28
www.abplgroup.com
ડાયમંડ લીગમાં ભારત ઝળક્યું બેંગ્લોરઃ ભારતના વડવકસ થ્રોઅર વવકાસ ગોવડાએ િવતવિત ડાયમંડ લીગમાં બ્રોડઝ મેડલ જીતીને ઇવતહાસ રચ્યો છે. આ સાથે તે ડાયમંડ લીગમાં મેડલ જીતનારો ભારતનો સૌિથમ ખેલાડી બડયો છે. ગોવડાની આ સફળતા બાદ તે હવે ઓવલશ્પપકમાં પણ ભારતને એથ્લેવટકમાં ઐવતહાવસક સફળતા અપાવવા આતુર છે. વવશ્વના ટોચના ખેલાડીઓ વચ્ચે રમાતી ડાયમંડ લીગમાં ભારતના ૨૮ વષષીય એથ્લીટ વવકાસ ગોવડાએ ચક્રને ૬૪.૮૬ મીટર દૂર ફેંકીને બ્રોડઝ મેડલ જીમયો હતો. ડયૂ યોકકમાં યોજાયેલી ગ્રાં વિમાં હંગરે ીના એથેડસ ઓવલશ્પપકમાં વસજવર મેડલ જીતનારા ઝોજટાન કોવાગોએ ગોજડ મેડલ જીમયો હતો. તેણે ૬૬.૩૬ મીટર દૂર ચક્ર ફેંક્યું હતુ. જ્યારે વપેનના ફ્રાડક યેનીફર કાસાનાસને ૬૫. ૨૧ મીટર દૂર ચક્ર ફેંકવા બદલ બીજો ક્રમ મળ્યો હતો. ભારતીય એથ્લીટ વવકાસે શરૂઆતના બે રાઉડડ બાદ ટોચનો ક્રમ મેળવ્યો હતો. જોકે ચોથા રાઉડડ બાદ તે પાછળ ફેંકાયો હતો. વપેનના કાસાનાસે તેના આખરી િયત્નમાં વવકાસ કરતાં વધુ દૂર અંતર સુધી ચક્ર ફેંકીને વસજવર મેડલ જીમયો હતો.
Gujarat Samachar - Saturday 16th June 2012
થોમસ કૂક (ઈન્ડિયા) લિલમટેિની ‘અરાઉડિ ધ વર્િડ હોલિિેઝ’ યોજના થોમસ કૂક (ઈશ્ડડયા) વલવમટેડ યુનાઈટેડ કકંગ્ડમમાં ‘અરાઉડડ ધ વજડડ હોવલડેઝ’ યોજના જાહેર કરતા આનંદ અનુભવે છે. યુકેમાં અમારા અમૂજય ગ્રાહકો માટે અમારી ટીમે વવશેષ યોજના તૈયાર કયાોના પવરણામે અમારી સમર’ ૨૦૧૨ હોવલડે બુકકંગમાં નોંધપાત્ર વૃવિ જોવા મળી છે. અમારા વૈવવધ્યપૂણો પોટડફોવલયોમાં આ હોવલડે યોજનાઓ સમાવવષ્ટ છેઃ યુરોપ અને યુએસએની અમારી ખાસ ટુર ૯૯૯ યુએસ ડોલરની આકષોક િાઈસ રેડજથી શરૂ થાય છે. યુએસ ડોલર ૯૯૯*માં અમારો ૮ વદવસીય Europe for All ખાસ િવાસ વાવતવમાં સવતો સોદો છે. આ િવાસમાં ચાર દેશ - શ્વવટ્ઝલલેડડ, જમોની, બેશ્જજયમ અને ફ્રાડસને આવરી લેવાયાં છે અને તે પાવરવાવરક રજા ગાળવાનો શ્રેિ વવકજપ છે. અમારા યુએસ ડોલર ૯૯૯*માં ૧૦ વદવસીય Super Budget America ખાસ િવાસનો આરંભ સાન ફ્રાશ્ડસવકોથી થઈ ડયૂ જસષીમાં અંત આવે છે. આ િવાસ આપને અમેવરકાના પૂવો અને પશ્ચચમ તટનું શ્રેિ
