FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુમવશ્વતઃ | દરેક મદશામાંથી અમનેશુભ અનેસુંદર મવચારો પ્રાપ્ત થાઓ
Ahmedabad
fr
£85
Other Destinations
Delhi Mumbai Nairobi Kochi
fr fr fr fr
£95 £75 £85 £85
Call us on
* * * *
0208 548 8090
Or book online at www.travelviewuk.co.uk
80p
TM
Volume 45 No. 36
સંવત ૨૦૭૩, પોષ વદ ૨ તા. ૧૪-૧-૨૦૧૭ થી ૨૦-૧-૨૦૧૭
14th January 2017 to 20th January 2017
9888
* All fares are excluding taxes
અંદરના પાને...
• ‘મલસ્બનના ગાંધી’ કોસ્તાને પ્રવાસી ભારતીય સન્માન •
• ‘ફોર્સસઅંડર-૩૦’ પ્રમતભાવંત યુવાઓની યાદીમાંકરણ જાની અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Special fares to India
Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365
£400 £345 £412 £412 £412 £365
Worldwide Specials Nairobi Mombasa Toronto New York
£355 £425 £345 £427
Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE
020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.
www.holidaymood.co.uk
ડેમોગ્રાફી, ડેમોક્રસી, ડડમાન્ડ આ થ્રી-ડીમાંસમાયેલી છેભારતની તાકાતઃ વાઇબ્રન્ટ ગુજરાત સમમટમાંવડા પ્રધાન
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેડદ્ર મોદીએ મંગળવારે વવશ્વની ટોચની કંપનીઓના વડાઓ અને વવવવધ દેશોના પ્રવિવનવધમંડળોની ઉપસ્થિવિમાં આઠમી વાઇબ્રડટ ગુજરાિ ગ્લોબલ ઇડવેથટસસસવમટનુંઉદ્ઘાટન કરિા કહ્યું હિું કે ભારિની િાકાિ થ્રી-ડી એટલે કે ડેમોગ્રાફી, ડેમોક્રસી અને વડમાડડમાં સમાયેલી છે. આપણે જોયું છે કે લોકિાંવિક માળખામાં િેનું ઝડપિી પવરણામ મળ્યું છે. છેલ્લા અઢી વષસમાંઆપણેદરેક રાજ્યમાંએક િંદુરથિ થપધાસઉભી કરી શક્યા છીએ. િેમણે કહ્યું હિું કે ગુજરાિ એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવોની ધરિી છે. િે પોિાની ઉદ્યોગ સાહવસક્તા માટે પણ જાણીિું છે. ગુજરાિ
ભારિના ભવ્ય વારસાનું પ્રવિવનવધત્વ કરે છે. િેિી જ જ્યાંજ્યાંગુજરાિીઓ ગયા, ત્યાંત્યાં િેમણે નાનું ગુજરાિ વસાવ્યું છે. અને આિી જ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે છે ગુજરાિ, ત્યાંત્યાંસદાકાળ ગુજરાિ... મેઈક ઈસ્ડડયા િકી ભારિ ક્યારેય ન બડયું હોય િેવું વવશ્વમાં સૌિી મોટી બ્રાડડ બડયું છે. મેઇક ઈન ઈસ્ડડયા વવશે િેમણે કહ્યું કે, હું જે પણ દેશોમાંગયો ત્યાંમેઇક ઈન ઈસ્ડડયા બોલું છું. હુંપાંચ વાર મેઈક ઈન ઈસ્ડડયા બોલુંિો, યજમાન દેશ પચાસ વખિ મેઇક ઈસ્ડડયા બોલે છે. િેમણે માવહિી આપિા કહ્યું કે, આજે વવશ્વમાંભારિ છઠ્ઠો સૌિી મોટો મેડયુફક્ચ ે વરંગ દેશ બડયો છે. મેં ૨૦૦૩માં આ સવમટની શરૂઆિ કરી હિી. અત્યાર સુધી આ સફર
ઘણી સારી રહી છે. બધા પાટટનર દેશોનો આભાર માનુંછું. ગુજરાતી વાક્યોથી પ્રારંભ વાઈબ્રડટ સવમટનુંઆજનુબીજા વદવસનું મુખ્ય આકષસણ ગ્લોબલ સીઈઓ સવમટ રહી હિી. જેમાં વવવવધ દેશોમાંિી આવેલા પ્રવિવનવધઓ ઉપસ્થિિ રહ્યા હિા. મોદીએ વાઈબ્રડટ ગુજરાિના પોિાના દરેક સંબોધનની શરૂઆિ ગુજરાિી વાક્યોિી કરી હિી. કોડક્લેવની શરૂઆિમાંજ િેમણે‘સવમટ ઓફ સક્સેસ’ પુથિકનું વવમોચન કયુું હિું. ઉલ્લેખનીય છે કે આ સવમટમાં વવક્રમજનક રકમના સમજૂિી કરાર (એમઓયુ) િવાના સંકેિ છે. અનુસંધાન પાન-૩૦