GS 13th June 2020

Page 1

અંદર વાચો...

First & Foremost Gujarati Weekly in Europe

• ૨૨ જૂનથી પબ્સ અનેરેસ્ટોરાંની આઉટડોર સેવાનો પ્રારંભ • BLM સમથથકોએ તૈયાર કયુ​ું૬૦ રેટસસ્ટ પ્રટતમાનુંટહટ ટલસ્ટ

અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

Vol 49 Issue 7

‘બ્લેક લાઈવ્સ મેટર’ વિરોધ પ્રદશશનમાંવિંસા

લંડનઃ અમેરિકાના રમનેપોલીસમાં૨૫ મેએ પોલીસ અરિકાિીઓના હાથે અશ્વેત યુવક જ્યોજજફ્લોઈડના મોતના પગલે રવશ્વભિમાં રહંસક દેખાવો થઈ િહ્યા છેતેનો પડઘો યુકેમાં પણ જોવાં મળ્યો છે. કોિોના વાઇિસના સંિમણની ચેતવણીઓ છતાં, ‘બ્લેક લાઈવ્સ મેટિ’ ગ્રૂપના દેખાવકાિોએ વીકએસડ અને ખાસ કિીને ૭ જૂન િરવવાિે લંડન સરહતના શહેિોમાં િેલીઓ સાથે રહંસક દેખાવો કયાજહતા. લંડનસ્થથત યુએસ એમ્બેસી સામે મોટી સંખ્યામાં દેખાવકાિોએ સૂિોચ્ચાિ અને શેિીઓમાં આતશબાજી કિી હતી. પોલીસ સાથે ઝપાઝપીમાં અરિકાિીઓને ઈજા થઈ હતી તેમજ કેટલાક દેખાવકાિોની િ​િપકડ કિાઈ હતી. વડા પ્રિાન બોરિસ જ્હોસસનેકહ્યુંહતુંકેઆ દેખાવો ગુંડાતત્વોના હાથમાં

સિકી ગયા છે. પૂવજ વડા પ્રિાન રવસથટન ચરચજલના િાષ્ટ્રીય થમાિક સાથે પણ છેડછાડ કિવામાં આવી હતી એટલુંજ નરહ, યુદ્ધ થમાિક ‘The Cenotaph’ પિ ફિકતા યુરનયન જેક ધ્વજને આગ લગાવી હતી. રિથટોલમાં દેખાવકાિોએ ૧૭મી સદીના ગુલામોના વેપાિી એડવડડ કોલ્સટોનના પૂતળાને ઉખાડી નાખ્યુંહતું. અમેરિકામાં જ્યોજજ ફ્લોઇડના મોત બાદ લંડનમાં સતત બીજા વીકએસડમાં રહંસક દેખાવો જાિી િહ્યા હતા. વડા પ્રિાન બોરિસ જ્હોસસને દેખાવોમાં ગુંડાગીિીને વખોડતા કહ્યું હતું કે લોકોને સોરશયલ રડથટસ્સસંગ સાથે શાંરતપૂણજ દેખાવો કિવાનો અરિકાિ છે પિંતુ, પોલીસ પિ હુમલાનો અરિકાિ નથી. અનુસંધાન પાન-૩૦

¶щçª ¹Ь╙ª»ЪªЪ ¬Ъà ¸щ½¾ђ, ¸ђªЪ ¶¥¯ કºђ

આ´ અ¸ЦºЪ ÂЦ°щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કђ ¦ђ

U T I L I T Y D E A L S

Utility Deals

Save up to

40% on your Utility bills...

HOME

03301 247 333

BUSINESS

ELECTRIC

ELECTRIC

GAS

GAS

BROADBAND & PHONE

WATER

TV PACKAGES

CHIP & PIN

SIM DEALS

SMART ALARM

SMART ALARM

C CT V

CCTV

B 2 B PARCEL SERVICE

Why us ?

60 Suppliers 6 0S uppliers 250 2 50 + Deals Deals Award A ward winning winning Customer Customer Service Service Nationwide N ationwide Coverege Coverege

Special offer :

£35 off on Virgin Media deals Broadband, Phone & TV for only

£ 29.99 pcm.

