GS 18th July 2020

Page 1

વાચનદવશેષ...

ચરોતરની વીરાંગના કમળાબહેન પટેલના ધરબાયેલા વ્યદિત્વની કહાણી

૧૦ બિબિયન ડોિર

નવી દિલ્હીઃ કોરોનાના કકળાટ વચ્ચે ભારત માટે આદથિક ક્ષેત્રે સારા સમાચાર છે. ટેક જાયન્ટ ગૂગલેભારતમાં૧૦ દિદલયન ડોલર (આશરે ૭૫ હજાર કરોડ રૂદિયા)નું જંગી મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે. આ મૂડીરોકાણના ભાગરૂિે જ ગૂગલ દ્વારા દરલાયન્સ દજયોમાંિણ રોકાણ કરવા વાટાઘાટ ચાલી રહી હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંિાણીની માદલકીની આ કંિનીમાં છેલ્લા થોડાક મદહનાઓમાં જ એક ડઝનથી િણ વધુ દિગ્ગજ કંિનીઓએ મૂડીરોકાણ કયુ​ુંછે. સચચ એન્જિન ગૂગલ તથા આલ્ફાબેટના સીઈઓ સુંદર

Vol 49 Issue 12

સંવિ ૨૦૭૬, અષાઢ વદ િેરસ િા. ૧૮-૭-૨૦૨૦ થી ૨૪-૭-૨૦૨૦

પિચાઈ અને વડા પ્રધાન નરેજદ્ર મોદી વચ્ચે સોમવારે કોરોના મહામારી, આધુપનક ટેકનોલોજીના આપવષ્કાર તેમિ કોરોના િછીના કાળમાં ઊભરી રહેલા નવા વકક કલ્ચર મુદ્દે પવસ્તૃત ચચાચ થઇ હતી. આ દરપમયાન પિચાઈએ ભારતમાં ગૂગલ દ્વારા િંગી રોકાણની જાહેરાત કરી હતી. પિચાઈએ ગૂગલ ફોર ઈન્જડયાની છઠ્ઠી વાપષચક બેઠકને વર્યુચઅલ િણ સંબોધન કયુ​ુંહતું. પિચાઈએ િણાવ્યુંહતુંકે, હું ‘ગૂગલ ફોર ઈન્જડયા પડપિટલ ફંડ’ની જાહેરાત કરતા રોમાંચ અનુભવું છું. આ િહેલ અંતગચત અમે આગામી િાંચથી સાત વષચમાં ભારતમાં ૧૦ અરબ ડોલર એટલે કે આશરે રૂ. ૭૫

18th July to 24th July 2020

નગીનિાસ સંઘવી સાથેના સંસ્મરણો વાગોળેછેમહાનુભાવો

સુનાકનુંદમદન બજેટઃ અથથતત્રં નેચેતનવંતુ બનાવવા પ્રયાસ મહાનાયક અદમતાભ બચ્ચન અનેપદરવાર કોરોનાની લપેટમાં HOME

GAS & ELECTRICITY

BROADBAND & TV PACKAGES SMART ALARM SYSTEM

GAS & ELECTRICITY CHIP & PIN

પ્રીદત પટેલે રજૂકરી પોઈન્ટ્સ આધાદરત નવી ઈદમગ્રેશન દસસ્ટમ

80p

ભારતમાંજંગી મૂડીરોકાણ કરવા ગૂગલની મહત્ત્વાકાંક્ષી યોજના

હજાર કરોડનુંરોકાણ કરીશું. તેમણે િણાવ્યું હતું કે, આ રોકાણ ભારતમાં મુખ્ય ચાર પડપિટલ ક્ષેત્ર માટેહશે. ભારતીય િનતા સુધી ઉિયોગી અનેસોંઘી પડપિટલ સેવા - લાભો િહોંચે, ભારતની િરૂપરયાત પ્રમાણેનવા ઉત્િાદનો અને સેવાઓનું પનમાચણ, વ્યાવસાપયકોનેપડપિટલ િપરવતચન માટે સશક્ત કરવા અને સ્વાસ્થ્ય, પશક્ષા તથા કૃપષ િેવા ક્ષેત્રોમાં સામાપિક ભલાઈ માટે આપટિફફશ્યલ ઈજટપલિજસ (એઆઇ) અને ટેક્નોલોજીનો લાભ િહોંચે એ ગૂગલનો ધ્યેય રહેશે.

