GS 18th November 2017

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રિવો યન્િુતવશ્વિઃ | દરેક તદશામાંથી અમનેશુભ અનેસુંદર તવચારો પ્રાપ્િ થાઓ

80p

TM

Volume 46 No. 28

સંવિ ૨૦૭૪, કારિક અમાસ િા. ૧૮-૧૧-૨૦૧૭ થી ૨૪-૧૧-૨૦૧૭

The Langley Banqueting & Conference Suites

18th November 2017 to 24th November 2017

Weddings/Receptions/Engagements/Mehndi

The perfect one stop venue for your dream wedding Tailor made packages available 2 magnificent suites accommodating 100-1000 guests Registered to hold Civil Ceremonies In-house catering available & outside caterers welcome Personalised decor packages Free car parking

01923 218 553 www.langleybanqueting.co.uk

અંદરના પાને...

• ગુજરાિ ચૂંટણીમાંબહુમિના જનઘોષ છિાંપ્રચારમાંરઘવાટ • જીવંિ પંથઃ પરાક્રમી અને અડગ પ્રીતિ પટેલ... અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

STUNNING SOUTH INDIA 3rd FEBRUARY 2018 to 12th FEBRUARY 2018 8 Nights/9 Days MUNNAR – THEKKADY – MADURAI – RAMESH –WARAM – KANYAKUMARI – KOVALAM

£1675 pp

Tea Museum in Munnar Periyar Wildlife Sanctuary, Boat Ride at Lake Periyar, Spice plantation tour & Kalari show Temple tour in Madurai with Gandhi Memorial Museum Ramanathaswamy temple in Rameshwaram Kanyakumari, visiting Kumari Amman Temple, thousand year old Konerishwarar Temple, Gandhi Memorial, Vivekananda Memorial and Tiruvalluvar Statue. Trivandrum, sightseeing covering Shree Padmanabha Swami Temple and Horse Palace.

Air travel fares from

Mumbai Ahmedabad Bhuj/Rajkot Vadodra Goa Dubai Nairobi Dar es salaam

£385 £399 £485 £495 £390 £296 £330 £365

New York Chicago Houston San Francisco Toronto Bangkok Perth Singapore

£352 £435 £525 £460 £350 £460 £565 £420

Flight to Ahmedabad nonstop from £466

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

BOOK ONLINE

020 3475 2080

G We offer visa services for Australia and USA/Canada. G Above are starting prices and subject to availability.

www.holidaymood.co.uk

લંડનઃ તીવ્ર મહેચ્છા - મહત્ત્વાકાંિાઓની કકંમત પણ ભારેચુકવવી પડતી હોય છે. ગત સપ્તાહે પૂવવ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતત પટેલની ઈઝરાયેલી રાજકારણીઓ સાથેની તિનસત્તાવાર અને ગુપ્ત િેઠકો તવશેની તવગતો જાહેરમાંઆવી જતાંપ્રીતત પટેલના રાજીનામા સાથેતિતટશ કેતિનેટનેભારેખળભળાટનો સામનો કરવો પડ્યો છે. ગત સપ્તાહ સનસનાટીપૂણવિની રહ્યું કારણ કે મીતડયા ફર્ટટ હેન્ડ માતહતી મેળવવા દોડાદોડી કરતુંરહ્યુંઅનેતમતનર્ટસવ પોતાને િચાવવા સંતાતા રહ્યા, જ્યારે પ્રજાના અસંતોષનો સામનો કરી રહેલાંવડા પ્રધાન દેખીતી રીતેજ આ સમર્યા કેવી રીતે હાથ ધરવી તેનો સંઘષવકરી રહ્યાંહતાં. આ સમગ્ર પ્રકરણની વચ્ચે પણ પ્રીતત પટેલનો શાંત અને હળવાશપૂણવ તમજાજ કંઇક આશ્ચયવજનક છતાંપ્રશંસનીય લાગ્યો હતો. પ્રીતત પટેલનું ર્થાન અશિ લોકો

