GS 11th July 2020

Page 1

કોલમનો રસથાળ...

દલાઈ લામા - ટતિેટ કાડડથી ટદલ્હી-િીટજંગ સંિધં ોમાં ખટાશ • ઈન્ડડયા ગ્લોિલ વીકના ઉદ્ધાટન સત્રને વડા પ્રધાન મોદી સંિોધશે

First & Foremost Gujarati Weekly in Europe

અ¸щ§щ¸Цє╙³æ®Цє¯ ¦Ъએ ¯щΤщĦ:

લોકડાઉનથી દનરાશ છેલેસ્ટરના લોકો Vol 49 Issue 11

સંવત ૨૦૭૬, અષાઢ વદ છઠ્ઠ તા. ૧૧-૭-૨૦૨૦ થી ૧૭-૭-૨૦૨૦

સમગ્ર દેશ ૨૩ માચચ પછી ઉઠાવાયેલા નિયંત્રણોિા પગલે નિ​િઆવશ્યક શોપ્સ, રેસ્ટોરાં, પબ્સ, હોટેલ્સ અિે હેરડ્રેસસચફરી ખુલતાં‘સુપર સેટરડે’િી ઉજવણી કરી રહ્યો હતો ત્યારેલેસ્ટરવાસીઓિેતેિો પ્રથમ વીકએન્ડ લોકલ લોકડાઉિમાં વીતાવવો પડ્યો હતો. ગત િે સપ્તાહમાં કોરોિા વાઈરસિા િવા ૯૪૪ કેસ િોંધાયા પછી હેલ્થ સેક્રેટરી મેટ હેિકોકે ૨૯ જૂિે લેસ્ટરમાં લોકડાઉિ લાદવાિી કોમન્સમાં જાહેરાત કરી હતી જેિી સમીક્ષા આવતા સપ્તાહે- ૧૮ જુલાઈએ કરાશે. - શેફાલી સક્સેના અને રુપાંજના દત્તા

લેથટરમાં નોન-એસેસ્સસયલ શોપ્સ બંધ છે તેમજ કોહવડ૧૯ના કેસમાં ઉછાળા પછી લદાયેલા હનયંત્રણોના ભાગરૂપે મોટા ભાગના બાળકો માટે શાળાઓ બંધ કરાઈ છે. રોગચાળાના આરંભ પછી પસ્લલક િેલ્થ ઈંલલેસડ (PHE) દ્વારા ૩,૨૧૬ કેસની ઓળખ પછી રોગને અંકુશમાં લેવા અહધકારીઓએ વધુ સમયની માગણી કરી િતી. ફૂડ પ્રોડક્શન સાઈટ્સ, ક્લોહધંગ ફેક્ટરીઝ અને મોટા પહરવારોમાં રોગચાળો જોવા મળ્યો છે. PHEને કેર િોમ્સ, િોસ્થપટલ સેહટંલસ અથવા ઈસડસ્થિયલ પ્રોસેસીસમાં રોગચાળો જોવા

મળ્યો નથી. વાથતવમાં, હમડલેસડ્સના અસય હવથતારો કરતા લેથટર શિેરમાં ‘યુવાન અને પ્રૌઢ વયના લોકો’ કોહવડ-૧૯ માટે વધુ ટેથટ પોહઝહટવ જણાયા િતા. બીજી તરફ, થથાહનક લોકોએ સંિમણના ઉછાળા માટે ભાષાકીય અવરોધો જવાબદાર િોવાના અહભપ્રાયને ભારપૂવતક ફગાવી દીધો છે. લેસ્ટરમાં ૩૭.૧૩ ટકા વસ્તી ટિટટશ એટશયન ૨૦૧૧ના સેસસસ મુજબ લેથટરની વથતીમાં ૩૭.૧૩ ટકા હિથસો હિહટશ એહશયનોનો છે જેમાં ભારતીયો ૨૮.૦૩ ટકા, પાકકથતાની ૨.૪૫ ટકા અને બાંગલાદેશી ૧.૧૦ ટકા છે. લેથટરની ૬.૨૪ ટકા વથતી

