GS 23rd November 2013

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side અા નો ભદ્રા: િતિો યન્તુ િ​િશ્વત: | િરેક વિશામંાથી અમને શુભ અને સુંિર વિચારો પ્રાપ્ત થાઅો

%"-

#+$$ ("'!$(* (,

'" %*+ &, ( '$ !)# &,

"-&")

80p

&-## +",-* '('! ('% $)''

Volume 42, No. 29

)+0&/ ! (#%-','#%/ .""$*

સચીનની કારકકિદીના વસમાવચહન....

સંિત ૨૦૭૦, કારતક િ​િ ૫ તા. ૨૩-૧૧-૨૦૧૩ થી ૨૯-૧૧-૨૦૧૩

• ૨૦૦ ટેસ્ટમાં ૫૩.૮૬ની સરેરાશ સાથે ૧૫,૯૨૧ રન • ૪૬૩ વન-ડેમાં ૪૪.૮૩ રનની સરેરાશથી ૧૮,૪૨૬ રન • આંતરરાષ્ટ્રીય શિકેટમાં ૧૦૦ સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન • ટેસ્ટમાં ૫૧ અને વન-ડેમાં ૪૯ સદી ફટકારી • ૧૯૮૮માં કાંબલી સાથે મળી લોડડ હેરીસ શશલ્ડ ઇડટરનેશનલ સ્કૂલ ટૂના​ામડે ટમાં ૬૬૪ રનની શવિમજનક ભાગીદારી • માડય શિકેટમાં ૫૦ હજારથી વધુ રન બનાવનાર ભારતનો પ્રથમ અને શવશ્વનો ૧૬મો ખેલાડી • પદ્મશવભૂષણ, રાજીવ ગાંધી ખેલરત્ન એવોડડ બાદ હવે ભારત રત્ન સડમાન • ઇન્ડડયન એરફોસા દ્વારા ગ્રૂપ કેપ્ટનનો હોદ્દો • આઇસીસીના અનેક એવોડડ પોતાના નામે કયા​ા છે. • ૨૩ શડસેમ્બર, ૨૦૧૨ના રોજ આંતરરાષ્ટ્રીય વન-ડેમાંથી શનવૃશિ • મે ૨૦૧૩માં આઇપીએલમાંથી શનવૃશિ • ૧૫ નવેમ્બર, ૨૦૧૩ના રોજ વેસ્ટ ઇન્ડડઝ સામે ટેસ્ટ કારકકદદીની અંશતમ ઇશનંગ.

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Fly to India

Worldwide Specials

Mumbai £439 Ahmedabad £435 Delhi £459 Bhuj £579 Rajkot £565 Baroda £495 Amritsar £439 Goa £505

Nairobi £485 Dar Es Salam £559 Mombasa £549 Dubai £335 Jo’burg £499 Durban £639 Cape Town £625 Bangkok £469

Arabian Courtyard Hotel & Spa – Dubai

2 Adults & 1 Child 5 Nights with Full Breakfast Direct Flights from £589 Per Person

BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ. G We offer visa service for India, Australia and USA. G Above are starting prices and subject to availability.

www.holidaymood.co.uk

<

(8076 -+,76 %;6

23rd November to 29th November 2013

વિશ્વભરના રમતગમતપ્રેમીઓ સચીન તેંડુલકરને ભલે ‘વિકેટના ભગિાન’ તરીકે પૂજતા હોય, પણ આ ભારત રત્ને તો ૨૨ િારની પીચને જ મંવિર જેટલાં શ્રદ્ધાભાિ સાથે પૂજી છે. ૨૪ િષષની વનષ્કલંક કારકકિદીમાં વિ​િમોની િણઝાર રચી છે અને વિ​િાિોથી અંતર રાખ્યું છે. માસ્ટર બ્લાસ્ટરે આથી જ ચાહકોનું અભૂતપૂિષ વિ​િાયમાન મેળવ્યું છે.

