GS 10th December 2016

Page 18

18

@GSamacharUK

10th December 2016 Gujarat Samachar

GujaratSamacharNewsweekly

www.gujarat-samachar.com

શુંદેશનુંરાષ્ટ્રગીત ફરજીયાત ગાવુંએ ગેરબંધારણીય દેશભનિ છે? કનથત બૌનિકો નનરથજક નવતંડાવાદ પેદા કરેછે..... તસવીરેગુજરાત શવષ્ણુપંડ્યા

આજકાલ કેટલાક ‘બૌનિક’ લોકોને એક નવો મુદ્દો મળી ગયો છે. સવોણચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો છે કે નસનેમાઘરોમાં પ્રેિકે ભારતનું રાષ્ટ્રગીત ઉભા થઈને ગાવું ફરજીયાત રહેશે. અગાઉ આવો નનયમ હતો જ, પણ ૧૯૬૮માં એક નબજોય ઇમેન્યુઅલ નામના કેરળના નાગનરકે કોટટમાં ફનરયાદ કરી કે તેઓ જેહોવાહ ઉપાસનામાં માને છે અને તેમાં બીજી કોઈ ઉપાસના માટે ઉભા થઈને ગાવામાં તેમની પોતાની ધાનમણક લાગણી દુભાય છે. ૧૯૮૫માં બીજા સંચાલકોને તેની ખબર પડી એટલે ત્રણે નવદ્યાથથીઓને શાળામાંથી છુટ્ટા કરાયા હતા. અદાલતે આપેલા ચુકાદામાં બંધારણની ધારા ૧૯(૧), ૨૫(૧)ના ઉદાહરણો અપાયા અને ૧૯૪૩માં પશ્ચચમ વનજણનનયા લટેટ બોડટ નવરુિ બેરોનેટ ચુકાદો પણ કહેવાયો કે નાગનરકને તેની આલથાનો અનધકાર છે! હવે ૩૦ નવેમ્બરે ન્યાયમૂનતણ દીપક નમશ્રા અને અનમતાવ રાયે સાફસાફ ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રગીત સમયે

ઉભા રહીને તેનું ગાન કરવું એ ભારતમાતા પ્રત્યેની ભનિ અને નનષ્ઠાનું પ્રનતક છે, તેમાં કોઈ બાંધછોડ થઇ શકે નહીં. લો ત્યારે, એક નવતંડાવાદી વગણ પાસે હમણાં કોઈ ખાસ મુદ્દો નહોતો તેમણે ઝંડો ઉઠાવી લીધો. નાગનરકના મૂળભૂત અનધકારો ખતરામાં છે એ આલાપ-પ્રલાપ શરૂ કરી દેવાયો છે. ભાનુપ્રતાપ મહેતા નામના અંગ્રેજી છાપાઓમાં કોલમ લખનાર એક ‘રાજકીય નવચલેષક’એ તો આ ચુકાદાને ‘ગેરબંધારણીય દેશભનિ’ ગણાવી છે. બીજા એક ન્યૂ યોકકમાં વ્યવસાય કરતા નનષ્ણાતે કહી દીધું કે બંધારણ બહુ બહુ તો રાજ્યની સિા પર ભાર મૂકી શકે, વ્યનિગત લવતંત્રતા પર નહીં. અહીં ગુજરાતમાં એક છાપાએ તેને ‘રાષ્ટ્ર-રાજ્ય સિાવાદ’ ગણાવ્યો અને એક લેખમાં તો એવું ‘સંશોધન’ કરાયું છે કે મહાત્મા ગાંધી પણ ઉભા થઈને રાષ્ટ્રગીત ગાવાની તરફેણ નહોતા કરતા! ખરેખર? (દેશને આવા ‘સંશોધકો’થી ઈશ્વર બચાવે!)

