GS 14th december 2013

Page 4

4

જાતીય હુમલા અનેમારઝૂડના આક્ષેપોનો સામનો કરતા સસધ્ધાશ્રમના રાજેશ પરમાર કોટટમાંફરીથી હાજર

જાતીય હુમલો અને મારઝૂડના આક્ષેપોનો સામનો કરી રહેલા હેરો વિલ્ડપટોનના પાલ્મરપટન રોડ ઉપર આિેલા ઇન્ટરનેશનલ વસધ્ધાશ્રમ શવિ સેન્ટરના ધાવમિક િડા રાજેશ પરમાર તા. ૫મી વડસેમ્બર, ૨૦૧૩ના રોજ ફરીથી હેરો ક્રાઉન કોટટમાં હાજર થયા હતા. રાજેશ પરમારે આજ આરોપસર હિે તા. ૧૩ વડસેમ્બરના રોજ હેરો ક્રાઉન કોટટમાંહાજર થિાનુંછે. 'હેરો ટાઇમ્સ'માંછપાયેલા અહેિાલો અનુસાર હેડપટોન ડ્રાઇિ ખાતે રહેતા ૪૨ િષિના રાજેશ પરમાર સામે હુમલો કરિાના (એક્યુચ્યુલ બોડી હામિ), જાતીય હુમલાના કાિતરાના તેમજ કાયદાને ગેરમાગગેદોરિાના આરોપો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ તા. ૫મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ હેરો અોબ્ઝવવરમાં પ્રવસધ્ધ થયેલ અહેિાલ મુજબ રાજેશ પરમાર ઉપર ગત તા. ૨૪-૦૯૨૦૦૬ના રોજ એક મવહલા પર હુમલો કરી તેને ઇજા પહોંચાડિાનો આરોપ છે. તેજ મવહલા ઉપર ગત તા. ૨૬

માચિ, ૨૦૧૩ના રોજ જાતીય (સેક્પયુઅલ) ગુનો આચરિાના હેતન ુ ો પણ રાજેશ પરમાર ઉપર આરોપ છે. જોકેરાજેશ પરમારે હેરો ક્રાઉન કોટટમાંગત તા. ૧૯ જુલાઇ, ૨૦૧૩ના રોજ થયેલ સુનાિણી દરવમયાન પોતાના પર મૂકિામાં આિેલ આરોપને નકાયાિ હતા અને તેને જામીન પર મુિ કરિામાંઆવ્યા હતા. 'ટોક અોફ ધ ટાઉન' બનેલા આ કેસ અંગે અમે રાજેશ પરમારનો ફોન દ્વારા સંપકક કયોિ હતો પરંતુ આ કેસ કોટટમાંચાલતો હોિાથી આ કેસ બાબતે અમે તેમના કોઇ અવિપ્રાય િગેરેજણાિી શકતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ગુરૂિારે અને આજે (આ અહેિાલ લખાય છે) મંગળિારે પણ આ કેસ અંગે સનરાઇઝ રેડીયો પરથી સમાચારનું પ્રસારણ કરાયુંહતું.

Rajkot – Kalawad Road 2 BHK Premium Apartment only Rs. 18.21 Lacks

આ²Ь╙³ક ÂЬ╙¾²Ц, કЮ±º¯Ъ Â℮±¹↓અ³щ ╙¾ΐЦ³ђ ¸׾¹

80% SOLD

Site Address: Nr. Takshashila College, 150ft

Ishwaria Ring Road, Off Kalawad Road, Rajkot

Office Address: Shreenathji, 150ft Ring Road,

Balaji Hall, Nr. Jayshan Marble, Rajkot – 360 005

For more information Call:

WEMBLEY HARROW HOUNSLOW SOUTHALL CROYDON LEICESTER BRADFORD

: : : : : : :

020 8903 6007 / 020 8903 6154 020 8427 0045 0203 118 7042 07417 562 211 07897 482 660 0116 251 2831 01274 771 322