મુંબઇઃ શનિવારે બપોરે ૧૨.૧પ કલાકે નિકેટિી દુનિયા અિે દેશ સાથે સમય પણ જાણે કે સચીિ તેંડુલકરિે નવદાય આપી રહ્યો હતો. સમય અટકી ગયો હતો. ૨પ નમનિટ સુધી સચીિે પોતાિા પ્રશંસકો સાથે વાત કરી. ૨૪ વષષિી પોતાિી આપવીતી સંભળાવી. તે દરનમયાિ ઘનડયાળિા કાંટા કોઇએ િા જોયા. સચીિ બોલતો ગયાે અિે પૂરું થટેનડયમ, નવશ્વભરમાં ફેલાયેલા નિકેટચાહકો તેિી લાગણીસભર વાતોિે સાંભળતા રહ્યા. વેથટ ઇન્ડડઝિી આખરી નવકેટ પડતાં જ દશષકો ઊભા થઇ ગયા. બધા ભાવુક હતા. જીવિસાથી અંજનલ, પુત્ર અજુિ ષ , પુત્ર સારાહ, રાહુલ દ્રનવડ, વી.વી.એસ. લક્ષ્મણ, સૌરવ ગાંગુલી અિે યુવરાજ નસંહ બધાિી આંખોમાં આંસુ હતા. સચીિ​િે પહેલેથી ખબર હતી કે - આંસુિે રોકી િહીં શકું. તેથી તેણે પહેલેથી કેપ પહેરેલી હતી. ‘નિકેટિા આ ભગવાિે’ પણ કેપિી આડમાં પોતાિા આંસુ છુપાવ્યા. સચીિ કદાચ પોતાિો રોતો ચહેરો કોઇિે બતાવવા િહોતો માગતો.

વેથટ ઇન્ડડઝ આઉટ થતાં જ તેઓ ભારે પગલે પેવને લયિ તરફ પાછાે ફયોષ. પછી તેિું ભાષણ થયું. ૨૪ વષષ સુધી રિોિી વષાષ કરતા રહેલા બેનટંગિા આ જાદુગરે શનિવારે પોતાિા શબ્દોથી લાગણીિો વરસાદ વરસાવ્યો. સંબોધિ પૂરું થતાં જ

" <

(8076 -+,76 %;6

$

$

!

<

<

"

! " " %$

ધોિી અિે નવરાટે સચીિ​િે પોતાિા ખભા પર ઊચકી લીધો. પૂરી ટીમે વારાફરતી તેિે ઊચકીિે થટેનડયમમાં ફેરવ્યો. સચીિે જ્યારે થટેનડયમમાં ઉપન્થથત તમામ દશષકોિું અનભવાદિ કરી લીધું તો ખેલાડી મેદાિમાંથી જવા લાગ્યા હતા.

<

%$

સચીિ દોડયો. પાછો પીચ પર આવ્યો. ૨૪ વષષિું જીવિ જે ૨૨ ગજિી પીચ વચ્ચે વીતાવ્યું હતું તે પીચિે અંનતમ પ્રણામ કયાષ. અિે પછી મેદાિ છોડી દીધું. ...અિે આ રીતે નવદાય લીધી સચીિે નિકેટ મેદાિમાંથી. નિકેટિી દુનિયા આ ક્ષણિે યાદ કરીિે હંમેશાં ગવષ અિુભવશે કે એક નિકેટરિી આવી નવદાય પણ હોઇ શકે. સચીન ખેલ રાજદૂતઃ વડા પ્રધાન ભારત રત્ન એવોડડ માટે પસંદ કરાયેલા સચીિ તેંડુલકર પર ભારત સરકારે પણ પ્રશંસાિા ફુલ વરસાવ્યા છે. વડા પ્રધાિ ડો. મિમોહિ નસંહે પણ ફોિ કરીિે દેશિા સવોષચ્ચ સડમાિ માટે પસંદ થવા બદલ અનભિંદિ આપ્યા હતા. તેમણે સચીિ​િે કહ્યું હતું કે, 'મિે આશા છે કે તમે રમતોિી દુનિયા તથા લોકો સાથે સંકળાયેલા રહેશો અિે દેશ પ્રત્યેિી તમારી સેવા જારી રાખશો.’ વડા પ્રધાિ કાયાષલયથી બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવાયું હતું કે સચીિ શાિદાર નિકેટર તથા નલનવંગ નલજેડડ છે તેમાં કોઇ શંકા િથી.

*35

! $

%(807

અનુસંધાન પાન-૩૦

સચીન તેંડલકર વિશેષ પાનઃ ૨૨-૨૩

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 !

" %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%12-/&,%%5%6

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 23rd November 2013 by Asian Business Publications Ltd - Issuu