અશ્વેતોની છે. હબઝનેસ સેિેટરી આલોક શમાતએ એમ કહ્યાનું મનાય છે કે હસટીને લોકડાઉનમાં રિેવાની ફરજ પડી િોવાથી સરકારે લેથટરમાં નાના ૫,૯૦૦ હબઝનેસીસને ટેકો પૂરો પાડ્યો છે. શમાતએ કહ્યું િતું કે બાકીના ઈંલલેસડમાં ચોથી જુલાઈએ હનયંત્રણો િટાવાયા પછી પણ સોહશયલ હડથટસ્સસંગ ચાલુ રિેવાથી શિેરની હનરાશા તેઓ

11th July to 17th July 2020

ડાયાટિટીસના વધુ કેસ મુખ્ય કારણઃ કકથ વાઝ હિહટશ પાલાતમેસટમાં સૌથી લાંબો સમય કાયતરત ભારતીય મૂળના કકથ વાઝે ૩૨ વષત સુધી લેથટર ઈથટનું પ્રહતહનહધત્વ કયુ​ું છે. વાઝ કિે છે કે લેથટર માટે લોકડાઉન લંબાવવાના હનણતયથી તેઓ હનરાશ છે. તેમણે કહ્યું િતું કે, ‘સમગ્ર યુરોપમાં કોઈ પણ શિેર કરતાં લેથટરમાં ભારતીય મૂળના લોકોની સૌથી વધુ ટકાવારી છે. લેથટરમાં દરેકને ચોથી જુલાઈએ લોકડાઉન િટવા અપેક્ષા િતી. થથાહનક લોકો માટે આ હનણતય સંપૂણત આઘાતજનક િતો. સરકારે સમજવું જોઈએ કે આ બે સપ્તાિ લોકડાઉન લંબાવવાની વાત નથી, તે પછી શુ સમજે છે. બે સપ્તાિ પછી કોમ્યુહનકેશનનો અભાવ િતો, જે ં થશે તે જાણવું આવશ્યક છે.’ જોકે, તેઓ ભાષાનો લોકડાઉનની સમીક્ષા થશે તેમ કેસની સંખ્યા વધવા પાછળનું અવરોધ િોવાનું માનતા નથી જણાવ્યા પછી તેમણે શિેરને એક કારણ િોઈ શકે છે. પરં ત ુ , માને છે કે આ િેતુ માટે ફરી ક્યારે ખોલાશે તે થપષ્ટ કયુ​ું જોકે, ‘ગુજરાત સમાચાર’ ન િતું. અને ‘એહશયન વોઈસ’એ સંદેશાને પૂરતું થથાહનક થવરૂપ થથાહનક લોકો સાથે વાતચીત અપાયું ન િતું. તેમણે કહ્યું િતું કોરોના કેસમાં ઉછાળાનું કરી ત્યારે તેમણે જણાવ્યું કે આ કે, ‘રાષ્ટ્રીય સંદેશાઓ મુખ્ય િોય મુખ્ય કારણ શું? પરંતુ, તેની થથાહનક આવૃહિઓ હસટી કાઉસ્સસલર રહતલાલ રોગચાળા પાછળ ભાષાકીય િોવી જોઈએ જે બરાબર રીતે ગોહવંદ કિે છે કે તેમના મતે અવરોધ કરતાં પણ ગરીબી અને થયું નહિ. પ્રથમ ભાષા તરીકે ઈંસ્લલશ નહિ ડાયાહબટીસ ગંભીર પહરબળો અનુસંધાન પાન-૨૦ બોલનારા લોકોમાં િોઈ શકે છે.

