34
www.abplgroup.com
Gujarat Samachar - Saturday 12th May 2012
|| Vakratund Mahakay Suryakoti Samaprabha; Nirvighne Kurume Dev Sarva Karye Su Sarvada ||
આભાર દશષન
ૐ નમ: લશવાય
જય શ્રી કૃષ્ણ જન્મ: ૨૯-૧-૧૯૫૩ (મ્વાન્જા - ટાન્ઝાનીયા)
સ્વગષવાસ: ૨૩-૪-૨૦૧૨ (ક્રોિી – યુકે)
Divyaprakash Manibhai Patel (Dharmaj)
It is with great sorrow that we announce sudden demise of our dear brother Divyaprakash Manibhai Patel on 23-4-2012. He will be dearly missed by our family and all those who knew him. May the lord Almighty rest his soul in peace.
Natubhai Chhotabhai Patel Chandrakantbhai Chunibhai Patel Prakashbhai Dahyabhai Patel Dushyantbhai Gordhanbhai Patel Jitendrabhai Gordhanbhai Patel Ashvinbhai Dahyabhai Patel Narendrabhai Gordhanbhai Patel Pravinbhai Gordhanbhai Patel Pradipbhai Ratibhai Patel Prateekbhai Ashokbhai Patel Jaymeenbhai Ashokbhai Patel Nayan Prateek Patel
સવવ કુટુંબીજનોના જયશ્રી કૃષ્ણ
Nandbalaben N Patel Ingrid C. Patel Hasuben P Patel Ilaben D Patel Pramilaben J Patel Dipakben A Patel Snehlataben N. Patel Varshaben P Patel Meenaben P Patel Sunitaben P Patel Neelamben J Patel Anjali Jaymeen Patel
ૐ નમ: લશવાય
જન્મ: ૧૫-૮-૧૯૩૧ (કંપાિા - યુગાન્ડા)
સ્વગષવાસ: ૫-૫-૨૦૧૨ (િંડન – યુકે)
સ્વ. ગં. સ્વ. કમિાબેન ચુનીિાિ નથવાણી
ઘણાં દુ:ખ સાથે જણાિિાનું િે અમારા નાનાભાઇ શ્રી વદવ્યપ્રિાિ મણીભાઇ પટેલ તા. ૨૩-૪-૨૦૧૨ સોમિારે દેિલોિ પામ્યા છે. અમારા િુટુંબ પર આિી પડેલ આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી અથિા ફોન િે ઇમેઇલ દ્વારા વદલાસો પાઠિનાર તથા સદ્ગતને ભાિભરી શ્રધ્ધાંજવલ અપોનાર અમારા સિો સગાં સંબંધી તથા વમત્રોનો અમે અંત:િરણપૂિોિ આભાર માનીએ છીએ. પરમિૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને િાંવત બક્ષે એજ પ્રાથોના. ૐ શાંતત: શાંતત: શાંતત:
Ashokbhai Manibhai Patel and Urmilaben A. Patel (Brother - Sister in law) Bhaskarbhai Raojibhai Patel and Sudhaben B Patel (Brother in law - Sister)
જય શ્રી કૃષ્ણ
ઘણાં િષોો કિસુમુ - િેન્યામાં રહેલા હાલ હેરો સ્થથત થિ. ચુનીલાલ નથિાણીનાં ધમોપત્ની િમલાબેન ચુનીલાલ નથિાણી તા. ૫-૫-૨૦૧૨ િવનિારે દેિલોિ પામ્યાં છે. ખૂબજ માયાળુ થિભાિ, લાગણીપ્રધાન, ધમોપરાયણ, વનખાલસ, આનંદી અને િુટુંબ પ્રત્યે અપાર પ્રેમ રાખનાર અમારા વ્હાલસોયા થિજનની વચરવિદાયથી અમારા સમગ્ર પવરિારમાં તેમની ખોટ લાગિે. અમારા િુટંબ પર આિી પડેલ આ દુ:ખદ સમયે રૂબરૂ પધારી, ફોન િે ઇમેઇલ દ્વારા વદલાસો આપનાર તથા તેમની પ્રાથોના સભામાં હાજર રહી તેમને શ્રધ્ધાંજવલ અપોનાર અમારા સિો સગાં, સંબંધી તથા વમત્રોનો અમે અંત:િરણપૂિોિ આભાર માનીએ છીએ. પરમિૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને પરમ િાંવત આપે એજ પ્રાથોના. ૐ શાંતત: શાંતત: શાંતત: સવવના જયશ્રી કૃષ્ણ Mukesh Nathwani and Kashmira Nathwani (Son and Daughter-in-Law) Manoj Nathwani and Sanjita Nathwani (Son and Daughter-in-Law) Rajni Ganatra and Chandravadan Ganatra (Daughter and Son-in-Law) Avni Unadkat and Mansukh Unadkat (Daughter and Son-in-Law) Grandchildren: Amar, Shivaan, Samir, Shrina, Amit, Sonal, Mitul, Seema and Ravi.