ગાંધીનગરઃ નામ, અટકમાં ફેરફાર કે સુધારા મુદ્દે ગુજરાત સરકારના મુદ્રણ અને લેખન સામગ્રી નનયામકે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. અત્યાર સુધી નામ કે અટક બદલવા, સુધારવાની પ્રનિયામાં આપવામાં આવતું કાનૂની પીઠબળ હવેથી બંધ કરવાના મહત્ત્વના નનણણય સાથે રાજ્યના

ઉદ્યોગ અને ખાણ ખનનજ નવભાગે ઠરાવ પ્રનસિ કયોણ છે. એ મુજબ બાળકના નામની પાછળ માતાનું નામ અને અટક પ્રનસિ કરવા મહારાષ્ટ્ર અને દનિણ ભારતના રાજ્યોમાં ચાલતી કાયણપ્રણાલીનો લવીકાર કરવાની જાહેરાત તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.

કોઈ સાચો ‘સંશોધક’ આ નવશે તથ્ય શોધી લાવે એ જરૂરી છે, પણ મોટા ભાગે આપણે ત્યાં કટીંગ-પેલટીંગનું સંશોધન વ્યવહારમાં પ્રચનલત છે. એવા જ એક બડા ઇનતહાસકારે ભગતનસંહ અને િાંનતકારોને આતંકવાદી તરીકે પોતાના પુલતકમાં આલેખ્યા હતા, અને ધમા​ાંધ ટીપુ સુલતાન તેમજ મોહમ્મદ ગઝનવી નવદ્વાન મહાનાયકો હતા એવું તો રોનમલા થાપરથી માંડીને બીજા ઘણા સંશોધક વારંવાર લખી રહ્યા છે. અને ધારો કે ગાંધીજીએ આવું નવધાન ક્યાંક કયુાં પણ હોય, શક્ય છે કે બીમારીને લીધે ઉભા થઇ શકતા નનહ હોય એટલે અપવાદ ઉભો કયોણ હોય તો પણ રાષ્ટ્રગાનને માટે ઉભા થઈને ગાવું (હા, ગાવું પણ એટલું જ જરૂરી છે) એ નનયમ કે અનુશાસનની નખલાફ જવું જરૂરી ખરું? આ મોટો સવાલ એટલા માટે પણ છે કે તમે નિટનમાં કે અમેનરકામાં કે પાકકલતાનમાં કે ગમેતવે ા નાનકડા દેશમાં પણ ત્યાંના રાષ્ટ્રીય આલથાના પ્રતીકનું અપમાન કરી શકશો? કરવું જોઈએ? ભારતની દેશભનિ કઈ આકાશમાંથી ટપકી પડી નથી. તેણે પોતાના લવાતંત્ર્ય યુિમાં પ્રેરણા પ્રાપ્ત કરવા માટે કેટલાંક

આલથા પ્રનતકો લથાનપત કયાણ હતા. ૧૯૧૪માં લટુટગાટટ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પનરષદમાં મેડમ કામા, સરદારનસંહ રાણા અને બેનરલટર નહંડમેન સાથે મળીને ભારતીય લવાતંત્ર્ય ધ્વજ મંચ પર ફરકાવ્યો ત્યારે બધા નવદેશી દશણકો પણ ઉભા થઈને તેને સલામ આપી હતી. હવે ૨૦૧૬નો કોઈ માનવાનધકારવાદી બૌનિક એમ કહે કે ના, હું તો રાષ્ટ્રધ્વજને સન્માન નહીં આપું, ઊભો નહીં રહું, રાષ્ટ્રગાન નહીં ગાઉં... તો તેનો ઈલાજ શો? તેનો એક ઈલાજ તો કાનૂનનું પાલન જ હોઈ શકે. બીજો ઉપાય ૧૯૪૭ પછી આપણા સાવણજનનક જીવનમાં દેશ અને દેશપ્રીનત માટે નવનધસર કોઈ પ્રયાસ ન થયા, યોગ્ય રીતે ઈનતહાસ ભણાવ્યો નનહ, લવાતંત્ર્ય લમારકોની ઉપેિા કરી, કેટલાક ‘ડાબેરી’ અને ‘પ્રગનતશીલ’ કે નતકડમબાજ ‘સંશોધકો’ને છુટ્ટો દોર અપાયો અને રાજકીય િેત્રે આચરણ દ્વારા દેશદાઝ પ્રકટ થવી જોઈતી હતી તે ના થયું તેના પનરણામો હવે ભોગવી રહ્યા છીએ. અફીણનો છોડ વાવીએ અને તેના પર દ્રાિની આશા રાખીએ તેવી આ હાલત છે.

