FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE
કન્ઝિવેવટિ પાટટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર
દરેક વદશાિાંથી અિનેશુિ અનેસુંદર વિચારો પ્રાપ્ત થાઓ
પાન-2
| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE
સંિત ૨૦૮૦, જેઠ સુદ નોિ
15 JUNE - 21 JUNE 2024
વચન્િય કીવતિિંવદરને હેન્ડન હબ વિકાસ યોજનાથી ખતરો પાન-27
VOL 53 - ISSUE 7
SPECIAL DEPAR RTURES Grab Your Spot N Now!
SRI LANKA
VIETNAM & V C CAMBODIA
SO OUTH AF FRICA
PE BR
from £2309
from £2999
from £3999
frrom £52 299
13 days/12 nights 17 7 days/16 nights 13 days/12 s nights t 17 day Departs on 18 Sep, 14 Nov 2024
ચૂંટણીિાંવિજય િાટેિોદીને અવિનંદન પાઠિતા સુનાક
Departs on 11 Sep, 06 Nov, 22 Nov 2024
Dep parts on Departs on 05 Sep, 07 0 Nov 2024 4, 11 Sep, 07 No ov 2024, 20 Feb, b 15 Mar M 2025 25 16 JJan, 06 Maar 2025
બંનેદેશોની વિત્રતા ગાઢ બનશેઃ િડાપ્રધાન સુનાક
ફાઇલ ફોટો
લંડનઃ રિટનના વડાપ્રધાન રિશી સુનાકે નિેન્દ્ર મોદીને સતત ત્રીજીવાિ ભાિતના વડાપ્રધાન બનવા અને ચૂટં ણીમાં પ્રાપ્ત કિેલા રવજય માટે અરભનંદન પાઠવ્યા હતા. સુનાકે જણાવ્યું હતું કે વડાપ્રધાન નિેન્દ્ર મોદીના નેતૃત્વમાં રિટન અને ભાિત વચ્ચેના રિપક્ષીય સંબધં ો વધુ મજબૂત બનશે. આગામી રદવસોમાં ઇટાલી ખાતે યોજાનાિી જી-7 રશખિ બેઠક પહેલાં એકબીજાના સંપકકમાં િહેવા બંને નેતા સહમત થયાં હતાં. ઇટાલીના વડાપ્રધાન જ્યોરજિયા મેલોનીએ ભાિતના વડાપ્રધાનને જી-7 રશખિ સંમલ ે નમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે. રિશી સુનાકે સોરશયલ મીરડયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ચૂટં ણીમાં મળેલા રવજય માટે અરભનંદન આપવા મેં નિેન્દ્ર મોદી સાથે વાત કિી હતી. ભાિત અને રિટન વચ્ચેની રમત્રતા ગાઢ છે અને તે મજબૂત બનતી િહેશ.ે
નવી દિલ્હી: સતત ત્રીજી વખત વડાપ્રધાનપદના શપથ લઇને ઇરતહાસ િચનાિા નિેન્દ્ર મોદીએ કાયિભાિ સંભાળતા જ દેશને રવકરસત િાષ્ટ્ર બનાવવાના રનધાિિનો પુનિોચ્ચાિ કયોિ છે. તેમણે કહ્યું હતું, ‘મારું એક માત્ર લક્ષ્યાંક છે ‘િાષ્ટ્ર પ્રથમ’ અને એક માત્ર પ્રેિણા છે ‘રવકરસત ભાિત’. માિા જીવનની દિેક પળ દેશ માટે છે. 2047 સુધીમાં દેશને રવકરસત બનાવવા આકિી મહેનત કિવા પ્રરતબદ્ધ છું.’ સોમવાિે કાયિભાિ સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી કાયાિલય (પીએમઓ) ટીમને સંબોધતા તેમણે આ શબ્દો કહ્યા હતા. િરવવાિે 71 સભ્યોના પ્રધાનમંડળ સાથે શપથગ્રહણ કયાિ બાદ વડાપ્રધાન મોદીએ બીજા જ રદવસે સાથીદાિોને મંત્રાલયની ફાળવણી કિી દીધી હતી. પક્ષના વરિષ્ઠ નેતાઓ િાજનાથ રસંહ (સંિક્ષણ), અરમત શાહ (ગૃહ), એસ. જયશંકિ (રવદેશ બાબતો), રનમિલા
સીતાિમન (નાણાં) વગેિન ે ા મંત્રાલયો જૈસે થે િાખ્યા છે. તો એનડીએના સાથી પક્ષોને પણ પૂિતું મહત્ત્વ મળી િહે તેની રવશેષ કાળજી લીધાનું સ્પષ્ટ જણાય છે. સોમવાિે કાયિભાિ સંભાળતા જ મોદીએ સૌપ્રથમ કકસાન સન્માન રનરધનો 20 હજાિ કિોડ રૂરપયાનો 17મો હપ્તો જાિી કયોિ હતો. બાદમાં નવી સિકાિની પહેલી કેરબનેટ બેઠક યોજી હતી.
ગુજરાતનો દબદબો
મોદી કેરબનેટમાં ગુજિાતનો દબદબો જોવા મળે છે. િાજ્યના છ સાંસદોએ પ્રધાનમંડળમાં સ્થાન મેળવ્યું છે. જેમાં અરમત શાહ, જે.પી. નડ્ડા, એસ. જયશંકિ, મનસુખ માંડરવયા, સી.આિ. પાટીલને કેરબનેટ િેન્ક જ્યાિે નીમુબેન બાંભરણયાને િાજ્યકક્ષાના પ્રધાન તિીકે સમાવાયા છે. વિશેષ અહેિાલ પાનઃ 14-16-17-18
www w..citibondtours.co.uk
Whyy Book with h us:
Travel with a group gr of like-minded people Tou our managerrs accompanying you throughout Vegetarian cuis uisine available