FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ
·ºђÂђ કºЪ ¿કЦ¹ ¯щ¾Ъ કЦ³а³Ъ »Цà અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:
G G
80p
સંવત ૨૦૭૨, ભાદરવો વદ એકમ તા. ૧૭-૯-૨૦૧૬ થી ૨૩-૯-૨૦૧૬ 17th September 2016 to 23th September 2016
અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Special fares to India
Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365
£400 £345 £412 £412 £412 £365
Worldwide Specials Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE
020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.
www.holidaymood.co.uk
Luxury Wedding & Events Venue in North London 020 3700 2727 www.meridiangrand.co.uk
G
´╙º¾Цº ઔєє¢щ³Ц કЦ¹±Ц ¯કºЦºђ
www.axiomstone.co.uk info@axiomstone.co.uk
∩√
£355 £425 £345 £427
G
020 8951 6989
Volume 45 No. 20
Nairobi Mombasa Toronto New York
╙¸àક¯ђ ઔєє¢щ³Ц કЦ¹±Ц ઇ¸ЪĠщ¿³
Axiom Stone Solicitors is the trading name of Axiom Stone London Limited. Company Registration No. 6546205. We are Authorised and Regulated by the Solicitors Regulation Authority.
કેમરનનુંસાંસદપદેથી રાજીનામું
લંડનઃ કચઝવવેટિવ સાંસદ તરીકે ૧૫ વષષ ટવતાવ્યા પછી ડેટવડ કેમરનેરાજીનામુંઆપીનેઘણાને આશ્ચયષચટિ કરી દીધા છે. તેમણે કહ્યું હતું કે, કચઝવવેટિવ બેકબેન્ચચસ થેરેસા મે માિે ખલેલરૂપ બનવા માગતા ન હોવાથી આ રાજીનામુંઆપ્યુંછે. થેરસ ે ા મેએ તેમના સાથીઓનેદૂર કયાષ અને ચાવીરૂપ નીટતઓને અભેરાઈએ ચડાવી દેતા જોયા પછી તેમણે આ ટનણષય લીધો હોવાનો કહેવાય છે. અફવા તો એવી ચાલે છે કે, વડા પ્રધાન તરીકેહોદ્દો સંભાળ્યાંપછી થેરેસા મેએ કેમરન સાથે વાત પણ કરી નથી. જોકે, તેમણે થેરેસાને એમ કહેવા ફોન કયોષ હતો કે તેઓ બેકબેચચર તરીકે વધુ સમય કામ કરી શકેતેમ નથી. ૪૯ વષષના પૂવષ વડા પ્રધાને યુકેએ ઈયુ છોડવાનો ટનણષય લીધો તે પછી શરૂઆતમાં એમ કહ્યું હતું કે, તેઓ સાંસદ તરીકે રહેવા માંગે છે. પરંતુ સોમવારે તેમણેતેઓ બ્રેન્ઝઝિ પછી તેમના
અનુગામીને લેવાના મહત્ત્વના ટનણષયોમાં ખલેલરૂપ બની રહેશે તેમ કહી પોતાનો ટવચાર ફેરવી નાંખ્યો હતો. ટવિની (ઓઝસફડડશાયર)ના સાંસદ તરીકે તત્કાળ અસરથી રાજીનામું આપવાના કેમરનના ટનણષયથી તેમના મતટવસ્તારમાં પેિાચૂંિણી યોજવી પડશે આ ટનણષયે સમગ્ર વેસ્િટમચસ્િરને આશ્ચયષચટિ કરી દીધું હતું. ધ િાઈમ્સના ટરપોિડ અનુસાર આ તેમના અનુગામીનેએક ચેતવણી
છે. ટમત્રોએ એમ કહ્યું છે કે કેમરન તેમની શૈક્ષટણક નીટતનો અને ખાસ કરીને ફ્રી સ્કૂલ્સ પ્રોગ્રામનો પાલાષમેચિની બહાર રહી બચાવ કરશે. જોકે, શ્રીમતી મેઅનેતેમની મજબૂત નેતાગીરીને ભટવષ્યમાં સંપૂણષ સમથષનના ઈરાદા સાથે તેમણે ગ્રામર સ્કૂલ ફરી દાખલ કરવાના વતષમાન વડા પ્રધાનના ટનણષયેકોઈ અસર પાડી હોવાનો ઈચકાર કયોષ છે. જોકે, એમણે સ્પષ્ટ કયુુંછેકેતેઓ પોતાના મત
વ્યિ કરવાની આઝાદી ઈચ્છેછે. શ્રીમતી મેએ કટથતરૂપે કેમરન જેવા ‘પૂવષ એિોટનયચસ’થી પોતાને અળગા રાખી ટવશેષાટધકાર વાળાઓના યુગનો અંત લાવવાની ખાતરી આપી છે. એમ મનાય છેકે, કેમરનેઆ ટનણષય લેતાં પહેલાં પૂવષ િોરી પ્રાઈમ ટમટનસ્િર સર જ્હોન મેજર તથા અચયો સાથે પરામશષ પણ કયોષ હતો. તેઓ હવે ૨૦૧૭માં પ્રકાટશત કરવા માિેના સંસ્મરણો પૂણષ કરવા પર ધ્યાન કેન્ચિત કરશે અને કદાચ થોડા નાણા ઊભા કરવા (જોકે, તે િોની બ્લેર દ્વારા એકત્ર કરાયેલા ૮૦ ટમટલયન પાઉચડથી વધુ જેિલાં નહીં હોય) લેક્ચર સર્કિિમાંપણ જોડાશે. તેઓ જાહેર જીવનમાં રહેવાની યોજના ધરાવે છે ત્યારે ફ્રી સ્કૂલ્સ ઉપરાંત, કદાચ આંતરરાષ્ટ્રીય સહાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવાના ટવષયો પર ધ્યાન કેન્ચિત કરશે. અનુસંધાન પાન-૨૬