અંદરના પાને...
ગુજરાતમાં આઠ સવધાનસભા બેઠકોની પેટા-ચૂંટણી • સમાજ પરસ્ત પત્રકારત્વના પ્રણેતાઃ સર હેરોલ્ડ ઇવાન્સ
First & Foremost Gujarati Weekly in Europe
Vol 49 Issue 24
સંિત ૨૦૭૬, અવધક આસો િદ આઠમ તા. ૧૦-૧૦-૨૦૨૦ થી ૧૬-૧૦-૨૦૨૦
ગુજરાતીઓના નામના સસક્કા પડે છે ધનપસતઓની યાદીમાં
મુંબઇ: િાત લક્ષ્મીજીની અસીમ કૃપાની હોય ત્યારે ગુજરાતીના નામના વસક્કા પડે છે એમ કહેિામાં લગારેય અવતશ્યોવિ નથી. ૧૦ સૌથી ધવનક ભારતીયોની યાદીમાં પાંચ ગુજરાતીઓનો સમાિેશ થાય છે. અને આમાં પ્રથમ સ્થાને છે વરલાયન્સ જૂથના સિવેસિાપ મુકશ ે અંબાણી. વરલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપવિનો આંકડો ૧૨ મવહનામાં રૂ. ૨.૭૭ લાખ કરોડથી ૭૩ ટકા િધીને રૂ. ૬.૫૮ લાખ કરોડે પહોંચ્યો છે. કોરોના
લોકડાઉનના કારણે આખી દુવનયાને ભલે આવથપક ફટકો પડ્યો હોય, પરંતુ શ્રેણીબદ્ધ વિદેશી મૂડીરોકાણ મેળિનાર મુકેશ અંબાણીની સંપવિમાં દર કલાકે ૯૦ કરોડ રૂવપયાનો ઉમેરો થયો છે. મુકેશ અંબાણી ઉપરાંત ટોપ-૧૦ ભારતીય ધનાઢયોની યાદીમાં સ્થાન મેળિનાર ગુજરાતીઓમાં ગૌતમ અદાણી (અદાણી ગ્રૂપ), અઝીમ પ્રેમજી (વિપ્રો ગ્રૂપ), ઉદય કોટક (કોટક ગ્રૂપ) અને વદલીપ સંઘિી (સન ફામાપ)નો સમાિેશ થાય છે.
લંડનઃ આપણે બધા િાિીમોટી ચીિિથતુઓિું શોનપંગ કરિા માટે સુપરમાકકેટ અથડામાં િતાં હોઇએ છીએ, પરંતુ નબનલયોિેર ઈસાબંધુિી િાત અલગ છે. આ ધિકુબેરોએ તો આખેઆખી અથડા સુપરમાકકેટ ચેઇિિું િ ‘શોનપંગ’ કરી િાંખ્યું છે. સજડે ટાઈમ્સ નરચ નલથટ અિુસાર યુકેિા સૌથી ધિાઢ્યોમાં ૩.૫૬ નબનલયિ પાઉજડિી સંપનિ સાથે ૪૩મો ક્રમ ધરાિતા ગુિરાતી નબનલયોિેસગ બંધુ - ઝુબેર અિે મોહસીિ ઈસાએ દેશિી ત્રીજા ક્રમિી સૌથી મોટી સુપરમાકકેટ ચેઈિ અથડા ખરીદી છે. ઈસાબંધુએ આ નરટેઇલ ચેઈિ ખરીદિા િોલમાટટ સાથે ૮.૮ નબનલયિ ડોલર (૬.૮ નબનલયિ પાઉજડ)માં સોદો કયોગ છે. ઉલ્લેખિીય છે કે િષગ ૨૦૧૭માં ઈસા બંધુઓ એનશયિ એનચિસગ એિોડટસિી ‘નબઝિેસ પસગિ ઓફ ધ યર’િી
કેટેગરીમાં િોનમિેટ થયા હતા. યુકેની ત્રીજા નંબરની સુપરમાકકેટ ચેઈન મૂળ ગુિરાતી નબનલયોિેર ભાઈઓ મોહસીિ (૪૯) અિે ઝુબેર ઇસા (૪૮)એ નિટિિી અગ્રણી સુપરમાકકેટ ચેઇિ અથડાિે ખરીદી લેિા પ્રાઇિેટ ઇનિટી ફમગ TDR કેનપટલ સાથે મળીિે િોલમાટટ સાથે ૮.૮ નબનલયિ ડોલર (૬.૮ નબનલયિ પાઉજડ)િી સમિૂતી કરી છે. ઈસાબંધુએ િણાવ્યું હતું કે કથટમસગિે હિે EGિા ૩૪૦ યુકે
મનાલી-લેહને જોડતી વિશ્વની સૌથી લાંબી ટનલનું લોકાપપણ
મનાલીઃ ભારતીય નિષ્ણાતોએ ૧૦ હજાર ફૂટ ઊંચે દુગગમ પહાડોમાં નિશ્વિી સૌથી લાંબી ટિલિું નિમાગણ કરીિે એન્જિનિયનરંગિી અજાયબી સર્ગ છે. મિાલી-લેહિે િોડતી ૯.૨ કકમી લાંબી આ ટિલિું શનિિારે િડા પ્રધાિ િરેજદ્ર મોદી અિે સંરક્ષણ પ્રધાિ રાિિાથ નસંહે લોકાપગણ કયુું હતું. આ ટિલ સાથે પૂિગ િડા પ્રધાિ અટલ નબહારી િાિપેયીિું િામ િોડાયેલું છે. નહમાચલ પ્રદેશિા મિાલીિે લદાખિા લેહ સાથે િોડતી અટલ ટિલથી ૪૬ કકમીિું અંતર ઘટશે અિે ૪થી ૬ કલાકિો સમય બચશે. સાથોસાથ મિાલી-લેહ િચ્ચેિો રથતો
સિટનમાં વધી રહ્યાો છે કોરોનોફોસબયાઃ ગુજરાતમાં કોરોના સંકટ યથાવત્ • સદાબહાર સ્વાસ્થ્યનો મોદી મંત્રઃ ફફટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ
સુપરમાકકેટ ચેઈન અસ્ડાનું‘શોપપંગ’ કરતા ઈસાબંધુ 10th October to 16th October 2020
૧૦ હજાર ફૂટ ઊંચેભારતીય એન્જિનિયનરંગિી અજાયબી અનુસંધાન પાન-૨૯
અંદરના પાને...
