્રી રામ હશલા ટ્રથટના વડા મિંિ નૃત્ય ગોપાલદાસ મોદીને સોંપશે. હિન્દુપૌરાહણક કથા મુજિ પાંચ ગ્રિોના પ્રિીક થવરૂપે પાંચ ઇંટોનેમૂકવામાંઆવશે.

વડા પ્રધાન મોદીની અયોધ્યાની અને રામ મંહદર હવથિારની આ પ્રથમ મુલાકાિ િશે. વડા પ્રધાન મોદીએ પાંચમી ફેબ્રુઆરીએ શ્રી રામ જન્મભૂહમ િીથા ક્ષેત્રની રચનાની જાિેરાિ કરી િ​િી. મંહદરની હડઝાઇન અને આકકિટેક્ચર હવશ્વ હિન્દુ પહરષદે દરખાથિ કરેલી હડઝાઇન મુજિ રિેશે. જેહવષ્ણુમંહદરના નગારા થટાઇલમાં રિેશે. મંહદરનું ગભાગૃિ અષ્ટકોણ રિેશે. હવશ્વ હિન્દુપહરષદેમાગણી કરી છે કે કરોડો હિન્દુઓની દસકાઓથી જૂની ઇચ્છા આશા સાકાર થઇ રિી છે ત્યારે ભૂહમપૂજન કાયાક્રમનું જીવંિ પ્રસારણ કરવુંજોઇએ.

એશિયન ગ્રૂપ્સને નેિનલ લોટરી ફંડમાંથી માત્ર ૨ ટકાની ફાળવણી

લોકડાઉનના નનયંત્રણો હળવા કરાઈ રહ્યા છેઅને નિનિશરો કોનવડ-૧૯ કિોકિીના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે ત્યારે લોકડાઉનના સમયગાળા દરનમયાન, જથાનનક કાન્તિ નાગડા MBE એનશયન કોમ્યુનનિી જૂથો અને ચેનરિીઝ તેમજ ખાસ કરીનેઈંગ્લેન્ડમાંઆવી સંજથાઓમાં શું થયું તેની હું ચકાસણી અને બારીક છણાવિ કરવા માગુંછુ.ં લઘુમતી પશ્ચાદભૂ ધરાવતા લોકોને કોનવડ-૧૯ની અપ્રમાણસર અસર થઈ છે. સંશોધન અભ્યાસો જણાવે છે કે BAME વજતીનું ઊંચુ પ્રમાણ ધરાવતા નવજતારોમાં કોરોના વાઈરસથી મોતનેભેિનારાની સંખ્યા વધારે હતી. એનશયન કોમ્યુનનિીઓમાં જણાયેલી આરોગ્યની અસમતુલાએ કોમ્યયુનનિીના અગ્રણીઓનેઆ ખાઈ પૂરવામાં

મદદ માિેહેલ્થ નડપાિટમન્ે ટ્સ સમક્ષ રજૂઆતો કરવા પ્રવૃિ કયા​ાહતા. લોકડાઉનનો આરંભ થયો ત્યારથી જ એનશયન કોમ્યુનનિીના ગ્રૂપ્સ જરુનરયાતમંદોને સહાય કરવા અથાક કામગીરી બજાવી રહ્યા છે. આમાંહજારો લોકોનેદરરોજ શાકાહારી અને જપેનશયલ ડાયેિના ભોજન પૂરા પાડવાનો, એકાંતવાસ સેવતા લોકોને ખરીદારી અનેદવાઓ મેળવવામાં મદદ, ઝૂમ દ્વારા ધાનમાક પ્રવૃનિઓ કરવાનો, આવશ્યક PEP પૂરાં પાડવા, વેલ્ફેર બેનનફફટ્સ મેળવવામાં લોકોને મદદ, માનનસક આરોગ્યની સમજયા સાથેના લોકોના કાઉન્સેનલંગ તેમજ કોમ્યુનનિીને સલામત

Best Utility Deals

Save up to 40% on your Utility Bills... : Special offer :

» Lucky Draw - Join us & Win Free Gas & Electricity bills for 1 year. (T&C applies.)

SMART ALARM SYSTEM & CCTV » Broadband, Phone & TV package only for £ 29.99 pcm

અનુસંધાન પાન-૧૬

રાખવાની અનેક પ્રવૃનિઓનો પણ સમાવેશ થાય છે. એનશયન સંજકૃનતના આધારરુપ નનઃજવાથાસેવાના મંત્રનેઅનુસરી ગુરુદ્વારાઓ, ઈજમાઈલી જમાત ખાનાઓ, નહન્દુમંનદરો, જૈન કેન્દ્રો, મસ્જજદો, આધુનનક ઈવેન્જનલકલ ચચોા અને કોમ્યુનનિી સેન્િસા દ્વારા પણ સેવા આપવામાંઆવી હતી. અનુસંધાન પાન-૨૧

TO SAVE MONEY, TIME & STRESS

Please Contact: Falguni Maru • Yogesh Maru

Tel.: 03301 247 333 M : 07588 463 505

E W

: info@utility-deals.com : www.utility-deals.com

 Award winning Customer Service  Nationwide Coverage Refer a Friend and receive £20 !!

(T&C applies)


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 25th July 2020 by Asian Business Publications Ltd - Issuu