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને ય નવતંડાવાદનો નશકાર બનાવવાની લજ્જાલપદ પ્રવૃનિ અને પ્રકૃનતનો નવલતાર થતો રહ્યો છે. જે શબ્દે યુવાન દેશભિોને શહીદી તરફ પ્રેયાણ હતા તે ‘વંદે માતરમ’ માત્ર એટલા માટે રાષ્ટગીત ના બની શક્યું કેમ કે થોડાક મુશ્લલમ નેતાઓએ તેમાં પોતાની ધાનમણક લાગણી દુભાય છે એમ જણાવ્યું હતું! ૧૯૨૩માં કાકીનાડા કોંગ્રેસ અનધવેશનમાં વંદે માતરમનો નવરોધ થવા છતાં પંનડત નવષ્ણુ નદગમ્બર પલુલકરે પ્રચંડ લવરે પૂણણ ગીત ગાયું હતું. બનારસ અનધવેશનમાં સરલાદેવી ચૌધરીએ ગોખલેના નવરોધ પછી એ ગાયું. મૌલાના મહમ્મદ અલીએ પણ નવરોધ કયોણ હતો. બેનરલટર નજન્ના પણ હોમ રુલ આંદોલન સમયે ઉભા થઈને આ રાષ્ટ્રગીત ગાતા. ૧૯૩૦ પછી કોંગ્રેસે મુશ્લલમ નેતૃત્વને રાજી રાખવા િમશઃ આ ગીતનો ત્યાગ કયોણ. ૨૫ ઓગલટ ૧૯૪૮માં પંનડત જવાહરલાલે સંસદમાં જે વિવ્ય આપ્યું તે લપષ્ટ હતું કે ન્યૂ યોકક રાષ્ટ્ર સંઘમાં પસંદ કરાયેલી તજણ મુજબ જન ગણ મન...ને રાષ્ટ્રગીત તરીકે અપનાવવું. પણ પશ્ચચમ બંગાળ સરકાર આ

નનણણય સાથે સંમત ના થઇ. રાજેન્દ્ર પ્રસાદે ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના ઘોનષત કયુાં કે ‘જન ગણ મન...’ એ રાષ્ટ્રગીત (national anthem) અને વંદે માતરમ્... (national song) નનશ્ચચત કરાયા છે. હવે જૂઓ એક બીજી નવડમ્બના. જન ગણ મન... અને વંદે માતરમ્ બન્ને આપણે અધૂરા ગાતા હોઈએ છીએ, સંપૂણણ નહીં. સંપણ ૂ ણ વંદે માતરમ્ સાંભળવું હોય તો રાષ્ટ્રીય લવયંસેવક સંઘ, અને તેના બીજા સંગઠનોના કાયણિમમાં જવું પડે. બીજે આ કે જન ગણ મન... સંપૂણણ સાંભળવા મળતું નથી. કોઈ દેશ એવો હશે ખરો કે પોતાનું રાષ્ટ્રગીત પણ સંપૂણણ ગાતો ના હોય? આ સવાલો અણગમતા લાગશે, પણ છે મહત્ત્વના. માત્ર નસનેમા કે બીજે રાષ્ટ્રગીત ગાવા માત્રથી દેશભનિ પેદા થતી નથી એ માની લીધું, પણ દેશને પોતાના રાષ્ટ્રીય પ્રનતકો પ્રત્યે સન્માન અને શ્રિા વ્યિ થાય તેવા સાવણજનનક નનયમો હોવા જોઈએ કે નહીં? નહીં તો કાલે કોઈ એવું કહેશે કે લાલ કકલ્લે લવાતંત્ર્ય ઉત્સવમાં કે રાષ્ટ્રપનતના પ્રવચન બાદ કે સેનાની પરેડ દરનમયાન પણ રાષ્ટ્રગીત ગાવું જોઈએ નહીં!

