Gujarat Samachar

Page 43

44

www.abplgroup.com

• રેડતિજ ગુજરાતી વેલ્ફેર એસોતસએશન, ઇલફડડ મેથોડીસ્ટ ચચથ, ઇલફડડ લેન, IG1 2JZ દ્વારા પતવિ શ્રાવણ માસ િસંગે દર સોમવારે સંસ્થાના હોલમાં તશવ પાવથતીના ભજન-કકતથન આરતી અને મહાિસાદનો લાભ મળશે. સંપકક: ભાનુબન ે પીપરીયા 020 8270 2303. • BAPS શ્રી સ્વાતમનારાયણ મંતદર, પીટમસ્ટન રોડ, હોલ ગ્રીન, બતમિં ગહામ B28 9PPદ્વારા પતવિ શ્રાવણ માસ િસંગે િણ તદવસના કાયથક્રમનું આયોજન તા. ૧૨થી ૧૪ અોગસ્ટ દરતમયાન સાંજના ૬૩૦થી ૯-૩૦ અને રતવવારે સાંજે ૭ કલાકે કરવામાં આવ્યું છે. આ િસંગે તવતવધ તહન્દુ શાસ્િોક્ત પાઠનો લાભ મળશે. દરરોજ કથા પછી મહાિસાદનો લાભ મળશે. સંપકક: 0121 733 7903. • BAPS શ્રી સ્વાતમનારાયણ

મંતદર, ૧૯૦, ક્વીન્સ વે, સાઉથેન્ડ અોન સી SS1 2LU ખાતે શ્રાવણ માસ િસંગે િણ તદવસના પારાયણનું આયોજન તા. ૧૭-૧૮-૧૯ અોગસ્ટના રોજ રાતના ૮થી ૯-૩૦ દરતમયાન કરવામાં આવ્યું છે. દરરોજ કથા પછી મહાિસાદનો લાભ મળશે. અક્ષરધામ ગાંધીનગરના વતરષ્ઠ સાધુ સ્વામી આનંદ

Gujarat Samachar - Saturday 13th August 2011

શ્રાવણ માસ તશવપૂજા અને કાયથક્રમો સ્વરૂપદાસજી કથા વાંચનનો લાભ આપશે. • આદ્યશતિ માતાજી મંતદર, ૫૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી UB8 2DX ખાતે તા. ૧૪-૮૧૧ના રોજ બપોરે ૩થી ૬ દરતમયાન ભજન કકતથન, સોમવારે તા. ૧૫, ૨૨ અને ૨૯ અોગસ્ટના રોજ શ્રાવણ માસ તશવ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપકક: જશવંત માઇચા 07882 253 540. • શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, જલારામ ઝુપં ડી, તવરપુર ધામ, ૪૯૭-એ બેરક ે રોડ, અોફ સ્ટેઇન્સ રોડ, હંસલો TW4 5AR ખાતે તા. ૧૩-૮-૧૧ના રોજ રક્ષાબંધન તનતમત્તે ગરબા તેમજ મહા સંતોષી માતાના ઉત્સવનું આયોજન સવારથી સાંજ સુધી કરવામાં આવેલ છે. સંપકક: 020 8569 5710. • માકૃપા ફાઉન્ડેશન દ્વારા તા. ૧૩-૮૧૧ના રોજ બપોરે ૧-૩૦થી ૬-૩૦ દરતમયાન શ્રીમદ ભાગવત્ કથાની સમાપ્તી બાદ છેલ્લા તદવસે મહાસંતોષી માતાના િાગટ્ય તદન તેમજ રક્ષાબંધન પવથ િસંગે િથમ વખત રાસગરબા, ભજન અને કેક કાપવાના

કાયથક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાબુભાઇ કટારીયા 07828 989 716. • હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮૨૦૨, લેયટન રોડ, ઇસ્ટ લંડન E15 1DTખાતે તા. ૧૪-૮-૧૧ના રોજ બપોરે ૨થી ૬ દરતમયાન તશવ પૂજા અતભષેક અને હનુમાનજીના સુદં ર કાંડના પાઠ તેમજ શ્રાવણ માસની પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. િસાદ - ફરાળનો લાભ મળશે. સંપકક: 020 8555 0318. • શ્રી સનાતન મંતદર, ૮૪ વેમથ સ્ટ્રીટ, અોફ કેથરે ાઇન સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે શ્રાવણ માસ દરતમયાન દર સોમવારે સવારે ૧૦-૩૦થી સાંજના ૭-૩૦ દરતમયાન સમૂહમાં તશવ અતભષેક અને તા. ૨૨-૮૧૧ના રોજ સાંજે ૭ કલાકે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. સંપકક: 0116 266 1402. • નવનાત વતણક એસોતસએશન દ્વારા તા. ૧૩-૮-૧૧ શતનવારે સાંજે ૫ કલાકે નવનાત સેન્ટર, તિન્ટીંગ હાઉસ લેન, હૈઝ UB3 1AR ખાતે જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપકક: મમતા ટોલીયા 07957 437 959.