સંભારણું આપે છે. અમે કોશ્ડટનેડટલ વડનસો સાથે ૧૩ વદવસીય કોવમો યુરોપ ટુર પણ શરૂ કરી છે. આ િવાસ માત્ર ભારતીયો માટે નવહ, પરંતુ અડય રાષ્ટ્રીયતાના ક્લાયડટો માટે પણ છે. આ િવાસની કકંમત અવત વપધાોમમક એટલે કે ૧૫૪૫ યુએસ ડોલર જ છે, જેમાં લંડન, એપવટડેડમ, કોલોન, બ્લેક ફોરેવટ, એડજલબગો, વેવનસ, રોમ, વેવટકન વસટી, ફ્લોરેડસ, વપસા, જીનીવા, પેવરસ આવરી લેવાયાં છે. અમારા િીવમયમ હોવલડેઝ વવભાગમાં ચાર આંતવરક ફ્લાઈટ સાથેના ૧૦ વદવસીય American
Royale
િવાસનો સમાવેશ છે, જેમાં ઈવટ કોવટ, ઓલલેડડો, બહામાસ ક્રુઝ અને વેવટ કોવટ સમાવી લેવાયાં છે. યુએસ ડોલર ૪૧૦૦ની ઓફર િાઈસ સાથે આ લોકવિય િવાસ છે. યુએસ ડોલર ૪૯૯૯માં ૧૬ વદવસના જાપાન, ચાઈના અને હોંગકોંગ િવાસ ઉપરાંત, અમે ઈવજપ્ત, ચાઈના, વવયેતનામ અને કંબોવડયા, ફાર ઈવટ જેવાં રોમાંચપૂણો વથળોનાં િવાસની પણ ઓફર કરીએ છીએ.
અમને ટેકો આપવા બદલ ભારતીય કોપયુવનટીનો આભાર માનીએ છીએ. અમારા વથાવનક પાટડનર વેલકમ ટ્રાવેજસની સાથે મળી અમે લંડનથી બે વવશેષ િવાસઃ ૧૦ વદવસીય Canadian Delights અને ૧૭ વદવસીય Canadian Delights with Alaskan Cruise યોજ્યા છે.
અમે તમારી પસંદગીના કોઈ પણ વથળે આકષોક રેડજમાં વ્યવિગત હોવલડે િવાસનું આયોજન પણ કરી આપીએ છીએ. યુકેમાં નરઝિવેશન માટે 0
808
101
6989
અથવા અમારા વથાવનક પાટડનર વેલકમ ટ્રાવેલને 0207 7886 452 પર કોલ કરી શકો છો. www.thomascook.in/nrit ours અમારી વેબસાઈટ છે
અને સંપકક માટેનો ઈમેઈલ nritours@in.thomas cook.com છે.
થોમસ કૂક (ઈશ્ડડયા) વલવમટેડ દ્વારા આયોવજત િવાસની વવગતવાર માવહતી માટે જુઓ ‘ગુજરાત સમાચાર’નો ટ્રાવેલ-ટુવરઝમ વવશેષાંક ‘વડવકવર ઇંવડયા’ જૂન ૨૦૧૨, પાન ૪૦ ઉપરની જાહેરાત.