Refer a Friend and receive £ 20 T&C applies

To save Money, Time & Stress, please contact us on :

03301 247 333

info@utility-deals.com

07903 812 874

www.utility-deals.com

Please Contact us for Job opportunity

ગુજરાતમાંકોંગ્રસે નુંકદ અનેિજન ઘટ્યાં

સંવત ૨૦૭૬, જેઠ વદ આઠમ તા. ૧૩-૬-૨૦૨૦ થી ૧૯-૬-૨૦૨૦

અમદાવાદઃ ગુજિાતને કોિોના મહામાિી કનડી િહી છે તો ગુજિાત પ્રદેશ કોંગ્રેસને િાજ્યસભા ચૂટં ણી હેિાનપિેશાન કિી િહી છે. કોિોનાથી િથતગ્રથત ગુજિાતની ચાિ િાજ્યસભા બેઠકો માટે૧૯ જૂને ચૂંટણી યોજાવાનું જાહેિ થયાના કલાકોમાં જ િણ કોંગ્રેસી િાિાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. કિજણ બેઠકના (રજ. વડોદિા) િાિાસભ્ય અક્ષય પટેલ, કપિાડા (રજ. વલસાડ)ના િાિાસભ્ય જીતુ ચૌિ​િી અને મોિબીના િાિાસભ્ય રિજેશ મેિજાએ રવિાનસભા અધ્યક્ષ િાજેસદ્ર રિવેદીને રૂબરૂ મળીને િાજીનામાના પિો સુપ્રત કયાજ હતા અને અધ્યક્ષે તે થવીકાિી પણ લીિા છે. આમ કોંગ્રેસ માટે િાજ્યસભાની બીજી બેઠક જીતવાનુંમુચકેલ બની ગયુંછે. ઉલ્લેખનીય છે કે કોિોના મહામાિીના આગમન પૂવવે િાજ્યસભાની આ ચાિ બેઠકો માટેચૂંટણી જાહેિ થતાંજ ગયા માચજમાંકોંગ્રેસના એક પછી એક પાંચ િાિાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. આ પછી કોિોના કટોકટીના કાિણેચૂંટણી મુલત્વી િહી હતી. હવે જનજીવન કંઇક થાળે પડી િહ્યું

13th June to 19th June 2020

અક્ષય પટેલ

છે ત્યાિે મુલત્વી િહેલી િાજ્યસભા બેઠકોની ચૂંટણીની નવી તાિીખ જાહેિ થતાં જ કોંગ્રેસમાંથી િાજીનામાનો દોિ શરૂ થયો છે. કોંગ્રેસમાંયાદવાસ્થળી બે રદવસમાં વિુ િણ િાિાસભ્યોના િાજીનામાથી ગુજિાત કોંગ્રેસમાં િાજ્યસભા ચૂંટણી પૂવજ જ યાદવાથથળી સજાજઈ છે. અત્યાિ સુિી કોંગ્રેસનો ચાિમાંથી બેબેઠકો પિ રવજય રનસ્ચચત મનાતો હતો, પિંતુ હવે મતોનું ગરણત બદલાયું છે. હવે કોંગ્રેસ એક જ બેઠક જીતી શકે તેમ હોવાથી શરિરસંહ ગોરહલ અને ભિતરસંહ સોલંકી વચ્ચે િાિાસભ્યોની ખેંચતાણ ચાલુ થઈ છે. શરિરસંહ ગોરહલે પોતાના ટેકેદાિ િાિાસભ્યોને પહેલા િાજકોટની નીલ્સ રસટી ક્લબમાંખસેડ્યા બાદ િાજથથાન