ટેક્નોલોજી ટ્રાન્સફરથી જીવન પદરવતથન વડા પ્રધાન મોદીએ સોમવારે પિચાઈ સાથેની વાતચીત િછી ન્વવટ કયુ​ુંહતુંકે, આિે સવારે સુંદર પિચાઈ સાથે અનેક મુદ્દે ફળદાયી ચચાચ કરવામાં આવી. ખાસ કરીને ટેક્નોલોજી દ્વારા ભારતના ખેડૂતો, યુવાનો અને ઉદ્યમીઓના જીવનનેબદલવાના પવષયેવાતચીત કરી. વડા પ્રધાને િણાવ્યુંકે, સુંદર પિચાઈ અનેમેં કોરોનાના સમયમાં ઉભરેલી નવી કાયચ સંસ્કૃપત પવશે વાત કરી. રમતગમત સપહતના અનેક

અંિર વાંચો....

BUSINESS

અંિર વાંચો...

First & Foremost Gujarati Weekly in Europe

સેક્ટરમાં કોરોનાથી સજાચયેલા વૈપિક િડકારોનો મુદ્દો િણ ચચાચયો અને ડેટા પસક્યુપરટી તથા સાઈબર પસક્યુપરટીની િણ ચચાચ કરી. પશક્ષણ, અભ્યાસ, પડપિટલ ઈન્જડયા, પડપિટલ િેમેજટ તથા અજય ક્ષેત્રેગૂગલની કામગીરી જાણીનેઆનંદ થયો. આપનુંદવઝન પ્રશંસનીય: સુંિર દપચાઇ વડા પ્રધાન મોદીની ન્વવટના િવાબમાં પિચાઈએ ન્વવટ કયુ​ું હતું કે, પડપિટલ ઈન્જડયા અંગે આિનું પવઝન અને આશાવાદ પ્રશંસનીય છે. આ પદશામાંનવા

કાયોચ ચાલુ રાખવા ઉત્સુક છું. આિનો બહુમૂલ્ય સમય ફાળવવા બદલ આભાર. ટેક્નો જાયન્ટ માટેભારત મહત્ત્વનુંદવિેશી માકકેટ ટેક્નો-જાયજટ ગૂગલ માટે ભારત મહત્ત્વનું પવદેશી માકકેટ છે. જ્યાં સચચ એન્જિન, યુટયૂબ અને એજડ્રોઈડ દ્વારા પવપવધ પ્રોડક્ટસ અનેસેવાનો મોટાિાયે ઓનલાઈન ઉિયોગ થાય છે. ભારતમાં૫૦ કરોડથી વધુલોકો ૪૫ કરોડથી વધુ સ્માટિફોનનો ઉિયોગ કરી રહ્યા છે.