પુજારાની કેપ્ટન ઇનનંગઃ ભારત ‘એ’ નો નિજય બાબાાડોસઃ સૌરાષ્ટ્રના રનમશીન ચેતેશ્વર પૂજારાએ ફરી એક વખત પુરવાર કયુું છે કે તેને શા માટે રાહુલ દ્રવવડનો અનુગામી ગણવામાં આવે છે. વેવટ ઇડડીઝ 'એ'ની ટીમે આપેલા ૧૮૬ના લક્ષ્યાંક સામે ભારત 'એ'ની ટીમે ૧૧૫માં આઠ વવકેટ ગુમાવી દીધી હતી અને પરાજય વનશ્ચચત જણાતો હતો. આ સમયે સુકાની ચેતેશ્વર પૂજારાએ અણનમ ૯૬ રન નોંધાવી ભારત 'એ'ને બે વવકેટે વવજય અપાવ્યો હતો. પૂજારાએ શપમી અહેમદ સાથે ૧૦મી વવકેટ માટે ૭૩ રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. આ વવજય સાથે જ ભારતે ત્રણ મેચની ટેવટ શ્રેણીમાં ૧-૦ની સરસાઇ હાંસલ કરી છે. મેચમાં કુલ ૧૪૬ રન કરવા બદલ પૂજારાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. વેવટ ઇડડીઝ માટે ઝડપી બોલર જેસોન હોજડરે બીજી ઇવનંગ્સમાં પાંચ વવકેટ સાથે તરખાટ મચાવ્યો હતો. અગાઉ ભારત 'એ'ની ટીમે ચોથા અને અંવતમ વદવસનો િારંભ ૧૦ ઓવરમાં ૩ વવકેટે ૨૨થી કયોો હતો. ભારત 'એ' ટીમે ચાના વવરામ સુધીમાં જ આઠ વવકેટ ગુમાવી દીધી હતી.
અઠવાડિક ભડવષ્ય તા. ૧૬-૬-૧૨ થી ૨૨-૬-૧૨ Tel. 0091 2640 220 525
જ્યોનતનષ ભરત વ્યાસ
મેષ રાનશ (અ.લ.ઇ) સમવયાના ઉકેલ માટે સમય સાનુકૂળ છે. અંતરાયોને પાર કરીને સફળતા મેળવશો. આવથોક જવાબદારી કે કરજના ભારની વચંતા હશે તો ઉકેલની તક મળશે. ખચાો પર અંકુશ રાખશો તો વાંધો નહીં આવે. કોઇને નાણાંનું વધરાણ કરતાં પૂવલે બે વખત વવચારશો તો નુકસાનથી બચશો.
વૃષભ રાનશ (બ.િ.ઉ) યોજનાઓ અંગે સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં િગવત થશે. સારીતકો મળશે. સફળતાથી ઉમસાહ આનંદ અનુભવશો. દૃઢતાપૂવોક આગળ વધી શકશો. આ સમયમાં ખચો, વ્યયનું િમાણ વધતું જણાશે. જો નોકવરયાત હો તો હવે મહત્ત્વના ફેરફારો થતાં જણાશે.
નમથુન રાનશ (ક.છ.ઘ) માનવસક પવરશ્વથવત વવવથ રહેશે. ટેડશન દૂર થતાં રાહત મળશે. ઉદ્વેગના વાદળો દૂર થશે. આવથોક શ્વથવતને સમતોલ કરી શકશો અને મહત્ત્વના કામકાજો માટે જરૂરી વ્યવવથા થશે. નોકવરયાતોને વથળાંતરના સંજોગો છે. બઢતીનો માગો હજી અવરોધાયેલો જણાશે.
કકક રાનશ (ડ.હ) આ સમયે નાની-મોટી વચંતાથી અશાંવત-ઉદ્વેગ જણાશે. બેચેની અને અવવવથતાથી ધાયુું આયોજન પાર પાડી શકશો નહીં. આવક કરતાં ખચો વધુ રહેશે. નોકવરયાતોને આ સમયના યોગો િગવતકારક અને આશાજનક જણાશે. અગમયના કામોમાં સફળતા મળશે.
