GS 12th April 2014

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side અા નો ભદ્રા: ક્રતવો યન્તુિવશ્વત: | દિેક રદશામંાથી અમનેશુભ અનેસુંદિ રવચાિો પ્રાપ્ત થાઅો

આ સપ્તાહેવાંચો....

• રમશન રદલ્હી મોદીના નેતૃત્વમાં એનડીએને૨૫૯ બેઠકો મળશેઃ સવવે

પેજ - ૧૭

80p

Volume 42, No. 49

સંવત ૨૦૭૦, ચૈત્ર સુદ બાિસ તા. ૧૨-૦૪-૨૦૧૪ થી ૧૮-૦૪-૨૦૧૪

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

Fly to India

Worldwide Specials

Mumbai £415 Ahmedabad £419 Delhi £435 Bhuj £569 Rajkot £549 Baroda £505 Amritsar £465 Goa £489

Nairobi £465 Dar Es Salam £479 Mombasa £539 Dubai £335 Jo’burg £469 Singapore £499 Kuala Lumper £505 Bangkok £449

I

Emirates flights to India with a 3 Night Stopover in Dubai

4 Star Hotel with breakfast & private transfers Prices from £699 per person. Based on Double/Twin sharing basis.

±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ. BOOK G We offer visa service for India, Australia and USA. G Above are starting prices and subject to availability. ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

KERALA DUBAI 2 Adults 4 Nights & 5 Days

£1600

incl. flight

Disneyland

પેજ - ૮

12th April to 18th April 2014

શ્રીયેન આખરેસાઉથ આફ્રિકામાં

લંડન, કેપ ટાઉનઃ ટિટિશ ટિઝનેસમેનની પવીટિશ પત્ની અની દેવાણીની હત્યાનું ષિયંત્ર ઘિવાના કેસમાં શકમંદ આરોપી શ્રીયેન દેવાણી આખરે કાનૂની કાયયવાહીનો સામનો કરવા મંગળવારે સાઉથ આટિકા પહોંચી ગયો છે. શ્રીયેન દેવાણીને આગમન પછી તરત જ વેપિનય કેપ હાઈ કોિટમાં રજૂ કરાયો હતો. હાલમાં તેને વાલ્કેનિગય સાઇકકયાટિક હોસ્પપિલમાં ટરમાસિમાં રાખવા ફટરયાદ અને િચાવ પક્ષના વકીલો સંમત થયા છે. હવે આ કેસની સુનાવણી ૧૨ મેના રોજ હાથ ધરાશે. કેપ િાઉન શહેરના સીમાિે આવેલી વાલ્કેનિગય હોસ્પપિલમાં તિીિી ટનષ્ણાતો શ્રીયેન દેવાણી િાયલનો સામનો કરવા યોગ્ય છે કે કેમ તેનું મૂલ્યાંકન કરશે અને આ માિે તેની દરેક ટહલચાલ પર નજર રખાશે. હોસ્પપિલમાં તેને ટવશેષાટધકારો આપવામાં આવશે. તેને ચુપત સલામતી સાથેનો ખાનગી રૂમ ફાળવવામાં આવ્યો છે અને તે ઘરના શેફ

BEST DEAL SRILANKA

ON WORLD WIDE £1400 £950 for 2 adult incl. flight TRAVEL 5 NIGHTS AND 6 DAYS INSURANCE Packages 2 Adults 5 Nights & 6 Days

• તસવીિેગુજિાત આગામી ચૂંટણીમાંયે... અસરકારક અનેઅનોખું ગુજરાત કનેકશન

Contact: Ramnikbhai 020 8477 7105 Niaz 0208 4777101

or

EXCLUDING FLIGHTS

કેપ ટાઉનમાંએક રિપોટટિના કેમેિામાં ઝડપાઈ ગયેલો શ્રીયેન દેવાણી

દ્વારા િનાવાયેલું ભોજન મેળવી શકશે. આ ઉપરાંત તે જનરલ વોિટના અસય સભ્યોની માફક જ ગ્રૂપ થેરાપી, કૂકકંગ, િાસ્સસંગ અને સીવણ વગયમાં હાજરી આપી શકશે. દર સપ્તાહે એક વખત તે બ્યૂિી સલૂનમાં પણ જઇ શકશે. ૩૪ વષયનો શ્રીયેન મંગળવારે વહેલી સવારે કેપ િાઉન ઈસિરનેશનલ એરપોિટ પર આવી પહોંચ્યો હતો, પરંતુ રાહ જોતા ટરપોિટસયની નજરથી િચાવીને તેને કોિટમાં લઈ જવાયો હતો. સોમવાર રાત્રે ટિપિલથી રવાના

INDIA

GOLDEN TRIANGLE TOUR £945 for 2 adult 5 NIGHTS AND 6 DAYS

EXCLUDING FLIGHTS

થયેલા ખાનગી ટવમાનમાં શ્રીયેનની સાથે મેટિકલ િોક્િર, નસય અને સાઉથ આટિકન પોલીસ સવવીસ તેમ જ ઈસિરપોલના સભ્યો પણ હતા. તેની ટવરુદ્ધ હત્યાનું ષિયંત્ર ઘિવા સટહતના આરોપ લગાવાશે. સાઉથ આટિકામાં પ્રત્યાપયણ િાળવા માિે શ્રીયેને યુકેમાં ત્રણ વષય કાનૂની જંગ લડ્યો હતો, પણ છેવિે તેનો પરાજય થયો હતો. તેના વકીલોએ ભારપૂવયક દલીલો કરી હતી કે ટિપ્રેશન અને તણાવ સટહત માનટસક આરોગ્યની સમપયાઓમાંથી િહાર ન આવે

GOA

£1600 for 2 adult 5 NIGHTS AND 6 DAYS INCLUDING FLIGHTS

For Packaged Tours Call Pradeep 020 8477 7119

ત્યાં સુધી તેને િાયલનો સામનો કરવા માિે સાઉથ આટિકા મોકલવો ન જોઈએ. જોકે, હાઈ કોિટના જજીસ આ દલીલ સાથે સંમત થયા ન હતા. તેમણે શ્રીયેનના વકીલોને સુપ્રીમ કોિટમાં અપીલની પરવાનગી પણ આપી ન હતી. જોકે, તેમણે સાઉથ આટિકન સત્તાવાળાઓ સમક્ષ પપષ્ટ કયુ​ું હતું કે દેવાણી ૧૮ મટહનામાં િાયલનો સામનો કરવા ફીિ ન થાય તો તેને યુકે પરત મોકલી દેવાનો રહેશે. લંિનમાં પ્રેસ કોસફરસસને સંિોધતા ૨૮ વષવીય અની દેવાણીના પવજનોએ સયાયની માગણી કરી હતી. તેના કાકા અશોક ટહંિોચાએ કહ્યું હતું કે ‘હવેથી આ કેસ અની સંિટં ધત જ હશે. કેસમાં આિલા લાંિા ટવલંિથી અમને ભારે આશ્ચયય થયું છે.’ જ્યારે અનીના ભાઈ અટનશ ટહંિોચાએ કહ્યું હતું કે ‘અમારા પટરવારમાં જીવન જેવું કશું રહ્યું જ નથી. અનુસંધાન પાન-૩૦

TRAVEL & TOURS

714 Romford Road Manor Park, London E12 6BT

A Moresand Ltd Group of Companies

Email: sales@samtravel.co.uk

www.samtravel.com

0800 368 0303 BOOK ONLINE


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.