www.abplgroup.com
Gujarat Samachar - Saturday 16th October 2010
9
કિનાિ NAPSના િોદ્દદાિોનું ભારિ કાયયક્રિો અંગે િૌન િતો. તે પછી બે િણ અલગ અલગ નંબર પર ફોન કરી સંદેિો મૂકતા આખરે ઉમેિભાઇ અમીનનો ફોન આવ્યો િતો જેમાં તેમણે જણાવ્યું િતું કે "અમે તમને પ્રહતભાવ મોકલવાના છીએ, કમીટી તે મોકલિે" તમારો પ્રહતભાવ ક્યારે મોકલિો તેના જવાબમાં શ્રી ઉમેિભાઇ અમીને જણાવ્યું િતું કે "અમે ક્યારે પ્રહતભાવ મોકલિું તે નક્કી નથી. સેિેટરી તરીકે મારે વધુ કાંઇ કિેવું નથી, અમારા પ્રહતભાવમાં બધું જ આવી જિે.” NAPSના પ્રમુખ શ્રી
હપયુિભાઇને તા. ૨૨-૯૨૦૧૦ના રોજ જ્યારે પ્રશ્નો પૂછાયા િતા ત્યારે તેઅો મુિ મનના વ્યહિ લાગતા િતા અને ત્યારે તેમને વચન આપ્યું િતું પરંતુ િજુ સુધી તેમના તરફથી કે NAPSના િોદ્દદારો તરફથી કોઇજ પ્રહતભાવ મળ્યો નથી. તેમની નૈહતક ફરજ િોવા છતાં જો એક અખબાર તરીકે 'ગુજરાત સમાચાર'ને જનહિત માટે તેઅો સાચી, યોગ્ય અને વ્યાજબી માહિતી આપી િકતા ન િોય, ચેહરટી કકમિનને હિસાબો હનયમસર રજૂ કરતા ન િોય તો NAPSના િોદ્દદારો
' કમમયોગી' સન્માન અમારા સુજ્ઞ વાચકો દ્વારા છેલ્લા મહિનાઅોમાં 'ગુજરાત સમાચાર' અને 'એહિયન વોઇસ'માં વાંચન, એની રજુઅાત તેમજ અન્ય પ્રવૃહિઅોમાં વ્યાપ વધારવા સંખ્યાબંધ સૂચન-માગગદિગન સાંપડ્યા છે. તે માટે અમે સૌના અભારી છીએ. યથા મહત , યથા િહિ તે અમલી બનાવવા અમે િઢ હનશ્ચયી છે. 'સંથકાર ગહરમા' સન્માન દ્વારા અાપણા સમાજમાં સાહિત્ય, સંગીત, સંથકાર તેમજ સામાહજક, ધાહમગક, રમતગમત, અંગ દાન જેવા ક્ષેિોમાં હવહિષ્ઠ અનુદાન અાપનારાઅોનું સન્માન કરવામાં 'ગુજરાત સમાચાર' અને 'એહિયન વોઇસ'એ ગૌરવ અનુભવ્યું છે. યોગાનુયોગ અા પ્રવૃહિ લંડન કેન્ન્િત બની ગઇ એમ અમે પણ થવીકારીએ છીએ. પ્રથમ તબક્કે ઇથટ હમડલેન્ડ્સ (લેથટર), વેથટહમડલેન્ડસ (બહમિંગિામ), ઉિર ઇંગ્લેન્ડ (માંચેથટર, પ્રેથટન) તેમજ બૃિદ લંડન ખાતે દીપોત્સવી બાદ તા.૧૫ નવેમ્બર થી ૨૦ ડીસેમ્બર ૨૦૧૦ દરહમયાન 'કમગયોગી' સન્માન યોજવાની અમારી અંતરની ભાવના છે. 'સંથકાર ગહરમા'ની નૂતન અાવૃહિ એટલે 'કમગયોગી' સન્માન. સવગશ્રી થવ.જયમંગલ, ભાનુભાઇ પંડ્યા, પ્રીતમભાઇ પંડ્યા, શ્રી તુષારભાઇ પટેલ, ઉહમગલાબેન ઠક્કર, ચંિકલાબેન પટેલ, દીપકબેન પટેલ, થવ. ડાહ્યાભાઇ કહવ, ઇન્દુબેન મિેતા, િારદાદેવી પટેલ, એન.સી. પટેલ, રહસકભાઇ પટેલ, નરેન્િભાઇ પટેલ, પ્રહવણાબેન પટેલ (બૃિદ લંડન હનવાસી મિાનુભાવો છે.), ડો. ગૌતમભાઇ બોડીવાલા, ચંદુભાઇ મટાણી, રમણભાઇ બાબગર , મીરાબેન હિવેદી (લેથટર ન્થથત મિાનુભાવો છે) તદ્ઉપરાંત હસરાજ પટેલ (બોલ્ટન) અને થવ. િિીકાન્તભાઇ િાિ (બહમિંગિામ), અંગદાનની ઉચ્ચતમ સેવાઅો માટે સવગશ્રી પલ્લવીબેન પટેલ, શ્રી અશ્વીનભાઇ એમ. પટેલ, શ્રીમતી ગીતાબેન અરહવંદભાઇ પટેલ, શ્રીમતી જયશ્રીબેન અને શ્રી હગહરિભાઇ દેસાઇ, શ્રીમતી કુમુદબેન ધનંજય હિવેદી, શ્રીમતી કુસુમબેન જયંહતભાઇ પટેલ, શ્રી પ્રહવણભાઇ વીરપાળ સામત, થવ.