FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to Ahmedabad
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુરવશ્વતઃ | દરેક રદિામાંથી અમનેિુભ અનેસુંદર રવચારો પ્રાપ્ત થાઓ
fr
£85
Other Destinations
Delhi Mumbai Nairobi Kochi
fr fr fr fr
£95 £75 £85 £85
Call us on
* * * *
0208 548 8090
Or book online at www.travelviewuk.co.uk
80p
TM
Volume 45 No. 25
સંવત ૨૦૭૨, આસો વદ સાતમ તા. ૨૨-૧૦-૨૦૧૬ થી ૨૮-૧૦-૨૦૧૬
22nd October 2016 to 28th October 2016
9888
* All fares are excluding taxes
ç¾Ø³ Ë¹ЦºщÂЦ¥Ь´¬ъ¦щ આ¢Ц¸Ъ ¯Ц. ∞≈ અђ¢çª°Ъ º§аકºЪએ ¦Ъએ ³ђ³ çªђ´ Ù»Цઇª
»є¬³ ÃЪ°ºђ°Ъ અ¸±Ц¾Ц± ⌐ ÂØ¯ЦÃ³Ъ ∫ Ù»Цઇª »є¬³ ÃЪ°ºђ°Ъ ×¹Ь¾Цક↕⌐ ÂØ¯ЦÃ³Ъ ∩ Ù»Цઇª
અંદરના પાને...
• ભારતના ઇરતહાસનુંસૌથી મોટુંરવદેિી
મૂડીરોકાણઃ ૧૩ રબરલયન ડોલરમાંએસ્સાર
ઓઇલ ટેઇકઓવર કરતી રરિયાની રોઝનેફ્ટ
• ભારત-રરિયા રિપક્ષીય સંબધ ં માંસીમારચહનઃ રૂ. ૬૦ હજાર કરોડના ૧૯ કરાર પર હસ્તાક્ષર
અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Special fares to India
Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365
£400 £345 £412 £412 £412 £365
Worldwide Specials Nairobi Mombasa Toronto New York
£355 £425 £345 £427
Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE
020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.
www.holidaymood.co.uk
આતંકનો સફાયો કયયેજ છૂટકોઃ ‘બ્રિક્સ’
ગોવા સંમેલનના અંતેસંયુક્ત ઘોષણાપત્રમાંરનધાાર પણજીઃ ભારતના યજમાન પદે ગોવાના બેનોલિમમાં યોજાયેિી સલમટમાં‘લિક્સ’ સંગઠનેઆતંક સામે એકસંપ થઇને િડત ચિાવવાનો લનધાાર વ્યક્ત કયોા છે. પાંચ રાષ્ટ્રો ભારત, િાલિિ, રલિયા, ચીન અને સાઉથ આલિકાના બનેિા સંગઠનની આ આઠમી વાલષાક બેઠક હતી. સંમેિનના અંતે જારી સંયુક્ત ઘોષણાપત્રનો દરેક દેિોએ સ્વીકાર કયોા છે. જેમાં જણાવાયું છે કે આતંકવાદને કોઇ પણ સંજોગોમાં સાંખી નહીં િેવાય અને તેનો સફાયો કરવા માટે દરેક દેિો મક્કમપણે તૈયાર રહેિે. ‘લિક્સ’ દેિોએ ભારતમાં પઠાણકોટ એરબેિ તેમજ ઉરી આમમી કેમ્પ પર થયેિા હુમિાને પણ એકઅવાજેવખોડ્યો હતો. ભારતનો પાડોશી દેશ આતંકવાદની જનેતા: મોદી ઉરી આતંકવાદી હુમિા બાદ પાકકસ્તાન સામેનાં કૂટનીલતક યુદ્ધને વધુ તેજ બનાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રલવવારે ‘લિક્સ’ મંચનાં માધ્યમથી પાકકસ્તાન પર આક્રમણ કયુુંહતું . તેમણે પાકકસ્તાનનું નામ િીધા લવના જણાવ્યુંહતુંકે, કરુણતા એ છેકેભારતની પાડોિમાંઆવેિો એક દેિ જ આતંકવાદની જનેતા છે. સમગ્ર લવિમાં હાહાકાર મચાવી રહેિા આતંકવાદી સંગઠનો સાથે તેની સંડોવણી છે. આ દેિ માત્ર આતંકવાદીઓને
