GS 20th June 2020

Page 1

સવશેષ લેખ... લોહાણા કોમ્યુસનટી નોથશ લંડન દ્વારા શોકાતુર પસરવારોની સનઃથવાથશ અને સમસપશત સેવા • આંતરરાષ્ટ્રીય યોગ સદવસે જાણોઃ યોગ એટલે ખરેખર શું ?

First & Foremost Gujarati Weekly in Europe

લદ્દાખ સરહદેલોહહયાળ સંઘષષ Vol 49 Issue 8

સંવત ૨૦૭૬, જેઠ વદ ચૌદસ તા. ૨૦-૬-૨૦૨૦ થી ૨૬-૬-૨૦૨૦

20th June to 26th June 2020

80p

વાચન સવશેષ... આપણા વડીલોને થપશશતી સમથયા કેમ હલ થઈ શકેઃ લોડડ ડોલર પોપટ સૂચવે છે ઉકેલ • ગીરમાં ડાલામથ્થા સાવજોનો વથતીવધારોઃ આંક વધીને ૬૭૪ થયો

ચીનના ૪૩ સૈસનકોના મૃત્યુઃ ભારતના ૨૦ જવાન શહીદ

નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે લદ્દાખ સરહદે લાંબા સમયથી પ્રવતતતો તણાવ લોહહયાળ સંઘષતમાં પહરણમ્યો છે. પૂવવીય લદ્દાખ પ્રદેશ સાથે જોડાયેલી લાઇન ઓફ એક્ચ્યુલ કડટ્રોલ (એલએસી) નજીક ગલવાન ઘાટીમાં સોમવારે મોડી રાત્રે ભારતીય અને ચીની સૈહનકો વચ્ચેઆ હહંસક અથડામણ થઇ હતી, જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા છે તો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતાં ૪૩ ચીની સૈહનકોના ઢીમ ઢાળી દીધા હતા. લદાખ ક્ષેત્રમાં અચાનક સર્તયેલી થફોટક સ્થથતને થાળે પાડવા ભારત અનેચીનના ઉચ્ચ લશ્કરી અહધકારીઓ વચ્ચે સરહદી ક્ષેત્રમાં મંત્રણાનો દૌર શરૂ થયો છે. બીજી તરફ, નવી હદલ્હીમાં વડા પ્રધાન નરેડદ્ર મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ હસંહથી માંડીને હવદેશ પ્રધાન, ગૃહ પ્રધાન સાથે બેઠકો યોજીને સરહદી ક્ષેત્રમાં પ્રવતતતી સ્થથહતનો તાગ મેળવ્યાના અહેવાલ છે. મંગળવારે હદવસ

દરહમયાન ચીફ ઓફ હડફેડસ થટાફ (સીડીએસ), ત્રણેય સેના પ્રમુખ, સંરક્ષણ પ્રધાન રાજનાથ હસંહ, હવદેશ પ્રધાન એસ. જયશંકર વચ્ચે હદવસભર બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. એક અહેવાલ અનુસાર, સરહદે તૈનાત ભારતની નાની ટુકડી પર ચીનના સૈડય જવાનોએ હુમલો કયોત હતો. જોકે ભારતના ર્ંબાજ જવાનોએ ચીનને બરાબરનો પાઠ ભણાવ્યો હતો, જેમાં ચીનના ૪૩ જવાનો માયાતગયા હતા. જોકે, ચીન આ થવીકારતું નથી અને હંમેશાની માફક આ મામલેજુઠ્ઠુંબોલી રહ્યુંછે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા દોઢ મહહનાથી સરહદે હવવાદ ચાલે છે. જેનો ઉકેલ લાવવા ગત ૬ જૂનના રોજ લેફ્ટેનડટ જનરલ થતરની વાતચીતમાં બડને દેશે વાતચીતથી હવવાદનો ઉકેલ મેળવવા માટે સહમહત દશાતવી હતી. જોકેચીનેગલવાનમાંફરી એક વખત ભારતનેદગો આપ્યો હતો. ગલવાન વેલી એ જ હવથતાર છે જ્યાં ૧૯૬૨ના

અંદર વાંચો....