ભાગેડુવિજય માલ્યાનું પ્રત્યપશણ અટક્યુ

લંડનઃ શિાબના રબઝનેસમેન અને ભાિતીય બેસકો સાથે ૯,૦૦૦ કિોડ રૂરપયાથી વિુની છેતિરપંડી આચિનાિા ભાગેડુ રવજય માલ્યાનું ભાિતને પ્રત્યપજણ થવાની આશા પિ છેલ્લી ઘડીએ પાણી ફિી વળ્યું છે. યુકેની સુપ્રીમ કોટડમાંઅપીલ કિવાની અિજી હાઈ કોટેડ ફગાવી દીિા પછી યુકેના કાયદા અનુસાિ માલ્યાને ૧૧ જૂન સુિીમાંભાિતમાંમોકલી દેવાવો જોઈએ. જોકે રિરટશ સિકાિે થપષ્ટ કયુ​ું છે કે કેટલીક કાયદાકીય બાબતોનો ઉકેલ ન આવે ત્યાં સુિી પ્રત્યપજણ શક્ય નથી. એક અહેવાલ અનુસાિ ભાિતની િાજ્યસભાના પૂવજસાંસદ માલ્યા રિટનમાં િાજકીય આશ્રય

મેળવવા પ્રયાસ કિી િહ્યા છે. ભાિત-રિટન પ્રત્યપજણ કિાિ હેઠળ રિરટશ હોમ ઓફફસે સત્તાવાિ િીતે માલ્યાને ૨૮ રદવસની અંદિ ભાિતમાં પ્રત્યરપજત કિવાના અદાલતી આદેશને પ્રમારણત કિવાનો હતો. આ તાિીખ ૧૧ જૂને સમાપ્ત થઇ િહી છે. અનુસંધાન પાન-૩૦

80p

જીતુચૌધરી

ખસેડ્યા છે. તો ભિતરસંહે આણંદના રિસોટડમાં પોતાના વફાદાિ િાિાસભ્યોનેકોનજિ કયાજ છે. જ્યાિે ઉત્તિ ગુજિાતના િાિાસભ્યોને અંબાજી નજીકના એક રિસોટડમાંિખાયા છે. તો કોંગ્રેસમાંબળવો થશે? િાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં વિવી જૂથબંિી તીવ્ર બની છે. કોંગ્રેસ હાઈકમાસડે િાજ્યસભાની ચૂંટણી માટેપ્રથમ ઉમેદવાિ તિીકે ગોરહલનું નામ આગળ કિીને િાિાસભ્યોને તેમનો પ્રથમ મત આપવાનો મેસડેટ આપ્યો હોવાથી સોલંકીના હાથ હેઠાં પડે તેવી સ્થથરતમાં સોલંકીના ટેકેદાિોમાં ભાિે નાિાજગી પ્રવતવેછે. જાણકાિો કહે છે કે, સોલંકીના ટેકેદાિોએ રદલ્હીમાં હાઇકમાસડ સમક્ષ પોતાની લાગણી વ્યિ કિી છે. જો હાઈકમાસડ તિફથી યોગ્ય

ટિજેશ મેરજા

પ્રરતભાવ ન મળે તો મામલો બળવા સુિી પણ જઈ શકેછે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ િાજથથાનના કોંગ્રેસના ઉમેદવાિોના અનૌપચારિક નામ જાહેિ કયાજત્યાિેગોરહલની સાથે ભાિતીય રિકેટ કસટ્રોલ બોડડ (બીસીસીઆઈ)ના પૂવજ અધ્યક્ષ િાજીવ શુકલાનું નામ જાહેિ કિાયુંહતું. શુકલાએ સ્વવટ કિીને ગુજિાતમાંથી તેમને િાજ્યસભા માટેપસંદગી કિવા બદલ કોંગ્રસ ે અધ્યક્ષ સોરનયા ગાંિીનો આભાિ પણ માસયો હતો. જોકે સોલંકીના ટેકેદાિોના દબાણને કાિણે કોંગ્રેસ હાઇકમાસડે ગણતિીના કલાકોમાંજ શુકલાને થથાને ભિતરસંહને ઉમેદવાિ બનાવીને સત્તાવાિી િીતે બંને ઉમેદવાિોના નામ જાહેિ કયાજ હતા. અનુસંધાન પાન-૩૦

અંદર વાંચો....

પૂ. મોરાટરબાપુના ટીકાકારોની ઝાટકણી કાઢેછેગુણવંત શાહ

BAME કોમ્યુટનટી પર ઝળુબ ં ેછેકોટવડ-૧૯નું ભારેજોખમ કોરોનાની સારવારમાં એન્ટટબાયોટટકનુંવધુ સેવન જીવલેણ


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.