GS 10th September 2016

Page 1

FIRST & FOREMOST GUJARATI WEEKLY IN EUROPE

Let noble thoughts come to us from every side આનો ભદ્રાઃ ક્રતવો યન્તુવવશ્વતઃ | દરેક વદશામાંથી અમનેશુભ અનેસુંદર વવચારો પ્રાપ્ત થાઓ

80p

Volume 45 No. 19

સંવત ૨૦૭૨, ભાદરવો સુદ નોમ તા. ૧૦-૯-૨૦૧૬ થી ૧૬-૯-૨૦૧૬ 10th September 2016 to 16th September 2016

અંદરના પાને...

• વિટનમાંમાઇગ્રન્ટ્સ પોઇન્ટ વસસ્ટમ નહીંઃ વડા પ્રધાન થેરસ ે ા મે • વિટન, આવિકા અને ભારતમાંગુજરાતીઓના નામના વસક્કા પડેછે • ૧૬મા એવશયન એવચવસસએવોડડના ફાઇનવલસ્ટ

ç¾Ø³ Ë¹ЦºщÂЦ¥Ь´¬ъ¦щ આ¢Ц¸Ъ ¯Ц. ∞≈ અђ¢çª°Ъ º§аકºЪએ ¦Ъએ ³ђ³ çªђ´ Ù»Цઇª

»є¬³ ÃЪ°ºђ°Ъ અ¸±Ц¾Ц± ⌐ ÂØ¯ЦÃ³Ъ ∫ Ù»Цઇª »є¬³ ÃЪ°ºђ°Ъ ×¹Ь¾Цક↕⌐ ÂØ¯ЦÃ³Ъ ∩ Ù»Цઇª

ચીન-પાક.નેપાઠ ભણાવતો નરેન્દ્ર મોદીનો માસ્ટર સ્ટ્રોક

હાંગઝોઉ (ચીન)ઃ વૈવિક સંગઠન જી-૨૦માંહાજરી આપવા હાંગઝોઉ ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની વવચક્ષણ રાજકીય કુનહે નો પવરચય આપતા એક કાંકરેબેપક્ષી માયા​ાછે. મોદીએ જી-૨૦ વિખર પવરષદનેસંબોધતા ચીનના ધરતી પરથી તેના જ પરમ વમત્ર પાકકસ્તાનને સાઉથ એવિયામાંત્રાસવાદનેપાળવા-પોષવા માટેજવાબદાર ઠરાવ્યુંછે. તો હાંગઝોઉ પહોંચતા પૂવવેચીનના દુશ્મન એવા વવયેતનામની મુલાકાત લઇનેતેનેપણ સંકત ે આપ્યો છેકેભારત ચીનના કોઇ પણ પ્રકારના દબાણનેવિ થવાનુંનથી. વવશેષ અહેવાલ - વાંચો પાન ૧૮-૧૯

અ¸щ¢Ь§ºЦ¯Ъ¸Цє¾Ц¯ કºЪ ¿કЪએ ¦Ъએ.

µЦº ઇçª ªбº : ∞√ ºЦĦЪ અ³щ∞∞ ╙±¾Â ¥Цº ºЦĦЪ³Ъ ĝЮ¨ ÂЦ°щ¸»щ¿Ъ¹Ц, °Цઇ»щ׬ અ³щ╙Âє¢Ц´ђº

¯Ц. ∞≤ અђÄªђ¶º°Ъ ∩√ અђÄªђ¶º

»Ъ¸Ъªъ¬ ÂЪª ¶ЦકЪ Ãђ¾Ц°Ъ આ§щ§ ╙ªકЪª ¶Ьક કºЦ¾ђ

»Цє¶Ц ¸¹°Ъ §щ³Ъ ºЦà §ђઇ ºΝЦ Ã¯Ц ¯щ અ¸±Ц¾Ц±³Ъ ³ђ³ çªђ´ ¬Ц¹ºщĪ Ù»Цઇª³Ъ એº ઇЩ׬¹Ц ˛ЦºЦ ļЪ¸»Цઇ³º Ø»щ³ ÂЦ°щ ¿λઆ¯ °ઇ ¥аકЪ ¦щ. ¸є¢½¾Цº, ¢Ьλ¾Цº, ¿╙³¾Цº અ³щº╙¾¾Цºщઉ´¬¿щ: ╙ªકЪª £399°Ъ ³щ¾Цક↕³Ъ એº ઇ×¬Ъ¹Ц³Ъ ¬Ц¹ºщĪ Ù»Цઇª Âђ¸¾Цº, ¶Ь²¾Цº અ³щ¿Ьĝ¾Цº. ╙ªકЪª £339°Ъ

