FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE
Let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુિવશ્વત: | દરેક દદશામંાથી અમનેશુભ અનેસુંદર દવચારો પ્રાપ્ત થાઅો
%"-
#+$$ ("'!$(* (,
'" %*+ &, ( '$ !)# &,
"-&")
80p
&-## +",-* '('! ('% $)''
Volume 42, No. 43
)+0&/ ! (#%-','#%/ .""$*
સંવત ૨૦૭૦, મહા વદ અમાસ તા. ૦૧-૦૩-૨૦૧૪ થી ૦૭-૦૩-૨૦૧૪
1st March to 7th March 2014
લોકસભા ચૂંટણી માથેછેત્યારેગુજરાતમાંએક પછી એક પાંચ ધારાસભ્યો રાજીનામું આપીનેભાજપમાંજોડાઇ જતાંકોંગ્રેસના નેતાઓની ઊંઘ હરામ થઇ ગઇ છે. અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Fly to India
Worldwide Specials
Mumbai £395 Ahmedabad £425 Delhi £449 Bhuj £599 Rajkot £589 Baroda £495 Amritsar £499 Goa £485
Nairobi £485 Dar Es Salam £489 Mombasa £549 Dubai £339 Jo’burg £519 Singapore £525 Kuala Lumper £539 Bangkok £509
Emirates flights to India with 3 Nights Stopover in Dubai
4 Star Hotel with breakfast & private transfers Including: City Tour, Dhow River Cruise with dinner & Dessert safari with barbeque dinner Prices from £779 per person. Based on Double/Twin sharing basis.
I
±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ. BOOK G We offer visa service for India, Australia and USA. ONLINE G Above are starting prices and subject to availability.
020 3475 2080 www.holidaymood.co.uk
KERALA DUBAI 2 Adults 4 Nights & 5 Days
£1600
incl. flight
Disneyland
ગુજરાતમાંકોંગ્રસે નેકમરતોડ ફટકો
અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાન અનેભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશભરમાં ચૂટં ણી સભા સંબોધીને કોંગ્રસ ે ને હંફાવી રહ્યા છે તો ગુજરાતમાં તેમના સાથીદારો ચૂટં ણી પૂવવેજ કોંગ્રસ ે ના સૂપડાંસાફ કરી નાખવાના કામેલાગ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપ લોકસભા ચૂટં ણી પૂવવે અપનાવેલી આક્રમક વ્યૂહરચનાના પરરણામે એક જ સપ્તાહમાં કોંગ્રસ ે ના પાંચ ધારાસભ્યો પક્ષ અને રવધાનસભામાંથી રાજીનામું આપીનેભાજપમાંજોડાયા છે. કોંગ્રસ ે સાથે છેડો ફાડનાર ધારાસભ્યોમાં બાવકુભાઇ ઉંધાડ (લાઠી-સૌરાષ્ટ્ર), જશાભાઇ બારડ (સોમનાથ-સૌરાષ્ટ્ર), છબીલ પટેલ (અબડાસા-કચ્છ), રાજેન્દ્રરસંહ ચાવડા (રહંમતનગર-ઉત્તર ગુજરાત) અને પ્રભુભાઇ વસાવા
BEST DEAL SRILANKA
ON WORLD WIDE £1400 £950 for 2 adult incl. flight TRAVEL 5 NIGHTS AND 6 DAYS INSURANCE Packages 2 Adults 5 Nights & 6 Days
Contact: Ramnikbhai 020 8477 7105 Niaz 0208 4777101
or
EXCLUDING FLIGHTS
ભાજપ કાયાાલય ખાતેકોંગ્રેસના ધારાસભ્ય જશાભાઈ બારડ (વચ્ચે)ને અાવકારતા પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. ફળદુસાથેઆઇ. કે. જાડેજા
(માંડવી-સુરત)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત હજુ પાંચકે ધારાસભ્યો કોંગ્રસ ે સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. કોંગ્રસ ે ના મોવડીઓ દ્વારા બેઠકોનો દોર શરૂ લોકસભા ચૂટં ણીઓ જાહેર
INDIA
GOLDEN TRIANGLE TOUR £945 for 2 adult 5 NIGHTS AND 6 DAYS
EXCLUDING FLIGHTS
થવાની ઘડીઓ ગણાઇ રહી છે તેવા સમયે જ એક પછી એક ધારાસભ્યની રવકેટ પડવા લાગતાં કોંગ્રસ ે પક્ષની પ્રાદેરશકથી માંડીને રાષ્ટ્રીય સ્તરની નેતાગીરીમાં રચંતાનું મોજું ફરી વળ્યું છે. કોંગ્રસ ે ની નેતાગીરી દાવો તો એવો કરે છે કે પક્ષને વફાદાર ન હોય
GOA
£1600 for 2 adult 5 NIGHTS AND 6 DAYS INCLUDING FLIGHTS
For Packaged Tours Call Pradeep 020 8477 7119
તેવા ધારાસભ્યોના જવાથી પક્ષનો કચરો સાફ થયો છે, પરંતુહકીકત એ છે કે વધુ રવધાનસભ્યોના રાજીનામા પડતા અટકાવવા માટે કોંગ્રસ ે ના પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામત રદલ્હીથી અમદાવાદ દોડી આવ્યા છે. તેઓ પક્ષના તમામ ધારાસભ્યોને વ્યરિગત મળીને રહ્યા છે. કામતે સોમવારે કોંગ્રસ ે ના તમામ ધારાસભ્યો સાથેતાકીદની બેઠક યોજી હતી અનેપક્ષ છોડવા માટેનાંકારણો સમજવાનો પ્રયાસ કયોોહતો. તેમની આ બેઠકનો એક ઉદ્દેશ બાકીના ધારાસભ્યોનેકોંગ્રસ ે સાથે છેડો ફાડતા અટકાવવાનો પણ હતો. તેમણે દરેક સભ્ય સાથેની વાતચીતમાંકોંગ્રસ ે પક્ષમાં કેગુજરાતના સંગઠનમાંકોઈ પ્રશ્નો કે સમસ્યા હોય તે અંગે રવશેષ પૃચ્છા કરી હતી. અનુસંધાન પાન-૩૦
TRAVEL & TOURS
714 Romford Road Manor Park, London E12 6BT
A Moresand Ltd Group of Companies
Email: sales@samtravel.co.uk
www.samtravel.com
0800 368 0303 BOOK ONLINE