માટેના તમતનર્ટર પેની મોરડોન્ટે લીધું છે. થેરેસા મેએ કેતિનેટમાં સામેલ થવાં તેમને કોલ કયોવહતો. પિમાંઉભરતા તસતારા ૪૪ વષષીય પેની ગત વષવના રેફરન્ડમ અતભયાનમાં અગ્ર િેક્ઝઝતટયર હતાં અને ટોરી નેતૃત્વની ર્પધાવમાં આન્દ્રેઆ લીડસોમને તેમણે ખુલ્લો ટેકો આપ્યો હતો. પોતાની તનયુતિ અંગે તેમણે કહ્યું હતું કે, ‘નવા સેક્રેટરી ઓફ ર્ટેટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ તરીકે વડા પ્રધાન દ્વારા તનયુતિથી મને આનંદ થયો છે. આપણા િધા માટેસલામત, વધુસુરતિત, વધુસમૃદ્ધ તવશ્વના તનમાવણને આગળ ધપાવવા ટીમ સાથેકામ કરવા અનેઆપણેજેકરીએ તેમાં તિતટશ પ્રજાને ગૌરવ થાય તેમ કરવા હું ઉત્સુક છું.’ પ્રીતિ પટેલની ખાનગી બેઠકોનું ચાલકબળ લોડડસ્ટુઅટડપોલાક પટેલનો ઈઝરાયેલ પ્રવાસ કન્ઝવવેતટવ

ફ્રેન્ડ્સ ઓફ ઈઝરાયેલ (CFI)ના પ્રેતસડેન્ટ લોડટ ર્ટુઅટટ પોલાક દ્વારા યોજાયો હોવાનું કહેવાય છે. તેણે પટેલની ઈઝરાયેલમાં ઉનાળુ રજાઓ ગાળવા દરતમયાન ડઝન િેઠકોનું આયોજન કયુ​ું હતું અને એક તસવાય તમામમાં તેમની હાજરી હોવાનું જણાયુંછે. સપ્ટેમ્િરમાં ઈઝરાયેલી તમતનર્ટર તગલાડ એડાવન અને સરકારી અતધકારી યુવાલ રોટેમ સાથેપટેલની મીતટંગ્સમાંપણ તેઅો હાજર હતા. લોડટ પોલાકે ઈઝરાયેલ રાષ્ટ્ર વતી ૨૮ વષવલોિીઈંગ કયુ​ુંછે. તેમના એક સાથીના કહેવા મુજિ, ‘તેમણે CFIને સમગ્ર જીવન આપ્યું છે. કન્ઝવવેતટવ્ઝ સત્તા અને સત્તા િહાર હતા ત્યારે પણ ઈઝરાયેલના ઘણા તમત્રો હતા. તેમણે ટોરી સાંસદોની પેઢીઓમાં સંપકોવ ર્થાતપત કયાવ છે.’ પટેલની િેઠકોમાં તેમની ભૂતમકાને અર્વાભાતવક ખોટા તનણવય તરીકેલેખાઈ છે. લોડટ પોલાકને હેડલાઈનમાં રહેવાનો કોઈ શોખ નથી. સરકાર સાથે નજીકથી કામ કરવા મળે તે માટે તેમને ઉમરાવપદ મળવાથી ભારે પ્રસન્નતા થઈ હતી પરંતુ, આ ર્ટોરીનો તહર્સો િનવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો, તેમ તેમના પૂવવ સાથીએ જણાવ્યુંહતું. પ્રીતત પટેલની િેઠકો તડપાટટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (Dfid) અને દતિણ સીતરયામાં માનવતાવાદી કાયવ કરી રહેલા ઈઝરાયેલી તડફેન્સ ફોસષીસ વચ્ચે સહકાર વધારવાના પ્રયાસો માટેહતી. અનુસંધાન પાન-૧૬


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.