‘રિક્સ’ નેતાઓ ભારતીય પરરધાનમાંઃ (ડાબેથી) સાઉથ આરિકાના પ્રમુખ જેકબ ઝુમા, ચીનના પ્રમુખ રજનરપંગ, નરેન્દ્ર મોદી, રરિયાના પ્રમુખ વ્લારદમીર પુરતન અનેિારઝલના પ્રમુખ માઇકલ ટેમર
આશ્રય જ નથી આપતો, પરંતુ આતંકવાદી માનલસકતાનુંપોષણ પણ કરે છે. આ એક એવી માનલસકતા છેજેદાવો કરેછેકે રાજકીય િાભ માટે આતંકવાદ ઉલચત છે. આતંકવાદીઓ અને આતંકવાદને પ્રોત્સાહન અને આશ્રય આપનાર પણ આતંકવાદી જ છે. ‘લિક્સ’ નેતાઓ પણ એ મુદ્દે સંમત થયા છેકેઆતંકવાદનુંપોષણ કરનાર, િરણ આપનાર અને પ્રાયોલજત કરનાર આતંકવાદી જેટિા જ ખતરનાક છે. આતંકવાદના અજગર સામે િાિ બત્તી ધરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અથવા આતંકી સંગઠનોને અટકાવવા માટેનું પસંદગીનું વિણ લનષ્ફળતા
િાવિે. તેના દ્વારા પ્રલતકૂળ પલરણામ મળી િકે છે. આજે આતંકવાદ સમગ્ર લવિમાંપ્રસરી ગયો છે. આતંકવાદીઓને આલથાક સહાય, િસ્ત્રોની સહાય, તાિીમ અને રાજકીય સમથાન આપતા દેિોનેએકિા પાડી દેવા જોઇએ. આતંકવાદને આપણે જવાબ આપવો જ જોઇએ. આપણેસામૂલહક રીતેતેની સામે િડવુંપડિે. વડા પ્રધાન મોદીએ ‘લિક્સ’ નેતાઓનેઆતંકવાદ સામેઆકરું વિણ અપનાવવાની અપીિ કરી હતી. ‘લિક્સ’ સંગઠને યુનાઇટેડ નેિન્સમાં આતંકવાદ પર ભારતે મુકેિા ઠરાવને પસાર કરાવવા આવાહન કયુુંહતું. મોદીએ તેમનાં સમાપન સંબોધનમાં જણાવ્યું હતું કે,
આતંકવાદનાં દૂષણનો અંત િાવવા ‘લિક્સ’ દેિો એકજૂથ થઈ લનણાાયક કામગીરી કરે. ‘લિક્સ’ નેતાઓએ આતંકવાદને વૈલિક ખતરો ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે અમે તમામ દેિો એ વાતેસંમત થયા છીએ કે, લહંસા અને આતંકનાં પલરબળોને પ્રાયોલજત કરનારાં િોકો પણ અમારા માટે આતંકવાદી જ છે. અમે આતંકવાદીઓને મળતી આલથાક સહાય િોધી કાઢવા ચાંપતી નજરની જરૂલરયાત પર સંમત થયા છીએ. ‘લિક્સ’ દેિો આતંકવાદીઓને મળતી િસ્ત્રસહાય, તાિીમ અને અન્ય સહાયને િક્ષ્યાંક બનાવવા પણ પ્રલતબદ્ધ છે. ઘોષણાપત્રના કેન્દ્રસ્થાને આતંકવાદનો મુદ્દો ઘોષણાપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘લિક્સ’ દેિોમાં થયેિા આતંકી હુમિાને અમે આકરા િબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આતંકવાદને ધમા, કોઇ લવચારધારા, રાજકારણ, વંિીય કે આદિા અથવા તો કોઇ પણ કારણો આપીને માપવાની જરૂર નથી. આતંકવાદ એ આતંકવાદ છે અને તેના ખાત્મા માટે સમગ્ર લવિએ એક થવું પડિે. પાકકસ્તાન જેવા આતંકી દેિો પર આ ઘોષણાપત્ર દ્વારા દબાણ િાવવામાંઆવ્યુંછે. અનુસંધાન પાન-૧૬