ડિસેમ્બરે ૬ કલાક સુધી ગાંધીનગરમાંબેઠક મળી હતી. ૪ મુદ્દા માટેનાયબ મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન અનેજળસંપડિ પ્રધાન સાથે ચચાોકયાોબાદ તેમની સમક્ષ સંતવષ વ્યક્ત કરનારા પાસના પ્રવક્તાએ અચનાક જ આ મંત્રણા ડનષ્ફળ હવવાનવ દાવવ કયવોહતવ. ૬ કલાક મંત્રણા કયાોપછી હાડદોક પટેલ સાથે ફવન ઉપર વાતચીત કયાોબાદ આ પ્રવક્તા દ્વારા આ પ્રકારના ડનવેદનથી વધુ એકવાર પાસના નેતાએ આિવિાઈ કયાોનુંબહાર આવ્યુંછે. પાટીદારવનવ ઓબીસીમાં સમાવેશ, આયવગની રચના, જીએમિીસી મેદાનના લાઠીચાજોની તપાસ અને પવલીસ ફાયડરંગના મૃતકવના પડરવારવને આડથોક સહાય, સરકારી નવકરના ચાર મુદ્દે સમાધાન માટેમળેલી બેઠક સાંજે સાિાપાંચ વાગ્યે વન ચેતના કેન્દ્રની બહાર આવેલા પ્રવક્તા વરૂણ પટેલે‘બેઠકનવ કવઈ સાર ન નીકળ્યવ, સરકારના પ્રડતડનડધઓ પાસેકવઈ ઓથવડરટી જ નથી. જવ ટાઈમપાસ ટેક્ટટક હશે તવ અમે

આપ્યુંહતું . જવકે, તેણેનાયબ મુખ્ય પ્રધાન નીડતનભાઈ પટેલ મુખ્ય પ્રધાન ડવજય રૂપાણી સાથે સવમવારે માંગણીઓ ઉકેલાવા બીજી ડમટીંગની તારીખ આપેપછી હાડદોક સાથે વાત કરીને આગળ વધીશુંએમ પણ કહ્યુ હતું . ૪૯ ટકાથી વધુઅનામત કોઈ રાજ્યમાંહોય તો ઘટતુંકરીિુ આ બેઠકના અંતે નાયબ મુખ્ય પ્રધાન નીડતન પટેલેમીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુંહતું કે, ‘પાસ’ વાતના પુરાવા આપેકે ૪૯ ટકાથી વધારે અનામત કયા રાજ્યમાંછેતવ સરકાર તેઅંગેની શટયતા તપાસીનેકાયદા પ્રમાણેજે થઈ શકે તે કરવા તૈયાર છે. ડસવાયના ‘પાસ’ના અન્ય ત્રણ મુદ્દાઓને નીડતન પટેલે આંદવલન સાથેજવિાયેલા ગણાવતા કહ્યુંકે, તમામ મુદ્દાઓ પાટીદાર આંદવલન સાથે જવિાયેલા છે અને સમાધાન માટેસરકારનુંમન ખુલ્લુંછે. આમ કહીને સરકાર પાટીદાર અનામતના મુદ્દાને સીધવ કવટટ જ લઈ ગઈ છે. જવકે બીજી બેઠકની તારીખ કેસમય જાહેર કયાોનથી.

