FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE Direct flights to
Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતિો યન્તુ વિશ્વતઃ | દરેક વદશામાંથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ
Ahmedabad
fr
£85
Other Destinations
Delhi Mumbai Nairobi Kochi
fr fr fr fr
£95 £75 £85 £85
Call us on
0208 548 8090
Or book online at www.travelviewuk.co.uk
80p
TM
Volume 45 No. 44
સંિત ૨૦૭૩, ફાગણ સુદ ૧૪ તા. ૧૧-૩-૨૦૧૭ થી ૧૭-૩-૨૦૧૭
અંદરના પાને...
• એવશયન િોઇસ પોવલવટકલ એન્ડ પબ્લલક લાઇફ એિોડડ પેજ-૧૬ • ભારતીયો માટે ‘અમેવરકા પેજ-૧૯ ડ્રીમ’ બન્યું છે દુઃસ્િપ્ન અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.
Special fares to India
Mumbai £327 Amritsar Ahmedabad £375 Delhi Kolkata £405 Bhuj Bangaluru £382 Rajkot Chennai £370 Baroda Surat £495 Goa Jaipur £420 Tiruvananthapuram £365
£400 £345 £412 £412 £412 £365
Worldwide Specials Nairobi Mombasa Toronto New York
£355 £425 £345 £427
Dar Es Salam £380 Dubai £285 Atlanta £545 Tampa £458 BOOK ONLINE
020 3475 2080 ±Ь╙³¹Ц·º³Ъ µĄЦઇªÂ, Ãђ»Ъ¬ъઅ³щÃђªъ» ¸Цªъઅ¸³щµђ³ કºђ.
G We offer visa service for Australia and USA. G Above are starting prices and subject to availability.
* * * *
www.holidaymood.co.uk
11th March 2017 to 17th March 2017
9888
* All fares are excluding taxes
વિકાસ માટેઆિશ્યક છે
વિઝન + સ્િપ્ન + સંકલ્પ + સામર્યય
અમદાવાદ, ભરૂચઃ વિકાસ માટે વિઝન જોઇએ, સ્િટન જોઇએ, સંકલ્પ પણ જોઇએ અને સામર્યય પણ જોઇએ. આ બધું હોય તો વસવિ આપોઆપ મળે છે. મંગળિારે બપોરે ગુજરાતની બે વિિસની મુલાકાતે આિી પહોંચેલા િડા પ્રધાન નરેન્દ્ર મોિીએ ભરૂચમાં નિવનવમયત કેબલ સ્ટડ વિજના લોકાપયણ િરવમયાન સરકારની વસવિઓ િણયિતા આ શબ્િો ઉચ્ચાયાય હતા. ગુજરાત પ્રિાસના પ્રારંભે િડા પ્રધાને િહેજમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કવમશન (ઓએનજીસી) દ્વારા વનવમયત એવશયાના સૌથી મોટા પેટ્રોકેવમકલ ટલાન્ટનું લોકાપયણ કયુું હતું. અહીં થોડોક સમય રોકાણ કયાય બાિ તેઓ િેશના સૌથી લાંબા કેબલ સ્ટડ વિજનું લોકાપયણ કરિા ભરૂચ પહોંચ્યા હતા. ૩૭૦ કરોડ રૂવપયાના ખચચે સાકાર થયેલા વિજને વરમોટ કન્ટ્રોલ િડે ખૂલ્લો મૂકતા િડા પ્રધાને મહત્ત્િની જાહેરાત કરતા કહ્યું હતું કે રાજ્યના આઠ હાઇ-િેને નેશનલ હાઇ-િેમાં પવરિવતયત કરાશે. આ માટેની યોજનાને અંવતમ ઓપ અપાઇ ગયો છે. તેમણે કહ્યું હતું કે આઠ હાઈિે નેશનલ હાઈ-િેમાં પવરિવતયત થિાથી ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને
પહેલાં ૨ કક.મી., હિે ૨૨ કક.મી.
પહેલા એક વિિસમાં સરેરાશ બે કકલોમીટર રસ્તા બનતા હતા. હિે એક વિિસમાં ૨૨ કકલોમીટર કામ થાય છે એટલે કે ૧૧ ગણું િધારે. આજે એક િષયમાં રેલિે ટ્રેકનું કામ કરિાની ક્ષમતા ડબલ થઈ ગઈ છે. હિે અમારું ફોકસ ૫૦૦ રેલિે સ્ટેશનના નિીનીકરણનું છે. બધા જ મલ્ટીસ્ટોરી સ્ટેશન બનશે. જ્યાં બધા જ પ્રકારની સુવિધાઓ હશે. ટ્રેક પર ગાડીઓ ચાલતી રહેશે. સ્ટેશનની બાકી જગ્યાઓનો પણ વિકાસ થિો જોઈએ.
ભરૂચમાં મંગળિારે દેશના સૌથી લાંબા કેબલ સ્ટેડ વિજનું લોકાપપણ કયાપ બાદ સંબોધન કરતા િડા પ્રધાન નરેન્દ્ર મોદી
ચાર ચાંિ લાગી જશે. આશરે રૂ. ૧૨ હજાર કરોડના મૂડીરોકાણથી ગુજરાતના માગોયનો વિકાસ થશે. તેની લંબાઈ આશરે ૧૨૦૦ કકલોમીટર હશે. જેનાથી આવિિાસી પટ્ટાને સૌથી િધુ લાભ મળશે. ધોળાિીરા કેન્દ્રમાં આિી જશે, તો િુવનયાભરના ટુવરસ્ટ આકષાયશ.ે આ ઈન્ફ્રાસ્ટ્રકચરથી રોજગારી પણ મળશે અને અકસ્માત ઘટશે.
વિશેષ
૨૧મી સદીમાં હાઇ-િે સાથે આઇ-િે પણ જોઇએ
હિે ભારતને ૨૧મી સિીની આિશ્યકતાઓને અનુરૂપ
બનાિાશે. હિે હાઈ-િેની સાથે આઈ-િે પણ જોઈએ. આઇ-િે એટલે કે ઈન્ફોમચેશન િે. આપણા િેશમાં જૂની સરકારમાં ઓપ્ટટકલ ફાઈબર નેટિકકની યોજના બની હતી. સિા લાખ ગામમાં ઓપ્ટટકલ ફાઈબર લગાિિાના હતા, જેની સામે માત્ર ૫૯ ગામમાં જ લાગ્યા. આની સામે અમારી સરકારે અત્યાર સુધીમાં ૬૮,૦૦૦ ગામોમાં ઓપ્ટટકલ ફાઈબર લગાવ્યા છે. ઈરાિો નેક હોય તો કામમાં રુકાિટ નથી. જનતાનો પણ સહયોગ મળતો હોય છે.
કાલે ગંગા પાસે, આજે નમપદા પાસે
કાલે હું મા ગંગાની પાસે હતો. આજે મા નમયિા પાસે છુ.ં .. િડા પ્રધાન મોિીએ ભરૂચમાં વિશાળ મેિનીને સંબોધતા આ શબ્િો કહ્યા ત્યારે હષોયલ્લાસથી તેમને િધાિી લેિાયા હતા. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂટં ણી પ્રચારના અંવતમ તબક્કામાં નરેન્દ્ર મોિીએ ત્રણ વિિસ ઉત્તર પ્રિેશના બનારસમાં મુકામ કયોય હતો. તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કાલે બનારસમાં હતો, આજે ભરૂચમાં છુ.ં બનારસ ઈવતહાસમાં જૂનું શહેર છે. ભરૂચ ગુજરાતનું પુરાતન શહેર છે. અનુસંધાન પાન-૨૯