GS 20th May 2017

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to Ahmedabad

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુમવશ્વતઃ | દરેિ મદશામાંથી અમનેશુભ અનેસુંદર મવચારો પ્રાપ્ત થાઓ

fr

£85

Other Destinations

Delhi Mumbai Nairobi Kochi

fr fr fr fr

£95 £75 £85 £85

Call us on

* * * *

0208 548 8090

Or book online at www.travelviewuk.co.uk

80p

TM

Volume 46 No. 3

સંવત ૨૦૭૩, વૈશાખ વદ ૯ તા. ૨૦-૫-૨૦૧૭ થી ૨૬-૫-૨૦૧૭

અંદરના પાને...

• સામાન્ય ચૂં ટણીમાંએમશયન ઉમેદવારોનો દબદબો રહેશે પાન ૪ • મિટન સમહત ૧૦૦થી વધુ દેશોમાંસાયબર એટેિ પાન ૧૬

20th May 2017 to 26th May 2017

9888

* All fares are excluding taxes

કુલભૂષણ જાધવ કેસ આંતરરાષ્ટ્રીય કોટટમાં

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Singapore, Malaysia (Penang and Langkawi) on the cruise and Bangkok

Journey to the Far East Singapore, Malaysia (Penang and Langkawi) on the cruise and Bangkok. Singapore - City tour, Botanic Gardens, Night safari Bangkok - Grand Palace, Emerald Buddha, Buddha Temples, Dinner Cruise on Chaophraya River Based on double/twin/triple basis.

£1775 pp

Air Travel Fare

Mumbai £365 Ahmedabad £370 Bhuj £470 San fransisco £615 Dubai £296

New York £352 Chicago £530 Houston £611 Bangkok £460 Nairobi £365

BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

www.holidaymood.co.uk

નવી દિલ્હી, હેગ (નેધરલેન્ડ)ઃ પાકિટતાની લશ્િરી િોટટદ્વારા મૃત્યુિડં ની સજા પામેલા ભારતીય િુલભૂષણ જાધવના િેસ મામલેઇન્ટરનેશનલ િોટટ ઓફ જસ્ટટસ (આઇસીજે)માં સોમવારે યોજાયેલી સુનાવણીમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. િોટટટઆ િેસમાં પાકિટતાનનો પુરાવો પણ રેિોડટપર લેવાનો ઇનિાર િયો​ોહતો. ભારત અનેપાકિટતાનેિોટટ સમક્ષ િલીલો રજૂિરી િીધી છેઅનેહવેસહુની નજર ચુિાિા પર છે. આંતરરાષ્ટ્રીય કાનૂનવિદોના વિગતિાર દલીલો કરતાં આ મતે સુનાિણી બાદ આ કેસમાં કેસમાં પાકકટતાને માનિ ભારતનું પલડું ભારે છે. અવિકારોનો સરેઆમ ભંગ કયો​ો આઇસીજેમાં ભારતનું હોિાનુંજણાવ્યુંહતું. આઇસીજેમાં ૧૧ જજની પ્રવતવનવિત્િ િવરષ્ઠ કાનૂનવિદ્ હરીશ સાલ્િેએ કયુ​ું હતું. તેમણે બેન્ચ સમક્ષ કેસની સુનાિણી થઇ ભારતની દલીલો • ભારતના ૧૬-૧૬ પ્રયાસો છતાં પાકિલતાને િુલભૂષણ જાધવ સાથે રાજદ્વારી મુલાિાત ગોઠવી આપી નથી. • પાકિલતાન િુલભૂષણને િેસ પૂરો થાય તે પહેલાં પણ ફાંસીએ લટિાવી શિે છે, તેથી તેની સજા તત્િાળ સલપેન્ડ િરવામાં આવે. • પાકિલતાને પુરાવા ન આપીને એિતરફી ટ્રાયલ ચલાવી છે અને વવયેના સંવધનો ભંગ િયો​ો છે. • ભારતને િુલભૂષણ જાધવ સામેના આરોપોની નિલ પણ અપાઇ નહોતી. િુલભૂષણને યોગ્ય િાનૂની પ્રવતવનવધત્વ આપવું જોઇએ. • નેવીમાંથી વનવૃિ થયા બાદ જાધવ ઇરાનમાં વબઝનેસ િરતા હતા અને પાકિલતાને ત્યાંથી તેમનું અપહરણ િયુ​ું હતુ.ં ભારત સરિાર સાથે તેમનો િોઇ સંબધ ં ન હતો.

ઇન્ટરનેશનલ િોટટઓફ જસ્ટટસમાંસોમવારેજાધવ િેસની સુનાવણી દરમમયાન એટનની હરીશ સાલ્વે(ડાબે) સાથેભારતીય અમધિારીઓ.

હતી. જસ્ટિસ અબ્રાહમે ભારત અને પાકકટતાનને દલીલ માિે ૯૦ વમવનિનો સમય આપ્યો હતો. સાલ્િેની સાથે વિદેશ મંત્રાલયના જોઇન્િ સેક્રિે રી દીપક વમત્તલ, જોઇન્િ સેક્રેિરી િી. ડી. શમાો, નેિરલેન્ડ સ્ટથત ભારતીય દૂતાિાસના ફટિટસેક્રેિરી કાજલ ભટ્ટ િગેરેહાજર રહ્યા હતા. ભારતે જણાવ્યું હતું કે, પાકિટતાનની દલીલો

પાકકટતાને જાિ​િને જાસૂસ ગણીને ફરમાિેલી ફાંસીની સજાને તાત્કાવલક રદબાતલ કરાય. બંને દેશ િચ્ચે સ્ટથવત ગંભીર છેઅનેઅમનેઆશંકા છે કે આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો આિતાં પહેલાં જ પાકકટતાન કુલભૂષણ જાિ​િને ફાંસી આપી દેશે. અનુસંધાન પાન-૨૩

• અમે િુલભૂષણ જાધવને જાસૂસી પ્રવૃવિઓમાં સંડોવણી બદલ પાકિલતાનના બલુવચલતાન પ્રાંતમાંથી પિડ્યો છે. • ‘જાસૂસ’ આતંિી પ્રવૃવિમાં સામેલ હોવાથી વવયેના સમજૂતી લાગુ ન પડે. • િુલભૂષણ જાધવ અંગેની અરજીઓ વબનજરૂરી અને નિામી છે તેને ફગાવી દો. • ભારત િુલભૂષણ જાધવના મુસ્લલમ નામ ધરાવતા પાસપોટટ અંગે ખુલાસો િરી શક્યું નથી. • ભારત િોટટનો રાજિીય વથયેટર તરીિે ઉપયોગ િરી રહ્યું છે, તે યોગ્ય પ્રવતસાદ આપી શિતું નથી. • પાકિલતાનના આરોપો અંગે ભારતે િોઇ નક્કર પ્રવતસાદ આપ્યો નથી, ચુપકિદી સેવી રાખી છે.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.