FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE
2025થી ઇડમગ્રેશન સ્ટેટસના પુરાવા િરીકે ઇ-ડવઝા (02)
શતમ્ જીવંશરદઃ
પ્રવીણ ગોરધનઃ રંગભેદ અને ભ્રષ્ટાચાર સામેના લિવૈયા (08)
સદાબહાર સ્વાસ્થ્ય (16-17) ઇંડિયા હાઉસ અને િેના વ્યડિત્વોની ડવરાસિ (14)
શ્રાદ્ધપક્ષ એટલે ડપતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર (24)
દરેક ડદશામાંથી અમને શુભ અને સુંદર ડવચારો પ્રાપ્િ થાઓ
| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE
સંવિ ૨૦૮૦, ભાદરવો વદ ચોથ
21 - 27 SEPTEMBER 2024
લોકલાડિલા વિાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જન્મડદનની શુભેચ્છા VOL 53 - ISSUE 21
Experience Sri r Lan ank ka! You o r Adventure, Ou O r Expertise!
Seee p o rs > page 07 for more Worldwide Tou
બજાજ ગ્રૂપે વડાપ્રધાન મોદીના યુએસ પ્રવાસ પૂવવેજ ન્યૂયોકકમાંબીએપીએસ મંદદરની દદવાલો પર ઇડિહાસ રચ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોિીએ સોમવારેગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશનેથી મેટ્રો રેલના ફેઝ-2નુંલોકાપપણ કયુુંહતું. લીલી ઝંડી ફરકાવીનેમેટ્રોનેપ્રસ્થાન કરાવ્યા બાિ મોિીએ 11 જેટલા દવદ્યાથથીઓ સાથેદગફ્ટ દસટી સુધી મેટ્રો રેલમાં પ્રવાસ કયોપહતો. સતત ત્રીજી વખત િેશની શાસનધુરા સંભાળ્યા બાિ પહેલી વખત ગુજરાતના પ્રવાસેઆવેલા નરેન્દ્ર મોિીની સરકારેસોમવારેશાસનકાળના 100 દિવસ પૂરા કયાપહતા તો બીજા દિવસેમંગળવારેનરેન્દ્ર મોિીએ 75મા જન્મદિવસેગુજરાતમાંથી દવિાય લીધી હતી. ગુજરાતમાંદરન્યુએબલ એનજીપઇન્વેસ્ટસપસદમટનું ઉદ્ઘાટન કરતા કહ્યુંહતુંશ્વેતક્રાંદત પ્રણેતા ગુજરાત હવે સોલારક્રાંદત માટેઅગ્રેસર બન્યુંછે.
(ડવશેષ અહેવાલ - પાન 12)
મુંબઇઃ સ્વાતંત્ર્ય પૂવવેથી દેશના વવકાસમાં આગવું યોગદાન આપી રહેલા ટોચના કોપોોરેટ હાઉસ બજાજ ગ્રૂપે તેના હાઉવસંગ ફાઈનાન્સ યુવનટના પબ્લલક ઇસ્યુ થકી ઇવતહાસ રચ્યો છે. કંપની રૂ. 6560 કરોડનો ઇસ્યુ લાવી હતી, જે 63.60 ગણો ભરાયો હતો. રૂ. 70ના ભાવે ઓફર થયેલા શેરનું સોમવારે રૂ. 150ના ભાવે વલસ્ટીંગ થયું હતું. ઉલ્લેખનીય છે કે બજાજ ગ્રૂપના સ્થાપક જમનાલાલ બજાજનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામે સવિય યોગદાન આપ્યું હતું. ગાંધીજીએ 1930માં દાંડીકૂચ વખતે અમદાવાદનો સાબરમતી આશ્રમ છોડ્યા બાદ 1936માં વધાો ખાતે આશ્રમ સ્થાપ્યો હતો, જે માટેની 300 એકર જમીન જમનાલાલ બજાજે ભેટ આપી હતી.
ન્યૂ યોકકઃ મહાનગર નજીકના મેલવવલેમાં આવેલા સુપ્રવસદ્ધ બીએપીએસ સ્વાવમનારાયણ મંવદરની દીવાલો પર તેમજ બહારના રસ્તા પર કેટલાક તોફાની તત્વોએ મોદીવવરોધી સૂત્રો લખતાં ભારતીય સમુદાયમાં વચંતા સાથે આિોશનું મોજું ફરી વળ્યું છે. સોવશયલ મીવડયામાં આ ઘટનાના ફૂટજ ે વાઇરલ થયા છે. ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વવરોધી આ વચતરામણ પાછળ ખાવલસ્તાની સમથોક તત્વોનો હાથ હોવાનું મનાય છે. બીએપીએસ મંદિરની દિવાલ પર લખાયેલા ભારતીય કોન્સ્યુલટે જનરલે આ ઘટના ભારતદવરોધી અનેનરેન્દ્ર મોિીદવરોધી સૂત્રો અંગે ઉચ્ચ સત્તાવધશોનું ધ્યાન દોરીને વધક્કાર અને નફરત પ્રેરતા આ કૃત્ય સામે આવેલું છે અને ભારતીય સમુદાયનો કાયોિમ નારાજગી અને વચંતાની લાગણી વ્યક્ત કરી છે. ‘મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગધે ર’ જ્યાં સાથે સાથે જ આ ઘટનામાં સંડોવાયેલા જવાબદાર યોજાવાનો છે તે નસાઉ વેટરન્સ મેમોવરયલ તત્વોને ઝલબે કરી આકરાં પગલાં લેવા માગણી કોલેવઝયમથી આશરે 28 કકલોમીટરના અંતરે કરી છે. ઉલ્લેખનીય છે કે શવનવાર - 21 સપ્ટેમ્બરે આવેલું છે. આવતા રવવવારે આ સ્થળે જ વડાપ્રધાન મોદી ‘ક્વાડ’ બેઠકમાં હાજરી આપવા વડાપ્રધાન મોદી ભારતીયોને સંબોધવાના છે. ત્રણ વદવસના અમેવરકા પ્રવાસે આવી રહ્યા છે. આમ કાયોિમ સ્થળથી થોડાક અંતરે જ આ ઘટના અમેવરકા પ્રવાસ દરવમયાન બીજા વદવસ - બની હોવાથી ભારતીય કોન્સ્યુલટે ના રવવવારે તેઓ મેલવવલે નજીક આવેલા નસાઉમાં અવધકારીઓથી લઇને ભારતીય સંગઠનોના પદાવધકારીઓ વચંવતત છે. ભારતીય સમુદાયના કાયોિમને સંબોધવાના છે. અનુસંધાન પાન-30 મેલવવલે લોંગ આઇલેન્ડના સફોક કાઉન્ટીમાં