╙¾ΐ·º¸ЦєÃђª» અ³щÙ»Цઇª³Ц ¶ЬЧકє¢ ¸Цªъ¸Ãщº¶Ц³Ъ કºЪ³щ µђ³ કºђ: 020 3475 2080. અ¸щ¢Ь§ºЦ¯Ъ ¶ђ»Ъએ ¦Ъએ

G We offer visa service for Australia and USA. BOOK G Above are starting prices and subject to availability. ONLINE

020 3475 2080 www.holidaymood.co.uk

કીથ વાઝ સેક્સ સ્કેન્ડલમાંફસાયા

લંડનઃ સૌથી લાંબા સમય સુધી એમપી તરીકે ભારતીયો અને એશિયન સમુદાયનું શિટનની સંસદમાં પ્રશતશનશધત્વ કરનાર મૂળ ગોવાના વતની અને લેસ્ટર ઇસ્ટના લેબર એમપી કીથ વાઝે પૈસા ચુકવીનેપૂવવીય યુરોપના બે પુરુષ વેશ્યાઓ સાથે સજાતીય સંબધં ો બાંધ્યા હોવાના આિેપોના પગલે હોમ અફેસસ શસલેક્ટ કશમટીના ચેરમેન તરીકેરાજીનામુ આપ્યુંછે. ટેબ્લોઇડ ‘સન્ડેમીરર’ અખબારના ચોંકાવનારા અહેવાલોને પગલે કકથ વાઝની એમપી તરીકેની ૩૦ વષસ લાંબી રાજકીય કારકકદવીને જોરદાર ધક્કો લાગ્યો છે. શિટનમાંહંમેિા અશ્વેત સમાજનું સમથસન કરવા માટે જાણીતા વાઝે કહ્યું હતું કે ‘મારા કૃત્યને કારણે થયેલા દુ:ખ અને આઘાત બદલ હું ખાસ કરીનેમારા પત્ની અનેબાળકોની શદલથી માફી માગુંછું.' કકથ વાઝે "સન્ડે મીરર" અખબારે પોતાને સ્ટીંગ અોપરેિનમાં ફસાવ્યા હોવાનો દાવો કરી અખબારને વકીલ મારફતેનોટીસ આપનાર છેતેમ જણાવ્યું હતું. કકથ વાઝના આ સેક્સ સ્કેન્ડલની નોંધ સમગ્ર શવશ્વના અખબારો અને ટેશલશવઝન મીડીયામાં લેવાતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો. કકથ વાઝની ૨૯ વષસની રાજકીય કારકકદવી દરશમયાન તેમણે ૪ શમશલયન પાઉન્ડના મુલ્યની ૧૧ પ્રોપટવી કઇ રીતે વસાવી તે અંગે પણ પ્રશ્નો

ઉઠાવાયા છે. કકથ વાઝેપોતાના અનુગામી તરીકે ભૂતપુવસ ટોરી શમશનસ્ટર ટીમ લાઉટનનું નામ સૂચવ્યું છે જેઅો એમપીઅો દ્વારા નવા ચેરમેનની પસંદગી ન થાય ત્યાં સુધી કાયસ કરિે. કકથ વાઝે પોતાનું રાજીનામુ કશમટીને આપ્યા બાદ લાઉટનેજણાવ્યુંહતું કે નવા ચેરમેનની વરણી અોક્ટોબરમાંથિે. તેમણેજણાવ્યું હતું કે 'કકથ વાઝે અમને જે કાંઇ બન્યું તેની શનખાલસ માશહતી આપી હતી અને કશમટીએ ખેદ સાથેતેમનુંરાજીનામુસ્વીકાયુ​ુંછે. કિથ વાઝ સામેના શરમજનિ આક્ષેપો ‘સન્ડે મીરર’ ટેબ્લોઇડે રશવવારે પોતાના એક્સક્લુશસવ અહેવાલમાં આિેપ કરતાં જણાવ્યું હતું કે ૧૯૮૭થી લેસ્ટર ઇસ્ટના લેબર પાટવીના સાંસદ તરીકે સેવાઅો આપતા અને બે સંતાનોના શપતા ૫૯ વષવીય કકથ