ઘર ફૂટેઘર જાય અનુસંધાન પાન-૨૮

અશોક ગેહલોત અનેસચિન પાયલટ વચ્ચેની યાદવાસ્થળીથી કોંગ્રેસ સરકાર પર ખતરો

જયપુર - નવી દિલ્હીઃ રાજતથાનમાં દોઢ વષષ પહેલાં રંગેચંગે શાસનધૂરા સંભાળનાર કોંગ્રેસ સરકારના અસ્તિત્વ પર પોિાના જ બેકદાવર નેિાઓની ખેંચિાણનેકારણેસંકટ સર્ષયુંછે. સરકારની રચના વેળા જ મુખ્ય પ્રધાન અશોક ગેહલોિ અને નાયબ મુખ્ય પ્રધાન સચચન પાયલટ વચ્ચેના રોપાયેલા મિભેદના બીજ રચવવારે જ્વાળામુખી બનીનેફાટ્યા છે. ગેહલોિની નેિાગીરી સામેખુલ્લેઆમ બળવો પોકારનાર સચચન પાયલટ અને િેમના બે સાથી પ્રધાનોની સરકારમાંથી હકાલપટ્ટી કરાઇ છે. સાથોસાથ અસંિુષ્ટ યુવા નેિા પાસેથી રાજતથાન પ્રદેશ કોંગ્રેસનુંપ્રમુખપદ પણ છીનવી લેવાયુંછે. મુખ્ય પ્રધાન ગેહલોિ ગળુ ખોંખારીને કહે છે કે મને ૧૦૯ ધારાસભ્યોનુંસમથષન છેઅનેમારી સરકારનેકોઇ ખિરો નથી. િો બીજી િરફ, સચચન પાયલટનો દાવો છે કે િેમને ૩૦ ધારાસભ્યોનું સમથષન છે. ગેહલોિ સરકારે િેની બહુમિી ચવધાનસભા ગૃહમાં સાચબિ કરવી જોઇએ. મુખ્ય ચવરોધ પક્ષ ભાજપેપાયલટની માગને સમથષન આપ્યુંછે. ગેહલોિ - પાયલટના આ હાકલા-પડકારા દશાષવે છે કે કોંગ્રેસ સરકાર અત્યારેભલેબચી ગઇ હોય, પરંિુિેના પરથી ખિરો ટળ્યો

નથી. હવે બધાની નજર પાયલટના વળિા પગલાં પર છે. કોંગ્રેસ હાઇ કમાન્ડના આકરા પગલાંથી એટલુંિો તપષ્ટ છેકેપાયલટ માટે હવે પક્ષ સાથે છેડો ફાડ્યા વગર કોઇ આરોવારો બચ્યો નથી. આ સંજોગોમાં િેઓ પોિાના સમથષક ધારાસભ્યો સાથે અલગ મોરચો માંડેછેકેપછી ભાજપમાંજોડાય છેિેના પર બધાની નજર છે. પોલીસ સમન્સેપદલતો ચાંપ્યો ગેહલોિ અને પાયલટ વચ્ચે ગજગ્રાહ હોવાની વાિ આમ િો જગર્હેર છે, પરંિુ છેલ્લા કેટલાક ચદવસોની રાજકીય હલચલે ગેહલોિ જૂથમાં ચચંિાનું મોજું ફેલાવ્યું હિું. ગેહલોિ જૂથને આશંકા હિી કે નાયબ મુખ્ય પ્રધાન સચચન પાયલટ અને િેના સમથષક ધારાસભ્યો ભાજપ સાથેમળીનેસરકારનેઅસ્તથર કરવા કાવાદાવા રચી રહ્યા છે. આથી સરકારે િપાસ શરૂ કરાવી હિી. પોલીસને ધારાસભ્યો સાથે સોદાબાજીના પ્રયાસો થઇ રહ્યા હોવાની ર્ણકારી મળિાં સચચન પાયલટને સમન્સ પાઠવીને આ મામલે ચનવેદન નોંધાવવા બોલાવ્યા હિા. સૂત્રોએ જણાવ્યુંહિુંકે, ધારાસભ્યોના હોસષટ્રેચડંગના મામલામાં એસઓજી દ્વારા સચચન પાયલટને નોચટસ મોકલાવીને ગેહલોિે િમામ મયાષદાઓ વટાવી દીધી હિી. પાયલટને સમથષન કરી રહેલા ધારાસભ્યોએ જણાવ્યું હિું કે, િેઓ અશોક ગેહલોિના નેતૃત્વમાં અનુસંધાન પાન-૨૮ કામ કરવા ઇચ્છિા નથી.

Best Utility Deals

Save up to 40% on your Utility Bills... : Special offer :

» Lucky Draw - Join us & Win Free Gas & Electricity bills for 1 year. (T&C applies.)

SMART ALARM SYSTEM & CCTV » Broadband, Phone & TV package only for £ 29.99 pcm

TO SAVE MONEY, TIME & STRESS

Please Contact: Falguni Maru • Yogesh Maru

Tel.: 03301 247 333 M : 07588 463 505

E W

: info@utility-deals.com : www.utility-deals.com

 Award winning Customer Service  Nationwide Coverage Refer a Friend and receive £20 !!

(T&C applies)


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 18th July 2020 by Asian Business Publications Ltd - Issuu