First & Foremost Gujarati Weekly in Europe
અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:
ભારતિંશી કિલા હેવરસ અિેવરકાિાં ઉપિિુખપદની રેસિાં
Vol 49 Issue 17
સાિવભૌિત્િનુંસન્િાન સિોવચ્ચ િાથવિક્તા વિદ્યાથથીશવિનો વિજય નવી દિલ્હીઃ ભારતના ૭૪મા થવતંત્રતા પવવે રાજધાની દિલ્હીના ઐદતહાદિક લાલ કકલ્લા પરથી ધ્વજવંિન બાિ રાષ્ટ્રજોગ િંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોિીએ પાકકથતાન અને ચીનને આકરો િંિેશ પાઠવતાં જણાવ્યું હતું કે, ભારતના િાવવભૌમત્વનુંિન્માન િવોવચ્ચ પ્રાથદમકતા છે.
સંવત ૨૦૭૬, ભાદરવા સુદ ચોથ તા. ૨૨-૮-૨૦૨૦ થી ૨૮-૮-૨૦૨૦
િેશની િીમાઓ પરનાં અડપલાંનો આપણા જવાનોએ યોગ્ય જવાબ આપ્યો છે એમ જણાવી જવાનોને નમન કરવા િાથે ચીન-પાકકથતાનનું નામ લીધા વગર વડા પ્રધાનેકહ્યુંહતું કે એલઓિી (લાઇન ઓફ કન્ટ્રોલ) હોય કે એલએિી (લાઇન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ) િેશના જવાનો જવાબ આપી
વિચ્ચાછાવિ દુક્કડમ્...
જાણતાં-અજાણતાં, વાણી, વતતન કેલખાણથી અમારા સુજ્ઞ વાચક મમત્રો, શુભચ્ે છકો, સ્વજનોનુંમન દુભાયુંહોય તો સૌનેઅમારુંમસ્તક ઝૂકાવી, બેહાથ જોડી, હ્દયથી જૈનોના પયુતષણ મહાપવતમનમમત્તેમમચ્છામમ દુક્કડમ્ પાઠવીએ છીએ. માફી માગવી અનેમાફી આપવી એ સંવત્સરી પવતનો પ્રાણ છે. એના દ્વારા મૈત્રી ભાવના પમવત્ર ઝરણાંનેવહાવી શાશ્વત આનંદ અનુભવીએ.
અંદર િાંચો....
િાધિાણી પવરિારનો ગૌરિશાળી ઇવતહાસ
લંડનિાંલોકડાઉનિાંશરતી રાહત
સેન્ટ લ્યુક્સ હોસ્લપસના ટ્રલટીપદેનીલ રાવડયા
ગુજરાતિાંસાિવવિક િરસાદ
આલીપોરિાંજૈનોનેશાતા પૂછેછેિુસ્લલિો
શકેછે. ભારતનુંિામર્યવશુંછેતે િુદનયાએ લદ્દાખમાં જોયું છે. જેમણે ભારતના િાવવભૌમત્વ પર આંખ ઉઠાવવાનો પ્રયાિ કયોવ છે તેમને ભારતના જવાનોએ તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો છે. કોરોના કાળમાં મયાવદિત મહેમાનોની ઉપસ્થથદતમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાિ વડા
22nd August to 28th August 2020
પ્રધાન મોિીએ િતત િાતમા વષવેરાષ્ટ્રનેિંબોધન કયુુંહતું, જે દબનકોંગ્રેિી વડા પ્રધાન તરીકે દવક્રમ છે. તેમણેકોરોનાની ત્રણ રિીનુંિંશોધન પ્રગદતના તબક્કે હોવાની િેશવાિીને હૈયાધારણ આપી હતી તો િાથોિાથ નેશનલ દડદજટલ હેલ્થ દમશનની જાહેરાત કરી હતી. અનુસંધાન પાન-૧૭
ભારતીય વિકેટના ધોનીયુગનો અંત