પાક.ની અવળચંડાઇઃ ભારતીય દૂતાવાસના કમશચારીની અટકાયત

યુદ્ધમાં ૩૩ ભારતીયોના જીવ ગયા હતા. ચીની સૈસનકોનો આક્રમક અસભગમ ર્ણીતી સમાચાર એજડસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૬ જૂનની જેમ જ ૧૫મીએ પણ ૧૬મી હબહાર રેજીમેડટના કમાસ્ડડંગ ઓફફસર કનતલ સંતોષ બાબૂએ ચીનના સૈહનકોને તેમની સીમામાં વધુ પાછા જવા કહ્યુંહતું. કનતલ બાબૂ શાંહતપૂવતક વાતચીત કરી રહ્યા હતા, પણ તે સમયે ચીનના સૈહનકોએ ઉગ્ર ચચાતકરવાનુંશરૂ કરી દીધું. વાતચીત દરહમયાન ચીનના સૈહનકોએ ભારતીય ટૂકડી પર દંડા, પથ્થર અને ધારદાર વથતુઓથી હુમલો કયોત. ચીનના સૈહનકોનો ઉદ્દેશ ભારતીય દળને નુકસાન પહોંચાડવાનો હતો. આ ટકરાવમાં કનતલ સંતોષ, હવાલદાર પાલાની અને હસપાહી કુંદન ઝા ઘટનાથથળેજ શહીદ શહીદ થયા હતાં. કલાકો સુધી ચાલી અથડામણ હવશ્વસનીય સૂત્રોના

જણાવ્યા પ્રમાણે ગલવાન ઘાટીના પેટ્રોહલંગ પોઇડટ ૧૪ નજીક વાતચીત થઈ રહી હતી. ત્યારેભારતીય સેના પર હુમલો થયો હતો. ભારતે પણ જવાબી કાયતવાહી કરી, પણ ચીનના સૈહનકો મોટી સંખ્યામાં હતા. ત્યાર બાદ ભારતીય સેનાની બીજી પાટવીને ર્ણ કરાતા તે આવી પહોંચી હતી. આ પછી બંને બાજુએ ભારે હહંસક અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં ચીનના ૪૩ સૈહનકની ખુવારી થઈ છે. જોકે, ચીન તરફથી આ અંગેસત્તાવાર હનવેદન આવ્યું નથી. બડને પક્ષે અનેક જવાન ગુમ પણ છે અને અનેક જવાન ગંભીર રીતે ઈર્ગ્રથત થયા છે. બંને બાજુ સૈહનકોનો મોતનો આંકડો વધી શકેછે. આ અથડામણ આશરે૩ કલાક ચાલી હતી. ભારત-ચીન વચ્ચે યુદ્ધ જેવી ક્થથસત હહંસક અથડામણના આ ઘટનાક્રમ વચ્ચે ભારત-ચીન સરહદે યુદ્ધ જેવી સ્થથહત ઉભી થઈ છે. રાજધાની હદલ્હીમાંઉચ્ચ

બાદ હવદેશ પ્રધાન એસ. જયશંકરે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત યોજી હતી. સરહદની સ્થથહતને ધ્યાનમાં રાખી આમવી ચીફ જનરલ નરવણેએ પઠાણકોટની મુલાકાત પણ રદ્દ કરી હતી. ચીની હેસલકોપ્ટસશની મૂવમેન્ટ વધી ગલવાન ઘાટીમાંચીન વચ્ચે થયેલી હહંસક અથડામણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હોવાના અહેવાલને ભારતીય સેનાએ સમથતન આપ્યું છે. ભારતીય સેનાએ એક સત્તાવાર હનવેદનમાં જણાવ્યું હતુંઃ ૧૫ અને૧૬ જૂનની મોડી રાત્રે ભારત-ચીનના સૈહનકો વચ્ચે હહંસક અથડામણ થઈ હતી. લાઈન ઓફ ડ્યૂટી પર ૧૭ ભારતીય જવાનોની ટુકડી ઘાયલ થઈ છે. જ્યારે ખુબ જ નીચું તાપમાન ધરાવતા આ હવથતારમાં આપણા દેશના જવાનો શહીદ થયા છે જેમની સંખ્યા ૨૦ છે.

