અંદરના પાને...
લોકડાઉન ગયુંછે, કોરોના નહીં, સાબદા રહેજોઃ મોદીની સલાહ • ગુજરાતમાંહિેવિદેશી પ્રિાસીઓ ૧૪ વદિસ હોમ ક્વોરેન્ટાઇન
હુંવિટનનો સૌથી મોટો નાદારઃ પ્રમોદ વમત્તલ
લંડનઃ ભારતિાં બે ભાઈઓ િુકેશ અંબાણી અને અમનલ અંબાણી જેવી જ કહાણી યુકેના બે સ્ટીલ િાંધાતા ભાઈઓ લક્ષ્િી મિત્તલ અને પ્રિોદ મિત્તલની છે. આ સરખી કહાણીિાં અમનલ અંબાણી અને પ્રિોદ મિત્તલ નાદાર બની ગયા છે. અમનલ અંબાણી હજુ સત્તાવાર નાદાર નથી પરંતુ, પોતાની પુત્રી સૃમિનાં લગ્નિાં ૫૦ મિમલયન પાઉડિનો ખચચ કરનારા સ્ટીલ િાંધાતા પ્રિોદ મિત્તલે દાવો કયોચ હતો કે તેિના િાથે ૨.૫ મબમલયન પાઉડિનું જંગી દેવું છે જે તેિને મિટનના સૌથી િોટા નાદાર બનાવી દેશે. ‘ધ ટાઈમ્સ’ અખબારના અહેવાલ િુજબ ૬૪ વષષીય પ્રિોદ મિત્તલને ૧૩૦ મિમલયન પાઉડિ કરતાં વધુ રકિના દેવાં િાટે સિરિાં નાદાર જાહેર કરાયા હતા. અનુસંધાન પાન-૨૮
વિવટશ સમર ટાઇમનો અંત
વાચક મિત્રો, મિટનિાં ૨૫ ઓક્ટોબર - રમવવારથી સિર ટાઇિ પૂરો થઇ રહ્યો છે તો ૨૪ ઓક્ટોબર - શમનવારે રાત્રે સૂતા પહેલાં આપની ઘમિયાળનો સિય એક કલાક પાછળ કરવાનું ભૂલશો નહીં. હવે ભારત અને મિટન વચ્ચે સિયનો તફાવત સાિા પાંચ કલાકનો રહેશ.ે - વ્યિસ્થાપક
First & Foremost Gujarati Weekly in Europe
અંદરના પાને...
દશેરાઃ ભવિ અને શવિનુંપવિત્ર વમલન
૨૮ મિમિયન િોકો િોકડાઉનની િપેટિાં Vol 49 Issue 26
સંવત ૨૦૭૬, આસો સુદ આઠિ તા. ૨૪-૧૦-૨૦૨૦ થી ૩૦-૧૦-૨૦૨૦
લોકડાઉનના વિરોધમાંજનઆક્રોશ
િંડનઃ કોરોના વાઈરસના નવા મોજાંપર કાબુમેળવવા બોરરસ જ્હોટસન સરકાર ધીરેધીરેરનયંત્રણો વધારી રહી છે. નવા થ્રી-રિયર રનયંત્રણો હેઠળ રાજધાની લંડનના નવ રમરલયન લોકો સરહત ઈંગ્લેટડના ૨૮ રમરલયનથી વધુલોકો સખત પગલાનો સામનો કરી રહ્યા છે. સૌથી પહેલા રલવરપૂલ અનેતેના પછી લેટકેશાયરને વેરી હાઈ રરસ્ક (રિયર-૩ રેડ ઝોન)માંમૂકી દેવાયા હતાં. હવેવડા પ્રધાન બોરરસ જ્હોટસને- મેયર એટડી બનનહામ
24th October to 30th October 2020
સાથે નાણાકીય સહાયના મુદ્દે ભારે ખેંચતાણ બાદ રિયર-૨માં રહેલા ગ્રેિર માટચેસ્િરને પણ શુક્રવાર, ૨૩ ઓક્િોબરથી રિયર-૩ રનયંત્રણો હેઠળ મૂકવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે લંડન, એસેક્સ, યોકક, એલ્લ્બ્રિજ, બેરો-ઈન-ફરનેસ, નોથન ઈસ્િ ડબબીશાયર, એવોનશ અને ચેસ્િરફફલ્ડનેગયા શુક્ર-શરનવારની મધરાતથી જ રિયર૨ રનયંત્રણો હેઠળ મૂકી દેવાયા છે.