India: +91 99091 85888 www.vrajdevelopers.com

14th December 2013 Gujarat Samachar - www.abplgroup.com

સિટનમાંવાવાઝોડુઅનેપૂર: બેના મોત

વિટનમાં િાિાઝોડા અને િારે િરસાદના કારણે બે વ્યવિઅોના મોત વનપજ્યા હતા. વિટનના દવરયાકાંઠેછેલ્લા ૬૦ િષિમાંન આિી હોય તેિી િરતી, તોફાની મોજા અને પૂરના કારણે સેંકડો લોકોને પોતાનુંઘર છોડિુંપડ્યુંહતુ.ં પકોટલેન્ડની કેટલીક પિ​િતમાળાઅો પરથી તો ૧૪૦ માઇલની ઝડપેપિન ફૂંકાયો હતો. િેપટ લોથીયાનમાંિારેપિનના કારણેએક લોરી રપતા પર પાકક કરાયેલ કારો પર ઉંધી િળી જતા લોરી ડ્રાઇિરનું મોત વનપજ્યું હતું. જ્યારે નોટીંગહામશાયરના રેટફડટ ખાતે એક અસક્ષમ વ્યવિના મોબીલીટી પકૂટર પર ઝાડ પડતા તેનુંમરણ થયુંહતું. આ િાિાઝોડાની અસર સમગ્ર પકોટલેન્ડ, ઉત્તરીય ઇંગ્લેન્ડ અનેપવિ​િય કાંઠાના નોરફોક, સફોક, એસેક્ષ, કેન્ટ અનેનોથિ​િેપટ ઇંગ્લેન્ડના કેટલાક િ​િપતારોનેથઇ હતી. નોરફોકમાં તો પોલીસ અને ફાયરવિગેડની મદદે લશ્કર બોલાિાયું હતું. ઇપટ એંગ્લીયા, વલંકનશાયરના કેટલાક વિપતાર અને કેન્ટમાં પૂરની કુલ ૫૭ જેટલી ચેતિણીઅો અપાઇ હતી. દુબઇથી બવમિંગહામ આિી રહેલા એવમરેટ્સના બોઇંગ ૭૭૭ વિમાનને િારે પિનના કારણેબેિખત ઉતારી ન શકાતા તેનેગેટિીક એરપોટટડાયિટટ કરાયું હતું. ગ્રેટ યારમથ વિપતારમાં ૯,૦૦૦ ઘરને ખાલી કરિા પોલીસેસૂચના આપી હતી.

પસરવારોનેતૂટતા બચાવવા એક જ જીવનસાથીનુંલેસન આપો

આિતા િષગેવનવૃત્ત થઇ રહેલા ફેવમલી વડવિઝનના જજ સર પૌલ કોલરીજે જણાવ્યું છે કે જો પવરિારેને તૂટતા બચાિ​િા હશે તો પવત પત્નીનેએક પત્નીત્િ કેએક પવતત્િના વસધ્ધાંતોનુંલેસન અપિુંપડશે. િધતા જતા કજીયા કંકાસથી બાળકોના મગજ પર ખૂબજ ઉંડી અસર પડેછે.

જાડા એટલેતંદરુ સ્ત: ખોટી વાત

સામાન્ય રીતેઆપણા સૌમાંએમ ધારી લેિાય છેકેજેલોકો જાડા કેતાજા-માજા છેતેઅોનુંઆરોગ્ય સારૂંછે. પરંત,ુ ના આ ખોટી િાત છે. િૈજ્ઞાવનકોના જણાવ્યા મુજબ જેલોકો પથૂળ શરીર ધરાિેછેતેઅોનો મૃત્ય દર પાતાળા વ્યવિ કરતા ૨૫% િધારેછે. જેલોકોના શરીર પર િધારેપડતી ચરબી હોય છેતેમનેિલેનેઆરોગ્યની કોઇ જ તકલીફ ન હોય પણ તેમ છતાંતેમનેહાઇ બ્લડ પ્રેશર અનેકોલોપટોરોલની તકલીફ િધી શકે છે. ટોરોન્ટો કેનડે ાની માઉન્ટ વસનાઇ હોસ્પપટલના ડો. રવવ રેત્નાકરને જણાવ્યું હતું કે લોકોની માન્યતા ખોટી છે કે બ્લડ પ્રેશર, કોલોપટોરલ અનેબ્લડ ગ્લુકોઝનેસાચિી લેિાય તો કોઇ િાંધો નથી.

