GS 13th January 2018

Page 1

First & Foremost Gujarati Weekly in Europe

Direct flights to Ahmedabad

fr

£85

Other Destinations

Delhi Mumbai Nairobi Kochi

fr fr fr fr

£95 £75 £85 £85

Call us on

* * * *

0208 548 8090

Or book online at www.travelviewuk.co.uk

Vol 46 Issue 35

સંવત ૨૦૭૪, પોષ વદ ૧૨ તા. ૧૩-૧-૨૦૧૮ થી ૧૯-૧-૨૦૧૮

અનુસંધાન પાન-૧૮

80p

* All fares are excluding taxes

દળી દળીને કુલડીમાં

સિજય પટેલની હત્યા

ઇડકાર કરાયો હતો. ગુપસાિાં આવી આ તરુણોએ દુકાનને નુકસાન કરવાની ધિકી પણ આપી હતી. ૧૮ વષાથી ઓછી વયના લોકોને બરઝાલા પેપસા વેચવાનુંગેરકાયદેછે. તરુણો દુકાન બહાર ગયા પછી કોઈ નુકસાન કરાયુંછેકે કેિ તેની તપાસ કરવા બવજય પટેલ અને સાથી બહાર ગયા ત્યારે એક ટીનેજરે બવજય પટેલને છાતીિાં િારતા તેઓ નીચે પિી ગયા હતા અને િાથાિાં જીવલેણ ઈજા થઈ હતી. બવજયભાઇ ઢળી પિતા રાહદારીઅોએ તેિનેપ્રાથબિક સારવાર આપવાનો પ્રયાસ કયોા હતો. લંિન એમ્બ્યુલડસ સબવાસ દ્વારા બવજય પટેલને પ્રાથબિક સારવાર આપી સેડિલ લંિન હોન્પપટલ લઈ જવાયા હતા. જ્યાંતેિનુંિરણ થયુંહતું .

13th January to 19th January 2018

મેપ્રધાનમંડળની પુનરરચના

તરુણોનેસિગારેટ પેપિરન આપતા

લંડનઃ તરુણ વયના ત્રણ કકિોરોએ બસગારેટ પેપસા આપવાના ઈનકાર કરનાર બિલ બહલ બવપતારની કડવીનીયડસ િોપિાં કાિ કરતા ૪૯ વષાના બવજય પટેલ પર ગંભીર હુિલો કરી ગંભીર ઇજા પહોંચાિતા બવજય પટેલનું હોન્પપટલિાં મૃત્યુ થયુ હતું . પોલીસે તપાસ અને િંકાના આધારે સોિવાર આઠ જાડયુઆરીએ ૧૬ વષાના તરુણની ધરપકિ કરી છે. તેને નોથા લંિન પોલીસ પટેિનિાં કપટિીિાં રખાયો હતો. નોથા વેપટ લંિનના કકંગ્સબરીિાં રહેતા બવજય પટેલના પબરવારે અડય લોકોનુંજીવન બચાવી િકાય તેિાટેતેિના અંગોના દાનની જાહેરાત કરી હતી. પોલીસેજણાવ્યા અનુસાર િબનવાર, ૬ જાડયુઆરીએ કડવીનીયડસ િોપના કિાચારી બવજય પટેલ િોપના અડય કિાચારી સાથે કાિ કરી રહ્યા હતા ત્યારે ત્રણ તરુણોએ િોપિાં આવી બસગારેટ પેપસા સબહત કેટલીક વપતુઓ ખરીદવા િાગણી કરી હતી. તરુણોની ઉંિર બવિેિંકા જતા તેિની પાસેઆઇિી િાંગવાિાં આવ્યુંહતું . એક તરુણેપોતાનું બેડક કાિડબતાવ્યુંહતું . પરંતુતે આઇિી ન હોવાથી તેિને બસગારેટ પેપસા આપવાનો

