80p Let noble thoughts come to us from every side Volume 41, No. 2
સંવત ૨૦૬૮, વૈશાખ વદ ૭ તા. ૧૨-૦૫-૨૦૧૨ થી ૧૮-૦૫-૨૦૧૨
First & Foremost Gujarati Weekly in Europe
!
# ' ) " # &3(*. 9
12th May to 18th May 2012
અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | દરેક નદશામંાથી અમને શુભ અને સુંદર નવચારો પ્રાપ્ત થાઅો
!
(
# ( % "' , ! '" *0) !#
-+
$ % &.,0+ 1&) "0,5 **0& &8&3 $*/'.*7 !*.
% #
) (
3*&-,0+
& ! & ! + # !
$ *
*64
#
5&35,0+ 110
# '
#
!
1',.* &/*3& 9 -+ &2512 9
! ! &-)&.* 1&) 3**0 53**5 13*45 &5* 10)10 " !*. )&74 & 6**-
&/ 51
! ! "22*3 !115,0+ 1&) *&3 !115,0+ *( 5&5,10 10)10 $ !*.
2/
)&74 & 6**-
#
&/ 51 2/
અંગુલીનિદદેશ ' "
)/
!,#
)/
!&
)/
&)"+* )
)/
)"
)/
, "
)/
' $($
કોમી રમખાણો અંગે મુખ્ય પ્રધાન મોદી સામે તપાસ કરાવોઃ સુપ્રીમ કોટટ દ્વારા નનમાયેલા કાનૂનનવદ્ના નરપોટટમાં ભલામણ અમદાવાદઃ ગોધરાકાંડના પગલે ગુજરાતમાં ફાટી નીકળેલાં રમખાણો અંગેના કેસ સંદભભે સુપ્રીમ કોટટે નનમેલા એનમકસ ક્યુરી રાજુ રામચંદ્રને તેમના નરપોટેમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે ગુનો નોંધીને તપાસ કરાવવાની ભલામણ કયાાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વનરષ્ઠ કાનૂનનવદ્દ રાજુ રામચંદ્રને નરપોટેમાં જણાવ્યું છેઃ ગુલબગા સોસાયટી હત્યાકાંડમાં ઝકકયા જાફરીની ફનરયાદના મુખ્ય આરોપી મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે જાહેર સેવક તરીકે કાયદાની અવગણના કરવા, બે કોમ વચ્ચે નધક્કારની લાગણી પેદા કરવા અને દેશની એિા તથા અખંનડતતાને હાનન પહોંચાડવાના આરોપસર પ્રથમદશાનીય રીતે ગુનો બને છે. સુપ્રીમ કોટેના આદેશ અનુસાર, મોદી સનહત ૫૮ પ્રધાનો, અમલદારો, પોલીસ અનધકારીઓ, વ્યનિઓ સામેની
!
)/
!
)/ "
! # !
#
() & "% * % * !(%"
.&((
--- !(%"
.&((
( ,$
( ,$
#05#45+% 1(('3 &6.54 +)*54 #94
;
105#%5
#7,+ #5'. #/0+-$*#+
&6.54 +)*54 #94
;
13
ફનરયાદમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી-‘સીટ’)ની તપાસના અંતે રજૂ થયેલા આખરી નરપોટે સનહતના તમામ દસ્તાવેજો સોમવારે ઝકકયા જાફરીને સુપ્રત કરાયા હતા. જેમાં એનમકસ ક્યુરી રાજુ રામચંદ્રને તૈયાર કરેલો નરપોટે પણ સામેલ છે. આ નરપોટેની નકલ ઝકકયા જાફરી તરફથી ઉપલબ્ધ બનતાં તેમાં થયેલી ભલામણોનો ઘટસ્ફોટ થયો છે. લેનટન શબ્દ એનમકસ ક્યુરીનો સામાન્ય અથા 'અદાલત નમત્ર' થાય છે. જે કેસમાં હાઈ કોટે કે સુપ્રીમ કોટેને કેસના પક્ષકારોથી અલગપણે કેસ અને કાયદાની સમજ મેળવવાની જરૂરત જણાય ત્યારે સ્વતંત્ર અને નનષ્પક્ષ વ્યનિની નનમણૂક કરે તેને 'એનમકસ ક્યુરી' કહે છે. ઉલ્લેખનીય છે કે ‘સીટ’ના આખરી નરપોટેમાં મુખ્ય પ્રધાનને ક્લીનચીટ અપાયાના અહેવાલો પ્રનસદ્ધ થયા હતા.
"' 60&'35#-' 4633'0&'3 1( 0&+#0 2#442135 %+5+:'04*+2
!+4# '37+%'4 (13 0&+# 6$#+ %*'0)'0
જોકે હવે સુપ્રીમ કોટે દ્વારા નીમાયેલા એનમકસ ક્યુરીના નરપોટેમાં મુખ્ય પ્રધાન સામે તપાસની ભલામણ થયાનું બહાર આવતાં નવો કાનૂની જંગ શરૂ થવાનો તખ્તો મંડાઇ ગયો છે. અહેવાલમાં જણાવાયા અનુસાર, નરપોટેમાં રાજુ રામચંદ્રને ભલામણ કરી છે કે, ગોધરાકાંડના નદવસે મુખ્ય પ્રધાનના નનવાસે યોજવામાં આવેલી ઉચ્ચ કક્ષાની બેઠકમાં પોલીસ અનધકારીઓને 'નહન્દુઓને પોતાનો રોષ વ્યિ કરવા દેવા'ની કનથત સૂચના આપ્યાના આક્ષેપોના સંદભામાં મુખ્ય પ્રધાન મોદી સામે જુદા જુદા સમુદાયો વચ્ચે ઉશ્કેરણી કરવા સનહતના ગુના નોંધી શકાય છે. આ અંગે ‘સીટ’એ ગુના નોંધવા જોઈએ અને પછી સંબંનધત કોટે તે અંગે કાયદાને અાધીન કાયાવાહી કરીને યોગ્ય નનણાય લઈ શકે છે. અનુસંધાન પાન-૩૮
! #013 #3-
1/(13& 1#& 10&10
/#+. 4#.'4 4#/53#7'. %1 6-
888 4#/53#7'. %1/