ભારતની મક્કમતા, ચીનની પીછેહઠ

નવી દિલ્હી: છેલ્લા બે મહિનાથી લેિ-લદ્દાખ સરિદે પ્રવતતતો ગંભીર તણાવ દૂર કરવા ભારત અને ચીન સંમત થયા છે. સમજૂતી અનુસાર, ચીનની પીપલ્સ હલબરેશન આમમીએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કસિોલ (એલએસી) સાથે જોડાયેલી ગલવાન વેલીમાંથી પોતાના સૈહનકો, વાિનો અને ટેસટ િટાવવાનું શરૂ કરી દીધું છે. બસને દેશો વચ્ચે સોમવારે થયેલી આ સમજૂતી ભારતનો મોટો કૂટનીહતક હવજય મનાય છે તો ચીન માટે પીછેિઠ સમાન મનાય છે. આ મડાગાંઠ ઉકેલવામાં નેશનલ હસક્યુહરટી એડવાઇઝર અહજત દોવલે હનણાતયક ભૂહમકા ભજવી છે. તેમણે રહવવારે ચીનના હવદેશ પ્રધાન વાંગ યી સાથે વીહડયો કોસફરસસના માધ્યમથી બે કલાક ચચાત કરી િતી. ભારત અને ચીન એલએસી પર સંપૂણત શાંહત અને પારદશતકતા થથાહપત કરવા માટે સરિદી પ્રદેશમાંથી સેના પાછી ખેંચવા અને સમગ્ર વાથતહવક અંકુશરેખા પર ગોઠવાયેલાં તમામ લશ્કરી દળો સંપૂણતપણે પાછા ખેંચી લેવા સિમત થયા છે. સોમવારે ભારતના હવદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા હનવેદનમાં જણાવાયું િતું કે, એલએસી ખાતેથી સરિદી દળો સંપૂણત પાછા ખેંચી લેવા, કોઇ પણ એકતરફી પગલું નિીં લેવા અને હવવાહદત સરિદ પર યથાસ્થથહત જાળવવા ભારત અને ચીન સિમત થયા છે. મે મહિનામાં ભારત-ચીનની સેનાઓ એલએસી પર આમનેસામને આવી ગયા પછી બંને દેશના ટોચના નેતાઓ વચ્ચે

80p

લદ્દાખના સરહદી ક્ષેત્રમાં ભારતીય સુરક્ષો દળોની મૂવમેડટ

આ પિેલી વાતચીત િતી. આ પિેલાં બંને દેશ વચ્ચે હડપ્લોમેહટક અને હમહલટરી ચેનલો દ્વારા મંત્રણાઓ િાથ ધરાઇ િતી. લદ્દાખ સેક્ટરમાં કેટલાંક મિત્ત્વનાં થથળોએથી બંને દેશે પોતાની સેનાઓ મયાતહદત પ્રમાણમાં પાછી ખેંચી િોવાના અિેવાલોના સંદભભે હવદેશ મંત્રાલય દ્વારા આ હનવેદન જારી કરાયું િતું. ભારતના હવદેશ મંત્રાલયે જણાવ્યું િતું કે, બંને પક્ષ સિમત થયા છે કે એલએસી પરથી ઝડપથી બંને દેશની સેનાઓ સંપૂણત પાછી ખેંચાય તે જરૂરી છે. બંને પક્ષે ઝડપથી સેના પાછી ખેંચવાની પ્રહિયા પૂરી કરવી જોઇએ. બંને દેશે ચુથત રીતે એલએસીનું પાલન કરવું જોઇએ અને યથાસ્થથહત બદલવા માટે કોઇ પણ એકતરફી પગલું લેવું જોઇએ નિીં. અનુસંધાન પાન-૧૬

અંદર વાંચો....

પીછેહઠ કરનારું ખંધુ ચીન ખરેખર કેટલું ભરોસાપાત્ર?

રાષ્ટ્રીય સુરક્ષાના મામલે ૭૪ ટકાને મોદી પર ભરોસો ટહડદી કફલ્મઉદ્યોગનાં કોટરયોગ્રાફર સરોજ ખાનનું ટનધન


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.