9888

ગાંધીનગરઃ ગ્લોબલ પાટીદાર બબઝનેસ સબિટ (GPBS)નો હેતુ સિાજ બનિા​ાણ થકી રાષ્ટ્ર બનિા​ાણનો છે. ખાનગીકરણ અને વૈબિકરણના યુગિાં સિાજના બિબિત તથા બદબિત યુવાનો સવા​ાંગી બવકાસ સાધી િકે તે િાટે સિાજ દ્વારા આ પહેલ થયાનુંજણાવતા સરદારધાિના પ્રિુખ સેવક ગગજીભાઇ સુતબરયાએ કહ્યુંહતું કેદેિ​િાંકોઈ પણ સિાજ દ્વારા સિાજના પ્રથિ હરોળના ૧૦ હજાર ઉદ્યોગપબતઓનું સંગઠન

રચવાનો આ નવો બવચાર છે. િહાત્િા િંબદરિાંયોજાયેલી ત્રણ બદવસીય સબિટનુંરબવવારે હજ્જારો પાટીદારોની હાજરીિાં ભવ્ય સિાપન થયું હતું. વષા ૨૦૨૦િાંઆ વખત કરતા પણ વધુિોટા પાયેસબિટ યોજવાની જાહેરાત કરાઇ હતી. સિપત પાટીદારોની એકતાના પ્રબતક સિાન સરદારધાિ દ્વારા યોજાયેલી સબિટના આયોજક ગગજીભાઇ સુતબરયા અને તેિની ટીિને સિાજે ‘જય સરદાર’ના નારા વચ્ચે ભવ્ય

લંડનઃ વિા પ્રધાન થેરેસા િેએ નવા વષષે કેબબનેટિાં ફેરબદલ કયા​ાછે. જોકે, સરકાર અનેપિ પર વચાસ જિાવવાના િેના પ્રયાસ ખાસ સફળ રહ્યા નથી. આ જોતાં લાગે છે કે િેએ પ્રધાનિંિળની પુનરાચના િુદ્દે દળી દળીનેઢાંકણીિાંનાંખ્યુંછે. નોધાના આયલષેડિ સેક્રેટરી જેમ્સ બ્રોકેનિાયરે પવાપથ્યના

કારણોસર કેબબનેટિાંથી રાજીનાિુંઆપ્યુંછે. વિા પ્રધાને ગત સાિાડય ચૂંટણીિાં ટોરી પાટટીના ખરાબ દેખાવ િાટે ચેરિેન પેબિક િેક્લોઘબલનની હકાલપટ્ટી કરીને તેિના પથાને લિાયક બિજાજના ઈબિગ્રેિન બિબનપટર બ્રેડિન લૂઈને પિનું સુકાન સોંપ્યુંછે.

સફળતા બદલ પટેન્ડિંગ ઓવેિન આપી બબરદાવી હતી. આ સબિટ સાથે પાટીદાર સિાજના આબથાક ઇબતહાસનો પ્રારંભ થયો છે. આિ કહીને ગગજીભાઇએ ઉિેયુાંહતુંકેયુવા િબિના પવપ્ના સાકાર કરવા અને પાટીદાર યુવાનના ઉજ્જવળ ભબવષ્ય િાટે સિાજ દ્વારા પવયંભૂ અબભયાન હાથ ધરાયુંછે. સરદારના વારસદારને હાથ લાંબો ના કરવો પિે, ડયાય િળે અને પગભર થઇ િકે તે િાટેઆ સબિટ ઉપયોગી બનિે.

પાટીદાર સિાજની તાસીર યહુદીઓને િળતી આવે છે અનેએક બદવસ તેિની સિકિ ઉભા રહીિું તેવો બવિાસ પણ તેિણેવ્યિ કયોાહતો. ૧૦ લાખ રોજગારીનો સંકલ્પ ભવ્ય સિાપન સિારોહને સંબોધતાંતેિણેકહ્યુંહતુંકેઆ ઐબતહાબસક અબભયાન દ્વારા સિાજના દરેક લોકોને સિાજની પ્રગબત દ્વારા રાષ્ટ્રની પ્રગબતના કાયાસાથેસાંકળવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

અનુસંધાન પાન-૭

અનુસંધાન પાન-૧૬


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.
GS 13th January 2018 by Asian Business Publications Ltd - Issuu