GS 15th April 2023

Page 1

FIRST & FOREMOST ASIAN WEEKLY IN EUROPE

Your ambition.. Our expertise e. Legal advice you can trustt

કાશ્મીિી પંવડિો ફિી કામેચઢ્યા પાન-17

સંિ​િ ૨૦૭૯, ચૈત્ર િદ દસમ

Pragnesh P gnesh h Modhwadia Mo hwadia

Man Managing Partner

દિેક વદિામાંથી અમનેિુભ અનેસુંદિ વિચાિો િાપ્િ થાઓ

| LET NOBLE THOUGHTS COME TO US FROM EVERY SIDE

15 APRIL - 21 APRIL - 2023

+44 (0) 20 0 8951 6989 enquiries@axiomdwfm.com nquiries@axiomdwfm.com axiomdwfm.com

VOL 51 - ISSUE 48

Call us on

London: 0207 07 529 0903

Leicester: ter: 01 116 62 666 600 www w.citibondtours.co.uk Why Book with us:

KEN SAFA 10 days/1 from

£1 £19

AAHOAના ઐવિહાવસક અનેભવ્ય કન્િેન્િનનો િાનદાિ િુભાિંભ

લોસ એન્જલસઃ વિશ્વમાં હોટેલમાવલકોના સૌથી મોટા સંગઠન એવિયન અમેવિકન હોટેલ ઓનસસ એસોવસયેિન (AAHOA) દ્વાિા 11 એવિલથી લોસ એન્જલસમાંકન્િેન્િન અનેટ્રેડ િો AAHOACON23નો િાનદાિ િુભાિંભ થયો છે. AAHOAના 34 િષસના ઈવિહાસનો આ સૌથી મોટો અનેભવ્ય ઈિેન્ટ 90 હજાિ ચોિસ ફૂટ વિસ્િાિમાં ફેલાયેલો છે, જેમાં 520થી િધુ કંપનીઓ ભાગ લઇ િહી છે અને 890 બૂથમાં િદિસન યોજાયુંછે. ચાિ વદિસના આ કન્િેન્િન અનેટ્રેડ િોના ભાગરૂપેવિશ્વસ્િ​િીય િક્તાઓના િ​િચન, 17 િૈક્ષવિક સત્રો, અને4 નેટિર્કિંગ ઈિેન્ટ્સ પિ યોજાયા છે.

(વિ​િેષ અહેિાલ િાંચો પાન - 16)

CANADIAN SR RI LANKA ROCKIES 1 days/12 nights 13

ભારતીય સમુદાયના વવભાજક બનશો નહીં 11 days/10 nights from

£3759

from

£2309

બદઇરાદા ઉજાગર – એપીપીજી ફોર ગુજરાતી પાછુંખેંચવા સમુદાયના સંગઠનો અનેઆગેવાનોની માગ

લંડન: ટિટિશ એટશયન અને ટિટિશ ભારતીયોને ટિભાટિત કરિાના બદઇરાદાનો પદા​ાફાશ થઇ િતાં સમુદાય, ટિટિધ સંગઠનો અનેઆગેિાનોમાંભારેરોષની લાગણી પ્રિતતી રહી છે. તેમણે ઓલ પાિતી પાલા​ામેન્િરી ગ્રુપ ઓન ટિટિશ ગુિરાતીનો ઉગ્ર ટિરોધ કરતાંએટશયન િોઇસ અને ગુિરાત સમાચારેઅપનાિેલા િલણનેઆિકાયુ​ુંછે. લોડડરેમી રેન્િર સીબીઇએ તેમના પત્રમાંટચંતા વ્યક્ત કરતાં િણાવ્યું છે કે કોઇએ ટિટિશ ભારતીયોને તેમની િંશીયતાના આધારે ટિભાટિત કરિા િોઇએ નહીં. ટિટિશ ભારતીયોએ એકિૂથ રહેિું િોઇઅએ અને ભાગલા પાડો અને રાિ કરોની નીટતનેસમિ​િી િોઇએ. લોડડડોલર પોપિેગુિરાત એપીપીજીની રચનાના પ્રસ્તાિ પર પુનઃટિચારણા કરિાની અપીલ કરતાંટહન્દુ સમુદાયને પડતી મુશ્કેલીઓ દૂર કરિા સાથે મળીને કામ કરિા પર ધ્યાન કેન્ન્િત કરિા િણાવ્યું છે. સમુદાયની સંિેદના અને લાગણીઓનો પડઘો પાડતાં એટશયન િોઇસ અને ગુિરાત સમાચારે સાંસદ ગેરેથ થોમસને ખુલ્લો પત્ર લખી િણાવ્યું છે કે તમે ટિટિશ ગુિરાતીઓ અથિા ટિટિશ ભારતીય સમુદાયના ટિભાિક બનશો નહીં. એક િ​િાબદાર મીટડયા હાઉસ તરીકેઅમે આ મામલા સાથે સંકળાયેલા તમામને દુષ્પટરણામો આપતા સાહસનેઅિકાિી દેિાની અપીલ કરીએ છીએ. અનુસંધાન પાન-30

ગુજિાિ સમાચાિ - Asian Voiceનો સાંસદ ગેિેથ થોમસનેખુલ્લો પત્ર

પ્રિય શ્રીમાન ગેરેથ થોમસ, તમે ટિટિશ એટશયન અને ટિશેષ ટિટિશ ભારતીયો સમુદાયોન સારા ટમત્ર છો. તમારા મતટિસ્તારમાં ભારતીય સમુદાયના લોકો મોિી સંખ્યામાં િસિાિ કરે છે. એપીપીજીફોર ગુજરાતી શરૂ કરિા અંગેના તમારા અને અન્યોના પ્રયાસોથી અમને આઘાત લાગ્યો છે. કેિલાક ગેરમાગગે દોરાયેલા તકિાદીઓ જરૂર તમારી પાસે આવ્યા હશે. પરંતુ તમે સારી રીતે જાણતા હશો કે એનસીજીઓ તમામ ગુજરાતી સંગઠનો માિે એકમાત્ર એકછત્રી સંગઠન છે. તેમાં કોઇપણ પ્રકારનો ભેદભાિ રખાતો નથી. આ મામલે ટિટિધ સંગઠનો દ્વારા તમારી સમક્ષ રજૂઆત કરિામાં આિી ચૂકી છે. પરંતુ તમે જે રીતે ઉડાઉ પ્રત્યાઘાત આપ્યો છે તેનાથી અમે આઘાતમાં છીએ. ટિટિધ સંગઠનોના આગેિાનોએ તમને આ દુષ્પટરણામ આપતું સાહસ અિકાિ​િા અપીલ કરી છે. તેથી તમારે તાત્કાટલક તે અિકાિીને પોતાને તેનાથી અળગા કરી લેિા જોઇએ. તમારો આ પ્રયાસ ભારત, યુકે, સમાજ, લેબરપાિટી અને તમારા ખુદના માિે યોગ્ય નથી. અમે તમને આ મામલે ફરી ટિચાર કરિા અપીલ કરીએ છીએ. ટિટિશ ગુજરાતી અથિા ટિટિશ ભારતીય સમુદાયના ટિભાજક બનશો નહીં.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 15th April 2023 by Asian Business Publications Ltd - Issuu