એક પ્રસતભાશાળી કલાકારની અણધારી એક્ઝિટ

નેપાળની બદમાશીઃ ભારતીય સવથતારોને પોતાના ગણાવ્યા ગુજરાત ધ્રૂજ્યુંઃ આઠ વષશ બાદ ૫.૩ સરઝટર થકેલનો ભૂકંપ

થતરીય બેઠકોનો ધમધમાટ રહ્યો હતો. લદ્દાખની હહંસક ઘટના બાદ ગૃહ પ્રધાન અહમત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ હસંહ વડા પ્રધાન નરેડદ્ર મોદીને સમગ્ર ઘટનાક્રમ અંગે માહહતગાર કરવા તેમના સત્તાવાર હનવાસથથાન ૭ લોક કલ્યાણ માગતપર પહોંચ્યા હતાં. મળતી માહહતી અનુસાર આ બેઠકમાં ચીન પર આગળની રણનીહત અંગેચચાતથઇ હતી. આ અગાઉ સંરક્ષણ પ્રધાન રાજનાથ હસંહે આમવી ચીફ એમ.એમ. નરવણે અને ચીફ ઓફ હડફેડસ થટાફ જનરલ હબહપન રાવત સાથે પણ બેઠક યોજી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં સંરક્ષણ પ્રધાને ઘષતણ બાદ સીમા પર પ્રવતતમાન સ્થથતી અંગે માહહતી મેળવી અને તે અંગે ચચાત કરી હતી. આ મુલાકાત રાજનાથ હસંહનાં ઘરે યોર્ઇ હતી. લદ્દાખ ઘટનાને લઈ સંરક્ષણ પ્રધાન રાજનાથ હસંહ સાથે બેઠક કયાત

ફાઈલ ફોટો

સુશાંત સસંહ (૧૯૮૬-૨૦૨૦)

મુંબઇઃ ‘છિ​િોરે’, ‘કેદારનાથ’ અને ‘એમ.એસ. ધોની’ જેવી ફિલ્મોના પાત્રો થકી આમ આદમીને જીવન સામે લડવાનો સંદેશ આપનાર પ્રછતભાશાળી યુવા અછભનેતા સુશાંત છસંહનો પાછથિવ દેહ તો સોમવારે પંચમહાભૂતમાં છવલીન થઇ ગયો, પરંતુતેણેઆત્મહત્યાનુંપગલું કેમ ભયુ​ુંતેસવાલ અનુત્તર જ રહી ગયો િે. રછવવારે બાંદ્રાસ્થથત પોતાના જ ફ્લેટમાંગળેિાંસો ખાઇ લેનાર ૩૪ વષિના સુશાંત છસંહને છપતા કે. કે. છસંહ અને બન્ને બહેનોએ છવલેપાલલે થમશાનઘાટ ખાતેમુખાસ્નન આપ્યો હતો. િેલ્લા િ મછહનાથી છડપ્રેશનથી પીડાતા સુશાંત છસંહના મૃત્યુનું કારણ ગળેિાંસો જ હોવાનું ઓટોપ્સી છરપોટટમાં ખૂલ્યુંિે. જોકેપછરવારજનો આ હકીકત થવીકારવા તૈયાર નથી. તેના છપતરાઇ ભાઇ અને ધારાસભ્ય છનરજ છસંહ સછહતના પછરવારજનોનો આરોપ િે કે

અનુસંધાન પાન-૩૦

સુશાંતે આત્મહત્યા નથી કરી, પણ તેને આ માટે મજબૂર કરાયો િે. થવજનોનું કહેવું િે કે સુશાંતને કોઇ મુશ્કેલી નહોતી. તેની આછથિક સ્થથછત ઘણી સારી હતી. આગામી નવેમ્બર-છડસેમ્બરમાં તેના લનન થવાના હતા. પછરવારે તેની તૈયારીઓ પણ શરૂ કરી હતી. આ સ્થથછતમાં તે આત્મહત્યા કેવી રીતે કરી શકે? આ કેસ તપાસ માટે સીબીઆઇને સોંપાવો જોઇએ. બીજી તરિ, એક યુવા સાથી કલાકારના અપમૃત્યુથી હતપ્રભ છહન્દી ફિલ્મઉદ્યોગમાં ચચાિનો વંટોળ ઉઠ્યો િે કેબોછલવૂડનો સગાવાદ આ અછભનેતાને છજંદગી ટૂંકાવવાના માગલેદોરી ગયો િે. પ્રાપ્ત માછહતી મુજબ સુશાંત છડપ્રેશનમાં રહેતો હતો અને િેલ્લા ૬ મછહનાથી તેની દવા પણ ચાલતી હતી. અનુસંધાન પાન-૩૦


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.