FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુ ચવશ્વતઃ | દરેક ચદશામાંથી અમને શુભ અને સુંદર ચવિારો પ્રાપ્ત થાઓ
80p
Volume 45 No. 21
સંવત ૨૦૭૨, ભાદરવો વદ નોમ તા. ૨૪-૯-૨૦૧૬ થી ૧-૧૦-૨૦૧૬
24th September 2016 to 1st Octomber 2016
અંદરના પાને...
નવરાચિ સ્પેચશયલ પાન ૧૫-૨૦
ç¾Ø³ Ë¹ЦºщÂЦ¥Ь´¬ъ¦щ આ¢Ц¸Ъ ¯Ц. ∞≈ અђ¢çª°Ъ º§аકºЪએ ¦Ъએ ³ђ³ çªђ´ Ù»Цઇª
»є¬³ ÃЪ°ºђ°Ъ અ¸±Ц¾Ц± ⌐ ÂØ¯ЦÃ³Ъ ∫ Ù»Цઇª »є¬³ ÃЪ°ºђ°Ъ ×¹Ь¾Цક↕⌐ ÂØ¯ЦÃ³Ъ ∩ Ù»Цઇª
કાશ્મીરમાં આત્મઘાતી હુમલો
દસકાના સૌથી ભીષણ આતંકવાદી હુમલામાં ૧૮ જવાન શહીદ
શ્રીનગર, નવી દિલ્હીઃ અને કાશ્મીરમાં લાઇન કન્ટ્રોલ (એલઓસી) આવેલા ઉરી સેક્ટર
જમ્મુ ઓફ નજીક સ્થિત
ભારતીય સેનાની ૧૨મી વિગેડનાંમુખ્ય મિક પર રવવવારે પરોવિયે પાકકથતાન સમવિિત આતંકીઓએ કરેલા આત્મઘાતી
એશિયન એશિવસસ એવોર્ઝસમાંદાનની અધધધ.. £૧૮૦,૦૦૦ની સરવાણી વહી
અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Special fares to India
Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365
£400 £345 £412 £412 £412 £365
Worldwide Specials Nairobi Mombasa Toronto New York
£355 £425 £345 £427
Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE
020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.
www.holidaymood.co.uk
હુમલામાં સેનાના ૧૮ જવાનો શહીદ િયા હતા. હુમલાની આ ઘટનાની ગંભીર નોંધ લેતા ભારત સરકારે કહ્યુંહતુંકેદોવિતો સામેઆકરાં પગલાં લેવાશે. જ્યારે સેનાએ કહ્યું હતું કે પાકકથતાનને અમે અમારા સમયે જડબાતોડ જવાબ આપશું. છેલ્લા એક દસકાના આ સૌિી મોટા આતંકી હુમલામાં આતંકવાદીઓએ ટેન્ટમાં સૂતેલા જવાનો પર ગ્રેનેડ અને ઓટોમેવટક શથત્રો વડે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ સમયેમોટી સંખ્યામાંજવાનો ટેન્ટમાં આરામ ફરમાવતા હતા. હુમલાની જાણ િતાં જ સેનાના જવાનોએ વળતો હુમલો કયોિ હતો, જેમાં ચારેય આતંકવાદી ઠાર મરાયા હતા. છ કલાક લાંબી
ગનફાઇટમાં૩૦ જવાનોનેઈજા પહોંચી હતી. હુમલાની આ ઘટનાિી ભારતભરમાં પાકકથતાન સામે આક્રોશનુંમોજુંફરી વળ્યુંછે. ગૃહ પ્રધાન રાજનાિ વસંહે અમેવરકા અને રવશયાનો વવદેશપ્રવાસ મોકૂફ રાખીને ટોચના સંરક્ષણ અને ગુપ્તચર અવધકારીઓ સાિે બેઠક યોજી હતી. જ્યારે સંરક્ષણ પ્રધાન મનોહર પાવરિકર અને સેનાધ્યક્ષ દલબીર સુહાગે ઉરી પહોંચીનેમાવહતી મેળવી હતી. હુમલો િયો તેવેળા કેમ્પમાં ૩૫૦૦િી ૪૦૦૦ જવાનો હાજર હતા. સૈન્યમાં૨.૩૦ વાગે રસોડામાં કામ શરૂ િઈ જાય છે. કુક અને જે જવાનોની જમવાનું બનાવાની ડ્યુટી હતી તેરસોડામાં કામ કરી રહ્યા હતા. અનુસંધાન પાન-૨૬
લોડડ ડોલર પોપટ, લાઇફટાઇમ એચિવમેન્ટથી સન્માચનત લોડડ પટેલ કે.ટી. અને જી. પી. ચહન્દુજા
લંડનઃ શુક્રવાર તા. ૧૬મી સપ્ટેપબરની સલૂણી સાંજે લંડનના પાકકલેનસ્થિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે યોજાયેલા પ્રતતતિત અને ભવ્યતમ ૧૬મા વાતષિક એતશયન એતિવસિ એવોર્ઝિસમારંભમાંએવોર્ઝિના તવજેતાઓના નામની જાહેરાત વેળા તાળીઓના ગડગડાટિી હોલ ગું જી ઉઠ્યો હતો. એવોર્ઝિતવજેતામાં લંડનસ્થિત શૈક્ષતણક કૌશલ્ય અને તાલીમ તવકાસજૂિ રીજેડટ ગ્રૂપના સીઈઓ સેલ્વા પંકજ; ભારત-આતિકામાંમતહલાઓના કલ્યાણ અિથે અતવરત કાયિ કરતી સામાતજક સંથિા તબડટીના સંિાલક સીઈઓ મનતજત તગલ; સેરિ ે લ પાલ્સીિી ગ્રથત લોડગ જપપર પેરાતલસ્પપયન રાયન રઘુ અને લાઈફટાઈમ એતિવમેડટ એવોડડિી તવભૂતષત લોડડ નરેન પટેલ KTનો સમાવેશ િયો હતો.
શુક્રવારનો તિવસ પ્રારંભે વરસાિી રહ્યો હતો છતાં, ભવ્યાતતભવ્ય ૧૬મા વાતષિક એતશયન એતિવસિ એવોર્ઝિ સમારંભમાંતસતિઓની ઉજવણી કરવા પાકક લેનસ્થિત પ્રતતતિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે ઉપસ્થિત ૮૦૦િી વધુમહેમાનોની ભાવના પર તેની કોઈ અસર ન હતી. પ્રવેશદ્વારે ફેડસી વથિોમાં સજ્જ પ્રવેશકો માનવંતા આગંતક ુ મહેમાનોનેઆવકારતા હતા અને સેલતેિટીઝ અને મહેમાનોએ રેડ કાપથેટ પર પગરણ કરી હોલમાંપ્રવેશ લીધો હતો. એવોડડ સમારંભની રાતિની સવોિત્તમ સફળતા તો એ રહી હતી કેિેતરટી પાટડનર ઈસ્ડડયન ઓશન તડઝાથટર રીતલફ (IODR) માટે અતુલનીય £૧૮૦,૦૦૦ના િાનની સરવાણી વહી હતી. અનુસંધાન પાન-૨૨