GS 18th May 2024

Page 1

FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE

પીઓકેમાંબુિદં માગઃ અમારે ભારતમાંભળવુંછે

દરેક મદશામાંથી અમનેશુભ અનેસુંદર મવચારો પ્રાપ્ત થાઓ

પાન-21

| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE

સંવત ૨૦૮૦, વૈશાખ સુદ દસમ

18 MAY - 24 MAY - 2024

હાટટફૂિનેસના વૈમિક માગિદશિક દાજી યુકેના પ્રવાસે પાનઃ 27

VOL 53 - ISSUE 3

SPECIAL DEPAR RTURES SRI LANKA

13 days/12 nights

from £2309

Departs on 0 May, 20 Jun, 18 ep, 14 Nov 2024

Grab Your Spot N Now!

VIETNAM & AZER V RBAIJAN TU C CAMBODIA 09 9 day

17 7 days/16 nights 06 days/05 nights

from £2999 Departs on 11 Sep, 06 Nov, 22 Nov 2024

from m £1499 9

Deeparts on 16 Sep,, 22 Oct 2024 24

f om fr Departss on 9 Sep p, 15 Oct 2024 2

Travel with a group gr of like-minded people Tou our managerrs accompanying you throughout Vegetarian cuis uisine available

રિરટશ અથિતત્રં મંદીની ચુગં ાલમાંથી મુક્ત 2024ના પ્રથમ મિમામસકમાંજીડીપીમાં0.6 ટકાનો વધારો, સમવિસ અનેમેન્યુફેક્ચર સેક્ટરમાંતેજીનો ધમધમાટ જોવા મળ્યો

અત્યાર સુધી ભાજપ અિે સાથી પક્ષોિા ઉમેદવારો માટે પ્રચારાથવે ભારતભ્રમણ કરી રહેલા વડાપ્રધાિ િરેન્દ્ર મોદીએ હવે પોતાિા માટે પ્રચારિો પ્રારંભ કયોથ છે. સોમવારે તેમણે વારાણસીમાં પ્રચંડ જિમેદિી વચ્ચે રોડ શો યોજીિે મંગળવારે ઉમેદવારીપિક ભયુ​ું હતું. વારાણસી બેઠક પર મતદાિ​િા અંનતમ તબક્કામાં પહેલી જૂિે મતદાિ થવાિું છે. ફોમથભરતાંપૂવવેતેમણેદશ્વામેધ ઘાટ ખાતેપૂજાનવનધ કરી હતી. મોદીએ ફોમથ ભયુ​ું ત્યારે વનરષ્ઠ પ્રધાિો અનમત શાહ અિે રાજિાથ નસંહ, મુખ્યપ્રધાિ યોગી આનદત્યિાથ સનહત પક્ષિા 25 ટોચિા િેતાઓ હાજર રહ્યા હતા.

www w..citibondtours.co.uk

Whyy Book with h us:

કન્સ્ટ્રક્શન સેક્ટરમાંપીછેહઠ પરંતુ વ્યાજદર 5.25 ટકાએ યથાવત, 1.6 મમમિયન મકાન મામિકોના મરમોગગેજ મોંઘાદાટ બનશે

લંડનઃ તાજેતરમાં ટથાનિક સત્તામંડળોિી ચૂંટણીમાં કારમા પરાજયિો સામિો કરિાર કન્ઝવવેનટવ પાટટી અિેવડાપ્રધાિ નરશી સુિાક માટે રાહતિા સમાચાર આવ્યા છે. નિટિ​િું અથથતંિ મંદીમાંથી બહાર આવી ગયું છે અિે પ્રથમ નિમાનસકમાં અથથતંિ​િી ગાડીએ વેગ પકડ્યો છે. તો બીજીતરફ બેન્ક ઓફ ઇંગ્લેન્ડેવ્યાજદર 5.25 ટકા પર યથાવત રાખ્યા છેપરંતુભનવષ્યમાં વ્યાજદરમાં ઘટાડાિા સંકેત પણ આપી દીધાં છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરમાં કોઇ ઘટાડો િ કરતાં વ્યાજદર છેલ્લા 16 વષથિી ટોચ પર યથાવત રહ્યો છે. ઓફફસ ફોર િેશિલ ટટેનટસ્ટટક્સિા જણાવ્યા અિુસાર યુકેઇકોનોમીઃ ઉડતી નજરે 2024િા પ્રથમ નિમાનસકમાંજીડીપી દરમાં0.6 ટકાિો વધારો થયો • 0.6 ટકા જીડીપીમાંવધારો • 0.7 ટકા સરવિસ સેક્ટરમાં હતો. હોસ્ટપટાનલટી, આર્સથ, એન્ટરટેઇિમેન્ટ સનહતિા સનવથસ વૃરિ • 0.8 ટકા મેન્યુફેક્ચરરંગ સેક્ટરમાં વૃરિ • 0.9 ટકા સેક્ટરિી આગેવાિીમાંઅથથતંિમાંવેગ આવ્યો છે. મેન્યુફેક્ચનરગ કન્સ્ટ્રક્શન સેક્ટરમાંઘટાડો સેક્ટરમાંપણ વૃનિ જોવા મળી છે. જેિી સામેકન્ટટ્રક્શિ સેક્ટરમાં એિજીથિા નબલમાંઘટાડો થઇ રહ્યો છેઅિેસરકારેિોકરીયાતોિે મંદી જોવા મળી હતી. આનથથક મોરચે સારા પનરણામો બાદ ચાન્સેલર જેરેમી હન્ટે ટેક્સમાં900 પાઉન્ડિી રાહત આપી છે. જણાવ્યું હતું કે, જીડીપીમાં વધારો અથથતંિ તંદુરટત બિી રહ્યું મરમોગગેજમાંમામસક સરેરાશ 295 પાઉન્ડનો બોજો વધશે વ્યાજદર યથાવત રહેતાં દેશમાં મોગવેજ મોંઘાદાટ બન્યાં છે. હોવાિો પુરાવો છે. કોરોિા મહામારી બાદ પહેલીવાર અથથતંિ જે મ િે નરમોગવેજ કરાવવાિી જરૂર છે તેમિે મોગવેજ પેટેહવેવધુ સુધારાિી નદશામાંઅગ્રેસર બન્યુંછે. આ વષથમાંઆપણુંઅથથતંિ પ્રગનત કરશેઅિેયુરોપિા જી7 દેશોમાંઆગામી 6 વષથમાંશ્રેષ્ઠ ફકંમત ચૂકવવી પડશે. રહેશે. દેશમાં ફુગાવાિા દર કરતાં પગાર ઝડપથી વધી રહ્યાં છે, અનુસંધાન પાન-30


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 18th May 2024 by Asian Business Publications Ltd - Issuu