ભારતવિરોધી પંજો પ્રસારી રહ્યુંછેCFoK
રુપાંજના દત્તા લંડનઃ ભારતમવરોધી લાગણીઓને સિથચન આપતા કડઝવવેમટવ ફ્રેડડ્ઝ ઓફ કાશ્િીર (CFoK) જેવા ક્ષુલ્લક ગ્રૂપને યુકેના કડઝવવેટીવ પાટષીના સાંસદો દ્વારા સિથચનિાં વધારો થતાં ભારતીય િાયસ્પોરાિાં મચંતાનું િોજું ફરી વળ્યું છે. ભારતના જમ્િુ અને કાશ્િીર રાજ્યિાં સ્વમનણચયના અમધકાર િાટે ચળવળ ચલાવી રહેલા આ જૂથિાં હવે સ્ટોકઓન-ટ્રેડટ નોથચના કડઝવવેમટવ સાંસદ જોનાથન ગુલીસ પણ સાિેલ થયા છે. ગ્રૂપે એક ટ્વીટિાં જણાવ્યું હતું કે, ‘સ્ટોક-ઓન-ટ્રેડટ નોથચના
હિેભારતીયોએ એક થિુંજ રહ્યું
કડઝવવેમટવ સાંસદ જોનાથન ગુલીસનો ટેકો િળવાથી આનંદ થયો છે. અિારા પાલાચિેડટરી સભ્યોની સંખ્યા વધી રહી છે!’ ‘ગુજરાત સિાચાર’ Asian Voiceને જાણવા િળ્યા અનુસાર કડઝવવેમટવ ફ્રેડડ્ઝ ઓફ ઈન્ડિયાના પેટ્રન લોિડ રેિી રેડજર CBE અને લોિડ િોલર પોપટે આ ગ્રૂપને ફરીથી લોડચ કરનારા સાંસદોને એક ખાનગી બેઠકિાં સિજાવ્યું હતું કે CFoKએ ભારતની આંતમરક બાબતોિાં હસ્તક્ષેપ કયાચ મવના તેિજ ભારતમવરોધી લાગણીને ઉત્તેજન ન િળે તે રીતે મિમટશ
કાશ્િીરીઓના તકકસંગત મહતોને આગળ વધારવા જોઈએ. જોકે, આ ગ્રૂપિાં નવા સભ્યની સાિેલગીરીના સિાચાર િળતા જ લોિડ રેિી રેડજર રોષે ભરાયા છે. બીજી તરફ, અડય ટ્વીટિાં CfoKએ જણાવ્યું હતું કે, ‘@CFoKashmirએ કડઝવવેમટવ પાટષી સાથે સત્તાવાર જોિાણ કરવાની ઈચ્છા દશાચવી નથી. કડઝવવેમટવ પમરવારિાં અડય ઘણા લોકોની િાફક અિે પણ નીમતઓની પ્રશંસા અને ટીકા કરવા િાગીએ છીએ. સૌથી વધુ તો અિે એ દશાચવવા ઈચ્છીએ છીએ કે પાટષી યુકે કાશ્િીરી િાયસ્પોરા િાટે ખુલ્લી અનુસંધાન પાન-૩૦
80p
વનયંત્રણો સામેવિરોધનો િંટોળ મુખ્યત્વેલંડનમાંરાત્રે૧૦ વાગ્યેપબ્સ અનેરેસ્િોરાં બંધ કરી દેવાના અમલ સામેપોલીસ અનેરનયંત્રણોનો રવરોધ કરી રહેલા લોકો વચ્ચેઘષનણ સજાનયુંહતું. લોકોએ ઘેર પાછા ફરવાનો ઈનકાર કયોન હતો. સોહોની શેરીઓમાંએલ્ટિ-લોકડાઉન પ્રદશનનકારીઓએ મોિી ભીડ લગાવી હતી. બીજી તરફ, નોથન ઈસ્િ અને નોથન વેસ્િ, યોકકશાયર અનેનોરિંગહામનેપણ રિયર-૩ રનયંત્રણો હેઠળ મૂકવા સ્થારનક નેતાઓ સાથે વાિાઘાિો ચાલી રહી છે. યુકેમાં મંગળવારે કોરોના વાઈરસના નવા ૨૧,૩૩૧ કેસ નોંધાવા સાથેવધુ૨૪૧ મોત થયા છે. ગત મંગળવારની સરખામણી કેસની સંખ્યામાં ૨૩.૮ િકાનો વધારો નોંધાયો છે. િડા પ્રધાન અનેમેયર િચ્ચેખેંચતાણ રિયર-૨માં રહેલા ગ્રેિર માટચેસ્િરને રિયર-૩ રનયંત્રણો હેઠળ મૂકવા બાબતેવડા પ્રધાન જ્હોટસન અને મેયર એટડી બનનહામ વચ્ચે ભારે નાણાકીય ખેંચતાણ ચાલી છે. મેયર બનનહામે ૬૫ રમરલયન પાઉટડની સહાયની માગણી કરી છે જેની સામે, વડા પ્રધાને ૬૦ રમરલયન પાઉટડ માિે ઉદારતા દશાનવી છે. જોકે, લેબર મેયર રજદે ચડ્યા હોવાથી બોરરસે કડક રિયર-૩ રનયંત્રણો લાદવાની ધમકી ઉચ્ચારી હતી. અનુસંધાન પાન-૨૮