ફૂલ ટાઇમનુંકામ છોડતા પહેલા સવચારજો

HSBC દ્વારા કરાયેલા સિગેમાંફૂલ ટાઇમ કામ છોડીનેપાટટટાઇમ કામ શરૂ કરનાર દર ત્રણ િયપક વ્યવિમાંથી બેજણાએ જણાવ્યુંછેકે તેઅો ફૂલ ટાઇમનુંકામ છોડ્યા બાદ હિેપપતાય છે.

જંક ફૂડં થી સગીર બાળાઅોમાંકેન્સરનુંજોખમ

િધુ પડતું જંક ફૂડ ખાનાર સગીર બાળાઅોને પતન કેન્સર થિાનું જોખમ રહેલુંછે. િધારેપડતી ચરબી આ કેન્સર થિા માટેજિાબદાર હોિાનુંસંશોધનોમાંજણાયુંછે.

બચતમાં આવ્યો કાપ

બેન્ક અોફ ઇંગ્લેન્ડના જણાવ્યા મુજબ છેલ્લા ૪૦ િષિમાંસૌ પ્રથમ િખત બચત કરનારાઅો પોતાના એકાઉન્ટ્સમાંથી સૌથી િધારે ઝડપે નાણાં ઉપાડી રહ્યા છે. છેલ્લા ૧૨ િષિમાં લાંબા સમયના રોકાણની રકમમાંથી કુલ £૨૩ વબલીયન ઉપાડી લેિાયા છે. જેયુકન ે ા પ્રત્યેઘર દીઠ £૯૦૦ થાય છે.

તીખામાંતીખા મરચાં

ડોરસેટના ડોન્કાપટરની જોય વમચૌડ નામની ૫ િષિની ખેડૂતે વિશ્વના સૌથી િધારેતીખા મરચા ઉગાડ્યા છે. આ મરચાની વતખાશની વીજળીના સબલ £૫૦ ઘટશે કસોટી પકોવિલ હીટ પકેલ પર કરાતા તેની વતખાશ ૧.૨ વમલીયન યુવનટ જ્યોજવઅોસબનવદ્વારા ગ્રીન લેિીમાંઘટાડો કરિામાંઆિતા હિે હોિાનુંજણાયુંહતુ.ં અત્યાર સુધી જમૈકન સ્કોચ નામના મરચા ૧-૨ િીજળીના વબલમાં પ્રવત િષિ કુલ £૫૦નો ઘટાડો થશે. આ માટે છ લાખ યુવનટ વતખા હોિાનું નોધાયું છે. જો હાથમાં બે લેટેક્ષ ગ્લોવ્ઝ મોટી કંપનીઅો અનેવમવનપટસિ​િચ્ચેિાત થઇ હતી. પહેરીનેજ મરચાનેઅડકેછે.

એક સદવસ લશ્કરનુંનેતૃત્વ મસહલા કરશે

વિટનના સૌથી મોટા સીનીયર મવહલા અોફફસર એર વાઇસ માશવલ એલાઇન વેસ્ટે જણાવ્યું છે કે એ વદિસો ગયા કે મવહલાઅો યુધ્ધ મોરચા પર લડી ન શકે. હિેતો એિા વદિસો આિશેકેવિટનના શસત્રદળોના િડા તરીકેમવહલાની વનમણુંક કરાશે. કારણ કેવમલીટ્રી સમાજનું જ પ્રવતવબંબ રજૂ કરે છે અને મને કદી નથી લાગ્યું કે વમલીટ્રીમાંમવહલાઅો માટેકોઇ પડદો છે.