રક્ષાબંધન પવવે બહેનોનો અતુલ્ય પ્રેમ રક્ષાબંધન એક પતવત્ર પવથ છે અને બહેનના ભાઇ પ્રત્યેના પ્રેમની અનુભૂતત કરાવવા સાથે ભાઇને બહેનો પ્રત્યેના કતથવ્યને પણ સતત યાદ કરાવે છે. રક્ષાબંધનના પતવત્ર પવવે મારૂ સદ્ભાગ્ય છે કે મારુ કુશલ મંગલ ઇચ્છતી કાંઇ કેટલીય બહેનો મને રાખડી અને આતશવાથદ મોકલે છે. ઉત્તર ગુજરાતના માણસાના આજોલ ગામના સંસ્કાર તતથથની ત્રણ બહેનોએ મને રાખડી મોકલી છે તો બીજી તરફ કચ્છના માધાપરની શ્રીમતી તવદ્યાબેન કે. વેકરીયા તવકલાંગ કન્યા કુંજની બહેનોએ પણ મને ભાવભેર રાખડી મોકલી આપી છે. જે બન્ને રાખડીઅો તેમજ તેમના હેતને હું લાગણીસભર માથે ચઢાવું છું. સીબીના ૐ નમ: તશવાય

બાર ઇંચનું તુરીયુ 'ને તેર હાથનું બીજ જીવનમાં અગર જો પ્રગતતના સોપાનો સર કરવા હોય તો દરેક વ્યતિએ એક હોબી કે શોખને અવશ્ય તવકસાવવો જોઇએ. લેસ્ટરના શ્રી રમણીકભાઇ વારૂએ પોતાની હોબી તરીકે સંગીત અને ગાડડનીંગને તવકસાવ્યા છે. તેમણે પોતાના ગ્રીનહાઉસમાં મરચા ઉગાડ્યા છે. આ મરચા સામાન્ય મરચા કરતા થોડા અલગ જ લંબાઇ ધરાવે છે. જી હા, મરચાની લંબાઇ દુધી, કાકડી કે તુરીયા કરતા વધારે એટલે કે ૧૪ ઇંચ સુધીની છે. રમતણકભાઇ ગીતસંગીતના શોખીન છે અને ખૂબજ સુંદર ગાય છે.

મણીનગર - કુમકુમ સ્વામમનારાયણ મંમિરના મહંત પૂ. શ્રી આનંિમિયિાસજી સ્વામીની લંડનમાં પધરામણી અમદાવાદ મણીનગર સ્થિત કુમકુમ થવામમનારાયણ મંમદરના મહંત પૂ.શ્રી આનંદમિયદાસજી થવામી સંતમંડળ સાિે લંડન પધાયા​ા છે. શ્રી થવામમનારાયણ મસધ્ધાંત સજીવન મંડળ, મીરા કેટરસાના ઉપર, ૯-૧૦ હનીપોટ મિઝનેસ સેન્ટર, પાર રોડ, થટેનમોર , HA7 1NL ખાતે મિરાજેલા પૂ. આનંદમિય થવામીએ ગત તા. ૩૦-૭-૧૧ના રોજ શ્રી હમરકૃષ્ણ મહારાજ પર પંચામૃત, કેસર જળિી અમિષેક અને મહાપૂજન કયયું હતયં. આ િસંગે િજન મંડળના યયવકોએ વેદોક્ત મંત્રોનયં ગાન કયયું હતયં.

શ્રાવણ માસ િસંગે અત્રે 'શ્રી સત્સંગી જીવન' મવષે પારાયણનો િારંિ કરવામાં આવેલ છે. દરરોજ સવારે ૯િી ૧૦-૩૦ દરમમયાન શ્રી હમરક્રષ્ણદાસજી મહારાજ

પારાયણનયં વાંચન કરાવે છે અને સાંજે ૭િી ૯ દરમમયાન મહન્દય ધમાની મવશીષ્ટતા ઉપર થવામી શ્રી િેમવત્સલ દાસજી િવચન કરશે. જ્યારે પૂ. આનંદમિય થવામીજી િારતીય સંથકૃમત પર િવચન કરશે. તા. ૧૩-૮-૧૧ રક્ષાિંધન પવવે શ્રી થવામમનારાયણ િગવાનને મહંડોળામાં ઝયલાવી અન્નકૂટ ધરાવવામાં આવશે. સાંજે ૭ કલાકે અમદાવાદ કુકમકુમ મંમદરિી પધારેલા પૂ. શ્રી આનંદ મિયદાસજી રક્ષાિંધન પવવે િવચન કરશે અને આરતીનો લાિ આપશે. સંપકક: 07435 456 096.

શ્રી જલારામ પ્રાથથના મંડળ, લેસ્ટરના હોદ્દેદારો શ્રી જલારામ િાથથના મંડળ,લેસ્ટરની એજીએમ તા. ૧૭-૭-૧૧ના રોજ યોજવામાં આવી હતી. ટ્રસ્ટી મંડળના ચેરમેન: શ્રી િમોદભાઇ ઠક્કર, ટ્રસ્ટીઝ: સવથશ્રી હસમુખભાઇ તન્ના, કેતનભાઇ કોટેચા, ભદ્રશીલભાઇ તિવેદી, જયંતતભાઇ ચંદારાણા, સેક્રેટરી: કેતનભાઇ તન્ના, મધુબેન ગણાિા, ખજાનચી: નરેશભાઇ પોપટ અને મતનષભાઇ પંચોલી, ઉત્સવ કમીટી: આશાબેન ચંદારાણા, દક્ષાબેન પાબારી, જલારામ િસાદ કમીટી: સુતનલભાઇ બુધ્ધદેવ અને અમૃતભાઇ તન્ના, તબલ્ડીંગ રીપેરીંગ: તપયુશભાઇ લાખાણી તથા નરેશભાઇ પટેલ. સંપકક: 0116 254 0117.

"

"

# !

#

! #

# !

&

$# &

' ) #!

&$ &)

' #) ( # $

$ )

&$ ' #) # " ) %

$

!

#

#

) $% !

%&# ) !&$ ! )(!!

#

#

#

"

!


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.