GS 17th October 2020

Page 1

અંદરના પાને...

યુકેમાં કોરોના સંક્રમણ વધતા લોકડાઉન • નરેન્દ્ર મોદીઃ સિળ નેતૃત્વના િે દાયકા

First & Foremost Gujarati Weekly in Europe

Vol 49 Issue 25

17th October to 23rd October 2020

80p

ટીવી ન્યૂઝ ચેનિોના કુપ્રચાર સાિેમહન્દી ફિલ્િઉદ્યોગેકોટટિાંધા નાંખી

નવી દદલ્હી: દેશની કેટલીક ટીવી સયૂઝ ચેનલોમાં િોટલવૂડને ટનશાન િનાવીને ચલાવાયેલાં નકારાત્મક અટભયાનનો મામલો આખરે કોટટમાં પહોંચ્યો છે. ચાર િોટલવૂડ એસોટસએશન અને ૩૪ ફફલ્મ ટનમાસતાઓએ આ મુદ્દે ટદલ્હી હાઇ કોટટમાંઅરજી કરીને િોટલવૂડ અંગે િેજવાિદાર, અપમાનજનક અને િદનામ દુબઈ, લંડનઃ એક દાયકા અગાઉ વૈટિક નાણાકીય કટોકટીના કરતી ટનવે દ નિાજી તેમજ ગાળામાં નોકરી ગુમાવનારા હજારો લોકોમાંના એક અને સામાસય નાના વેપારી તરીકેની ઓળખ ધરાવતા ટિટટશ ટિઝનેસમેન સંજય િોટલવૂડ હથતીઓની મીટડયા શાહ ૭૦૦ ટમટલયન ડોલરના માટલક છે. તેમણે ‘સોલો કેટપટલ ટ્રાયલ્સ કરવાથી કેટલાક મીટડયા પાટટનસસ LLP’ કંપની મારફત યુરોપના ટવટવધ દેશોના ટેક્સ હાઉસો અને ટીવી પિકારોને કાયદાઓના છીંડાના ઉપયોગથી અપાર સંપટિ હાંસલ કરી છેજેને, રોકવા અપીલ કરાઇ છે. આમ તો ડેનમાકકઅનેજમસની દ્વારા ટેક્સ ઈટતહાસમાંસૌથી મોટી છેતરટપંડી છેલ્લા કેટલાક મટહનાઓથી ટીવી ગણાવાઈ છે. જોકે, તેમની સંપટિ હાલ થથટગત કરી લેવાઈ છેઅને સયૂઝ ચેનલો દ્વારા િોટલવૂડ સામે તેમની સામે અનેક દેશોમાં કાનૂની અને ટિટમનલ કાયસવાહી ચાલી સાચા-ખોટા ટરપોટટનો મારો રહી છે. પટરસ્થથટત એવી છે કે જો તેઓ ગલ્ફ ટસટીમાંથી િહાર ચાલી રહ્યો હતો, પરંતુ અહીં નીકળેતો તેમની તત્કાળ ધરપકડ થવાના ભણકારા પણ વાગી રહ્યા સવાલ એ હતો કે ટિલાડીના ગળે ઘંટ કોણ િાંધે? આખરે છે. જોકે, તેમના ટવરુદ્ધ કોઈ ચાજસલગાવાયા નથી. િોટલવૂ ડના એક વગગે એકસંપ અનુસંધાન પાન-૨૨

થઇનેટીવી ચેનલોની કાયસપદ્ધટત સામેઅવાજ ઉઠાવ્યો છે. આ અરજી કરનારાઓમાં શાહરુખ ખાન, સલમાન ખાન, આમીર ખાન, અજય દેવગણ જેવા ટદગ્ગજ અટભનેતાઓની કંપનીઓ સટહત કેટલાય મોટા પ્રોડક્શન હાઉસો સામેલ છે. તો ફફલ્મ એસડ ટેટલટવઝન પ્રોડક્શન ટગલ્ડ ઓફ ઇંટડયા (પીજીઆઇ) અને ટસને એસડ ટીવી આટટટથટ એ સો ટસ એ શ ન

ભારતીય અથથતંત્રનેબુસ્ટર ડોઝઃ ૧૦ બબબિયન ડોિરનુંપેકેજ

નવી દદલ્હી: કોરોનાકાળમાંમંદ પડેલા દેશના અથસતિ ં માં ચેતનાનો સંચાર કરવા મોદી સરકારે રૂ. ૭૩,૦૦૦ કરોડનું (અંદાજે ૧૦ ટિટલયન ડોલર)ના આટથસક પેકજ ે ની જાહેરાત કરી છે. આ પેકજ ે માં કેસદ્ર સરકારના કમસચારીઓને આંટશક વેતનની આગોતરી ચૂકવણી અને એલટીસી (લીવ ટ્રાવેટલંગ કસસેશન)ના િદલામાંરોકડનો સમાવેશ થાય છે. પેકજ ે નો મુખ્ય હેતુ તહેવારોના સપરમા ટદવસોમાં ગ્રાહક માગ અને રોકાણને પ્રોત્સાટહત કરવાનો છે. દેશમાં શટનવારથી નવલા નવરાટિના પવસના પ્રારંભ સાથેજ તહેવારોની હારમાળા શરૂ થઇ રહી છે. કોરોના મહામારીના કારણે અથસતિ ં નેજંગી ફટકો પડ્યો છે. આ નુકસાનને કંઇક અંશે સરભર કરવાના એકમાિ ઉદ્દેશ સાથેસરકારેઆ યોજના જાહેર કરી છે. કેસદ્ર

નવરાબિ બવશેષ

બિલાડીના ગળે ઘંટ િાંધવા િોબલવૂડની મથામણ

સંવત ૨૦૭૬, આસો સુદ એકમ તા. ૧૭-૧૦-૨૦૨૦ થી ૨૩-૧૦-૨૦૨૦

સંજય શાહઃ ૭૦૦ મિમિયન ડોિરના િામિક, પણ ગોટાળાની ભરિાર

અંદરના પાને...