OM Shanti: Shanti: Shanti:
30 Honeysuckle Lane, Langley Green, Crawley RH11 7TW 01293 409 211 / 02 8289 1342 / 07957 438 184 (M)
35 Gloucester Road, North Harrow, Middlesex HA1 2PP Tel: 020 8861 0015.
પ્રથમ પુણ્યલતલથએ ભાવભરી શ્રદ્ધાંજલિ શ્રી મહાવીરાય નમઃ
રડી પડે છે આંખો અમારી. જોઇને મીઠી તસવીર તમારી, વહેણ સમયના રોકાતા નથી, આપના જીવનને મૂલ્યોને સ્મરણી અશ્રુભીની શ્રધ્ધાંજલિ અપપીએ છીએ.
શ્રી શાંલતનાથાય નમઃ
વ્હાિપના દલરયા જેવી લદકરી ‘કકશોરી’, તારી લવદાયને એક વષષનું વ્હાણું વીતી ગયું નથી માનતું હૃદય કે, તું અમારી વચમાં નથી, પળ-પળ તને યાદ કરી માની આંખો ભીંજાય છે અશ્રુના એ પ્રવાહને રોકી શકાતો નથી, અમારા સૌના હૃદયમાં તારી યાદ લચરંજીવ બની પળ-પળ તારું સાલનધ્ય ઝંખે છે, પરમ કૃપાળુ ભગવંતને એ જ પ્રાથષના કે ‘તારા પુણ્યાત્માને આપે શાશ્વત શાંલત’
અમારા સૌના હૃદયમાં વિવિષ્ઠ થથાન મેળિી અધિચમાં અમારો સાથ છોડી જનાર કિિોરીનો હસમુખો અને પ્રેમાળ થિભાિ, સતિમોો તેમજ હૂંફ અમને જીિિાની વહંમત આપતા રહેિે. ઇશ્વરની ઇચ્છા બળિાન છે. એ સામે અમે સૌ લાચાર છીએ. આજે જોતજોતામાં તારી વિદાયને એિ િષો િીતી ગયું છતાંય હૃદયમાં ‘ઘા’ હજુ તાજો જ રહ્યો છે. ‘ફુલ ગયુ ને ફોરમ રહી’ની જેમ અમે સૌ તારી મહેંક માણતા રહીશું. ૐ શાંતતઃ શાંતત શાંતતઃ તલ. આપના સ્વજનો
અ.સૌ. કકશોરી રમેશ ગદાણી જન્મઃ તા. ૧૯-૪-૧૯૫૩ સ્વગષવાસઃ તા. ૯-૫-૨૦૧૧
Taraben B. Mehta (Mother) Ramesh H. Gadani (Husband) Rickin R. Gadani (Son) Hital A. Shah (Daughter) Arkesh Shah (Son-in-law) Yogesh B. Mehta (Brother) Rita Y. Mehta (Sister-in-law) Hitesh B. Mehta (Brother) Trupti H. Mehta (Sister-in-law) Dilesh B. Mehta (Brother) Chetna D. Mehta (Sister-in-law) All Nieces and Nephews Family Members of Gadani & Mehta Parivar Ramesh Gadani : 020 8905 3363, 07884 405 987 Email : rameshgadani@hotmail.com Taraben Mehta : 07956 837 497