GS 17th December 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

·ºђÂђ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ કЦ³а³Ъ »Цà અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

G G

80p

સંવત ૨૦૭૩, માગશર વદ ૪ તા. ૧૭-૧૨-૨૦૧૬ થી ૨૩-૧૨-૨૦૧૬

17th December 2016 to 23rd December 2016

એº ઇЩ׬¹Ц ∟≈ (×¹ЬઆºЪ ∟√∞≡°Ъ »є¬³ ÃЪ°ºђ એº´ђª↔ ª╙¸↓³»-∟ ´º ¸Ь¾ °¿щ. અ¸ЦºЦ ¥щક-ઇ³ ¬ъçક ª╙¸↓³»-∟ ¨ђ³ ¬Ъ ¸Цє ÿщ

અંદરના પાને...

• નોટબંધી મુદ્દેવડા પ્રધાનની મદદ ઝંખતા વિવટશ ભારતીયો •

• કોહલીની ‘વવરાટ’ વસવિઃ મું બઇ ટેસ્ટમાંઈંગ્લેન્ડ હાયુ​ું

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Special fares to India

Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365

£400 £345 £412 £412 £412 £365

Worldwide Specials £355 £425 £345 £427

Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE

020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.

G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.

G G

´╙º¾Цº ઔєє¢щ³Ц કЦ¹±Ц ¯કºЦºђ

020 8951 6989

www.holidaymood.co.uk

www.axiomstone.co.uk info@axiomstone.co.uk

TM

Volume 45 No. 33

Nairobi Mombasa Toronto New York

╙¸àક¯ђ ઔєє¢щ³Ц કЦ¹±Ц ઇ¸ЪĠщ¿³

Axiom Stone Solicitors is the trading name of Axiom Stone London Limited. Company Registration No. 6546205. We are Authorised and Regulated by the Solicitors Regulation Authority.

નોટબંધીનો નનણણય રાષ્ટ્રનિતમાં, જનનિતમાં

સંસદમાંવવપક્ષ બોલવા ન દેતો હોવાથી જનસભામાંબોલુંછુંઃ વડા પ્રધાન

પાલનપુર, ડીસાઃ રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ લાદવાની બહુચતચિ​િ જાહેરાિ બાદ પહેલી વખિ ગુજરાિની મુલાકાિેઆવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ તડસેમ્બરે ડીસામાં બનાસ ડેરીના તવતવધ પ્લાન્ટ્સનુંતરમોટ કંટ્રોલનું બટન દાબી લોકાપિણ કયુ​ું હિું. આ પ્રસંગે ઉપસ્થિ​િ તવશાળ મેદનીને સંબોધિા િેમણે તવરોધ પક્ષ ટીકાની ઝડી વરસાવી હિી અને નોટબંધીના તનણિયને દેશતહિ માટેનો તહંમિભયોિકપરો તનણિય ગણાવ્યો હિો. િેમણેકહ્યું કે ભારિ સરકારનો આ તનણિય માત્ર ને માત્ર રાષ્ટ્રતહિ અને દેશના સામાન્ય નાગતરકોના તહિને નજરમાં રાખીને કરાયો છે. ૫૦ તદવસ બાદ સ્થિતિ ધીમે ધીમેસુધરી જશે. તવરોધ પક્ષોએ સંસદમાં આ મુદ્દે હોબાળો મચાવીને ગૃહની કાયિવાહી ખોરવી નાખી છે િેનો ઉલ્લેખ કરિા િેમણે કહ્યું કે, સંસદમાં તવરોધીઓ મને બોલવા દેિા નિી િેિી હું જનસભામાં વાથિતવકિા રજુ કરી રહ્યો છું. તવપક્ષો હોબાળો કરી સંસદની ચચાિ કરિા નિી, આ બાબિની

ખમ્મા મારા વીરા... જુગ જુગ જીવો... ડીસામાંવડા પ્રધાન નરેન્દ્ર મોદીનુંપરંપરાગત વેશભૂષા પહેરાવીને સ્વાગત કયા​ાબાદ ઓવારણા લેતી માલધારી બહેનો

ખુદ રાષ્ટ્રપતિએ પણ નોંધ લઈ ટીકા કરી છે. વડા પ્રધાનેકહ્યુંકે, સરકારની ટીકા કરવી િે લોકશાહીમાં તવરોધ પક્ષની મહત્ત્વની ભૂતમકા છે, પણ પ્રજાના તવકાસના કાયોિ સામે રાજનીતિના ભાગરૂપે િ​િો તવરોધ યોગ્ય નિી. આ લડાઈ ભારિનુંભાગ્ય બદલવાની લડાઈ છે. ભ્રષ્ટાચાર, આિંકવાદ અને કાળું ધન નાિવા માટેની લડાઈ છે. આ દેશને બનાવટી નોટોિી મુક્ત કરવા માટેની લડાઈ છે. ડીસા ખાિે બનાસ ડેરીના

તવતવધ પ્લાન્ટના લોકાપિણ પ્રસંગે વડા પ્રધાન હેતલકોપ્ટર મારફિ ડીસા આવી પહોંચ્યા હિા. નરેન્દ્ર મોદીને જોવા, સાંભળવા માટે બે લાખિી વધુ લોકો ઊમટી પડયા હિા. વડા પ્રધાનનું મુખ્ય પ્રધાન તવજય રૂપાણીએ થવાગિ કયુ​ું હિું. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને વાઈસ ચેરમેન માવજી દેસાઈએ બનાસકાંઠાના તવતશષ્ટ માલધારી પહેરવેશ દ્વારા િેઓનુંઅતભવાદન કયુ​ુંહિું. મા અંબાના આશીવા​ાદ છેને? વડા પ્રધાન મોદીએ થટેજ પર

માઈક સંભાળિા જ તવશાળ જનમેદનીને હસિાં હસિાં પૂછ્યું હિું કે કેમ છો બધા? મજામાંને? મા અંબાના આશીવાિદ છે ને? વડા પ્રધાને તહન્દીમાં ભાષણ આપવાનું શરૂ કરીને િુરંિ જ થપષ્ટિા કરી હિી કે, િમને િ​િું હશે કે આપણો 'નમો' તહન્દીમાં કેમ બોલેછે? અરે, આખા દેશને ખબર પડવી જોઈએ કે મરૂભૂતમનાંખેડૂિોની િાકાિ કેવી છે. ખેડૂિો પરસેવો પાડીને જમીનમાંજીવ રેડી દેછે. અનુસંધાન પાન-૨૨


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.