સરકારના કમસચારીઓનેએડવાસસમાંભથ્થાંની ચૂકવણી કરાશે તેમજ એલટીસી માટે આપવામાંઆવતી રકમ રોકડમાંઅપાશે. કેસદ્ર સરકારે ગયા મે મટહનામાં જાહેર કરેલા રૂ. ૨૦ લાખ કરોડના ‘આત્મટનભસર ભારત’ રાહત પેકજ ે કરતાંઆ પેકજ ે અલગ રહેશ.ે નાણા પ્રધાન ટનમસલા ટસતારામનેજણાવ્યું હતુંકેટદવાળીમાંમાંગનેપ્રોત્સાહન આપવા માટે કેસદ્ર સરકાર અને પીએસયુના કમસચારીઓને એલટીસી એલાઉસસ અને એડવાસસ પેટેરૂ. ૧૧,૫૭૫ કરોડની ચૂકવણી કરાશે. જોકે, કમસચારીઓએ આ રોકડ ૩૧મી માચસપહેલાંનોન-એસેસ્સસયલ ગુડ્સ પર ખચસ કરવાની રહેશ.ે વધુમાંરાજ્યનેમૂડી ખચસમાટે ૫૦ વષસની વ્યાજ મુક્ત લોન થવરૂપેઅલગથી રૂ. ૧૨,૦૦૦ કરોડ અપાશેજ્યારેકેસદ્ર સરકાર માગસ, સંરક્ષણ, ઈસફ્રાથટ્રક્ચર, જળ પુરવઠા અને

શહેરી ટવકાસ પર વધારાના રૂ. ૨,૫૦૦ કરોડનો ખચસકરશે. આ િધાંજ પગલાંસાથે વધારાની રૂ. ૭૩,૦૦૦ કરોડની માગ ઊભી કરી શકાશે. વડા પ્રધાન મોદીએ નાણા પ્રધાન ટનમસલા ટસતારામનની જાહેરાતનેઆવકારી હતી અને કહ્યું હતું કે તહેવારોના સમયમાં આ જાહેરાતથી અથસતિ ં નેપ્રોત્સાહન મળશે. સરકારી કમમચારીને કેશ વાઉચર નાણા પ્રધાન ટનમસલા ટસતારમનેસરકારી કમસચારીઓનેએલટીસીનેિદલેકેશ વાઉચર અને૧૦,૦૦૦ રૂટપયાની ફેસ્થટવલ એડવાસસ રકમ આપવાની જાહેરાત કરી છે. ટદવાળીના તહેવારોની ટસઝનમાં માગ વધારવા અને અથસતિ ં નેવેગ આપવા માટેસરકાર દ્વારા આ જાહેરાત કરવામાંઆવી છે. અનુસંધાન પાન-૩૦

(સીઆઇએનટીએએ) પણ આ કેસમાં ફટરયાદી તરીકે જોડાયા છે. આ દાવામાં ટીવી ચેનલો ટરપસ્લલકન ટીવી અને ટાઇમ્સ નાઉ ઉપરાંત અનેક પિકારોને પણ પક્ષકાર િનાવાયા છે. ઉલ્લેખનીય છેકેસુશાંતટસંહ રાજપૂતના અપમૃત્યુ િાદ િોટલવૂડની કાયસશૈલી ચચાસના ચકડોળે ચઢી હતી અને ટીવી સયૂઝ ચેનલોમાં જાતભાતના અહેવાલો પ્રસાટરત થઇ રહ્યા

હતા. િોટલવૂડના ઇટતહાસમાં કદાચ સૌપ્રથમ વખત ટહસદીફફલ્મ ઉદ્યોગ આટલો ચચાસમાંરહ્યો હશે. તમામ મીટડયા ટરપોર્સસમાં િોટલવૂડ અંગે ઘણું િધું કહેવાયું છે. ડ્રગ્સ કેસની તપાસ દરટમયાન કેટલીય િોટલવૂડ સેટલટિટીઓને તેની સાથે સાંકળવામાં આવી હતી અનેિોટલવૂડનેએક એવા થથળ તરીકે દશાસવવાનો પ્રયાસ થયો હતો કેજ્યાંડ્રગ્સ જેવા દૂષણોની િોલિાલા છે. ટદલ્હી હાઇ કોટટમાંજેઅરજી દાખલ કરવામાં આવી છે તેમાં ટરપસ્લલક ટીવી અને ટાઇમ્સ નાઉના નામ સામેલ છે. સાથે સાથેજ અનસિ ગૌથવામી, પ્રદીપ ભંડારી, રાહુલ ટશવશંકર અને નટવકા કુમારને પણ પક્ષકાર િનાવાયા છે. અનુસંધાન પાન-૩૦


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.