નશયાળામાં બંધ થઈ િતો હતો એ પ્રશ્િ પણ હલ થઇ ગયો છે. ટિલ ખુલ્લી મુકાતા પ્રિાસીઓિે તો મોટો લાભ થશે િ. પરંતુ લદ્દાખ સરહદે સૈજય અિે શથત્રસરંજામિું પનરિહિ પણ ઝડપી અિે સુગમ બિશે. આ
ટિલિે તૈયાર કરિામાં ૧૦ િષગિો સમય લાગ્યો છે. કોંગ્રેસે કરી સુરક્ષાની ઉપેક્ષા આ પ્રસંગે િડા પ્રધાિ િરેજદ્ર મોદીએ તત્કાલીિ કોંગ્રેસ સરકારિા અનભગમિી આકરી ટીકા કરતા કહ્યું હતું કે કોંગ્રેસિી સરકાર ૨૦૦૪થી ૨૦૧૪ સુધી સિામાં હતી, પરંતુ તેમણે રાષ્ટ્રિી સુરક્ષાિે ઝયારેય પ્રાધાજય આપ્યું િ િહોતું, આથી ટિલ પણ તૈયાર થિા િ દીધી. તત્કાલીિ િડા પ્રધાિ અટલ નબહારી િાિપેયીિા હથતે ૨૦૦૨માં આ ટિલિી કામગીરીિું ખાતમૂહુતગ થયું હતું. અનુસંધાન પાન-૨૮
80p
પેટ્રોલ થટેશિ સનહત સંખ્યાબંધ કન્જિનિયજસ થટોસગમાં મહત્ત્િિું નિથતરણ િોિાં મળશે. યુકેિી ત્રીજા િંબરિી સુપરમાકકેટ ચેઈિ અથડાિે ૧૯૯૯માં િોલમાટેટ ટેઇકઓિર કરી હતી. અમેનરકામાં એમેઝોિ સામે પોતાિી ન્થથનત મિબૂત કરિા સુપરમાકકેટ ગ્રૂપ િોલમાટેટ તેિી માનલકીિી અથડાિી નમલકતો િેચિા માટે પ્રયાસ શરૂ કયાગ હતા. િોંધિીય છે કે અથડા અિે સેઈજસબરી િચ્ચે ૧૮ મનહિાથી મિગરિી િાટાઘાટો
ચાલતી હતી પણ તેમાં સફળતા મળી િ હતી. બે દસકા બાદ સિટનની કંપની હસ્તક માસિકી આ સોદાિી જાહેરાત કરતા િોલમાટેટ િણાવ્યું છે કે અથડાિું િડું મથક ઉિર ઇંગ્લેજડિા લીડ્ઝમાં િ રહેશે અિે રોિર બિગલી તેિા ચીફ એન્ઝઝઝયુનટિ તરીકે પણ ચાલુ રહેશે. િોલમાટટ લઘુમતી નહથસો જાળિી રાખિા સાથે બોડટમાં એક સીટ પણ મેળિશે. ચાજસેલર નરનશ સુિાકે પણ આ ડીલ અંગે રાર્પો વ્યક્ત કરતા િણાવ્યું હતું કે ગત બે દાયકાિી અમેનરકી માનલકી પછી પ્રથમ િખત અથડાિી માનલકી નિટિિી કંપિી હથતક આિી છે. બીર્ તરફ બ્લેકબિગિા રહેિાસી મોહસીિ અિે ઝુબરે ઈસાએ પણ અથડામાં રોકાણ કરિા બદલ ગિગ વ્યક્ત કયોગ છે. અનુસંધાન પાન-૨૯