નિી વદલ્હી: ભારતીય નિકેટના સૌથી સફળ કેપ્ટન ૩૯ વષષીય એમ. એસ. ધોનીએ તેની આગવી ઓળખસમાન કૂલ અંદાજમાં જ શનનવારેઆંતરરાષ્ટ્રીય નિકેટનેઅલનવદા કરતી જાહેરાત કરી છે. ઇસટરનેશનલ નિકેટ કાઉન્સસલ (આઇસીસી)ની ત્રણેય ટ્રોફી ટ્વેસટી૨૦ વર્ડડકપ, વન-ડેવર્ડડકપ અનેચેન્પપયસસ ટ્રોફી જીતવાનું બહુમાન ધરાવતા એકમાત્ર કેપ્ટનની નનવૃનિની જાહેરાતથી કરોડો નિકેટચાહકોએ આઘાતનો આંચકો અનુભવ્યો છે. રાહુલ દ્રનવડે કેપ્ટનનશપ છોડ્યા બાદ ટીમ ઇંનડયાનું સુકાન ધોનીનેસોંપાયુંહતું. તેણે૨૦૦૭માંપ્રથમ વખત રમાયેલા ટી૨૦ વર્ડડ કપમાં યુવા ભારતીય ટીમ સાથે સાઉથ આનિકામાં ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. આ પછી ૨૦૧૧માં ભારતેવન-ડેવર્ડડકપની યજમાની કરી હતી ત્યારેધોની એસડ ટીમેઘરઆંગણેવન-ડેવર્ડડ કપ જીત્યો હતો. તો ૨૦૧૩માં તેના નેતૃત્વમાં ટીમ ઇંનડયાએ આઇસીસી ચેન્પપયસસ ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત ભારતે ધોનીની કેપ્ટનશીપમાં જ બે વખત - ૨૦૧૦ અને ૨૦૧૬માં એનશયા કપ પણ જીત્યો હતો.
80p
વિયંકા િહેતા, શેફાલી સક્સેના લંડનઃ સરકારે એ-લેવલના પનરણામોમાં જે રીતે ગરબડ કરી છે તેનાથી સજાિયેલા નવરોધના વંટોળ અને રાજીનામાની જોરદાર માગણી છતાં, ગાનવન નવનલયમસન એજ્યુકેશન સેિેટરી તરીકેહજુ યથાવત છે. જોકે, નવદ્યાથષીઓના નવરોધના પનરણામે સરકારને ઓફક્વોલ (Ofqual) અર્ગોનરધમ રદ કરવાની ફરજ પડી છે. સરકારેસેસટર એસેસ્ડ ગ્રેડ્સ (CAGs) સ્વીકારીને પીછેહઠ ભલે કરી હોય પરંતુ, નવદ્યાથષીઓને શરૂઆતમાં યુનનવનસિટીઓમાં જે કોસષીસના
અભ્યાસની ઓફર થઈ હતી તે બેઠકો ભરી જવાથી નવદ્યાથષીઓ મુશ્કેલીમા મૂકાયા છે. એકેડેનમક્સ માને છે કે અશ્વેત, એનશયન અને વંશીય લઘુમતી (BAME) સ્ટુડસટ્સ ફરી એક વખત પાછળ પડી જશે. એજ્યુકેશન સેિેટરી અને સાઉથ સ્ટાફોડડશાયરના ટોરી સાંસદ નવનલયમસન અને ઓફ્વોલે સ્પષ્ટ કયુું છે કે સરકાર સ્ટાસડડાિઈઝેશન પ્રનિયા ત્યાગી દેશે અને ઈંગ્લેસડમાં GCSEs અને એ-લેવર્સ માટે નશક્ષક મૂર્યાંકનનો ઉપયોગ કરશે. અનુસંધાન પાન-૩૦
વિશેષ અહેિાલ પાન-૧૬
¯¸щGAS & ELECTRIC BILLS ¸Цє∫√% ¶¥¯ કºЪ ¿કђ ¦ђ!! ¾²Ь¸Ц╙Ã¯Ъ ¸Цªъø®Цє§ µЦà¢Ь³Ъ ¸Цλ³щµђ³ કºђ
07588 463 505 / 03301 247 333
Email : info@utility-deals.com Web: www.utility-deals.com » Broadband, Phone & TV package only for £ 29.99 pcm
Lucky Draw - Join us & Win Free Gas & Electricity bills for 1 year.
(T&C applies.)
Best Utility Deals on
• GAS & ELECTRICITY • Alar m System & CCTV • Phone • Brodband & TV