નસંહ રાનશ (મ.ટ) સપ્તાહ દરવમયાન મહત્ત્વની કાયોરચના સાકાર થતી જણાય. માનવસક બારણ હળવું થાય. સજોનામમક કામ થશે. વનરાશાના વાદળો વવખેરાતા લાગે. આવથોક પવરશ્વથવતને વધુ કથળતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી થાય. મહત્ત્વના િશ્નો હલ કરી શકશો.
કન્યા રાનશ (પ.ઠ.ણ) લાગણીના ઘોડાપુરમાં તણાશો તો ઉચકેરાટ-વ્યથા અને તનાવ વસવાય કશું મળવાનું નથી. ધીરજ અને સંયમથી વતોશો તો ઘણી સમવયા આપમેળે ઉકેલાશે. મુચકેલીને કુનેહપૂવોક પાર કરી શકશો. નાણાંકીય તકલીફોમાંથી બહાર નીકળી શકશો. વમત્રોવવજનોની મદદથી ખચોને પહોંચી વળશો.
તુલા રાનશ (ર.ત) મનની મુંઝવણો દૂર થાય. કાયોભાર જણાય. જોકે સફળતાની તકો વવશેષ મળશે. માનવસક અશાંવત દૂર થાય. આ સમયમાં આવથોક શ્વથવત સરેરાશ રહેશે. તમારા મહેનત સફળ થશે. નોકવરયાતો વગો માટે આ સમય ઠીક ઠીક સારો ગણી શકાય.
વૃિશ્ચક રાનશ (ન.ય) સમય ઉમસાહજનક નીવડશે. વવકાસની તકો અને કાયો સફળતાના કારણે એકંદરે માનવસક સુખ અનુભવશો. આવથોક પવરશ્વથવત વવકટ અને મૂંઝવણભરી રહેવા છતાંય તમે ઉકેલ શોધીને કામ પાર પાડશો. આવકવૃવિનો પણ માગો મળે. નોકરીધંધાની સમવયા હલ થાય.
ધન રાનશ (ભ.ફ.ધ.ઢ) સપ્તાહમાં વહંમત અને વવવથતા ટકાવી રાખજો. કાજપવનક વચંતાના બોજથી બચજો. આધ્યાશ્મમક માગો દ્વારા જ શાંવત મેળવી શકશો. વનરાશા અને નકારામમક વવચાર છોડી દેજો. નાણાંકીય આયોજનને વ્યવશ્વથત રાખજો, નવહ તો હેરાન થઈ જશો. ખોટા ખચો વધવા સંભવ છે.
મકર રાનશ (ખ.જ) સપ્તાહમાં અણઉકેલ િશ્નો હલ થશે. જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ મળે. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી જવાબદારીઓ પણ આવશે. નાણાંકીય પવરશ્વથવત યથાવત રહેશે. આકશ્વમક ખચોના કારણે જાવકનું િમાણ ઊંચું રહેશે. જોકે જૂની જવાબદારી હળવી થશે.
કુંભ રાનશ (ગ.શ.સ.ષ) સપ્તાહ સાનુકૂળ અને સફળ નીવડતાં માનવસક શ્વથવત સારી રહેશે. મનનો ભાર હળવો થાય. વચંતાના વાદળો વવખેરાશે. આવથોક પવરશ્વથવત સુધરશે. આવક વધશે. જવાબદારી પાર પાડશો. શેરસટ્ટો ટાળશો તો નુકસાનથી બચશો. કોઈના વવશ્વાસે વધરાણ કરવાથી હાવન થાય.
મીન રાનશ (દ.ચ.ઝ.થ) આ સમયમાં માનવસક તાણ અનુભવશો. ઉમપાત અને અજંપાની લાગણી રહેશે. અડય સાથે ઘષોણ કે વાદવવવાદમાં ઉતરવાનું ટાળશો તો શાંવત જળવાશે. વધુ પડતાં ખચોને કારણે તેમ જ અગમયના મૂડીરોકાણના કારણે નાણાંકીય ખેંચનો અનુભવ થશે. ધારી આવક થાય નવહ.