GS 14th September 2013

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુિવશ્વત: | દરેક દદશામંાથી અમનેશુભ અનેસુંદર દવચારો પ્રાપ્ત થાઅો

80p

Volume 42, No. 20

સંવત ૨૦૬૯, ભાદરવા સુદ ૯ તા. ૧૪-૦૯-૨૦૧૩ થી ૨૦-૦૯-૨૦૧૩

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Fly to India

Worldwide Specials

Mumbai £449 Ahmedabad £449 Delhi £455 Bhuj £549 Rajkot £535 Baroda £485 Amritsar £459 Goa £485

Nairobi £509 Dar Es Salam £545 Mombasa £629 Dubai £335 Toronto £459 Singapore £489 New York £399 Bankok £475

Arabian Courtyard Hotel & Spa – Dubai

2 Adults & 1 Child 5 Nights with Full Breakfast Direct Flights from £589 Per Person

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ. BOOK G We offer visa service for India, Australia and USA. ONLINE G Above are starting prices and subject to availability.

020 3475 2080 www.holidaymood.co.uk

નવી દિલ્હીઃ પાટનગરમાં ગયા વષષે ૧૬ ડિસેમ્બરે ચાલુ બસમાં સામૂડિક બળાત્કારનો ભોગ બનેલી 'દાડમની'ના કેસમાં કોટટે ચારેય આરોપીને દોડષત ઠટરવ્યા છે. સમગ્ર ભારતમાં ચચા​ાથપદ બનેલા આ કેસમાં ડદલ્િીની સાકેત સ્થિત ફાથટ ટ્રટક કોટટે મંગળવારે આ ચુકાદો આપ્યો િતો. કોટટે ચારેય આરોપી અક્ષય ઠાકુર, મુકેશ ડસંિ (રામ ડસંિનો ભાઈ), ડવનય શમા​ા અને પવન ગુપ્તાને પીડિતા પર સામૂડિક બળાત્કાર, િત્યા, િત્યાનો પ્રયાસ, અકુદરતી સેક્સ, પુરાવાનો નાશ કરવો, લૂટં ના ગુનાસર ૧૩ અલગઅલગ કલમ િેઠળ દોડષત ઠટરવ્યા િતા. દોડષતોને સજાની જાિેરાત બુધવારે િશે. પીડિતાના પડરવારે કોટેના ચુકાદાિી સંતોષ વ્યક્ત કયોા છે અને ચારેય દોડષતોને મૃત્યુદંિની સજા ફરમાવવી જોઇએ તેવી લાગણી વ્યક્ત

14th September to 20th September 2013

બળાત્કાર ગુજાયા​ા બાદ પીડિતાના ગુપ્તાંગમાં એક કરતાં વધુ વખત લોખંિનો સડળયો નાંખ્યો િતો. આવી ક્રૂરતા ગેંગ રેપના અગાઉના કોઇ કેસમાં ક્યારેય સાંભળવા પણ નિી મળી. દોડષતોએ જાણીજોઈને આ કૃત્ય આચયુ​ું િતુ.ં ' સજા સાંભળીને એક આરોપી ડવનય કુમાર ચોધાર આંસએ ુ રિવા લાગ્યો િતો, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ તેની પાસે િરેલા અને ગભરાયેલા ઊભા િતા. કોટટે ૨૪૦ પાનમાં ડવગતવાર ચુકાદો આપ્યો છે. ચુકાદા પછી ડદલ્િી પોલીસના અડધકારીઓએ રાિતનો શ્વાસ લીધો િતો. આ કેસ પર સમગ્ર દેશની નજર િતી. કોટટે આરોપીઓને દોડષત ઠટરવ્યા પછી આ અડધકારીઓ એકબીજા સાિે ખુશીની આપલે કરતા જણાયા િતા.

ચારેય બળાત્કારીનેમૃત્યુદંડની માગ ટ્રટક કોટેનો ફાળો સૌિી મિત્ત્વનો છે. રેરસ્ે ટ ઓફ ધ રેર કેસ ડદલ્િી ગેંગ રેપ કેસ અત્યાર સુધીનો રેરથે ટ ઓફ ધી રેર કેસ બની ગયો છે. કોટટે બન્ને પક્ષકારોની દલીલોને સાંભળ્યા બાદ ચુકાદો આપતાં જણાવ્યું િતું કે આરોપીઓએ સુડનયોજીત રીતે ગુનો આચયોા િતો, જેમાં દોડષતોએ અપનાવેલી મોિસ ઓપરેન્િી પીડિતાના મોતનું કારણ બની િતી. કોટટે ચુકાદામાં કહ્યું િતું કે, 'દોડષતોએ સામૂડિક

કરી છે. ઉલ્લેખનીય આ કેસના કુલ છ આરોપીઓમાંિી સગીર વયના એક આરોપીને જુવેનાઇલ કોટટે ગયા પખવાડિયે ત્રણ વષાની સજા ફરમાવી િતી. જ્યારે એક આરોપીએ પોલીસ કથટિીમાં જ આપઘાત કરીને જીવન ટુકં ાવી લીધું િતુ.ં કોટે આરોપીઓને સજા ફરમાવતા પૂવષે બુધવારે બન્ને પક્ષકારોની દલીલો સાંભળશે અને ત્યારબાદ સજા જાિેર કરશે. દેશના બહુચડચાત એવા ગેન્ગ રેપ કેસમાં ફાથટ

અનુસંધાન પાન-૩૦

Business Class Sale

Jumbo

Buy now low fares lower fares

in december september to november

rry Hu ited m Li eats S

Tel: 0203 515 1212 (anytime), 0208 426 8444, Mobile: 07703 610 185

The Emirates A380

Discounted Premium Economy, Business & First Class Hotline: 0208 515 9200 MUMBAI

quietly delivering value for over 25 years

<

(8076 -+,76 %;6

Vir gin India Sale

Chat Free Anytime on www.cruxton.com

IATA ABTA ATOL 3348 (near Harrow on the Hill station)

" <

(8076 -+,76 %;6

$

$

!

<

<

"

! " " %$

<

%$

*35

! $

%(807

!

#

%235 %5/ " #

$

! "

31*35( 3%( 32(32 !

" %!

!

#

1%-0 6%0)6 6%175%9)0 '3 8/

::: 6%175%9)0 '31 327%'7

%12-/&,%%5%6

35

%00

35 %'/%+)( !3856 &-.,% 5%())4


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.