TOUR & TRAVEL

´щºЪÂ¸Цє╙ĝÂ¸Â³Ъ ¸¨Ц ¸Ц®ђ - £235 Dep: 24th Dec 3 Days

કђ¥ Ĭ¾ЦÂ: ¬Ъ¨³Ъ »щ׬ અ³щએµЪ» ªЦ¾º અ³щ ºЪ¾º ĝЮ¨, Ãђªъ», ĮщકµЦçª ¾щ§/³ђ³¾щ§ ¬Ъ³º ´щºЪÂ¸Цє×¹Ьઈ¹º ઉ§¾ђ - £235 Dep: 30th Dec 3 Days કђ¥ Ĭ¾ЦÂњ ¬Ъ¨³Ъ»щ׬, એµЪ» ªЦ¾º અ³щºЪ¾º ĝЮ¨, Ãђªъ», ĮщકµЦçª, ¾щ§/³ђ³¾щ§ ¬Ъ³º ĴЪ»єકЦ - £1050 ∞√ ╙±¾Â - Dep: 27th Jan µђºçªЦº Ãђªъ», કђ»є¶ђ, Ã¶Ц³Ц↓, કы׬Ъ, ³Ь¾Цºщ»Ъ¹Ц. કыºЦ»Цњ ∞√ ╙±¾Â - £750 Dep: 4th Feb કђ¾Ц»¸, ક×¹ЦકЮ¸ЦºЪ, કђžЦ¹¸, «ъક¬Ъ, ¸Ь³Цº અ³щકђ¥Ъ³. ¾ьΐ® ¹ЦĦЦњ ¸ÃЦĬ·Ь2 ¶щ«ક - £975 ∞≈ ╙±¾Â Dep: 2nd Feb »¡³ѓ, ³ь¸Ъ¿º®, અ¹ђÖ¹Ц, ¾ЦºЦ®ÂЪ, અàÃЦ¶Ц±, ક»ક¯Ц, ºЦ¹´аº (કђ¥, ¬ђ¸щçªЪક Ù»Цઈª, ĺъ³) ╙¾¹щª³Ц¸ અ³щકܶђ¬Ъ¹Ц ¯щ¸§ »Цઓ - £1999 ∞≠ ╙±¾Â, Dep : 14th Feb Ãщ³ђઈ, Ãщ»Ỳ¢¶щ, ઔєє¢કђº¾Цª, ÂЦєઈ¢ђ³, કђ¬Цઈ, ¥ЪªЪ³щ» ±ºщક ªбº¸Цє»є¬³°Ъ Ù»Цઈª³ђ Â¸Ц¾щ¿ ³°Ъ. ¯¸щ·Цº¯¸ЦєÃђ¹ ¯ђ Ó¹Цє°Ъ ´® અ¸ЦºЪ ªбº¸Цє§ђ¬Цઈ ¿કђ ¦ђ.

╙³ºЦ¿Ц³щªЦ½¾Ц ¾Ãщ»Цº ¶ЬЧકє¢ કºЦ¾ђ.

આ§щ § ĴЪ º§³Ъ·Цઈ આ¥Ц¹↓³щ µђ³ કºђ.

asian

Book early to avoid disappoint, Token deposit required London: 07931 650 337 / 020 8676 4411 Leicester: 0116 266 8016

Holiday Club ઈ¸щઈ»њ asianholidayclub@hotmail.com * T & C apply - Retail Agent for ATOL holders

Perfect-Partner.com

UK’S ASIAN MATRIMONIAL WEBSITE

REGISTER ONLINE FREE

020 8868 1879 Are you looking for a Gujarati/Hindu Partner? 7i ëiV > Ãi V w`i Ì > >ÌV > } ÃiÀÛ Vià v À Ì i čà > Õ ÌÞ


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 14th december 2013 by Asian Business Publications Ltd - Issuu