બાળકના નામ પાછળ માતાનું ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ હાનદજકની આડોડાઈથી મંત્રણા નનષ્ફળ સરકાર અનેપાસના ફરી આંદવલન કરીશું ’ તેમ કહીને નામ અનેઅટક મૂકી શકાશે અસ્થાના સીબીઆઈના ઈન્ચાજજ ગાં૧૧ધીનગરઃ કન્વીનરવ વચ્ચે પહેલી મંત્રણા ડનષ્ફળ રહ્યાનુંડનવેદન

વાંચો અનેવંચાવો ‘ગુજરાત સમાચાર-એશિયન વોઈસ’

National Association of Patidar Samaj

Come and Join December 2016 Activities

at 26B Tooting High Street, London SW17 0RJ

1) Thursday 15 December at 12 noon Tribute to Sardar Vallabhbhai Patel, Patriotic Songs and Lunch

£16 including Entrance to the Christmas Music Show

PRAVIN AMIN MINAXI PATEL NILAM PATEL FAGUNI PATEL

020 8337 2873 020 8767 3007 07985 156 986 07985 026 262

ચમરબંધીઓનેજેલ ભેગા કરીને કરવિવની લાંચની ઓફરને ફગાવી. ગવધરાકાંિ વખતે સાબરમતી ટ્રેન સળગાવવાના મામલામાં આઈએસનું કાવતરું હવવાના પુરાવા તેમણે જ શવધ્યા હતા. સીબીઆઈના સ્પેશ્યલ િાયરેટટર તરીકેહાલમાંઆર કે દિા છે. તેમને ગૃહ મંત્રાલયમાં સ્પે. સેક્રેટરી તરીકે મહત્ત્વની કામગીરી આપીને આસ્થાનાને ઇન્ચાજોડિરેટટર બનાવાયા છે.

Lions Club of Kingsbury, Kenton & Belmont Music by Jayu Rawal and Group accompanied by: Wahab, Rima, & Harbir on: 26th December 2016 From: 7 p.m. till late presents Musical night

2) NAPS COACH TRIP TO LEICESTER Monday 19 December 2016 Ram Mandir and Attend Christmas Party Depart: Streatham – Pick up: Tooting 3) New Year's Eve Party 7.30pm on Sat 31 December 2016

અમદાવાદઃ ભારતના સવવોચ્ચ જાસૂસી અને તપાસ સંસ્થા એવી સીબીઆઈના વતોમાન ડિરેટટર અડનલ શમાોડનવૃિ થયા છેઅને ગુજરાત કેિરના ૧૯૮૪ બેચના આઈપીએસ રાકેશ અસ્થાનાને ઈન્ચાજો ડિરેટટર તરીકે ચાજો સોંપવામાં આવ્યવ હવવાની જાહેરાત બીજી ડિસેમ્બરે કરાઈ છે. ગુજરાતના કેિરના આઈપીએસ રાકેશ અસ્થાનાએ સીબીઆઈ એસપી તરીકે લાલુ પ્રસાદ યાદવનું ચકચારી ચારાકાંિ છિુંકયુ​ુંહતું. વિવદરા અને સુરતમાં પવલીસ કડમશનર તરીકે લાંબવ સમય ફરજ બજાવી આસારામ બાપુ, નારાયણ સાંઈ જેવા

New Year's Eve Party

TICKET: £17.50

Venue: Premier Banqueting Hall, 1 Canning Road Harrow HA3 7TS All proceeds to Arpan 'Charity for abused children'

For Tickets conact: Dinesh Shonchhatra- 07956 810 647 / 020 8424 8686 Surendra Popat - 07901 946 169 Ticket: £25 Vinod Pandya -07966 387 305 include Dinner & Manu Ram - 07939 854 742 Soft drinks free parking Dipak Jatania - 07939 084 094

Over 30 years experience

Specialising in I Loft Conversions New construction I Extensions I Electric Work & Plumbing Mob: 07885 690 154 / 07711 904 448 Tel : 020 3592 5528 Email: info@gohilandsons.co.uk I


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.