વાઝે ગત તા. ૨૭ અોગસ્ટ ૨૦૧૬ના રોજ રાત્રે નોથસ લંડનના એજવેર ખાતે આવેલા પોતાની માશલકીના ફ્લેટ પર ઇસ્ટનસયુરોપના બેપુરુષોનેપૈસા આપીને બોલાવ્યા હતા. કકથ વાઝે પોતે ઇન્ડસ્ટ્રીયલ વોિીંગ મિીન વેચતા સેલ્સમેન જીમ તરીકે પોતાની અોળખ આપી હતી. કકથ વાઝે આ સમય દરશમયાન ડેટીંગ વેબસાઇટ એપ "ગ્રાઇન્ડર" પર પુરૂષ વેશ્યાઅોના ફોટા પણ જોયા હતા. તેમણે પુરૂષ વેશ્યાઅો સાથેઅભદ્ર ટેક્સ્ટ મેસેજની આપ-લેકરી હતી અને એકને પ્રશતબંશધત ડ્રગ કોકેઇન લઇ આવવા અને કોકેઇન માટે પૈસા આપવા તત્પરતા દિાસવી હતી. જોકે, તેમણે પોતે કોકેઇન લેતા ન હોવાનુંજણાવ્યુંહતું. આ ઉપરાંત તેમણે જાતીય િમતા ઉત્તેજતી ડ્રગ 'પોપસસ' લઇ આવવા માટે પણ જણાવ્યું હતું. તેમણે ત્રીજા પુરૂષ વેશ્યાને પણ

બોલાવ્યો હતો જોકે તે આવી િક્યો ન હતો. આિેપ મુજબ કકથ વાઝે બે પુરુષ વેશ્યાઅો પૈકી એક સાથે જાતીય સંબંધ બાંધ્યા હતા અને વાતચીત દરશમયાન કબુલાત કરી હતી કે તેમણે આ અગાઉ અન્ય એક પુરૂષ વેશ્યા સાથે કોન્ડોમ પહેયાસવગર અસુરશિત સજાતીય સંબંધ બાંધ્યા હતા. જોકે તે કોઇ સંક્રશમત જાતીય બીમારી ધરાવતો હતો કેકેમ તેની ખબર નથી. કકથ વાઝે બે પુરૂષ વેશ્યાઅો સાથે જે વાતચીત કરી હતી તેનું રેકોડડીંગ કરાયું હતું. જે રેકોડડીંગના ક્લીપીંગ્સ 'સન્ડેમીરર' પાસેજઇ પહોંચ્યા હતા. એજવેરના જે ફ્લેટ પર આ સેક્સ સ્કેન્ડલ સજાસયુંહોવાનો આિેપ થાય છેતે ફ્લેટ કકથ વાઝના £૨.૧ શમશલયનના મુલ્યના ઘરની નજીક જ આવેલો છે. સેક્સ માટે યુવાન પુરુષોને નાણા ચુકવવાના કૌભાંડના પદાસફાિ થયાના થોડાં સપ્તાહ પહેલાં કકથ વાઝ રેન્ટ બોયઝના સંપકકમાંહતા તેવા આિેપ કરાય છે. ઉનાળા દરશમયાન તેઓ પુરુષ વેશ્યાઓ સાથેશનયશમત મૈત્રીપૂણસ ટેક્સ્ટ મેસેજીસ દ્વારા સંપકકમાં રહ્યાંહતા. કિથ વાઝ પાલા​ામેન્ટમાં સન્ડે મીરર ટેબ્લોઇડમાં કરાયેલા આિેપો બાદ સોમવારે કકથ વાઝ વેસ્ટશમન્સ્ટરમાં જઇ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બે પ્રશ્ન પૂછ્યા હતા. અનુસંધાન પાન-૨૬


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.