શ્રીમતી રમાબેન ભાઇલાલભાઇ દોિી, શ્રી રવજીભાઇ કલ્યાણજીભાઇ ખેતાણી, શ્રીમતી િકુંતલાબેન રમણભાઇ અમીન, શ્રીમતી ઉષાબેન સુરેન્િભાઇ મિેતા જેવા સજ્જનો અને સન્નારીઅો 'કમગયોગ' િાઉસમાં કે સંગત કોમ્યુનીટી સેન્ટરમાં અમારા હનમંિણથી પધાયાગ તે માટે અમે તેમના અાભારી છીએ. અા મિાનુભાવોનું સન્માન કરવામાં અમે અમારી ફરજ સમજ્યા છીએ. ઉપરોિ નામોની યાદી સુજ્ઞ વાચકોને તેમના પહરહચત મિામાનવોની પસંદગી સૂચવવા માટે સુગમ થાય તે અથથે કદાચ ઉપયોગી બને એ િેતુથી રજુ કરી છે. નાત-જાત-વય-ધમગ જેવા કોઇપણ ભેદભાવ હસવાય નાના-મોટા, છતવાળા-અછતવાળા અાપણા સમાજના ભાઇબિેનોના નામ સત્વરે સૂચવવા સૌ વાચકોને અમારૂં ભાવભયુિં હનમંિણ છે. અા સાથે જ થથાહનક સંથથાઅોએ કાયગિમના અાયોજનમાં સિયોગ અાપવાની ઇચ્છા િોય તો અમને જણાવવા કૃપા કરિો. સંપકક: જ્યોત્સના બિેન િાિ 020 7749 4091, કોકીલાબેન પટેલ 020 7749 4092, કમલભાઇ રાવ 0207749 4001 અને અલકાબેન િાિ 020 7749 4002.
આમ સમાજના સાધરાણ સભ્યોને કેટલું મિત્વ આપતા િિે તે સમાજના સદથયોએ જ નક્કી કરવાનું છે. 'ગુજરાત સમાચાર' દ્વારા NAPSના િોદ્દદારો પૈકીના જ એક વ્યહિનો ફોન પર તા. ૫૧૦-૧૦ના રોજ સાંજે ફોન પર સંપકક કરાયો ત્યારે તેમણે 'અનરેકોડેેડ' મુલાકાતમાં જણાવ્યું િતું કે "NAPSના િોદ્દદારોની અમારી કમીટીમાં સવાગનુમતે નક્કી થયું િતું કે અમે બધા જવાબ 'મીડીયા'ને નહિં પણ અમારા સદથયોને જ આપવા બંધાયેલા છીએ. મંિીશ્રી
ઉમેિભાઇ જ તમને જવાબ અપિે. ઉિ િોદ્દેદારે પોતે કોઇ જ વાત નહિં કરી િકે તેમ જણાવી સહવનય માફી માંગી િતી.” આમ NAPSના અમુક િોદ્દદારો અને તેમની વતગણુંક જોતા એક વાત સાફ સાફ જણાઇ આવે છે કે તેઅો સાચો હિસાબ રજૂ કરી સમાજ ઉત્કષગ માટેના પોતાના અહભગમને થપષ્ટ રીતે વ્યિ કરવાના બદલે 'બાઇ બાઇ ચારણી'ની રમત રમે છે. પ્રમુખ વચન આપીને ફરી જાય છે અને સવાનુગમતે 'હમડીયા'ને એટલે કે 'ગુજરાત
સમાચાર'ને જવાબ નહિં આપવાનું નક્કી થયું િોવા છતાં મંિી કિે છે કે અમે જવાબ આપિું પણ ક્યારે આપિું તે નક્કી નથી. ખરેખર કિીએ તો NAPSના િોદ્દદારો પાસે પોતાની હનદોગષતા સાબીત કરવાનો કોઇ ઉપાય જ નથી અને એટલે તેઅો 'આજની વાત કાલ' પર ઠેલી સમાજનું નુકિાન કરી રહ્યા છે. સરદાર વલ્લભભાઇ પટેલ જેના પૂવગજો િતા તેવા વિાલા પાટીદાર બંધુઅો જો તમારું નેતૃત્વ આવા નેતાઅો કરતા િોય તો તમારૂં અને તમારા
બાળકોનું ભહવષ્ય કેવું િિે તેનો હવચાર જરૂર કરજો. આપણા ભારતીયો અને હિંદુઅોની આદત છે કે જ્યાં સુધી ખુદના પોતાના ઉપર આફત ન આવે ત્યાં સુધી કોઇજ લડત લડવી નહિં કે પ્રહતકાર કરવો નહિં. આવા વલણને કારણે જ મુઠ્ઠીભર મુન્થલમ આિમણખોરો અને તે પછી અંગ્રેજો આપણા પર બે ચાર નહિં પણ આઠસો વષગ સુધી લાગલગાટ િાસન કરી િક્યા. જાગો અને આપના બાળકોના ભાહવને લક્ષમાં લઇ સહિય બનો. નહિં તો તમારા બાળકો તમને માફ નહિં કરે.